Made in India
Added by Sankar on May 16, 2013 at 5:13pm — No Comments
તમારી આંખડી કાજલ તણો શણગાર માંગે છે
આ કેવી રોશની છે કે જે સદા અંધકાર માંગે છે
બતાવો પ્રેમપૂર્વક જર્જરીત મારી કબર એને
જ્યારે જાલિમ જમાનો જીંદગીનો સાર માંગે છે
છે સામે રૂપ કિંતુ આંખ ઊંચી થઇ નથી શકતી
વિજયની છે સરસ બાજી ને હૈયું હાર માંગે છે
અમરનું મોત ચાહનારા લઇલો હૂંફમાં એને
મરી જાશે એ મરવાને તમારો પ્યાર માંગે છે…
Added by parvez multani on May 16, 2013 at 5:00pm — 1 Comment
જોઈ તારું રૂપ નીતરતું પેલો ચાંદ સહેજ શરમાય છે,
વીજળી ની જો મજાલ કે તારા ગાલ ને ચૂમી જાય છે ,
તારી યાદ ની લાલી ઘડીભર કસુંબલ આંખ માં છલકાય છે,
તારા હોઠ ની ભીનાશ એના હોઠ ને રંગી જાય છે,
તારી પ્રીત નું પાનેતર હળવે એના દેહ પર વીંટળાય છે ,
તારા સ્પર્શ નો અફીણી જામ એના તનબદન પર લહેરાય છે,
એક કુંવારી છોકરી ઘડી માં યુવતી બની શરમાય છે !!!
સીમા દવે
Added by arvind gogiya on May 16, 2013 at 4:04pm — No Comments
કેમ ભૂલું હું તમો ને, એમ ભૂલ વું સહેલું નથી,
તમારી યાદ ને ગુંથી છે મેં મારા શ્વાસ ના હર તાર માં,
જામ પીધાંતા નજરના હર શ્વાસ માં સ્પન્દન ગુંથ્યા,
સ્પર્શ ની વીજળી વહે છે આજ પણ તમારી યાદ માં,
કહો કેમ ભૂલું હું તમો ને, એમ ભૂલવું સહેલું નથી,
સીમા દવે.
Added by arvind gogiya on May 16, 2013 at 3:56pm — No Comments
જીવન જીવ્યા નો હિસાબ કેવી રીતે કરશો ?
કેટલું જીવ્યા નો; કે, પછી કેવું જીવ્યા નો ?
કેટલું જીવ્યા તે અગત્યનું નથી કેવું જીવ્યા તે અગત્યનું છે,
જાત માટે બધા જ જીવે છે ઈચ્છા એ કે અનિચ્છા એ હા તમે -
બીજા માટે જિંદગી જીવો ને તેપણ કેવી રીતે જીવો છો તે જોવા-
નું છે, ઘણા એમ સમજે કે મારી પાસે પેસો છે ચાલો પુણ્ય -
દાન કરું , મંદિર બનાવું, યજ્ઞ કરું ,સારું છે પેઈસા નો સદ-
ઉપયોગ…
Added by arvind gogiya on May 16, 2013 at 3:52pm — No Comments
મીઠી અસમાનતા .....
તું લાંબો તાડ, ને હું વામન અવતાર...
કેવી મીઠી અસમાનતા...?!!!
તું શાંત સ્વભાવ, ને હું ખળખળ વહેતી નદી ...
કેવી મીઠી અસમાનતા ...?!!
તું ધીર-ગંભીર, ને હું કલબલ કાબર ...
કેવી મીઠી અસમાનતા...?!!
તું પ્રેમનો દરિયો, ને હું લાગણી નું વહાણ ....
કેટલી મોટી સમાનતા ...?!! સમાનતા..? !! સમાનતા..?!!!
ગીતા
Added by Geeta doshi on May 16, 2013 at 3:47pm — 1 Comment
Added by Saeed Shaikh on May 16, 2013 at 1:16pm — No Comments
Added by ajaan jindagi on May 16, 2013 at 1:04pm — No Comments
वो कोई और नहीं दोस्तो ! अँधेरा है
दीया सिलाई जलाकर खड़ा है हँसता हुआ
पोस्टर सारे पुराने हो गये माहौल के
जाने कब बदली हुई आबो-हवा लाएँगे लोग
मोम की तार में अंगारे पिरो दूँ यारो
मैं भी कर गुज़रूँ कोई काम दिखाने वाला
Continueवो तितलियों को सिखाता था व्याकरण यारो !
इसी…
Added by Anil Joshi on May 16, 2013 at 12:12pm — No Comments
Added by Virang patodia on May 16, 2013 at 11:06am — No Comments
-કાં હણહણો ?
કાન 'ને આંખો કરે છે ચણભણો,
ચુપ રહીને કેમ આવું ગણગણો ?
શ્વાસને અફડાવ મા જાગી જશે,
વાગશે જો ચાંદનીની રણઝણો.
તૃણ ! ઘેલી તરફડાહટને કહે,
મેઘને ઝકઝોળતા'તા જલકણો.
એક મુઠ્ઠી તાંદુલોએ પણ કહ્યા,
બીજના અઢળક સુધીના સગપણો.
જીરવ્યા શેં થાય એવા પણ હશે,
જીવને પર્યંતતાના વળગણો.
મોહ છે રેવાલતાનો…
Added by Manoj Janardanbhai Shukla on May 16, 2013 at 9:19am — No Comments
હું રાજી ના રેડ ને મારી વ્હાલી થાકેલી પણ ખુશ હતી...તમને ગમે તેજ ભગવાને આપી છે...હવે તમે જ કહો ને તેનું નામ શું પાડીશું....પણ મને પુછો ને તો લાગે છે રામજી ની જ વૈદેહી જોઈ લ્યો..હં આ નામ મને પણ ગમી ગયું ને અમે વૈદેહી ને ઘરે લઈ આવ્યા ...ગીતા ના જેવી જ ઉજળી ઉજળી ને મારા જેવી હસમુખી....હરેન્દ્ર તમે જરા વાર પકડો ને હુ નાહી ને આ આવી હો વૈદેહી રડે નહીં તેનું ધ્યાન રાખજો હો....પેહલેથી જ્યારે જ્યારે હનુમાન ચાલીસા બોલું ને ખબર નહીં કેમ તે રડતી હોય તો પણ થૈ જાતી શાંત...તે મને એકનજરે તાંકતી રહે ને…
ContinueAdded by Rekha Shukla on May 16, 2013 at 5:59am — 1 Comment
આકાશ જ્યારે પિતા બન્યો ખુબ ખુશ હતો ઘરમાં લક્ષ્મી પધાર્યા હતા. કોઈએ કાંઈ જુનવાણી નું મંતવ્ય રજુ કર્યું ના હતું. ત્રણ વર્ષ પછી પાછા સમાચાર મળેલા કે તેને ત્યાં ટ્વિન્સ આવેલ છે..લક્ષ્મી ને…
ContinueAdded by Rekha Shukla on May 16, 2013 at 5:57am — No Comments
Added by Rekha Shukla on May 16, 2013 at 5:56am — No Comments
Added by Sonya Shah on May 15, 2013 at 11:12pm — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service