Made in India
મારી ગલી માં રખડતા
પેલા કુતરા ની હાલત
કોઈ નથી જાણતું...
એની અણીદાર આંખો ,
આંખો માં કેટલી વ્યથા
કેટલી વ્યાકુળતા છુપાયેલી હશે,
કોઈ નથી જાણતું ..
ને રસ્તા પર ક્યાંક કોઈ પ્રેમ થી
પીઠ પર હાથ ફેરવશે
જે શાંતિ,પ્રેમ ને હૂંફ મળતી હશે
કોઈ નથી જાણતું ..
એનું હાંફવું,
રાતો માં આકાશ સામે જોઈ બૂમો પાડી
કૈક માંગવું
એ માંગણી એ વ્યાકુળતા
કોઈ નથી જાણતું .
પગ પણ ચાટવા…
Added by D!sha Joshi on July 9, 2013 at 9:03pm — No Comments
Added by D!sha Joshi on June 11, 2013 at 10:44pm — No Comments
હજી હમણાં જ તો
આ નાખ કાપ્યા હતા,
ફરી આવી ગયા,
પેલી ઘરના દરવાજા પર
લટકાતી વેલ ની જેમ,
ગમે તેટલો આકાર આપું,
પણ આકાર માં બેસવું
જાણે એનો સ્વભાવ નથી,
ઉગી નીકળશે આમ તેમ,
આડી અવળી,
ગમે ત્યારે, ગમે ત્યાં,
આ પવન ની લેહેરખી જો ને?
diary નું એ જ પાનું ખોલશે,
કેટલી વાર બંધ કરી,
પણ ફરી નજર પડે ત્યારે
એ જ પાનું ખૂલેલું હશે,
જાણે પીછો છોડવા નથી માંગતી,
તારી યાદો .…
Added by D!sha Joshi on May 8, 2013 at 10:58am — 3 Comments
પંખો fast કર્યો
સુવા પથારી પર આડી પડી,
આંખો બંધ કરી પણ
ઊંઘ નથી આવતી,
આમથી તેમ પડખા ફરું,
થોડી વાર આમ ચાલ્યું,
Mobile માં સમય જોયો
12:45AM
સવારે જલ્દી ઊઠવાનું છે
પણ આ ઊંઘ ખબર નહીં
કયા સપના ની શોધ માં ભાગી ગયી .
વરસાદ પેહેલા આકાશ ને હોય
એવી બેચેની છે અંદર,
ને વીજળી ની માફક
ખળભળાટ મચાવતા આ વિચારો,
મન ની ધરતી ને અશાંત કરી મૂકી છે .
ઉલટી જેવું છે કશુક,
બહાર નીકળવા માંગે છે
પણ નીકળી નથી શકતું ,
ગભારમણ પેદા કરી રહ્યું…
Added by D!sha Joshi on April 14, 2013 at 1:26am — 2 Comments
Added by D!sha Joshi on April 13, 2013 at 5:38pm — 2 Comments
इतने सालों से दिन रात भाग दौड़ करती ये सड़क पे मैं अकेला पेड़ यहाँ खड़ा था, रोज़ कितने लोग आते जाते रहेते है पर मेरे सामने देखने के लिए किसीके पास वक़्त नहीं था। हररोज़ सबको देखता कोई खुद में खोया तो कोई दूसरो में, कई सारे लोग मेरी छाँव में आके बैठके आराम करके निकल जाते। मैं उन्हें देखता उनके दिल-ओ-दिमाग में दुनिया के कई सारे कचरे भरे पड़े होते थे सब महेसुस करता। ये पंछी भी मेरे हाथों पे बैठके आराम करने आते, कभी बातें करते तो कभी दुसरे पंछी का इंतज़ार। कभी लम्बी उड़ान भरके आये…
ContinueAdded by D!sha Joshi on April 13, 2013 at 5:31pm — No Comments
काले घने बादलो सी वो
आज मुझपे बरसने वाली है,
चारो और बिखरी पड़ी है
हवा की तराह ,
साँसों की तराह,
मेरे अन्दर बहार
आ जा रही है,
तेरी यादें,
वो पुराने किस्से,
वो हसी वो ख़ुशी,
बिजली सा रगों में
कडकडा ने लगा,
कितने दिनों बाद आज
फिरसे मेरे ऊपर,
तेरी यादों का साया
मंडराने लगा।
बादलों सी दबे पाँव
एक के बाद एक,
मुझसे नज़दीकियाँ
बढ़ाती जा रही है,
कुछ कहूँ, सोचूं,
या जताऊं उसके पहेले,
कमरे में हसी की आवाज़ गूंज…
Added by D!sha Joshi on April 4, 2013 at 8:01pm — No Comments
नीला सा आसमान,
चन्दा की चांदनी,
कहीं संभलते तो कहीं
टूट के गिरते ये तारे,
इन हसीन वादियों में-
नजाने कौन सी ख्वाहिशों में
बेह रही हूँ मैं,
एक हवा झोका करीब आके
मेरे कानों में कुछ केह गया,
नींद से जागी देखूं
हर तरफ खामोशी सा रेह गया,
अँधेरा ही अँधेरा,
सुनाई दे रही है तो बस
कुछ अनकही कहानिया,
अनगिनत ये ख्वाब,
अनगिनत ख्वाहिशें,
सोचु कभी तो…
Added by D!sha Joshi on March 15, 2013 at 9:44am — 3 Comments
दुपहर को देखा न जाने
फर्श पर ये परछाई है किसकी,
वो बंध दरवाज़ा,
खुली हुई खिड़की,
फर्श पर लेटी धुप ,
धुप में बदन को सेकती ये परछाई,
खिड़की से आती हवा,
कुछ बातें करते रहेते है,
आहटों सा देते रहेते है,
कुदरत की आहटें है या खुद कुदरत?
नासमझ मैं ये आहटों को
लफ्जों में बुनती रहेती हूँ,
वो फर्श पे लेटी परछाई में अपनी
गेहेराई को ढूँढती रहेती हूँ।
(C) D!sha…
Added by D!sha Joshi on February 10, 2013 at 9:30am — 1 Comment
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service