April 2013 Blog Posts (896)

લાલ લોહી

છેતરે ઈશ આંખ મીંચી,
છાવરે જન,જાત તીણીં.

રોજ નોખી ચાલ ચાલે,
સાવ માણસ જાત રીઢી.

લાલ લોહી એ વહાવે,
જે છરી દેખાય સીધી.

બોલ ના,દીવાલ સામે,
સાંભળે એ વાત ઝીણી.

શ્વાસ પકડી રાખ રાહુલ,
આવવાની પ્રીત ધીમી.

- રાહુલ શાહ.
(ઈશ છળવું આંખ મીંચી,)

Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 19, 2013 at 11:16am — No Comments

તોફાન પછીની શાંતિ છે તું

તોફાન પછીની શાંતિ છે તું
જીવનમાં મારા આવી ખળભળાટ ન મચાવીશ !
નરેન કે સોનાર " પંખી"

Added by नरेनKसोनार"पंखी" on April 19, 2013 at 10:45am — No Comments

રામ નવમી ....

રામ નવમી ....

જન્મ સમય

12.45 p…

Continue

Added by sanjay bodiwala on April 19, 2013 at 10:08am — No Comments

લિફ્ટ સલામતી અંગે જનજાગ્રુતિ ઝુંબેશ

લિફ્ટ સલામતી અંગે જનજાગ્રુતિ ઝુંબેશ

..............................................................................

 

    વિષય: લિફ્ટ સલામતી માટે ધ્યાનમાં  રાખવાં જેવાં અગત્યનાં  મુદાઓ

નમસ્કાર,

             લિફ્ટમાં થતાં અક્સ્માતને નિવારવા માટે નીચે જણાવેલ મુદ્દાઓ ખાસ ધ્યાને રાખવાં.

1. ગુજરાત રાજ્યનાં  લિફ્ટ કાયદા મુજબ  દરેક લિફ્ટ્નું  લાઈસન્સ  હોવું જરૂરી છે. જેથી બિલ્ડર પાસે…

Continue

Added by ashwin chaudhari on April 19, 2013 at 8:47am — No Comments

એ કેમ ચાલે ?

તરવાની ઇચ્છા ખરી

પણ પલળવું નથી એ કેમ ચાલે ?

મહેચ્છા છે  આભને આંબવાની ને

જરાય સળવળવું  નથી  એ કેમ ચાલે ?

ભમવા છે મસમોટા ડુંગરા ને

તાપ માં  રખડવું યે નથી એ કેમ ચાલે ?

મારા મૌન સામે છે તમને વાંધો

ને જરાય  સાંભળવું  નથી એ કેમ ચાલે ?

 

 

"અશ્વિન ચૌધરી" "વિનાયક " 11/04/2013

Added by ashwin chaudhari on April 19, 2013 at 8:30am — No Comments

સીધા-સાદા ચહેરાવાળા પણ જોજો ઘંટ હોય છે..!!!

કહે છે બધાં, પણ કોણે જોયું ?

કે પ્રુથ્વી ગોળ અને ભ્રમાંડ અનંત હોય છે

એમ પણ માનવીની અપેક્ષાઓનો

ક્યાં કદી અંત હોય છે

દુનિયામાં ક્યાં બધાં સરખાં હોય છે

કોઇ રાજા તો વળી કોઇ રંક હોય છે

તું ધીરજ ધર ,ખરાબ સમય પણ વીતી  જશે

પાનખર પછી છાના પગલે આવતી વસંત હોય છે

મંઝિલ કંઇ થોડી આસાન હોય છે?

એ તો  બસ કાંટાળો પંથ હોય છે

“હું” કરું.....”હું”  કરું ..શું કરે છે ?

આ “હું” માં જ છુપાયેલુ મસમોટો ઘમંડ  હોય છે

ભગવો પહેરી ટીલો…

Continue

Added by ashwin chaudhari on April 19, 2013 at 8:29am — No Comments

સ્વાર્થના આંસુ

ડોહળાઈ ગઈ'તી આંખ મારી,

કપટ મારા જ જોઈને;
થયું લાવને ધોઈ લઉં,
કહેવાતા આંસુ સેરવી;

Added by VIRAL K BRAHMBHATT on April 19, 2013 at 1:43am — No Comments

मुलाकात

पहेले की तरह बस एक रोज फिर आ जाओ ,
यादो के कुछ पोधे मुरजा रहे है उन्हें पानी दे के चली जाना.
आओ तो सरगोशी में जो गुफ्तगू किया करते थे उन्हें साथ ले आना ,
 और किताबो के पीछे रक्खी हुई उन तिरछी नजरो को भी ले आना .
तुम भलेही बात तक न करना मुजसे ,
में भी चुप चाप एक कोने में जाके बेठा रहूँगा .
लेकिन तकिये से जरा बतिया लेना…
Continue

Added by Ankit Gor on April 19, 2013 at 12:58am — No Comments

:) :) :)

♥ ♥"હાથમાં રાખ્યા જીવનભર પોથી અને પેન 'સજનવા',
પણ લખી અંતે જીવન ની જોડણી ખોટી 'સજનવા',

આજે કૈંક એવી કુશળતાથી રમો બાજી 'સજનવા',
જીતનારા સંગ હારેલા ય હો રાજી 'સજનવા'." ♥ ♥ - મુકુલ ચોકસી

Added by nirav rajyaguru on April 19, 2013 at 12:21am — No Comments

खाली पन्ने और अपनी तन्हाई

आज फिर खाली पन्ने और अपनी तन्हाई के साथ बेठा हु 

कलम में सियाही और मन में कई सवाल लिए बेठा हु…

Continue

Added by ƒαкняυ∂∂ιη on April 18, 2013 at 10:42pm — No Comments

दो लाइन

कुछ रिश्तों में माँ की गोद सा सुकून मिलता है
कुछ रिश्तों में इन्सान जिंदगी भर झुलसता है – पंकज त्रिवेदी

*

Added by pankaj trivedi on April 18, 2013 at 10:29pm — No Comments

झंकार - पंकज त्रिवेदी



शाम ढलते ही

ठंडी हवा और पारिजात की

खुश्बू से आँगन महकने लगता है

झूले पर पूरे दिन की थकान…

शाखाओं से उठती ध्वनि से

तुम्हारे पाजेब की झंकार सुनाई देती है मुझे

लगता है जैसे कि तुम चुपके से आकर

मेरे इर्दगिर्द एक महक सी लहर बन

घूमती रहती हो...

तुम कहाँ हो यह सवाल…

Continue

Added by pankaj trivedi on April 18, 2013 at 9:25pm — No Comments

चाहत - पंकज त्रिवेदी

मेरे चंद शब्दों की सादगी से

तुम लिंपट जाती हो किसी

वटवृक्ष से लिंपटी कोमल सी बेल

तुम्हारे नाज़ुक स्पर्श से मैं सोचता हूँ

मेरी खुरदुरी सतह से तुम्हें न जाने

कितना दर्द होता होगा और फिर भी

तुम मुझसे इतना चाहती हो जैसे

मेरे चंद शब्दों की सादगी से मैं भी

तुम्हें...…

Continue

Added by pankaj trivedi on April 18, 2013 at 9:24pm — No Comments

दो लाइन

अंगारों पर चलने की पुरानी आदत है उसे
तुम रसमलाई सी बातों में न लुभाओ उन्हें - पंकज त्रिवेदी

Added by pankaj trivedi on April 18, 2013 at 9:23pm — No Comments

दो लाइन

मेरी मजबूरी अगर कोई है तो वो सहने की आदत है
सर कट भी जाएँ मगर आदत मेरी झुकने की नहीं है -पंकज त्रिवेदी
*

Added by pankaj trivedi on April 18, 2013 at 9:22pm — No Comments

FAITH & CONFIDENCE

A Businessman lost everything in fire.
Next day he placed a sign board outside his shop,

Everything burnt

but luckily

FAITH & CONFIDENCE undamaged.

Business will start from tomorrow.

Added by Badhir Amdavadi on April 18, 2013 at 8:07pm — No Comments

અજાણી લ્હેર

 અજાણી લ્હેર 

કોઈ અજાણ લ્હેર સ્મરણોને ભીંજવી ગયી 
કે પછી ,
ભીનું ભીનું જરીક જરીક વ્હાલ કરી ગયી?!
કોઈ ક્ષણિક એમના આગમનને ભીંજવી ગયી 
કે પછી ,
મારી પ્રેમાળ કવિતાની મોતીની લ્હેર બની ગયી ?!
કોઈ અનોખા પ્રણયની કલ્પનાની ભરતી બની ગયી 
કે પછી ,
મનના મેળાપના શબ્દોની ભીનાશ પાથરી ગયી ?!
કોઈ લાગણીના ઉભરાની પરોક્ષ સોગાદ બની ગયી 
કે પછી,
મારા છલકાયેલા હૃદય જેવી ભીની મૌસમ…
Continue

Added by Shreeda Doctor on April 18, 2013 at 7:06pm — 1 Comment

મોની જા……

ચમ લી…ઓમ હવારૂની ભુરાઈ થાશ ?

હું બગાડ્યું સે તારું…

બોલ જે તો ?

એક મેશેજનો જવાબ નો આલ્યો….

ઈમો ચ્યુ મોટું આભલું તૂટી પડ્યું ??

વાત કર હ તે..!

પોન્સો વારનું શોરી કીધું હશે..

હાહારી હોમ્ભરતી જ નઈ તે ?

આઈ મોટી.. ગલ ફેન્ડ… નો જોઈ હોય તો..

અલી..

કોમ બોમ પણ કોઈ ચીજ હોય સે વાહલી..

હમજ બકા…

બોશને પગારે ય વશુલ કરી આલવો પડે સે ..!

હાહરીનો કાઢી મેલશે…

તો કુણ તારો બાપ રાખશે ??

બોલજે તો..હમજતી જ નઈ કશું…

લેવા દેવા વનાની……

Continue

Added by Tanvay Shah on April 18, 2013 at 5:30pm — 3 Comments

હાંસિયો

હાંસિયો

હાંસિયો દિલમાં રાખ્યો છે મેં ,

તારો નંબર ૧ નાખ્યો  છે મેં .

 

મોત પહેલા મરીને સખી ,

કર્મનો ગુસ્સો ચાખ્યો છે મેં .

 

ભરજુવાનીમાં મસ્તીભરી ,

દિલનો દરવાજો વાખ્યો છે મેં .

 

રંગબેરંગી જીવન જીવી ,

સ્વાદ આંસુનો ચાખ્યો છે મેં .

 

કલ્પના-પાંખે વિહરીને જો ,

લેખ ભાગ્યનો ભાખ્યો છે મેં…

Continue

Added by Darshita babubhai on April 18, 2013 at 4:06pm — No Comments

લાગણીઓના આવેગો જયારે કસે છેપારસની આંખોના નીર ત્યારે ઘસે છે મોસમ-ક-મોસમ ના કદી જુએ,એ વાદળ,જાણે કોઈ ના હુંફાળા વહાલ ને તરસે છે. =પારસ હેમાણી=તા.૧૮/૦૪/૨૦૧૩

લાગણીઓના આવેગો જયારે કસે છે
પારસની આંખોના નીર ત્યારે ઘસે છે

મોસમ-ક-મોસમ ના કદી જુએ,એ વાદળ,
જાણે કોઈ ના હુંફાળા વહાલ ને તરસે છે.

=પારસ હેમાણી=તા.૧૮/૦૪/૨૦૧૩

Continue

Added by Paras Hemani on April 18, 2013 at 2:59pm — 2 Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service