Made in India
Justice Krushna Aiyyar is known for communist belief but surprisingly he praise Modi and appreciated his work and gave blessing that he should work at center stage for better health of the country...
This is clear slept to communists and pseudo-secular...
Added by Bipin Trivedi on April 27, 2013 at 11:19am — No Comments
Added by Sandeep Jahaal on April 27, 2013 at 11:12am — No Comments
ઝાકળ જેવું અડે તો ય શું ફેર પડે છે,
ટહુકાઓ જો જડે તો ય શું ફેર પડે છે.
આંસુઓની મહેક નથી
ના ”વાટ નિરખ”ની મૂડી,
એ આંખોને શું કહેવું
જે ફક્ત કીકીની જુડી;
એમાં સપનું પડે તો ય શું ફેર પડે છે,
ઝાકળ જેવું અડે તો ય શું ફેર પડે છે.
પુષ્પ ખીલે તો એના પડઘા
બ્રહ્માંડે પડઘાય,
આવી ઘટના એમ કદી કંઈ
બધાને ન સમજાય;
સમજણનો ગઢ ચડે તો ય શું ફેર પડે…
Added by arvind gogiya on April 27, 2013 at 10:19am — No Comments
Added by Kavyendu Bhachech on April 27, 2013 at 10:00am — No Comments
સંગી છે, સગું છે, તોય સાવકું કેમ !
બોલાવ્યું ન આવે, હોય પારકું જેમ .
જનક
Added by Janak Desai on April 27, 2013 at 8:53am — No Comments
અલગ નથી પુસ્તક, અક્ષર થી,
અલગ નથી અક્ષર, આત્મા થી,
અલગ નથી અક્ષર, અક્ષર થી,
અલગ નથી અક્ષર, વિચારો થી;
વ્યક્તિ વ્યક્ત કરે છે,
ભીતરે થી ઉભરે છે,
માધ્યમ માત્ર છે આ અક્ષર,
જે લઇ જાય છે અક્ષર સુધી,
અજ્ઞાની ને જ્ઞાન સુધી,
સ્વ ને સર્વસ્વ સુધી. … જનક
અક્ષર=અવિનાશી, અમર, નિરંજન, નિરાકાર, પરબ્રહ્મ, મોક્ષ; મુક્તિ; નિર્વાણ.
Added by Janak Desai on April 27, 2013 at 8:16am — No Comments
પ્રિય મિત્રો
Added by Anil Chavda on April 26, 2013 at 11:17pm — No Comments
Added by Hemanshu Mehta on April 26, 2013 at 11:02pm — No Comments
બે પળ મળી છે ,ચાલ થોડું જીવી લઈએ
આ હિશાબો ની જીંદગી છોડી ,થોડું જીવી લઈએ ...
લાવ તારો હાથ મારા હાથમાં ,થોડું ફરી લઈએ
આ ભરતી ઓટના ના મોજાઓમાં, થોડું ભીંજી લઈએ ,...
કેહવાનું છે ઘણું આપણે ,ચાલ થોડું કહી દઈએ
સેવ્યા છે સપનાઓ ઘણા, હાલ થોડું માણી લઈએ ...
સંજુબાબા
22/03/2013
Added by sanjay bodiwala on April 26, 2013 at 8:51pm — No Comments
આવો આપને ભેગા મળી હોળી રમીએ
એક મેકના દિલોની ઝોળી એ ઝૂલીએ
હું તમારા સ્વપ્નોમાં રંગ ભરું
ને તમે મારા જીવનમાં સ્વપ્ન ભરે
હું તમારે આંગણિયે સાથીયા પૂરું
ને તમે મારા જીવનમાં રંગો પૂરે
હું તમારે ગાલે ગુલાલ લગાડું
ને તું મારા દિલ ને ગુલાલ લગાડે
હું તમને પિચકારીથી રંગ કરું
ને તમે આંખો મિચકારીને એકરાર કરે
સંજુબાબા
26/03/2013
Added by sanjay bodiwala on April 26, 2013 at 8:49pm — No Comments
"તું" સામે હતી ત્યારે હું "કલમ" બની ગયો ,
એ "દ્રશ્ય" કાગળ બની ગયું , અને હું "ઘૂંટાતો" થઇ ગયો ,
મારી અંદર નું લોહી ત્યારે "શ્યાહી" બની વહેવા લાગ્યું ..
વિચારો ની બદલે મગજ માં "શબ્દો" સ્ફુરવા લાગ્યા...
પ્રથમ તો મેં મારી નજર થી તારી સુન્દરતા નો સ્પર્શ કર્યો ....
અને તું લજામણી નું ફૂલ બની ને શરમાય ગઈ ...
તારા શરમાળ ચહેરા માં એક સહજ સ્મિત ઉગી નીકળ્યું ,
જાણે એક વનરાઈ માં…
Added by simply S A H A J on April 26, 2013 at 8:49pm — No Comments
હાલ થોડું જીવી લઈએ
એ મારા પૂનમ ના ચાંદ
હાલને થોડું ફરી લઈએ ,...હાલ થોડું જીવી લઈએ
છોડ ને આ માટીના ઢેફા
અને કંકર આ હીરા મોટી
હાલ થોડા છીપલાં વીણી લઈએ ...હાલ થોડું જીવી લઈએ
હાથમાં તારો હાથ ઝાલીને
ઘડી ભર બેસી દિલ દરીયે
હાલ થોડા પગ ભીંજવી લઈએ ,....હાલ થોડું જીવી લઈએ
મન તો ભીંજાયું છે યાદમાં તારી
હવે આજ પૂનમની રાતે…
Added by sanjay bodiwala on April 26, 2013 at 8:46pm — No Comments
ટેરવા તારા મુલાયમ , અને લાગણી ઓ ખરબચડી ..
હું રડી ને આંખો ની સારવાર કરું .. , અને
તું તારા ટેરવે થી લુછી ને ફરી એક ઝખમ આપ ....!!!
- સહજ
Added by simply S A H A J on April 26, 2013 at 8:45pm — No Comments
પ્રેમ હોય કે દેવ ભાવથી મેળવાય છે
મળ્યા તો ઘણા હતા મારી ઝીંદગી માં મને પણ..!!
Added by sanjay bodiwala on April 26, 2013 at 8:44pm — No Comments
એક મુલાકાત માં તું પ્રકાશ થોડોક આપી જા ...
પછી લાખ અંધારા તારી વિરહ ના મને કબુલ . !!
- સહજ
Added by simply S A H A J on April 26, 2013 at 8:43pm — No Comments
વ્યશન હોત તો છોડી ને પણ બતાવી દેત .... ,
પણ "તું" રગે રગ માં ભળી ગઈ એ પછી ની આ વાત છે ...
- સહજ
Added by simply S A H A J on April 26, 2013 at 8:41pm — No Comments
"તું" જેના જીવન ની આસપાસ છો .. ,
એને આ વાતાવરણ માં થી "શ્વાસ" લેવાની શું જરૂર ?
-સહજ
Added by simply S A H A J on April 26, 2013 at 8:40pm — No Comments
આંખ માં "કણું" બની ખટક્યા છે ઘણા ...
રગે - રગ માં "ઝહેર" બની વહ્યા છે ઘણા ...
શ્વાસ માં "ડૂમો" બની અટક્યા છે ઘણા ...
હૃદય માં "દરદ" બની ધડક્યા છે ઘણા ...
હાથ માં "લકવો" બની ને ધ્રુજ્યા છે ઘણા ...
પગ માં "કંટક" બની ચુભ્યા છે ઘણા ...
પીઠ માં "ખંજર" બની ને ખૂચ્યા છે ઘણા ...
કાન માં "પડઘો" બની ને ગુંજ્યા છે ઘણા ...
"તું" ચપટી ભરી "નમક" લઇ ને નાહક…
Added by simply S A H A J on April 26, 2013 at 8:39pm — No Comments
માંડ ઠરી ને રાખ થવા ની તૈયારી માં હતું અસ્તિત્વ ,
આ તારી યાદ ફરી હવા બની ને અંગારો બનાવે છે મને ... !!!
-સહજ
Added by simply S A H A J on April 26, 2013 at 8:37pm — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service