VISHNU DESAI "shreepati"'s Blog (14)

SACHO PREM !

JO TAME 2 VYAKTIO NE EK SATHE PREM KARTA HOV TO TAMARE BIJI VYAKTI NE PASAND KARAVI JOIE. KEM KE JO TAME PAHELI VYAKTI NE SACHO PREM KARTA HOT TO BIJI VYAKTI NA PREM MA PADYA J N HOT

Added by VISHNU DESAI "shreepati" on April 6, 2014 at 6:50pm — No Comments

!! સી.જી. રોડ !! (ભાવીશાની યાદ માં અર્પણ) = 'શ્રીપતિ'

!!  સી.જી. રોડ !!

 

                                                                                                                                                                                                  = “શ્રીપતિ”

= વિષ્ણુ દેસાઈ

 

               અમદાવાદમા તેની  શાન ગણાતો અને રાત પડે સુમસાન બનીને સ્મશાન ભાસતો સી.જી. રોડ છે.…

Continue

Added by VISHNU DESAI "shreepati" on April 6, 2014 at 1:34pm — No Comments

દુનિયામાં સૌથી કીમતી શું ?

એક બહુ મોટો મેળો ભરાયો હતો. એક નાનકડું

બાળક એની મા સાથે મેળામાં ગયું. બાળક

વારંવાર એની માતાને રમકડાં લઈ

આપવા જીદ કરતું હતું. મા ગરીબ હતી, તે

બાળકને કંઈ પણ ખરીદી દઈ શકે તેમ નહોતી,

એટલે બહાના બતાવતી હતી કે આ વસ્તુ

તો ખોટી હોય, આમાં બધું ખોટું દેખાતું હોય.

એની પાસે પૈસા નહોતા.

હૃદયમાં ઘણી ઈચ્છા હતી કે બાળકને હું રમકડું

ખરીદી આપું, પણ સામર્થ્ય નહોતું. એ

મા અને બાળકની પાછળ એક શ્રીમંત

મેળો જોવા આવેલો. એ સતત જુએ છે કે આ

બાળકને કંઈ ખરીદવું છે.…

Continue

Added by VISHNU DESAI "shreepati" on February 18, 2014 at 9:04pm — No Comments

એક પ્રયત્ન.....એક સફળતા....... = "શ્રીપતિ"

એક પ્રયત્ન........એક સફળતા........

=  વિષ્ણુભાઈ એસ. દેસાઈ

 

          બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના જાડા ગામની આ વાત છે. આ જાડા ગામની પે.કે.શાળાના એચ.ટાટ.આચાર્યશ્રી વિનુભાઈ ઠાકોર અને આ જાડા ક્લસ્ટરના સી.આર.સી.કૉ.ઓર્ડીનેટર વિષ્ણુભાઈ દેસાઈ વચ્ચે એક વાતની ચર્ચા ચાલી રહી હતી. ચર્ચાનો વિષય હતો, શનિવારના દિવસે બાળકોની ઓછી હાજરી હોવા પાછળના કારણો શું ?

         ચર્ચાને અંતે એ નિષ્કર્ષ આવ્યું…

Continue

Added by VISHNU DESAI "shreepati" on February 15, 2014 at 7:33pm — No Comments

!! મા તે મા !! = "શ્રીપતિ"

!! મા તે મા !!

= “શ્રીપતિ”

                    આજે ૧૯/૫/૨૦૧૩ હતી. આજે વિશાલ અને પાયલના ઘરે વિશાલની સોસાયટીના લોકો તથા વિશાલની ઓફિસનો બધો સ્ટાફ ભેગો થયો હતો. આજે વિશાલના લગ્નની ચોથી વરસ ગાંઠ હતી અને તેના પુત્ર નિર્મલની જન્મની ત્રીજી વરસગાંઠ હતી. આ નિમિતે પાર્ટી રાખવામાં આવી હતી. પાર્ટી પૂરી થતાં બધા પોતાના ઘરે જવા નીકળ્યા. પાર્ટીમાંથી ઘરે જવા માટે નીકળેલા વિશાલની ઓફીસના બે લોકો રસ્તામાં વાતે…

Continue

Added by VISHNU DESAI "shreepati" on February 4, 2014 at 3:14pm — No Comments

!! ભારત મા નો સપૂત !! = "શ્રીપતિ"

ભારતમાનો સપૂત

= “શ્રીપતિ”

               અમદાવાદમા તેની  શાન ગણાતો અને રાત પડે સુમસાન બનીને સ્મશાન ભાસતો સી.જી. રોડ છે. વળી આ આખો વિસ્તાર કોમર્શિયલ એરિયા હતો. એટલે દુકાનો, શો રૂમ્સ અને હાઈક્લાસ હોટેલ્સથી ભરપુર હતો. અહી રેસિડેન્ટ એરિયા બિલકુલ નહિવત હતો. એટલે રાતનો સમયે આ વિસ્તાર નિર્જન રહેતો. એક સમયની વાત છે. જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો હતો. શિયાળો પુર બહારમાં જામ્યો હતો. રાતનું…

Continue

Added by VISHNU DESAI "shreepati" on February 4, 2014 at 3:06pm — No Comments

!! નિ;શબ્દ !!

નિ:શબ્દ.

= શ્રીપતિ.

 

 

 “દોસ્ત, શાશ્વત હવે બહુ થયું. લગ્ન કરી લે. ક્યાં સુધી તેની રાહ જોઇશ , અનામિકા તો પરણી ને પારકી થઇ ગઈ.”

“એ અનામિકાની બેવફાઈ નહી પણ ખાનદાનની છે તીર્થ , અને તેના પરિવાર સાથેની…

Continue

Added by VISHNU DESAI "shreepati" on December 2, 2013 at 9:44am — 1 Comment

!! નિ:શબ્દ !! = "શ્રીપતિ"

!! નિ:શબ્દ !!

= "શ્રીપતિ"

“દોસ્ત, શાશ્વત હવે બહુ થયું. લગ્ન કરી લે. ક્યાં સુધી તેની રાહ જોઇશ , અનામિકા તો પરણી ને પારકી થઇ ગઈ.”

“એ અનામિકાની બેવફાઈ નહી પણ ખાનદાનની છે તીર્થ , અને તેના પરિવાર સાથેની વફાદારી.”

“તું તેને પાંચ વરસથી પ્રેમ કરે છે, તો એ તારા પાંચ વરસના પ્રેમના બદલામાં તે શું મેળવ્યું ?”

“માત્ર મેળવવું એ જ પ્રેમ નથી કુરબાની આપવી…

Continue

Added by VISHNU DESAI "shreepati" on December 2, 2013 at 9:37am — 1 Comment

!! એક પરિવાર એસા ભી !!

!! એક પારવાર એસા ભી !!

=”શ્રીપતિ”

               અમદાવાદની એક ફાઈવસ્ટાર હોટેલમાં બેઠેલો અનંત તેના હાથમાં રહેલા ફોટા ઝડપથી જોઈં રહ્યો હતો. બધા જ ફોટા છોકરીઓના હતા. અનંતે આ બધા ફોટામાંથી કોઈ એકને પસંદ કરવાની હતી. લગભગ દસેક ફોટા જોયા પાછી અનંતના હાથ અટકી ગયા. તેણે ઝડપથી જવા દીધેલા બે-ચાર ફોટા પાછા ઉથલાવ્યા. ત્યાં તેની નજર એક ફોટા પર અટકી ગઈ. તે એકીટશે તે ફોટાવાળી છોકરી તરફ જોઈ રહ્યો. તે ફોટાવાળી છોકરી મોનાલિસાની મશિયાઈ બહેન જેવી…

Continue

Added by VISHNU DESAI "shreepati" on November 24, 2013 at 2:54pm — No Comments

!! જન્મ કુંડળી !!

જન્મકુંડળી

                                                                                                                                        =  "શ્રીપતિ"

            અમદાવાદની મથુરા નગર સોસાયટીમાં આજે ખુશીનું વાતાવરણ હતું. તેની પાછળ બે કારણ હતા. એક કે બંગલા નંબર ૧૩ મા રહેતા મુલચંદભાઈની દીકરી કુંદન કે જે ઘરેથી રિસાઈને ચાલી ગઈ હતી તે એક મહિના પહેલા જ પાછી ફરી હતી અને આજે પ્રકાશ નામના છોકરા સથે તેના લગ્ન થઇ રહ્યા હતા.…

Continue

Added by VISHNU DESAI "shreepati" on November 24, 2013 at 9:00am — 3 Comments

!! TALAASH !!

!! ખોજ !!

(એક મિલન કહાની)

= “શ્રીપતિ”

પ્રણય કથાઓના લેખક “શ્રીપતિ “ ને એક દિવસ એક કવર મળ્યું. તેમણે કવર ખોલીને જોયું તો તેમના કોઈ વાચક મિત્રએ એક વાર્તાનું કથાબીજ મોકલ્યું હતું. ‘શ્રીપતિ’એ કવર ખોલીને વાર્તા વાંચવાની શરુ કરી. વાર્તા આ મુજબ હતી.

“મોનિકાને શિખર આમ તો બાળપણના મિત્રો હતા અને પડોશી પણ ખરા. મોનિકાના પિતા હસમુખભાઈ આર્મીમાં હતા. આજથી બાર વરસ પહેલા અમદાવાદ પાસેના વડસર એરફોર્સ કેમ્પ ખાતે તેમનું પોસ્ટિંગ થયું હતું. તેઓ ફેમીલી સાથે અમદાવાદ ચાંદલોડિયામાં સ્થિર થયા.…

Continue

Added by VISHNU DESAI "shreepati" on November 22, 2013 at 7:18pm — 3 Comments

એક દીકરી કાગળ લખ્યો.....

એક ગર્ભસ્થ દીકરીનો મા ને કાગળ……

એક દીકરી એ કાગળ લખ્યો માતાને સરનામે,

સરનામામાં પોસ્ટ કરુણા મુકામ મમતા ગામે.

એક લાખ સપનાઓ માડી મેં તો ઉદરમાં જોયા,

પણ મારી હત્યા પાછળ ના કોઇ હૃદયથી રોયા.

હું ટળવળતી કે દીકરો ના બની શકે એ ડામે,

સરનામામાં પોસ્ટ કરુણા મુકામ મમતા ગામે,

એક દીકરી એ ……………..

તું ય કોકની દીકરી, યાદ છે તું ય કોકની થાપણ.

વાંક શું મારો, કાં આપ્યું આ જનમની પહેલા ખાપણ,

તું દીકરા માટે ઝંખે , પણ કલંક માના નામે,

સરનામામાં પોસ્ટ…

Continue

Added by VISHNU DESAI "shreepati" on November 22, 2013 at 5:34pm — 2 Comments

મા તે મા બીજા વગડાના વા.....

તારીખ ૧૯/૫

આજે ૧૯/૫/૨૦૧૩ હતી. આજે વિશાલ અને પાયલના ઘરે વિશાલની સોસાયટીના લોકો તથા વિશાલની ઓફિસનો બધો સ્ટાફ ભેગો થયો હતો. આજે વિશાલના લગ્નની ચોથી વરસ ગાંઠ હતી અને તેના પુત્ર નિર્મલની જન્મની ત્રીજી વરસગાંઠ હતી. આ નિમિતે પાર્ટી રાખવામાં આવી હતી. પાર્ટી પૂરી થતાં બધા પોતાના ઘરે જવા નીકળ્યા. પાર્ટીમાંથી ઘરે જવા માટે નીકળેલા વિશાલની ઓફીસના બે લોકો રસ્તામાં વાતે વળ્યા. “ખરેખર મિત્ર હોય તો વિજય જેવો. તેણે વિશાલ માટે કેટલું કર્યું.” એક જણે વાત શરુ કરી. બીજાએ જવાબ આપ્યો, “એમાંયે વિજયે ૧૯/૫/૨૦૧૨ના…

Continue

Added by VISHNU DESAI "shreepati" on November 21, 2013 at 5:02pm — No Comments

નિ:શબ્દ. = શ્રીપતિ.    “દોસ્ત, શાશ્વત હવે બહુ થયું. લગ્ન કરી લે. ક્યાં સુધી તેની રાહ જોઇશ , અનામિકા તો પરણી ને પારકી થઇ ગઈ.” “એ અનામિકાની બેવફાઈ નહી પણ ખાનદાનની છે તીર્થ , અને તેના પરિવાર સાથેની વફાદ…

નિ:શબ્દ.

= શ્રીપતિ.

 

 “દોસ્ત, શાશ્વત હવે બહુ થયું. લગ્ન કરી લે. ક્યાં સુધી તેની રાહ જોઇશ , અનામિકા તો પરણી ને પારકી થઇ ગઈ.”

“એ અનામિકાની બેવફાઈ નહી પણ ખાનદાનની છે તીર્થ , અને તેના પરિવાર સાથેની વફાદારી.”

“તું તેને  પાંચ વરસથી પ્રેમ કરે છે, તો એ તારા પાંચ વરસના પ્રેમના બદલામાં તે શું મેળવ્યું ?”

“માત્ર મેળવવું એ જ પ્રેમ નથી કુરબાની આપવી તે પણ પ્રેમ છે. તેણે પોતાના…

Continue

Added by VISHNU DESAI "shreepati" on November 21, 2013 at 3:54pm — 1 Comment

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service