Made in India
Added by Anil Joshi on April 24, 2013 at 9:11am — 2 Comments
ઈશ્વર જીવને યોગ થાય ત્યારે આપે છે
અને જે જીવ તે પ્રમાણે જીવે છે તે યોગી છે ....
સહજ ભાવે જે મળી રહે અને તેનાથી જે સંતુસ્ત
રહે છે અને ભોગ ભોગવવા કામના
કે વિશેષ પ્રયત્ન કરતો નથી તે યોગી છે ....
સહજ કર્મોથી કે અકર્મથી સહજ ભાવે મળી રહે તે યોગ ....
તે ધર્મ ની મર્યાદા માં રહે છે
ભોગ ની ઈચ્છા થાય કે તરત જ ભોગ જોઈએ
અને ભવિષ્યમાં ભોગની ઈચ્છા પૂર્ણ કરવા
તથા તે મેળવવા પ્રયત્ન કરતો રહે તે ભોગી છે
ભલે તે ઇચ્છ્હિત ભોગ પ્રાપ્ત કરવા માટે તેને
કઈ…
Added by sanjay bodiwala on April 24, 2013 at 8:43am — No Comments
Added by Janak Desai on April 24, 2013 at 8:04am — 1 Comment
આકરી સાધના.......લાયક સાધના.........
પદવી તો મેળવો પરંતુ સ્મિત પણ ટકાવી રાખો.
પુરસ્કાર લાવો પરંતુ દિલના ધબકારા ઓછા થવા ના દો.
વ્યવહારું બનો પરંતુ આર્દશનું તેજ ઝાંખું પડવા ના દો.
નિયમો પાળો પરંતુ નિયમોમાં જકડાઈ ના રહો.
કારણ કે.....
દરેકનું જીવન આ વાક્યો સાથે ક્યાંક તો જરૂરથી જોડાયેલું હશે !
Added by Aarti Bhadeshiya on April 24, 2013 at 8:02am — No Comments
Added by Janak Desai on April 24, 2013 at 7:58am — No Comments
ContinueDear Brothers, Sisters and Friends,
Added by Kavyendu Bhachech on April 24, 2013 at 1:53am — No Comments
આજે ય મારું મૌન પરિચય વગર રહ્યું,
પોકળ અવાજ શબ્દનો પામી ગયો તને.
હું ફૂલ શી ગણું છું સ્મૃતિઓને એટલે,
એની તમામ ગંધમાં મૂકી ગયો તને.
મારા વિશે કશુંય મને યાદ ક્યાં હતું ?
ભૂલી શકાય એ રીતે ભૂલી ગયો તને.
કેવળ સફરનો થાક વહ્યે જાઉં શ્વાસમાં,
મંઝિલના જેવું નામ તો આપી ગયો તને.
મારી ઉદાસ રાતના કારણ મળી જશે
ક્યારેક પેલા સૂર્યમાં શોધી ગયો તને.
Added by darpan joshi on April 24, 2013 at 1:51am — No Comments
kaavya spardha ma first prize shu chhe? can any one tell me...plz?
Added by ALPESH KALASARIYA WRITER AND POE on April 24, 2013 at 1:44am — No Comments
Added by Sandeep Jahaal on April 24, 2013 at 12:57am — No Comments
Added by Rameshchandra Javerbhai Patel on April 24, 2013 at 12:00am — No Comments
Day by day we feel nothing changes, but when we look back everything is different.Life never failed to surprise me with changes.I always used to feel that all the things that I had in life were perfect.I never imagined life without them.But as time passed I threw some,lost some,grabbed some,nourished some,loved some,hated some but then one thing that never stopped was my life-It moved on.
Added by Noopur Shah on April 23, 2013 at 11:06pm — 2 Comments
Added by Sandeep Jahaal on April 23, 2013 at 10:08pm — No Comments
આ હું અને સાગર, અને આકાશ-બીજું કૈ નહીં મોજાં અને આ રેત ને ખારાશ-બીજું કૈ નહીં . કાંઠા ઉપર ફરતા મળે મોતી વળી શાના? અરે, આ તૂટેલા શા છીપલા, આ વાસ –બીજું કૈ નહીં અકકેક પળનું આવવું પાછાં જવું શું કારણે ? બસ, રાત ને દિવસ અને આ શ્વાસ બીજું કૈ નહીં . હોઈ શકે છે દૂરનું –કોઈ ઘણું પોતીકડું, ને પારકું પણ હોય પસોપાસ –બીજું કૈ નહીં । હૈયું ફરી છલકે, વહેતું રહે પાણી રૂપે , કૈ પૂર કૈ કાદવ અને લાલસ બીજું કૈ નહીં મિત્રો, ચલો ,દિલની કહું વાતો બધી નાનીસૂની, અટકળ અને આઘાત ને અવકાશ બીજું કૈ નહીં।
Added by Juee Gor on April 23, 2013 at 9:42pm — No Comments
ગેઈલકાકા ની બેટિંગ જોયા પછી આ પોસ્ટ ફરી મુકું છું ......
"ક્રીસ ગેયલ ને આઉટ કરવા માટે નિયમો મા ફેરફાર"
(1.) આવતી આઇ.પી.એલ થી ક્રીસ ગેયલ ને બેટ ની જગ્યાએ સ્ટમ્પલા થી બેટીગ કરવી ફરજીયાત
(2.) ક્રીસ ગેયલ એ ફરજીયાત પોતાનો એક હાથ બાધીને બેટીગ કરવાની
(3.) ક્રીસ ગેયલ નો કેચ એક ટપ્પી એક હાથે પકડાય તોય આઉટ ગણાશે
(4.) જો ક્રીસ ગેયલ પેહલા બોલે છગ્ગો મારે તો ટ્રાયલ ગણગો
(5.) જો ક્રીસ ગેયલ બોલ ગ્રાઉનડ ની બહાર ફેકી દે તો એને લેવા મોકલવાનો
(6.) ક્રીસ…
ContinueAdded by Aadit Gajjar on April 23, 2013 at 8:47pm — No Comments
આસમાન કા રંગ જબ કાલા હુઆ દિલ મે તેરી યાદો ક જાલા હુઆ ચાંદ જેસે પત્તો કે બીચ સે આતા હૈ તુમ્હiરી યાદ ભી દિલ કે કિસી કોને સે આતી હૈ ચાંદ કે સાથ તો તારે હજારો હોતે હૈ હમારે સાથ તો સિર્ફ ગુમ હમારે હોતે હૈ..
Added by Aadit Gajjar on April 23, 2013 at 8:35pm — No Comments
Added by Rekha patel ( vinodini) on April 23, 2013 at 8:04pm — No Comments
ઇશ્વરમાં તો
હું મારી મરજી મુજબ માનું છું
તારામાં તો
એ પંણ શક્ય નથી.
-સ્નેહા પટેલ
Added by sneha h.patel - akshitarak on April 23, 2013 at 8:03pm — No Comments
મારી હાજરી ...
Added by Shreeda Doctor on April 23, 2013 at 7:30pm — 2 Comments
"તમે જ્યારે કોઈ એક પુસ્તક ખરીદો છો ત્યારે અડધો કે એક કિલોગ્રામ કાગળ નથી ખરીદતાં, પણ એક જીવન ખરીદો છો..!"
-અજ્ઞાત
શેક્સપીયરની જન્મ તારીખ અને મૃત્યુ તારીખ પણ ૨૩ અપ્રિલ છે.. આજ કારણે યુનેસ્કોએ ૨૩ અપ્રિલ ને “વિશ્વ પુસ્તક દિવસ” તરીકે ઉજવવાનું શરુ કર્યું..
વાંચન એ ધ્યાન અને યોગ જેટલી જ ગુણકારી પ્રવૃત્તિ છે.
સૌ શબ્દમિત્રોને 'વિશ્વ પુસ્તક દિવસ' નિમિત્તે ખોબો ભરીને શબ્દ લ્હાણી..
Added by Rajul Bhanushali on April 23, 2013 at 7:13pm — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service