March 2013 Blog Posts (487)

મારા પોપચા ખુલતાજ  તું રેત મહેલ ની જેમ  વિખેરાઈ ગયો  કણ કણ માં ભળી ગયો  હવે? મેં તને શોધ્યો  કણે કણ ભેગી કરી ભુતકાળે પણ મદદ કરી  ત્યાજ  વર્તમાન આડો થયો છડે ચોક ઉઘાડો થયો  ને મેં તરત જ ફરી પોપચા બંધ ક…

મારા પોપચા ખુલતાજ 
તું રેત મહેલ ની જેમ 
વિખેરાઈ ગયો 
કણ કણ માં ભળી ગયો 
હવે?
મેં તને શોધ્યો 
કણે કણ ભેગી કરી
ભુતકાળે પણ મદદ કરી 
ત્યાજ 
વર્તમાન આડો થયો
છડે ચોક ઉઘાડો થયો 
ને મેં
તરત જ
ફરી પોપચા બંધ કરી દીધા
ને તને ફરી મેળવી લીધો 

શીતલ મેહતા Continue

Added by Sheetal on March 15, 2013 at 7:55am — No Comments

फेस-बुक दोरी.....!!

दिल की किताब बस कोरी-कोरी

फेस-बुक  मे भाये सब छोरी-गोरी
भागे मिसके पीछे जो तोरी
बोले फिर वो सोरी-सोरी
घरकी दिवाले तो फेस-बुक  सी घेरी
पहेलियां बुझाती फोरी- फोरी
बैठा देख  कहा रख्खीं हैं दोरी
सबकी सबसे…
Continue

Added by Rekha Shukla on March 15, 2013 at 7:49am — No Comments

જીવન સાથી..... (Julgalbandhi)

જીવન સાથી ની લાગી લગન ને થૈ ગયા લગ્ન

ભરી આલિંગને વાતુ કરે ને થૈ જાંઉ મગન

હસે ગુલાબી પાંદડીઓ ને ગાલના ખંજન

કૈ રીતે મળે નજરું આ તે કેવુ બંધન..!!

---રેખા શુક્લ

ધીમા પગલે રાત-રાણી મધુ નયનોમાં જીવન સાથી....

કલ્પના ને મળે હકીકત શું કહો છો જીવન સાથી...

મહેંક તારી ને પ્રેમ રગમાં તું તો છે જીવન સાથી..

મડાગાંઠ ના પડે જોજો સાચવશો ને જીવન સાથી....

-રેખા શુક્લ

દુઃખ ના સાથી..સુખ ના સાથી

સાવ સાચા તે જીવન સાથી

દરિયો દૈ દે ખોબા માં ને

મુજ…

Continue

Added by Rekha Shukla on March 15, 2013 at 7:38am — No Comments

Paankhar

  1. ફુલની ડાળખીઑ નૅ જ્યારૅ મસ્તી થી લહૅરાતા જૉઇ હતી,
    ત્યારૅ છૅલ્લી વખત ઍની સુગન્ધ્ આ શ્વાસમi ભળી હ્તિ,
    પછી તૉ આવી વિખૅરાઇ જવાની મૉસમ, ત્યા ઍ સુગન્ધ્ ક્યાથિ હૉય્
    આવતી હ્તી તમારી યાદ્ ક્યારૅક્ પવનની લહૅરખી સાથૅ, પણ ઍમા ઍ સુગન્ધ્ ક્યાથિ હૉય્
    પણ હૂ તૉ રૉજ માણુ છુ ઍ સુગન્ધનૅ મારા ઍકiત્ મ‌i
    કારણકૅ મૅ તૉ ત્યારૅ જ રૉકિ લિધા હ્તા શ્વાસ,
    જ્યારૅ છૅલ્લી વખત ઍ સુગન્ધ્ આ શ્વાસમ ભળી હ્તિ,
    ફુલની ડાળખીઑ નૅ જ્યારૅ મસ્તી થી લહૅરાતા જૉઇ હતી,

Added by Ronakk Patel on March 15, 2013 at 7:35am — No Comments

नग्मे...शामकी कैसी महेरबानीयां....!!!

नग्मे दिल के गाये दर्दे बेकरार दिल
खुशी के साझ मै ही दिल के राझ है
इशारे चिराग और रोशनि पे नाझ है
बेकरारि दिल्कि लिये नग्मे दिल है
-रेखा शुक्ल
रुस्वाइयां शामकी कैसी महेरबानीयां
सबकी है कैसे वादो की ये कहानियां
लाती है रंग इश्क मै यु जवानियां
अंदाज ये कहे मुजसे मेरा ही रवैया
शोलोसे लिपटी आग कैसी परछाइयां
झख्मोंसे भरी सांसे करे रुसवाइयां
-रेखा शुक्ल

Added by Rekha Shukla on March 15, 2013 at 7:30am — No Comments

ગયું છે...

આજે શ્વાસમાં કંઇક ભરાઈ ગયું છે..
ચંદ્ર પુકાર થી બસ છેડાઈ ગયું છે...
સામા મળ્યા સાદ ને જોડાઈ ગયું છે..
આવું જોડાણ ક્યાંથી સંધાઈ ગયું છે...
મળ્યા વગરેય સાદ થી લજાઈ ગયું છે...
-રેખા શુક્લ

Added by Rekha Shukla on March 15, 2013 at 7:30am — No Comments

I must dream

I shall dream of dreams,

I shall live my dreams, and 

I am living one of them now,

A dream that I have longed for;



I shall cherish the moments,

I shall share the moments,

I am sharing the one I am cherishing now,

A dream that I am living now.....



I wrote this poem for a family friend who had dreamed of becoming a…

Continue

Added by Janak Desai on March 15, 2013 at 6:26am — No Comments

short poem like haaiku

માઈકલ ઓગસ્ટીન ના કેટલાક હાઈકુ વાંચો .અનુવાદને કારણે અક્ષરમેળ બંધારણ જળવાયું નથી .પણ ટૂંકી કવિતા રૂપે આસ્વાદ્ય છે .તમે એને અક્ષરમેળ બંધારણમાં બેસાડી શકોછો .

1 એક સવારે
ઈર્ષ્યાપૂર્વક જોઉં
નસકોરા બોલાવતું ઓશીકું .

2 સોફા પર હું બેઠો છું
મારા બૂટ ચંપલને કહું છું
જાવ, ફરવા

3 બેસ્ટસેલર કવિ
જંગલમાં ફરી રહ્યા છે
અરે, કોઈ રોકો એને
વૃક્ષો બચાવો ..

Added by Anil Joshi on March 15, 2013 at 6:18am — No Comments

ખાલીફોગટ અમથુ અમથુ મારૂં નામ ના લઈશ, કારણ તું બોલાવીશ ને હું આવીશ. હું જંગલો પાર આવું, મારી શિંગોટીથી સેવાળ અને છાલ ઉખેડતું મારા ઉચ્છવાસથી પંખીઓ અરવ,ઉડાડું ભીના પાંદડા અને કહોવાયેલી ફાચરો હવામાં હું …

ખાલીફોગટ અમથુ અમથુ મારૂં નામ ના લઈશ,

કારણ તું બોલાવીશ ને હું આવીશ.

હું જંગલો પાર આવું,

મારી શિંગોટીથી સેવાળ અને છાલ ઉખેડતું

મારા ઉચ્છવાસથી પંખીઓ અરવ,ઉડાડું

ભીના પાંદડા અને કહોવાયેલી ફાચરો હવામાં

હું ઉંચા રાખું નાકોટા હવામાં

દ્રાક્ષ અને બોરાં સામે, મને સોડાય માનવ તલસાટ.

શામાટે મારી ઇચ્છા એમને, મારી શિંગોટીઓ

છે હાડકાં અને આણે વેદના. શા માટે તેઓ

તાણે વિજળીના દોરડાં,જંગલોના રસ્તા ચણીલે.

મારી ખરીઓ તોડે ડામર

અને મારી આંખો તરબોળ…

Continue

Added by himanshu patel on March 15, 2013 at 6:00am — No Comments

તારા વિના

સપનાઓ ઢેર લઇ ને બેઠો છું, તારા વિના અંધારું છે,
રાત ક્યાંક આથમી ન જાય, દિવસે ક્યાં કંઈ મારું છે ! 

જનક

Added by Janak Desai on March 15, 2013 at 5:59am — No Comments

Kavita competition

Added by Facestorys.com Admin on March 15, 2013 at 3:30am — 4 Comments

હવે ક્યાં...

હવે ક્યાં અચરજ પમાય છે,
મન મારી તન પણ કમાય છે,

મંદિરના ઓટલે અપંગ બની,
સવાયું બારે માસ રમાય છે,

ટોળામાં એકલાં રહીએ છતાંય...
ખુદની હાજરી ક્યાં ખમાય છે!!

~ધૃતિ...

Added by Dhruti Sanjiv on March 15, 2013 at 12:18am — 3 Comments

जब कभी कश्ती मेरी  सैलाब में आ जाती हैमां दुआ करती हुई ख़्वाब में आ जाती हैरोज़ मैं अपने लहू से उसे ख़त लिखता हूं रोज़ उंगली मेरी तेज़ाब में आ जाती हैदिल की गलियों से तेरी  याद निकलती ही नहीं सोहनी फ…

जब कभी कश्ती मेरी  सैलाब में आ जाती है

मां दुआ करती हुई ख़्वाब में आ जाती है



रोज़ मैं अपने लहू से उसे ख़त लिखता हूं 

रोज़ उंगली मेरी तेज़ाब में आ जाती है



दिल की गलियों से तेरी  याद निकलती ही नहीं 

सोहनी फिर इसी पंजाब में आ जाती है



रात भर जागते रहने का सिला है…

Continue

Added by Gitesh Mehta on March 14, 2013 at 11:09pm — No Comments

मियां मैं शेर हूँ

मियां मैं शेर हूँ

शेरो की गुर्राहट नहीं जाती

मैं लहज़ा नरम भी कर लू

तो झिन्झालाहत नहीं जाती

मैं एक दिन बेखयाली में

सच बोल बैठा था

मैं कोशिश कर चुका हूँ

मुंह की कड़वाहट नहीं जाती

जहाँ मैं हूँ वहाँ

आवाज़ देना जुर्म ठहरा है

जहाँ वो हैं वहाँ तक

पांव की आहट नहीं जाती

मोहब्बत का ये ज़ज्बा

जब खुदा की देन है भाई

तो मेरे रास्ते से क्यूँ

ये दुनियाहत नहीं जाती

वो मुझ से बे तकल्लुफ

हो के मिलता है मगर…

Continue

Added by Gitesh Mehta on March 14, 2013 at 11:03pm — No Comments

kalapi ni gazal

***ગઝલ ત્યાગ ***



હું જાઉં છું ,હું જાઉં છું ,ત્યાં આવશો કોઈ નહિ ;

સો સો દીવાલો બાંધતા ત્યાં ફાવશો કોઈ નહિ :



નાં આંસુથી નાં જુલમથી ,નાં વસ્લથી ,નાં બંધથી ;

દિલ જે ઉઠ્યું રોકાય ના, એ વાત છોડો કેદની !!



સૌ ખુશ રહો જેમાં ખુશી ,હું જ્યાં ખુશી તે હું કરું ;

શું એ હતું ? શું આ થયું ? એ પૂછશો કોઈ નહિ !!



કૈ છે ખુશી, કૈ છે નહીં ,દિલ જાણતું -જે છે તે છે;

જ્યાં જ્યાં કરી…

Continue

Added by Rajesh Patel on March 14, 2013 at 9:35pm — No Comments

Quick way to start building your vocabulary of Indian languages ...

પ્રિય સ્યાહી ડોટ કોમના સર્વ મિત્રો

મેં વેકેશનમાં પ્રવાસે જવાના છોને? જો તમે ભારતની યાત્રાએ જવાના હો તો દરેક ભારતીય ભાષાના બોલચાલના શબ્દો થોડાક જાણી લેવા જોઈએ .દાખલા તરીકે તમારે પૂછવું હોય કે " સારું ભોજન ક્યાં મળશે?" અંગ્રેજીમાં તો સહુને આવડે કે "where could i get a good meal ? " હવે આ જ વાક્ય તમારે સિંધીમાં બોલવું હોય તો આમ બોલાય : "સુટો ખાધો કિથે મિલન્દો ?"

અસમિયા --- " ભાલ ખોવા કટ પોવા જાબ? "

કાશ્મીરી ------ " જાન ખાનું કતિ મેલિ ? "

તેલુગુ -------- " મંજિ ભોજનમ એક્કડ…

Continue

Added by Anil Joshi on March 14, 2013 at 9:22pm — 1 Comment

કવિતામાં

    કવિતામાં

 

દિલથી બધુજ લખજો કવિતામાં;
મને યાદ કરી મુકજો કવિતામાં

સાથે માણેલી એકેએક પળોનો;
મીઠો ઉજાગર કરજો કવિતામાં

પ્રણયના ખાટા-મીઠા પ્રસંગોનો
આ આસ્વાદ માણજો કવિતામાં

ઊર્મિમય આછેરી ઠંડી-ગરમીને   
અહેસાસથી નવાજો કવિતામાં

'પારસ' ની જીવતી જાગતી શ્રુષ્ટિનો
સુવાળી કલ્પનામાં, રમજો કવિતામાં

=પારસ હેમાણી=તા।૧૪/૦૩/૨૦૧૩

Added by Paras Hemani on March 14, 2013 at 1:59pm — 2 Comments

શક્યતાની ચાલચલગત શું બતાવું બાદશા’?પંખીથી પથ્થર થઈને કામ આવું બાદશા’. નાગી તલવારોની વચ્ચે કેટલાં વરસો ગયાં’?રેશમી સંબંધનાં વસ્ત્રો વણાવું બાદશા’. પારકો પરદેશ છે ને આંતરી બેઠો સમય,શ્વાસની ખેંચે લગામો …

શક્યતાની ચાલચલગત શું બતાવું બાદશા’?
પંખીથી પથ્થર થઈને કામ આવું બાદશા’.

નાગી તલવારોની વચ્ચે કેટલાં વરસો ગયાં’?
રેશમી સંબંધનાં વસ્ત્રો વણાવું બાદશા’.

પારકો પરદેશ છે ને આંતરી બેઠો સમય,
શ્વાસની ખેંચે લગામો તો બચાવું બાદશા’.

હું ભિખારી છું અને તું પણ ગરીબી ભોગવે ,
લાગણીના કેટલા સિક્કા પડાવું બાદશા’?

એક દરિયો પગ વગર પણ કેટલું દોડી શકે?
તખ્ત નીચે પાય મૂકે તો બતાવું બાદશા’.

- ચિનુ મોદી

Continue

Added by Gitesh Mehta on March 14, 2013 at 12:57pm — No Comments

તમારું સ્મિત = મારું જીવતર

સ્મિત કરો છો ત્યારે અવસર જેવું લાગે છે,
મુજને એ બે-ચાર પળો માં જીવતર જેવું લાગે છે...

Added by kishan on March 14, 2013 at 11:51am — No Comments

ગઝલ

છુટી બંસરી હોઠેથી ને સાત ખોવાયા સૂર

હશે પાસમાં શોધો જલ્દી, જાય મારાથી દૂર



વધી વેદના વનરાવનની સૌ દુઃખી ઊભા ઝાડ

સુના જળ વહે જમનાના, ખળખળ ઉછળવા આતૂર



છુટી રાસલીલા અડધેથી એટલો દિલને આઘાત

હવે હોઠ પર લો બંસી ને સૂર છેડો રે ભરપૂર



દોડી આવતી રાધા જ્યાં જરા બંસરી છેડે ધૂન

ચહેરે ઉદાસી કે દિલ થયું, સૂર વિણ ચકનાચૂર?



નહીં આજ કોઈ બંસી બાજે, નહીં સાજે સૂર

ગણે રાધિકે શોકય બંસી, સૂર…

Continue

Added by Girishchandra H. Joshi on March 14, 2013 at 11:49am — 1 Comment

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service