Made in India
કર્યો છે ઘાવ ઉંડો હૃદય પર મારા ,
હકીમ હોવાનો તું દેખાવ કેમ કરે છે !
પ્રેમ કર્યો છે મુજથી વધુ તને મેં ,
બેવફા મને કહી બદનામ કેમ કરે છે ?
ખેર ,હતો સાથ ઘડી બે ઘડીનો ,
હવે આંસુ સારી વ્યથા કેમ કરે છે !
-સંજય
Added by sanjay h panchal on March 10, 2013 at 1:24pm — No Comments
વૈષ્ણવજન કેવો હોવો જોઈએ એ તો ખબર પડી
વૈષ્ણવજન ક્યાં મળશે? કોઈની એના પર નજર પડી ?
સજ્જન, સ્વજન, સંતો, મંદિર, મસ્જીદો શોધવા છતાં
આખર છેલ્લા વૈષ્ણવજનની યમુના તીરે કબર જડી
ગિરીશ જોશી
Added by Girishchandra H. Joshi on March 10, 2013 at 11:58am — No Comments
મુક્તક
સબંધો
સંવેદનો પણ લાકડા જેવું સુકાતા હોય
સળગાવતી નફરત વડે જે ધૂંધવાતા હોય
અભિમાન બળતામાં હવા ફૂંકે, અગન ફેલાય
સાચા ખુલાસા જળ સમા ત્યારે રચાતા હોય
ગિરીશ જોશી
Added by Girishchandra H. Joshi on March 10, 2013 at 11:56am — No Comments
ખેડૂત ખેતી કરે,પણ તેનું આખું ખેતર સારું હોય તેવું હોતું નથી.ખેતરનો થોડો ભાગ હંમેશા નબળો હોય છે.હર વર્ષ ખેડૂતને એ ભાગમાંથી પાકનું વળતર ઓછું મળતું હોય છે.છતાં ખેડૂત એ ભાગને ધિક્કારીને કાઢી નાખતો નથી.પરંતુ એ ભાગમાં હરવર્ષ વધારે ખાતર,પોષક તત્વો અને સારી માટી નાંખે છે. સારી રીતે જમીનને ખેડીને ઉપરતળે કરે છે.ખેડૂત જયારે ખેતરમાં જાય છે ત્યારે નબળા ભાગ પાસે બેસે છે,એની માટી હાથમાં લે છે અને તેને વહાલ કરે છે.બીજા આખા ખેતર કરતાં એ ભાગ પાછળ વધારે મહેનત કરે છે.આખા ખેતર કરતાં તેને એ ભાગ વધુ ગમવા…
Added by karan duva on March 10, 2013 at 11:35am — No Comments
ઇચ્છતાં પહેલાં લાયક બનો.
આજ્કાલ ઘણા લોકો એમ કહીને નોકરીઓ બદલતા હોય છે કેઃઅમે અમારા કામથી દુઃખી છીએ. એ વળી શું? હું વર્ષોથી ગધેડાની જેમ કામ કરી રહ્યો છું અને આજ સુધી એવો એક પણ દિવસ નથી વિત્યો,જ્યારે મારા કામમાં હું બોસ કે તોછડા કર્મચારી કે ચીકણાં ગ્રાહકો વગેરે જેવી કોઇ બાબતનાં કારણે દુઃખી ન થયો હોઉ. કામના સ્થળે થતું દુઃખ મહદ્અંશે થોડા સમય પુરતું જ હોય છે.તમે એકદમ ધારીને જુઓ તો કામની બાબતમાં કંઇક તો એવું હોવાનું જ જે તમને ગમે તેવું નહિં હોય. પણ મુળ સવાલ એ છે કે શું હું કામન સ્થળે સુખી…
ContinueAdded by karan duva on March 10, 2013 at 11:31am — No Comments
Added by sanjay h panchal on March 10, 2013 at 10:02am — No Comments
Added by sanjay h panchal on March 10, 2013 at 10:00am — No Comments
Added by sanjay h panchal on March 10, 2013 at 10:00am — No Comments
લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે
તમે એકલા શાને રડો છો, સાથી તો અમેય ખોયા છે
આપ કહો છો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે
અરે! આપ શું જાણો આ સ્મિતમા કેટલા દુઃખ વસે છે
મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો
અરે! ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા તો સુખી છો
આપને ફરિયાદ છે કે કોઇને તમારા વિશે સુઝ્યુ નથી
અરે! અમને તો “કેમ છો?” એટલુંય કોઈએ પુછ્યું નથી
જે થયું નથી એનો અફસોસ શાને કરો છો,
આ જીંદગી જીવવા માટે છે, આમ રોજ રોજ શાને મરો…
ContinueAdded by Aarti Bhadeshiya on March 9, 2013 at 6:00pm — 2 Comments
તું હોય વૃક્ષ તો હું, પક્ષીની ચાંચમાં ઉપાડેલ કોઈ સળી
કોણ મોટું કોણ નાનું, ઠરાવ કરનારા આપણે કોણ વળી
અશ્રુ ટપકે ત્યારે, હથેળી તો ધરી દઈએ ને ઝીલી લેવા,
તને ખબર છે? મારી લાગણી આજ કેટલી બધી રઝળી
આજ મઘમઘે, એ પુષ્પને એકવાર પૂછી જોવું છે મારે,
ખબર છે? ક્યારેક જમાનો કચડી યે નાખે નાજુક કળી
સૂર્ય ઉગે નહિ એક દિવસ. એમ બની શકે, કેમ નહિ ?
આઘાત લાગશે, ઓલવાયેલા દીવાની વાત સાંભળી
-Saket…
Added by Saket Dave on March 9, 2013 at 5:55pm — No Comments
કારણ વગર કોઈ ને મળતો નથી ,
આ માણસ ક્યારેય સુધરતો નથી !
આ તો જીવવા માટે જરૂરી હોય છે,
નહિ તો શ્વાસ પણ ખરચતો નથી !!
- હાર્દિક વોરા
Added by Hardik Vora on March 9, 2013 at 3:30pm — 3 Comments
કર્યો છે ઘાવ ઉંડો હૃદય પર મારા ,
હકીમ હોવાનો તું દેખાવ કેમ કરે છે !
પ્રેમ કર્યો છે મુજથી વધુ તને મેં ,
બેવફા મને કહી બદનામ કેમ કરે છે ?
ખેર ,હતો સાથ ઘડી બે ઘડીનો ,
હવે આંસુ સારી વ્યથા કેમ કરે છે !
-સંજય
Added by sanjay h panchal on March 9, 2013 at 2:40pm — No Comments
વીતેલી ક્ષણો શું યાદ કરું ?
બચેલી ક્ષણો વપરાશ કરું .
પહેલા સ્પર્શની ઝણ ઝાણાટી ,
ક્યાંથી પાછો અનુભવ કરું ?
વિંધાયો તારા નયનોથી હું ,
ફરી ક્યાં રક્તપાત કરું ?
સજાવ્યા સ્વપ્નો આપણે ,
ને અંધકારમાં ભટક્યા કરું .
વિલાય ગઈ વસંત આપણી ,
શું પાનખરમાં વસવાટ કરું ?
પકડ્યો 'તો હાથ ન છોડવા માટે ,
ને હાથ એકલો હું ઘસ્યા કરુ .
નથી આવવાના ખબર છે મને ,
એકલો ક્ષણને હું ગુંથ્યા કરું .
ગુમાવ્યું શું ને મેળવ્યું શું…
ContinueAdded by sanjay h panchal on March 9, 2013 at 2:31pm — No Comments
Added by shailesh rathod on March 9, 2013 at 11:38am — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service