Made in India
દેલ્હી રેપ કેસ અને તેના વિરોધ પ્રદર્શન અંગે મારું એક નાનું article દેશ ના youngistan અને પીડિતા ને dedicate
શુ ભારત દુનીયા ની સવથી મોટી લોકશાહી ધરાવતા દેશો માથી એક છે?? મને પુછો તો હુ કહીશ ના નહી COZ જો હોત તો છેલ્લા બે-ત્રણ દિવસ મા જે દુર-વ્યવહાર ભારત ના યુવાનો સાથે દિલ્હી મા કરવા મા આવ્યો એ ના થાત. આવો લાઠી-ચાજૅ!! તો ત્યારે થતો જ્યારે ગાંધીજી દેશ ને આઝાદ કરાવા વીરોધ પ્રદશૅન કરતા.. પણ આજે લાગે છે કે બાપુ દેશ માથી એંગ્રજા ને હાંકી કાઢવા મા સફળ થયા પણ દેશ ને "આઝદ"…
ContinueAdded by HARDIK HITHATRTHBHAI VOHRA (HRK) on April 4, 2013 at 7:38pm — No Comments
Added by HARDIK HITHATRTHBHAI VOHRA (HRK) on April 4, 2013 at 7:33pm — No Comments
હાસિલ હવે સફર નો થાક વર્તાય છે,
મારે હવે મંઝીલ પર પહોંચી જવું છે,
ખુબ જાગ્યો છુ નિરંતર આ અંત સુધી,
મારે બસ વિસામો લઇ સુઈ જવું છે.
વરસો થયા કે નિરાંત નથી આ મનને,
ઈ એક માંથી બીજા વિચારે ચડતું રહ્યું છે,
હવે આ પ્રવાહ ને અહીંજ થંબાવી દઈ,
મારે બસ વિસામો લઇ સુઈ જવું…
Added by Mehul H K on April 4, 2013 at 7:28pm — No Comments
ભૂલ થી ભૂલ થઇ ગયેલી
એક છોકરી અમને ગમી ગયેલી.
મોટી આંખો સુંદર બાલ
અને કેટલું બધું ભણેલી.
કંઠ માં એની કોયલ વસે
ખુબ શરમાય ને થોડું જ હસે.
એને સંગીત નો શોખ
એનાથી વધુ મને એનો શોખ !
શોખ એવો કે એ જ જોઈએ મારે તો,
પણ એ તો શિવ ની કૃપા થી મળે જેમ નળ ને મળી’તી દમયંતી.
દુર છે એનું ઘર દરિયા કિનારે
એટલે ના પાડી ગઈ આંખો ના…
Added by Shreyas Dhuliya on April 4, 2013 at 7:00pm — No Comments
પાસપોર્ટ ને વિઝા માટે,
તું એક પણ તારી...
બે બે કોપી ફોટાની લેશે,
એક દેશ છોડાવશે ...
ને બીજી વિદેશમાં રહી જશે!!!
~ધૃતિ ...
Added by Dhruti Sanjiv on April 4, 2013 at 6:27pm — 1 Comment
કેટલી દુવાઓ પછી એક બદદુવા અસર કરતી હોય છે ?
કહે છે કે નિ:સાસાઓ અસર કરે છે.એક કારમો આઘાત એક નક્કર નિશ્વાસનું કારણ બને છે.દિલ જ્યારે કંઇ નથી કરી શકતું ત્યારે દિલ દુભાવનારને બદદુવા આપવાનું પસંદ કરી શકે છે.બદદુવા એ લૂંટાયેલા હ્રદયની એક સાવ સ્વાભાવિક પ્રતિક્રિયા છે... અને જગતનો કોઇ મનુષ્ય તેમાંથી બાકી નથી.... દરેકે જીવનમાં ક્યારેકને ક્યારેક કોઇકને કોઇક માટે કોઇક કારણસર નિસાસો નાખ્યો જ હશે.કોઇક તો તમારી બદદુવાનો અધિકારી રહ્યું જ હશે.ઘાયલ હ્રદયની ચીસ આસમાનમાં બહુ દૂર સુધી નીકળી જાય છે અને…
ContinueAdded by Naishadh Purani on April 4, 2013 at 2:50pm — No Comments
ગઈકાલે
Added by Paras Hemani on April 4, 2013 at 1:16pm — No Comments
Added by Bharat Modi on April 4, 2013 at 12:57pm — No Comments
તન તારું જોઈ,
મન મારું હરખાય છે,
જોબન હિંડોળે હીંચકા ખાતું તારું,
અને ચક્કર મને આવ્યે જાય છે!!!!!!!!!
Added by Bharat Modi on April 4, 2013 at 12:46pm — No Comments
Added by Anil Joshi on April 4, 2013 at 9:28am — 1 Comment
તારી સમજ બહારની આ વાત છે,
મારા હિસ્સાની વધેલી આ રાત છે,
અથડાઈને છુટા પડેલાં આપણા ...
વિચારોની પારા જેવી આ જાત છે,
તું ચાહે ફાડ છેડા એક જ ઝાટકે,
માથે મારે તને પામવાની ઘાત છે!!
~ધૃતિ ...
Added by Dhruti Sanjiv on April 4, 2013 at 7:09am — 3 Comments
Added by Vikas Pandey on April 3, 2013 at 7:41pm — No Comments
ભગવાન ના કીધા છે ભાગ અહી લોકોએ... ભગવાન ના કીધા છે ભાગ .....,
દેવને લગાડ્યા છે દાગ અહી લોકોએ ...ભગવાન ના કીધા છે ભાગ .....
શંકરનું ડમરું ને નારદની વીણા ને કાનાને દઈ દીધી બંશી ,
કોઈ અહી બ્રમ્હાના તો કોઈ વિષ્ણુના તો કોઈ વળી રાઘવ ના વંશી ,
ભિન્ન ભિન્ન છેડે છે રાગ ,,,,, ૦ અહી લોકોએ... ભગવાનના ....
એકજ છે ધરતી ને એકજ આકાશ વળી એકજ છે સુરજ ને ચંદા ,
પ્રભુને પ્યારા જેમ ભક્તો એના એમ અલ્લાહ ને પ્યારા છે બંદા ,
"રઘુવંશી " કહે હવે જાગ .....૦ અહી લોકોએ..ભગવાનના…
Added by Ketan Motla on April 3, 2013 at 5:10pm — 1 Comment
ઈલમ
આવ તને નિયમ કહું
સાદીસીધી રસમ કહું
લખી શકે સારી ગઝલ
સ્નેહની એવી રિધમ કહું
જીંદગી ની ગાડી ચાલે
એવો સરળ ઈલમ કહું
માતા-પિતાના ચરણમાં
છે સ્વર્ગ,એવું કાયમ કહું
સંબંધો તૂટે ના, એ માટે જ
રાખ પારસ ક્રોધે સંયમ કહું
=પારસ હેમાણી=તા.૦૩/૦૪/૨૦૧૩
Added by Paras Hemani on April 3, 2013 at 3:10pm — No Comments
Added by Hardik Vora on April 3, 2013 at 3:00pm — 4 Comments
Added by Kishorekant on April 3, 2013 at 2:12pm — No Comments
મૌનનો મરતબો આજ મને જાણે જરૂરી લાગે છે,
અળગું રહો સઘળું જાત મારી મને સ્ફૂરી લાગે છે.
પામો ન વિસ્મય મારા સમયાંતર મૌનથી આજ
તમામ એષણાઓ જાણે થઇ ગઈ પૂરી લાગે છે.
પૂનમ વલેરા
Added by poonam valera on April 3, 2013 at 12:30pm — No Comments
मिलन की बेला ...
ढल गई शाम
अँधेरा छाए
मितवा मिल जाए
मिलने दे..........
मिली नज़र
हुवा असर
नैन ढल जाए
ढलने दे...
करीब आए
घूँघट उठाए
मौसम खिल जाए
खिलने दे.....
हाथोसे अपनी
बाहोंमे समाये
जादू चल जाए
चलने दे.....
गगनमे धरा
सागरमे नदी
जैसे समाए
समाने दे.... ० केतन मोटला " रघुवंशी " (१४.०४. २००३)
Added by Ketan Motla on April 3, 2013 at 12:30pm — No Comments
છોરીએ છેતર્યો મને ....
બોલાવું તો ના બોલે , નજરો રાખે નીચે .
પ્રેમનાં ઝરણાં ભરી મનોમન, એકલી એકલી સીચે.
છોરીએ ભર્યો મને .....૦ છોરીએ છેતર્યો મને ....
અંતરથી ચાહે છે અમને પણ હોઠો પર ના કબુલે ,
બહારથી કાંટા કરડાવે પણ માંહેથી મધમધ ખુલે ,
છોરીએ સંઘર્યો મને ....૦ છોરીએ છેતર્યો મને ....
મરાય નહિ જીવાય નહિ ઘાવ એવા આપે ,
ભવેભવ ભૂલાય નહિ લગાવ એવા આપે ,
છોરીએ વેતર્યો મને ....૦ છોરીએ છેતર્યો મને ....
૦ કેતન મોટલા " રઘુવંશી "...
Added by Ketan Motla on April 3, 2013 at 12:14pm — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service