અધિકાર કોનો ?-----------દીપક ત્રિવેદી
સ્થળમાં કે જળમાં અધિકાર કોનો ?
વહેતાં વમળમાં અધિકાર કોનો ?
ક્ષણોને ઉઘાડી ન મૂકો ન ચીરો -
સમયના પડળમાં અધિકાર કોનો ?
પીવું છે હળાહળ તકલીફ પડશે -
નીલવર્ણ છળમાં અધિકાર કોનો ?
ઉછાળો ના સિક્કો મને બાતમી છે
ઉઘડતાં કમળમાં અધિકાર કોનો ?
નીચોવી શકાતું નથી આભ આખું
કહોને સકળમાં અધિકાર કોનો…
Continue
Added by Deepak Gaurishanker Trivedi on April 8, 2013 at 9:48pm —
No Comments
હું હરખપદુડી છોરી-------દીપક ત્રિવેદીહું હરખપદુડી છોરી !
હું ઝાલું રેશમ -દોરી
હું આંખે આંજું તમને
હું પૂછું શું સજનને ?
હું પ્રથમ થી કટ્ટ -કોરી !
હું હરખપદુડી છોરી !
ઈ તડકે થી સંચારવું -
ઈ આંખોમાં જળ ભરવું !
હું ગુલમ્હોરોમાં મહોરી !
હું હરખપદુડી છોરી !
આ શ્વાસ ક્યાં પાથરવા ?
આ અશ્રુઓ ક્યાં ધરવા…
Continue
Added by Deepak Gaurishanker Trivedi on April 8, 2013 at 9:46pm —
No Comments
આંખ અડાબીડ દરિયો----------દીપક ત્રિવેદી
આંખ અડાબીડ દરિયો છે ને હું છું ...છલોછલ... છલ... છલ... છલ... !
આ મારામાં સાંવરિયો છે ને હું છું ...છલોછલ... છલ... છલ... છલ... !
આ રણઝણતા ઝાંઝરીયા ....
હેય અમે શ્વાસ માં ભરિયા --
ઈ મન સાગરમાં ભરિયો છે ને હું છું ...છલોછલ... છલ... છલ... છલ... !
આંખ અડાબીડ દરિયો છે ને હું છું ...છલોછલ... છલ... છલ... છલ...…
Continue
Added by Deepak Gaurishanker Trivedi on April 8, 2013 at 9:44pm —
No Comments
" એ જ સમજાતું નથી ...."
કોણ ડાહ્યો કોણ ઘેલો એ જ સમજાતું નથી .
કોણ ગુરુ કોણ ચેલો એ જ સમજાતું નથી .
આંખના પલકારમાં લાખને લૂટાવતો ,
રાખમાં ક્યારે ભળેલો એ જ સમજાતું નથી .
સત્ય કેવળ સત્ય છે એ વાતને જાણી છતાં ,
જૂઠને સોળે ચડેલો એ જ સમજાતું નથી .
શબ્દમાં તું મોન માં તું ધરા તું વ્યોમમાં ,
સર્વ માંહે ક્યાં રહેલો એ જ સમજાતું નથી .
આંખ દેખે કાન સુને પણ હૃદય તો બંધ છે,
"રઘુવંશી" જીવતો કે મરેલો એ જ સમજાતું નથી .
કેતન મોટલા…
Continue
Added by Ketan Motla on April 8, 2013 at 8:15pm —
No Comments
દિવસે દિવસે થોડો થોડો મરી રહ્યો છું,
હું મારા પડછાયાઓ થી ડરી રહ્યો છું.
ઇરછાઓ ને સપનાઓ ની યાદી ઘણેરી,
લોન ની માફક હપ્તે હપ્તે ભરી રહ્યો છું.
મંદિર મસ્જીદ ફરી ફરીને ચરણો થાક્યા ,
હું મારી માંહે ને માંહે ફરી રહ્યો છૂ.
ભીતરનો ખાલીપો ક્યાં જઈ પુરવો બંધુ ,
અંતરના અંતરને પૂરો કરી રહ્યો છું.
દેવ…
Continue
Added by Ketan Motla on April 8, 2013 at 8:03pm —
1 Comment
एक ग़जल हिंदी में प्रेषित कर रहा हूँ
कृपया इसे प्रतियोगिता में शामिल
करेंगे ।
एलाने-हुक्म
स्याही डॉट कोम नाम- डारोहितश्याम चतुर्वेदी "शलभ"
चली है रस्म के कोई न सर उठा के चले ।
नज़र झुका के चले,ज़िस्म-जां बचा के चले।
अंधेर नगरी यहाँ राज सिर्फ़ अंधों का,
बीनाई जिसके है वो पट्टियां लगा के चले।
जो बेकरार थे लाने को ज़मी पर सूरज ,
दिये उम्मीद के सब अपनी वो बुझा के चले।
न दरिंदों की कोई शक्ल न हदूद कहीं,
है जिसमें गोश्त-लहू सबसे वो…
Continue
Added by Dr Rohitshyam Chaturvedi 'Shalab on April 8, 2013 at 6:46pm —
No Comments
જે નયન માં નફરત વસે છે.
એ નયન આંસુ બની જશે .
ભૂલવા ની કોશિશ પણ ન કરસો.
કોશિશ યાદ બની જશે.
પ્રેમ તો સાગર ની જેમ વહે છે.
ઠુકરાવશો તો સુનામી બની જશે
-- -----------------------------------
કોઈ સરખામણી ના કરી શકું જિંદગીની
એકાંતમાં થઇ હશે બે-ચાર વાત ખાનગીની
એક સ્પર્શ તમારો કેટકેટલા અરમાનો જગાવી ગયો
ભુલાયેલી દરેક વાતને નિ:શબ્દ યાદ કરાવી ગયો
----------------------------------------
સરવાળા ની અપેક્ષા એ પ્રેમ નાં…
Continue
Added by arvind gogiya on April 8, 2013 at 5:52pm —
No Comments
Aankho se ek tasweer door ho rahi hai, Haatho ki ek lakeer kho rahi hai.
Paas hai, par Saath nahi.
Jo beet raha hai use koi ahesas nahi.
Aey Zindagi tu kyu gumsum ho rahi hai.
Samay tham gaya hai, par subah ki shaam ho rahi hai.
Aass paas hai pani bahot par pyaas nahi.
Kab Khatm hogi ye aas, iska andaaz nahi.
Mainkhane mein jo chin jaati hai vo muskurahat, barkarar rakhi hai.
Takdeer khafa hai, par ummeed rok rakhi hai.
Tasweer door…
Continue
Added by Hitesh Barot on April 8, 2013 at 3:54pm —
No Comments
avo ramat ramiye prem ni ramat ramiye fulo ni ramt che kata ni ramat che duko ni maja laiye suk ni ramat che ramvu che mare ramvu che ramat ramva vada ni shodh che har ni maza che jit ni mahek che himat ane man ni ramat che nache nache aaj maru man aa ramat sathe nache
Added by yogeshmuliyana on April 8, 2013 at 2:54pm —
No Comments
સોગઠી મારી અને તારી, નિકટ આવી હશે,
એ ક્ષણે નાજુક રમતને મેં તો ગુમાવી હશે.
ના ઉઘાડેછોગ નહીંતર આમ અજવાળું ફરે.
કોઇએ ક્યારેક છાની જ્યોત પ્રગટાવી હશે
હાથમાંથી તીર તો છૂટી ગયું છે ક્યારનું,
શું થશે, જો આ પ્રતીક્ષા-મૃગ માયાવી હશે !
આપણે હંમેશ કાગળનાં ફૂલો જેવાં રહ્યાં,
તો પછી કોણે સુગંધી જાળ ફેલાવી હશે ?
હું સળગતો સૂર્ય લઇને જાઉં છું મળવા અને,
શક્ય છે કે એણે…
Continue
Added by Gazals on April 8, 2013 at 1:41pm —
3 Comments
જોઈએ એટલા માનવી જગમાં ખુબ જડે,
પણ, જોઈએ એવા માનવી જગમાં જુજ જડે......
Added by Vinay on April 8, 2013 at 12:41pm —
No Comments
વાત એના કાનમાં કહેવી હતી,
...ફૂલમાંથી એટલે અત્તર થયો,
........ઉંબરે એ રોજ પૂરે સાથીયા
સ્પર્શ એનો પામવા પથ્થર થયો.
-કવિ મધુસુદન પટેલ
Continue
Added by Paras Hemani on April 8, 2013 at 12:37pm —
No Comments
કોરો કાગળ લખવા બેઠો, સગપણ તાજા કરવા બેઠો
દપૅણ સામે જાત ધરી ને, આપસ માં મળવા બેઠો
સાંજે બચપણ યાદ કરી ને,પાંચીકા થી રમવા બેઠો
દરિયો હોડી મોજ હલેસા,કુદરત ને માણવા બેઠો
Added by Gitesh Mehta on April 7, 2013 at 11:30pm —
1 Comment
આપણી સ્યાહી ના Arti Parikh ની નવલિકા "વાંઝણા વિચાર" મોનિટર મેગેઝીન ના એપ્રિલ અંક માં પાના નંબર 60 પર લેખિકા નો પરિચય તથા ફોટા સાથે છપાઈ છે. ખુબ ખુબ અભિનંદન...
આ સમાચાર નો શ્રેય khayti ને જાય છે....
Continue
Added by Gitesh Mehta on April 7, 2013 at 11:18pm —
4 Comments
જો ઉનાળા તારી ઋતુનું સ્વાગત કેવું થાય છે ,
શહેર આખુ રખડતો માનવી ઘરમાં પુરાય છે .
ચાર વાગ્યાની ચા ની ચુસ્કીયોની જગ્યા ,
ઠંડાપીણા અને જ્યુસ વડે છીનવાય છે .
વૃક્ષોને જડમૂળ માંથી કાપનાર પોતે ,
છાયાની શોધમાં ફરતો દેખાય છે .જો ઉનાળા તારી ...
Continue
Added by Ali Asgar M. Devjani on April 7, 2013 at 8:00pm —
No Comments
સારે તમાશબિન ખડે હૂએ થે ઇસ ઇંતઝાર મેં
કબ મૈં ટૂટ કર બિખર જાઉં ઇસ ભરે બાઝાર મેં
ઉઠા કર લે ગયે વો મેરે વજૂદ કા હર એક ટુકડા
અબ યે ખબર છપેગી કલ કે અખબાર મેં
- જિતેશ ગોર
Added by Jitesh Gor on April 7, 2013 at 7:30pm —
4 Comments
હું રે ગરીબ ...હું રે ગરીબ ,
આ આલમમાં ખુબ જ ઘૂમ્યો ,
જીવન સામે ખુબ જજુમ્યો ,
કથની મારી અજીબ .........૦ હું રે ગરીબ ...હું રે ગરીબ ,
ઘરમાં ખાવા ધાન નથી ,
પીવાને પયપાન નથી ,
ભાંગ્યા તૂટ્યા ઠીબ .........૦ હું રે ગરીબ ...હું રે ગરીબ ,
અંતરમાં ઉછળે અભરખા ,
પગમાં ના પૂર્યા પગરખા ,
ના ચાલી…
Continue
Added by Ketan Motla on April 7, 2013 at 1:20pm —
No Comments
हम जा रहे हे छोड़कर दुनिया तुम्हे मुबारक ,
अब जिंदगी की सारी खुशिया तुम्हे मुबारक
जीवन सदा तुम्हारा फुलो सा मुस्कुराये .
एक बूंद भी कभी तेरी पलकों में न आये ,
जेलेंगे सारे कांटे बगिया तुम्हे मुबारक ..
अब जिंदगी की सारी खुशिया तुम्हे मुबारक
कभी लौटके न आऊंगा तेरे जीवनमे ,
मेरा नाम भूल जाना अपने मनसे ,
ये गाव और सारी गलिया तुम्हे मुबारक...
अब जिंदगी की सारी खुशिया तुम्हे मुबारक
00० केतन मोटला "रघुवंशी" ....
Added by Ketan Motla on April 7, 2013 at 1:00pm —
No Comments
યાદ રહે એક વાત પ્રિયે
પ્રથમ મિલન ને ટાંકણે
ચારે દિશા લઇ સિમટી
વિસ્તરી જવું છે આપણે
-----રાજેશ ઉપાધ્યાય
Added by RAJESH UPADHYAYA on April 7, 2013 at 11:30am —
No Comments
Don’t let your spirit die ever!
I asked “THEE” would this moment last forever?
Sure never and never.
Y we like to be loved and love to be liked?
When should I stop this hike?
Was it true? Would happen again?
What was lost and what’s the gain?
Answer is pain.
Only pain?
Am I rubbish or my statement?
Time shall vanish it, or some engagement?
It hurts me that I hurt; tell me how I quit being her…
Continue
Added by Shreyas Dhuliya on April 7, 2013 at 11:07am —
No Comments