Made in India
"તારે તારી સ્વતંત્રતા પાછી જોઈએ છે ?"
જરૂર તને પાછી આપી દઈશ,પણ એ પહેલા
તું મને એ ફૂલોની તાજગી પાછી આપી દે
જે સુહાગરાતે જ તે છીનવી લીધી હતી.
મને એ ઝરણાની શુચિતા પાછી આપ, જે તારે કારણે
જ કીચડ બની ગઈ છે, તું મને મારાં ઢળીને લબડી
પડેલા સ્તનોનું સૌંદર્ય પાછું આપ,
મારા ખરી ગયેલા વાળની સઘનતા મને પાછી આપ.
પછી હું ફેંકી દઈશ આ બંધન, તોડી નાંખીશ
લગ્નની ફાંસી.......................
- બિન્દુ કૃષ્ણન (મલયાલમ કવિયત્રી)
ContinueAdded by paarul nathwani on April 24, 2013 at 7:10pm — No Comments
Added by Rekha patel ( vinodini) on April 24, 2013 at 6:18pm — No Comments
વહી રહી છે લાગણી,
થઇ ઝરણું તમારી.
તણાઇ જવાનો અવસર,
એક નાનુ તરણુ બની.
ગુમાવુ દૂર રહીને,
એટલો હું બુઝદિલ નથી.
પાંગરી રહી કૂંપળો થઇ,
પ્રેમની સરવાણીએ તું.
જતન કરી ખીલવુ નહી,
એટલો હું આળસુ નથી.
પ્યાર તારો પામતાં
કોઇ આફત જો,
મોત થઇ આવશે તો,
કબર મહિં કોકની
સોડ તાણી શકે ના,
'આશિષ'-એટલો કમજોર નથી.
-'આશિષ' શીવાભાઇ સોલંકી.
Added by S.k.solanki on April 24, 2013 at 6:13pm — No Comments
Sometimes i sit and wonder rather try to remember when did i learn to say this word "SORRY". I assume it was taught to me in school when i was a toddler and teachers would teach us that we must always use words like "sorry" and "thank you". If we ask any one the meaning of the word sorry then the immediate definition that we will get is that one word that we use in order to apologise after we make mistakes.But do you actually think that everything is the same after we say the word…
ContinueAdded by Noopur Shah on April 24, 2013 at 5:58pm — No Comments
RIP... આપણા ફિલ્મ જગતનાં જાણીતા ગાયિકા શમશાદ બેગમ હવે આપણી વચ્ચે નથી રહ્યા ... આલ્લાહ તેમને જન્ન્નત બક્ષે.એમના સ્વરમાં ગવાયેલું મારું પ્રિય ગીત જેમાં મેં સ્વર આપેલ, અને આશાજીનાં ગવાયેલ ગીતમાં નિકીતાએ સ્વર આપેલ છે તે અત્રે પ્રસ્તુત...
http://samnvay.net/sur-sargam/?p=4502
Added by Chetu on April 24, 2013 at 5:30pm — No Comments
Pure Love supplies… |
Added by Nihal Singh on April 24, 2013 at 4:00pm — No Comments
You Want a most beautiful girl in the world as ur Girfriend and wife.....
you love to have a sister.....
you love the most your Mother....
These all are womens who have made ur life....
just…
ContinueAdded by Nihal Singh on April 24, 2013 at 3:59pm — No Comments
Added by Nihal Singh on April 24, 2013 at 3:51pm — No Comments
જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા પામવાને માનવી તું દોટ કાં…Continue
Added by MEGHA THAKKAR on April 24, 2013 at 3:15pm — No Comments
સાવ આભાસી પ્રણયથી ભીંજવી શકતો નથી,
હું હૃદયને ગેરમાર્ગે દોરવી શકતો નથી.
આયનાની એક મર્યાદા અહીં ખુલ્લી પડી,
એક પણ પ્રતિબિંબને એ સાચવી શકતો નથી.
– કિરણસિંહ ચૌહાણ
Added by Kiransinh Chauhan on April 24, 2013 at 3:00pm — No Comments
રોજ નોખા નારા ચાલે છે હવે ,
તોલમાપો મારા ચાલે છે હવે.
મૂલવે છે લોકો આ એની ઢબે
એમના આ વારા ચાલે છે હવે.
છું નવી રીતે મઠારાયેલ હું ,
એમ નોખા ધારા ચાલે છે હવે .
આભ ઓઢી રાખું માથે રોજ હું ,
તોય કોના તારા ચાલે છે હવે.
પૂનમ વલેરા
Added by poonam valera on April 24, 2013 at 3:00pm — No Comments
બાતે જો અધુરી સી રહે ગઈ કુછ અનસુનિ સી રહે ગઈ
ના ઉન્હોને કુચ ગિલા કિયા ના હમ્ને કુચ બયાં કિયા
ઇધર માયુસિ કા આલમ થા ઉધર તન્હાઇઓ ને ઘેરા થા
વક્ત વક્ત કા હિસાબ હૈ હમે આજ ભી ઉન્સે પ્યાર હૈ
ફાસ્લે ભિ ક્યા જુદ કરેન્ગે ઉન્હે જિન્કિ સાન્સે ભિ એક સાથ ચલતિ હૈ
---આદિત
Added by Aadit Gajjar on April 24, 2013 at 2:00pm — No Comments
આજમાઇશ છોડ તું મારી,
શાંત પણ પોટાશ જેવો છું.
- રાહુલ શાહ
Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 24, 2013 at 12:42pm — 4 Comments
zindagi ko karib se dekhne k baad,
insano se milne ka nazariya thoda badal gaya
jannab tabdili ye aayi hai key ,
pehle khul k milte they ab milne k baad khulte hai
Added by Chital manish Gandhi on April 24, 2013 at 12:28pm — 1 Comment
મારા આયખાની ડાળીયે બેઠું તારી યાદોનુ મધ,
હવે ખાલીપાના ડંખ ઉડશે, ચારેકોર, આખી બપ્પોર
પારસ ભટ્ટ
13/4/2013
Added by Paras Bhatt on April 24, 2013 at 12:00pm — No Comments
पत्थरों के शहर में शीशे का घर मेरा भी है
खौफ़ में साये में जीने का हुनर मेरा भी है
क़त्ल, दहशत, बम, धमाके, हैं दरिंदे हर तरफ
वहशतों के दौर में मुश्किल सफ़र मेरा भी है
देखना है कब तलक लेगा मेरा वो इम्तहान
प्यार की बाज़ी में सब कुछ दांव पर मेरा भी है
मुड़ के अब तो देखने की तुझको ही फ़ुर्सत नहीं,
कारवां के साथ तेरे एक सर मेरा भी है
उम्रभर रोती हैं आँखें बच के रहिए इश्क़ से
तजुर्बा था…
Added by Nihal Singh on April 24, 2013 at 11:46am — 4 Comments
आखिर परदेस जाना ही पड़ता है......फिर भी.....
"चले आते हैं इन गलियों में अक्सर, हम दीवानों की तरह
क्योंकि इस मिटटी में,अपना घर होने का ऐहसास होता है…
Continue
Added by Nihal Singh on April 24, 2013 at 11:31am — No Comments
ગાલગાગા ગાલગાગા ગાલગા
આપદાઓ સામટી આવી ભમે ,
ભોમ મારી ખૂબ સંતાપો ખમે .
આસવો આ કેમ સૂકા પડે ,
મોસમોના શૂળની થાપો ખમે.
છો મને આ વેદના ગાવી પડે ,
છે મુરાદો કે સનેપાતો નમે.
જોમ સાથે ઝૂઝવા દેને હજુ ,
જોખમો સાથે મને ધાપો ગમે.
ઓપ પામીને રહેશે આ ક્ષણો ,
આપતોના જો નવા માપો નમે .
પૂનમ વલેરા
Added by poonam valera on April 24, 2013 at 11:29am — 1 Comment
1) UAE- Instant Death Penalty within 7 days hanging
2) Iran- Instant Stoned to death/ hanging with 24 hrs
3) Afghanistan - Instant death by bullet on head within 4 days
4) China - No Trial, Medical proved rape then Death…
Added by Nihal Singh on April 24, 2013 at 11:13am — 1 Comment
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service