Made in India
ધન્ય થઇ હું
અવતરી દીકરી
મુજ કુખેથી.
આનંદમય
ઉગ્યું નવું પ્રભાત
તારા પગલે.
રોજ નીરખું
જોઈ તારો ચહેરો
ઈશ્વર ઝાંખી.
આજ નિહાળ્યું
મેં સકલ…
ઘડી ગોદમાં લે, ઘડી ગાલ ચૂમે;
ઘડી કાંખમાં લઈને ચોપાસ ઘૂમે.
ઘડી ડાળ પરનું એ પંખી…
જય જય ગરવી ગુજરાત ! જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત, ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત; તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત - ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી…
Blog જય જય ગરવી ગુજરાત...... 1 Like Gujarati Geet Gazal photo Gujarati Geet Gazal 1 Like book fair 1 photo book fair 1 2 Likes book fair 6 photo book fair 6 3 Likes book fair 4 photo book fair 4 3 Likes syahee.com - official media partner of AMC National Book Fair 2013 Blog syahee.com - official media partner of AMC National Book Fair 2013 5 Likes "Modi-vation" for syahee.com !!!!Syahee.com was honoured and humbled by the special visit and words of encouragement by Mr. Narendra Modi at the AMC National Book Fair, 2013…
Blog "Modi-vation" for syahee.com !!!! 8 Likesસંગી છે, સગું છે, તોય સાવકું કેમ !
બોલાવ્યું ન આવે, હોય પારકું જેમ .
જનક
Blog આંસુ: 3 Likes પહોંચી શકાતું કેમ નથી તારી પાસમાં ?પહોંચી શકાતું કેમ નથી તારી પાસમાં ?
લાગે છે- મારી જેમ છે તું યે પ્રવાસમાં.
સમજી શકે શું કોઈ પીડા તારી યાદની ?
કાંટાના ડંખ વાગી રહ્યાં છે સુવાસમાં.
આંખો ભરીને એને અનિમિષ જુઓ…
Blog પહોંચી શકાતું કેમ નથી તારી પાસમાં ? 3 Likes અક્ષરો મૌન થયા પેપરો બોલતા રહ્યા, ખાલી મકાનમાં લોકો વસતા રહ્યા--રેખા શુક્લરંગોસે ભીગી મોરી ધાની તરન્નુમ, લહુકે અક્ષરોમેં અંકિત તરન્નુમ
કોરી કોરી મેરી મુજમે મોરી તરન્નુમ, ટહુકે શબ્દોમે ચકિત તરન્નુમ--રેખા શુક્લ
રંગોસે ભીગી…
Blog અક્ષરો મૌન થયા પેપરો બોલતા રહ્યા, ખાલી મકાનમાં લોકો વસતા રહ્યા--રેખા શુક્લ 1 Like ફરિ...યાદ ની ફરિયાદ...!!થોડે અરમાં, થોડે આંસુ
થોડે ફુલ, નિસાર ખુશ્બુ
--રેખા શુક્લ
Blog નિસાર..... 2 Likes ખરીને તારલા…ખરીને તારલા આ નજરમાં ભરાયા
અંધારે નહીં પણ અજવાળે દેખાયા
લાગણીના જાળામાં શ્વાસ રૂંધાયા
વર્ષના અભિનંદનએ જ્યારે નવાજ્યા
સમજાશે અનુભવે કે તાંતણાય તણાયા
બચીને કેમ…
Blog ખરીને તારલા… 5 LikesPosted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service