Made in India
વીતી ગયેલાં દિવસો હવે યાદ નથી કરવાં,
જે બાકી છે એને હવે બરબાદ નથી કરવાં.
શું મળ્યું અને શું ગુમાવ્યું જીવન માં??
જાવા દો ને યાર હવે કોઈ હીસાબ નથી કરવાં..
Added by Dolly on January 24, 2014 at 5:28pm — No Comments
આંસુ ને પણ કોઈ ની આંખ માંથી નીકળવું પડે છે,
એક ખરું ઝરણું બની વેહવું પડે છે,
કોઈ પ્રેમ કરનાર ને પૂછી તો જુઓ,
કોઈ ની એક ઝલક માટે કેટલું તડપવું પડે છે..
तेरे हाथ की काश मैं वो लकीर बन जाऊं;
काश मैं तेरा मुक़द्दर तेरी तक़दीर बन जाऊं;
मैं तुम्हें इतना चाहूँ कि तुम भूल जाओ हर रिश्ता;
सिर्फ मैं ही तुम्हारे हर रिश्ते की तस्वीर बन जाऊं;
तुम आँखें बंद करो तो आऊं मैं ही नज़र;
इस तरह मैं तुम्हारे
Added by Dolly on January 21, 2014 at 7:16pm — No Comments
એક હતો ચકો અને એક હતી ચકી
ચકી લાવી પીઝાનો રોટલો ચકો લાવ્યો ચીઝ ને સોસ,
બન્ને એ મળી બનાવ્યો પીઝા, ફેમેલી રૂમમાં કોફી ટેબલ પર ગોઠવાયો પીઝા
ડ્રેનો તરીકે આવી કોક , કાચો પાકો પીઝા ગળે ઉતાર્યો
કોક પી પીને..ડિનર થયું પૂરું
હવે ઝપાઝપી થઈ રીમોટ માટે
એક્ને જોવા ન્યુઝ અને બીજીને સીરયલ
ચકી રીસાઈને ભાગી ગઈ પોતાનાં રૂમમાં
અહીં હોય છે ‘પોતાનાં’ રૂમ..’આપણાં’ હોતાં…
અવઢવમાં હું રહું તને ઓઢવમાં ક્યાં શોધું...?
વાડ જ નથી રહી કોઈ વાડજમાં ક્યાં શોધું...?
સેટેલાઇટ બનીને તુ ફરતો રહે નભમાં,
મિથ્યા હું ફરતો તુજને સેટેલાઇટમાં ક્યાં શોધું...?
બે પલની શાંતિ નથી બોપલમાં ક્યાં શોધું...?
એટીએમમાં તુ મળતો નથી સીટીએમમાં ક્યાં શોધું...?
ગોતું તોય મળતો નથી ગોતામાં ક્યાં શોધું...?
થઈ તેજ પણ પહોંચું નહી થલતેજમાં ક્યાં શોધું...?…
Added by Dolly on January 13, 2014 at 5:26pm — No Comments
જોજનો દૂર તું પરદેશમાં, પણ મનનાં સરનામા કયાં અલગ છે'
ટુકડામાં વહેંચાઈ છે ધરતી, છતાં માથે ઓઢેલું આકાશ કયાં અલગ છે
ભજવાય છે એકાંકી તારા સ્મરણોની ઉજાગરાઓની સભામાં જાણું છું
રોજ કળા બદલે, છતા ચંદ્રથી ચાંદની કયાં અલગ છે
સરી રહયા છે રેતની જેમ હાથથી કારણ ખુશ રહેવાના તારા વિના
વહેણ બદલે કિનારા, છતાં નદીની સાગરથી પ્રીત કયાં અલગ છે
ખોવાય છે શમણાં બની મિલનની ખ્વાહિશો રાતની…
એક પક્ષીનો મારા નામે આવેલો પત્ર
વાંક મારો છે.......... ?
મસ્ત થઈ મારી ધુનમાં ઉડતા ઉડતા આકાશમાં,
અચાનક પતંગની દોરીથી પાંખો વીંધાઈ મારી.
અને ધબ્બ દઈને જમીન પર પટકાયો,
લોહીલુહાણ થઈ,
હવે આ ઘા તો સારો થઈ જશે કદાચ
પણ ઉડી નહીં શકું જિંદગીભર આકાશમાં,
અને આત્મનિર્ભર પણ નહીં રહું.
કારણ શું ?
બે ચાર કલાકની માણસની મજા
અમારી જિંદગીભરની સજા બની જાય .
ગુસ્સો…
Added by Dolly on January 8, 2014 at 5:42pm — No Comments
♥♡♥Jitna pyar hai aapse,♥♡♥
♥♡♥Us se aur jyada pane ko jee chahta hai,♥♡♥
♥♡♥Jaane woh kaun si khoobee hai aapme,♥♡♥
♥♡♥Ki har rishta aap se banane ko jee chahta hai…♥♡♥
Added by Dolly on January 8, 2014 at 3:52pm — No Comments
મુજમાં જ વસીને કોઈ મને મળે છે,
મુજમાં હસીને આંખોમાં ઝળહળે છે.
ધબકે છે તેનું હૈયું ફક્ત મારા માટે,
આલિંગનમાં શૂન્ય થઇ ઓગળે છે.
દરેક પગલું, ઉઠે ફક્ત મારી તરફ,
તેનો પડછાયોય મારી બાજું ઢળે છે.
દરેક ક્ષણ જિંદગીની કરી માંરે નામ,
જૂદાં થાય તો મારી જેમ ટળવળે છે.
બસ રટે એ એક જ નામ ''ડોલી" નું,
બધીં જ ગઝલમાં કાયમ એ વસે છે.
Added by Dolly on January 8, 2014 at 3:28pm — No Comments
બંધ નયને એક ચહેરો દેખાય,
ખૂલે જો નયન, વિના કારણ મલકી જવાય,
એ જ તો પ્રીત છે ....!
ગુમસુમ, ઉદાસ થઈ બેઠું હોય મન તારું,
એના સ્મિત માત્રથી પ્રશ્નો ઉકલી જાય
એ જ તો પ્રીત છે....!
થાકે મન તારું જિંદગીના ઝંઝાવાતમાં,
એના સ્મરણથી પળવાર જંપી જાય
એ જ તો પ્રીત છે....!
કોણ કહે છે, મિલન જ પૂર્ણતા છે પ્રેમની,
ન પામીને પણ પામી જવાય
એ જ તો પ્રીત…
Added by Dolly on January 6, 2014 at 9:45pm — No Comments
પ્રિય મમ્મી,
8 GB ની PEN DRIVE માં, થોડી જગ્યા ઓછી પડી. નહિ તો, મારું આખું બાળપણ એક ફોલ્ડર માં નાંખી ને, અહીં સાસરે લઇ આવી હોત. પણ, મારું બાળપણ તો તારા ખોળા માં જ રહી ગયું.
તારા ખોળામાં, હું માથું મૂકીને સુઈ જતી, એ સમય સોનાનો હતો. અને એટલે જ , એ ચોરાઈ ગયો. સોનાની વસ્તુઓ પહેલેથી જ હું સાચવી શકતી નથી. ગમે ત્યાં ખોવાઈ જાય છે. ઘરે હતી ત્યારે તો, તું મને શોધી આપતી. સાસરે આવ્યા પછી,
મારી જ જાત મને મળતી…
Woh Apne Mehandi Wale Haath Mujhe Dikha Kar Royi,
Ab Main Hoon Kisi Aur Ki Yeh Mujhe Bata Kar Royi.
Pehle Kehti Thi Ke Nahi Ji Sakhti Tere Bin,
Aaj Phir Se Woh Baat Dohra Kar Royi.
Kaise Kar Loon Uski Mohabbat Pe Shak Yaaro!
Woh Bhari Mehfil Mein Mujhe Gale Laga Kar Royi..
Added by Dolly on January 4, 2014 at 5:29pm — No Comments
Paani se tasvir kaha banti hai.
Khwabo se takdir kaha banti hai.
Kisi se pyar karo to sachche dise karna.
Kyu ki ye zindagi phir kaha milti he...
Added by Dolly on January 4, 2014 at 4:00pm — No Comments
જે પળની રાહ જોઈ એ પળ મુજ જીવન માં આવી ,
જ્યારે એક સાંજ મેં એના સાનિધ્યમાં વિતાવી ,
એના ચહેરા પર ખુશીની લહેર દોડતી જોઈ ,
જયારે મારી પ્રેમભરી નજર એના ચહેરા પર દોડાવી ,
મારું મન એકદમ પ્રફુલ્લિત થઇ ગયું ,
જયારે એના સંગમાં મેં સુખની પળ વિતાવી ,
Added by Dolly on January 3, 2014 at 5:39pm — No Comments
You Find Someone And You Smile
Because That One Face U Will Like To See All Life..
And Then Begins the Cycle Called Love....
When You Love
You Get Hurt
When You Get Hurt
You Hate
When You Hate
You Fight
When You Fight
You Separate
When You Separate
You Try To Forget
When You Try To…
Added by Dolly on January 3, 2014 at 4:17pm — No Comments
તારા વિના હવે જીવન ની મજા રહિ નથિ,
કે હું મજા માં નથિ એ કહેવાની હવે મજા રહિ નથિ..
એવુ નથિ કે પહેલા અમે એકલા ન હતા,
પણ હવે તો એકલતા ની પણ મજા રહિ નથિ..
Added by Dolly on January 3, 2014 at 3:12pm — No Comments
તારી ઓઢણીની મહેક સુંઘી હવા નિશબ્દ,
તારા પગના સ્પર્શને પામીને ધરા નિશબ્દ.
જે રીતે તું કાતિલ નજર કરે છે મને નિહાળી,
તારી અંદર વસીને ખુદ તારી અદા નિશબ્દ.
સેંકડો ગઝલ કહું તારા વિષે, ગેરહાજરીમાં,
પણ તું સામે આવે તો, હું થાઉં સદા નિશબ્દ.
છવાય તું જ, ખયાલોમાં આખો દિવસ અને,
સ્વપ્નો જે રાત્રે ભરે ઊંઘમાં એ સભા નિશબ્દ.
બુલંદી છે આપણાં પ્રણયની જુઓ 'અખ્તર'
તું ને હું…
Added by Dolly on January 3, 2014 at 1:39pm — No Comments
One side love :-
.
.
Its when u hide n
still say we are just frndz,
.
.
but..
.
.
.
Silently in tears u miss ur Sweetheart n
say :-
.
.
” I love u a lot dear but u can’t be mine… “
Added by Dolly on January 2, 2014 at 10:51pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service