Made in India
દૂર દેશ વસ્યું ધબકતું એક ગામ યાદ આવે છે વાળુ ટાણે જાણે માનો મીઠો સાદ આવે છે
‘ચોરતા હતા બચપણમાં કાચી કેરીઓ હવે ક્યાં ખોવાયા છો?’ ક્યારેક સ્વપનમાં ખેતર લઈને આ ફરિયાદ આવે છે.
પરદેશમાં મળે તો છે ભોજન ભાતભાતનાં ન ખૂંટે એવાં આંબા તળે માણેલા ક્યાં મરચું રોટલાનાં સ્વાદ આવે છે ?
શીખ્યા અમે ભાષા પરદેશી, ને ભાષાઓ અનેક યંત્રોની પણ ક્યાં બસંતીની બકબક, કે એમાં…
ContinueAdded by ભાવિન on May 13, 2013 at 4:58pm — No Comments
તારા વિચારોની કતાર લાગી છે મનમાં,
ખબર નથી ક્યારે પુરી થશે એ મનમાં,
તારી યાદો નો વરસાદ લઇને આવી છે મનમાં,
ખબર નથી એ યાદો ઉભરાશે ક્યારે મનમાં,
તારા ચેહરાની છબી દેખાય છે મનમાં,
ખબર નથી એ હકીકત બનશે ક્યારે મનમાં,
બાજુમાં ઉભી છે એવો અહેસાસ કરું છુ મનમાં,
ત્યારેજ શાંતીનો અનુભવ થાય છે મનમાં,
રાત-દિવસ તનેજ યાદ કરું છુ મનમાં,
સાથ છોડી ને…
Added by ભાવિન on May 13, 2013 at 4:43pm — No Comments
દુઃખ એ વાત નુ નથી કે એમણે ‘ના’ પાડી , વાત એ છે કે એમણે અચકાતા અચકાતા ‘ના’ પાડી ,
નયને ‘હા’ પાડવા છતા , તારી નજરે ‘ના’ પાડી , દિલે ‘હા’ પાડવા છતા , તારા હોઠે મને ‘ના’ પાડી ,
મારા પ્રત્યે ના વિશ્વાસે ‘હા’ પાડી છતા,તારા શ્વાસે ‘ના’ પાડી , ઈચ્છાઓ ઘણી હોવા છતા , તારા મન ના ડરે મને ‘ના’ પાડી
લખવા માગુ છુ ઘણુ બધુ પણ , આ ‘પેને’ મને ‘ના’ પાડી ‘ના’ ભલે…
ContinueAdded by ભાવિન on May 13, 2013 at 4:31pm — No Comments
કોયલ ટહુકે જયારે તરુવરની ડાળીએ ને,
સંભાળું છું ઝરણાનો નાદ,
હૈયું ત્યારે નથી હાથમાં રહેતું ને,
આવે વાલમ તારી યાદ.
ડુંગરની ગાળીઓમાં ગહેકે છે મોરલા ને,
dheldio પાડે છે સાદ,
રોમ રોમ ત્યારે મારું ભડકે બળે ને,
આવે વાલમ તારી યાદ.
આંબે મહેકે મીઠી મંજરીનો મોર ને,
ઉગે છે આભ મહીં ચાંદ,
ચાંદનીનો તાપ મારા અંગડા દજાડે ને,
આવે વાલમ…
Added by ભાવિન on May 13, 2013 at 3:54pm — No Comments
આછું મલક્યાનું યાદ છે, શબનમ ઝીલ્યાનું યાદ છે.
આંખો ઝુકી જરા ત્યાં, રાત પડ્યાનું યાદ છે.
હોઠ ક્મ્પ્યા જરા જરા, ઘણું કહેવાયાનું યાદ છે.
ખુશી હતી કશુક મેળવ્યાની, કૈક ખોવાયાનું યાદ છે.
પાનખરની ડાળીઓ પર, વસંત પાંગ્ર્યાનું યાદ છે.
Added by ભાવિન on May 13, 2013 at 3:46pm — No Comments
તમે છો ના કહો ખરેખર વાત જુદી છે,
તમારા હોઠ પર કંઈ ને હૃદયમાં વાત જુદી છે.
શરમના શેરડા આ ગાલ પરના સ્ફોટ પાડે છે,
વીતેલી સૌ મુલાકાતોથી મુલાકાત જુદી છે.
ફૂટેલી લાલ ટશરો કહે છે ઇશારાથી,
હતો ઉજાગરો મીઠો વીતેલી રાત જુદી છે.
તમારા ભાલ પર આ ચાંદલો કંકુનો રેલાયો,
ભીંજી પ્રસ્વેદથી કાયા,પ્રણયની ભાત જુદી છે.
છુટેલા કેશની લટ પર હજુ છે સ્પર્શના…
કર્મોના સરવાળા-બાદબાકી, કરતું રહે છે આ જીવન;
પણ તેને સમજી ના શકે, તેવું આપણુ આ મન.
દુ:ખમાં આસું સેરીને, સુ:ખી ના થાય જીવન;
પણ સુ:ખમાં છલકતા આસુંથી ડરતું રહે છે મન.
આરતી ભાડેશીયા.
Added by Aarti Bhadeshiya on May 13, 2013 at 3:25pm — No Comments
મુશ્કેલીઓના નિવારણમાં તમે પહેલા નથી હોતા,
ઈશ્વરના આપેલા બધા દાખલા સહેલા નથી હોતા.
=પારસ હેમાણી=તા.૦૪/૦૫/૨૦૧૩
Added by Paras Hemani on May 13, 2013 at 1:54pm — No Comments
Added by Gazals on May 13, 2013 at 1:30pm — No Comments
अश्कों में जो पाया है वह गीतों में दिया है
इस पर भी सुना है कि, जमाने को गिला है
जो तार से निकली है वह धुन सबने सुनी है
जो साज पे गुजरी है, वह किस दिल को पता है
हम फूल हैं, औरों के लिए लाए हैं खुशबु
अपने लिए ले दे के बस इक दाग मिला है
- साहिर लुधियानवी
Added by Anil Joshi on May 13, 2013 at 12:34pm — No Comments
अश्कों में जो पाया है वह गीतों में दिया है
इस पर भी सुना है कि, जमाने को गिला है
जो तार से निकली है वह धुन सबने सुनी है
जो साज पे गुजरी है, वह किस दिल को पता है
हम फूल हैं, औरों के लिए लाए हैं खुशबु
अपने लिए ले दे के बस इक दाग मिला है
- साहिर लुधियानवी
Added by Anil Joshi on May 13, 2013 at 12:31pm — No Comments
તારા પ્રેમ નુ કરજ થાય અવડુયે મોટુ મોટુ કે,..
મારા ચામડી ના જુતા બનાઉ તોઇ પડૅ ઑછુ,..
માં તારા ચરણૉ મા સ્વર્ગ છે આ પુરા સસાર નુ,..
માં તારુ સ્થાન મારા માટૅ ભગવાન કરતાય મોટુ...
Added by Naresh Barot on May 13, 2013 at 12:21pm — No Comments
કેટલા યત્નો પછી આ એક પંક્તિ નીકળી , નીકળી તો એમ જાણે આભમાં થઇ વીજળી સાગરે પોકારતા પર્વતનું હૈયું ચીરીને , દોડતી- કુદતી નદી એને તરત આવી મળી ઇચ્છાઓ નીકળી હતી કંઈ થઇ જવા દુનિયા ભણી કોણ જાણે કઈ ઘડીએ ઘર તરફ પાછી વળી ! દીકરાને આગ દેતી વેળાએ બાપે કહ્યું , લાશ કોની આજ કોના હાથમાં આવી બળી ! કાલની બાળા ,બની યુવતી ઘરેથી જઇ રહી , ફૂલમાં પલટાઈ ગઈ નજરોની સામેની કળી ! હું મને મારા વિષે પૂછ્યા કરું છું એજ કે , આ ગઝલ-લેખન કળા 'ઈશ' એકદમ ક્યાંથી મળી ? -ઈશ
Added by Naresh Barot on May 13, 2013 at 12:17pm — No Comments
મુખ થી બોલું માં, ને પછી મેને સાચેજ બચપણ સાંભરે.
પછી આ જુવાની ની મજાયું મને કડવી લાગે કાગડા.
- કવિ દુલા ભાયા કાગ.. (જેમને ગુજરાત માં કવિ કાગ ભુશંડી ની ઉપમા અપાતી...)
Added by Jaydeep B. Gusai, "Zakham" on May 13, 2013 at 12:02am — No Comments
શબ્દોમહીં મધુર મંગલ શબ્દ માતા સૌથી વિશેષ સુખકારક શબ્દકોશે, સૌથી પવિત્ર વધુ શાંતિભરેલ નાનો મોટો છતાંય મહિમામય શબ્દ 'મા'નો.
આરંભ શૈશવતણો શુચિ થાય ત્યારે જોવાય મા પ્રથમ એ જ બની વિધાત્રી પોષે પ્રસન્ન શિશુને નિજ પ્રાણપ્યારે, પુષ્પો ઉગે પ્રથમ કોમળ એ જ ક્યારે.
સૌ યોનિમાં પરમ માનવ યોનિ માની, એમાં વિશેષ મહિમાન્વિત યોનિ 'મા'ની; નીર્મે સદા પુરૂષને મધુ શ્રેષ્ઠ માતા, વંદે…
ContinueAdded by ભાવિન on May 12, 2013 at 11:11pm — No Comments
હયાત માતા-પિતાની છત્રછાયામાં, વહાલપનાં બે વેણ બોલીને નીરખી લેજો…
હોઠ અડધા બીડાઇ ગયા પછી, ગંગાજળ મૂકીને શું કરશો…
અંતરના આિશવૉદ આપનારને, સાચા હ્રદયથી એક પળ ભેટી લેજો…
હયાતી નિહ્ હોય ત્યારે નત મસ્તકે, છબીને નમન કરીને શું કરશો…
કાળની થપાટ વાગશે, અલિવદા એ થઇ જશે, પ્રેમાળ હાથ પછી તમારા પર કદી…
ContinueAdded by ભાવિન on May 12, 2013 at 10:50pm — No Comments
સવારે ઉઠતો તો માતુ કહેતી ઉઠી ગયો દીકરા
સાંજે ઘરે આવતો તો તું પૂછતી આવી ગયો દીકરા
તારે જમવું છેને થાકી ભાઈ ? માં તારા વગર હવે આવું
આવું હવે કોય નથી પૂછતું માં...[માં તે માં બીજા વગડા ના વા]
હેપ્પી મધર ડે
Added by kishor d joshi on May 12, 2013 at 10:46pm — No Comments
મા ચંદન અગિયારી…રમેશ પટેલ(આકાશદીપ)
મા મમતાનું મંગલ મંદિર
જગ આખું પૂજારી
વાત્સલ્ય મૂર્તિ ઘડી…
ContinueAdded by Rameshchandra Javerbhai Patel on May 12, 2013 at 9:59pm — No Comments
પસંદગીમાં ધ્યાન ન રાખો તો લગ્ન જિંદગીભરનો બોજ બની જાય છે
- રૂપ અને શિક્ષણ કરતા પણ સ્વભાવ અને સંસ્કાર વધુ મહત્વના છે
બાગ મનમાં આંખ સામે રણ હશે,
એજ તો ઉદાસીનું કારણ હશે.
સાંજની વેળાને સૂરજ ડૂબતો,
વેદનાનું પાછુ વળતુ ધણ હશે.
બિઝનેસમાં પ્રતિભાશાળી સ્ટાફને જે સાચવી શકે તે હંમેશા ટોચ પર રહે છે.
મેનેજમેન્ટ ગુરૂઓનું માનવું છે કે ધંધામાં પ્રતિભાશાળી કર્મચારીઓને પુરતો…
Added by M.S on May 12, 2013 at 5:22pm — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service