Made in India
જબ ઘરસે બાહર જાઓ,
તો કોશિશ કરો......જલ્દી લોટ આઓ,
જો કઈ દિન ઘરસે ગાયબ રહકર,
વાપસ આતા હૈ,
વાહ જિંદગીભર પછતાતા હૈ.
ઘર...અપની જગહ છોડકર ચલા જતા હૈ.
****નિદા ફાજલી ****…
Added by karan duva on April 15, 2013 at 1:30pm — No Comments
એક ઘરડી સ્ત્રીને કોઇકે પૂછ્યું ;
ઘડપણ શું છે?
એ સ્ત્રીએ જવાબ આપ્યો:
વર્ષો ચાના કપમાં પડેલી ખાંડ જેવાં છે.
કપનો છેટ છેલ્લો ઘૂંટડો સૌથી મીઠો હોય છે!
*** અમૃતા પ્રિતમ
Added by karan duva on April 15, 2013 at 1:22pm — 2 Comments
घड़ी की टिक् टिक् पॆ, | ||
जैसॆ सदियॊ की, | ||
आतुरता मॆ प्रतिक्षारत, | ||
उत्तॆजना का वृत्तांत, | ||
समर्पिता कॊ, | ||
दॆहलीज सॆ बैठक… |
Added by Hriday on April 15, 2013 at 1:20pm — No Comments
Added by Ashok Vavadiya on April 15, 2013 at 1:11pm — 1 Comment
ભુખ્યા ને ભગાડતા ને ફાંદાંળા ને ફાસરા
ફુલડા ને તોડતા ને પથ્થર ને ચડાવતા
ઝુંપડા ને ઉજાડતા ને મંદિર ને ઉઠાવતા
ખિજડા ને કાપતા ને ભુત ને ભગાડતા
અજગર ને પાળતા ને ગાય ને આરોગતા
જીવતા ને આલોચતા ને મરતા ને વખાણતા
આકાશ મા ઉડતા ને ધરતી પર થુંકતા
નેતા પાસે નમતા ને ફકીર ને ફટકારતા
ભણેલા ભાગ પાડતા ને અભણ આંનદ કરતા
રાત્રે ઉજાગરા ને દિવસે…
Added by Gitesh Mehta on April 15, 2013 at 12:48pm — No Comments
सफ़र की हद है वहाँ तक कि कुछ निशान रहे|
चले चलो के जहाँ तक ये आसमान रहे|
ये क्या उठाये क़दम और आ गई मन्ज़िल,
मज़ा तो जब है के पैरों में कुछ थकान रहे|
वो शख़्स मुझ को कोई जालसाज़ लगता है,
तुम उस को दोस्त समझते हो फिर भी ध्यान रहे|
मुझे ज़मीं की गहराईयों ने दाब लिया,
मैं चाहता था मेरे सर पे आसमान रहे|
अब अपने बीच मरासिम नहीं अदावत है,
मगर ये बात हमारे ही दर्मियान रहे|
मगर सितारों की फसलें उगा सका न कोई,
मेरी…
Added by Gazals on April 15, 2013 at 12:42pm — No Comments
દર વખતે નશીબ ને દોશ આપવો એ સારી વાતનથી..
ક્યારેક આપને પન હદ થી વધુ માગી લેતાહોઇ છિયે..
Added by Pranav on April 15, 2013 at 12:40pm — No Comments
Added by Gazals on April 15, 2013 at 12:38pm — No Comments
મિત્રો... મારા એક પરમ મિત્ર કે જે વરસો થી કેનેડા માં રહે છે .. એમને મેં સ્યાહિ વિશે વાત કરી અને કહ્યુ કે તમે એના સભ્ય થાવ..તમને ગુજરાતી સિવાય બીજી ભાષા નુ સાહિત્ય અને કવિતા તેમજ ગઝલ ને માણી શકશો સાથે સાથે એનું મહત્વ પણ સમજાશે. મારા આ મિત્ર એ મને પ્રત્યુત્તર આપ્યો કે ગીતેશ તું પણ સરસ લખે છે અને તારા બધાજ બ્લોગ તુ અમને મોકલે છે અને અમે તારી ગઝલ અને કવિતા નાં રસ માં ભીંજાઈ જઈએ છીએ તો પછી અમારે બીજી સાઈટ પર શું કામ જવું રહ્યુ ? મેં મારા મિત્ર નો આભાર વ્યકત કરતાં એટલું જ કહ્યુ કે હું તો તમને…
ContinueAdded by Gitesh Mehta on April 15, 2013 at 12:30pm — No Comments
જે ક્ષણે
તું મને સ્વીકારતી નથી ,
એ ક્ષણે
હું પણ મને ક્યાં સ્વીકારું છું?
અને એ તરછોડાયેલો " હું "
સંસારના ગીચ વનમાં
ક્યાં ક્યાં ઉઝરડાતો જાય છે !
- હરીન્દ્ર દવે -1975
Added by Paras Hemani on April 15, 2013 at 10:56am — 1 Comment
सचमुच बच्चे हमारे आज सयाने…
ContinueAdded by Amol Bohra (साहित्त्यिक नाम ) on April 15, 2013 at 10:36am — No Comments
હું અને તું ... મને ખબર છે કે ,...
હું છીપ બની ને ખુલ્લો રહું તારા માટે તો પણ,
તું મોતી બની ને મારા માં નહિ સમાય...
હું કીનારાં ની રેતી બની ને પથરાયેલો રહીશ તો પણ,
તું મોજુ બની ને ઉછાળવા ની બદલે સ્થિર દરિયો થઇ ને મને કોરો રાખીશ
હું અનંત ક્ષિતિજ બની ને ધરતી નો છેડો બની જાવ તો પણ,
તારા નામ નો સુરજ ક્યારેય મારા માં અસ્ત થવા ડૂબશે નહિ ..
કેમ ?
આટલો…
Added by simply S A H A J on April 15, 2013 at 10:22am — No Comments
मुझको बेवफा आजकल वो कहतें है "अमोल"
के जिनको वफ़ा के मायने मैंने समझाए थे..
जिनको पिलाता रहा ताउम्र मै हंसके अमृत
के वो यार मुझे धोखे से जहर पिला जातें हैं
Added by Amol Bohra (साहित्त्यिक नाम ) on April 15, 2013 at 9:37am — 1 Comment
Added by Anil Joshi on April 15, 2013 at 8:26am — No Comments
Added by Rekha patel ( vinodini) on April 15, 2013 at 5:50am — 1 Comment
કેટલી નાખીશ તું ધૂળ સુરજ ની સામે?
Added by NITA.M.SHAH on April 15, 2013 at 1:58am — No Comments
બે હાથ અને છાતી ની વચ્ચે, તારા હોવા નો એહસાસ;
ગણવા હર એક ધબકારા, ને એકી સાથે શ્વાશોશ્વાસ .
ભર શિયાળે તું ને હું બે, યાદ છે મને એ તો ખાસ;
આંખો…
ContinueAdded by Jaydeep B. Gusai, "Zakham" on April 15, 2013 at 12:32am — No Comments
Added by KETAN G. MEHTA. on April 15, 2013 at 12:04am — No Comments
Added by KETAN G. MEHTA. on April 15, 2013 at 12:03am — No Comments
પ્રસન્નતાનુ મુજ પાસે હતુ જે પોટલું;
સ્મશાન પણ શોધ્યા કરે છે જીંદગી.
કફનની આબરૂને સો-સો સલામ હો;
ભેગા મળે સૌ પછી દફનાવે જીંદગી.
-‘આશિષ’ શીવાભાઇ સોલંકી
Added by S.k.solanki on April 15, 2013 at 12:02am — 1 Comment
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service