Featured Blog Posts (841)

આવ તું,

3410661602_f3d67cb09f

આવ તારું હું પણુ ભૂલી જઈને આવ તું,

જિંદગીમા પ્રેમનું અમૃત ભરીને ને આવ તું.

પ્રેમનો આભાસ આપી ને ગયો છે પ્યારથી

પ્રેમનું સ્પન્દન ફરી  મનમા લઈ ને આવ તું.

મૌનથી થાકી ગઈ છું હું તું આ સન્નાટામાં હવે…

Continue

Added by sapana vijapura on March 24, 2015 at 2:07am — No Comments

ઈશ્વર કેવો છે નહીં, પણ કેવો હોવો જોઈએ...???

વિચારોનું Recycling

ઈશ્વર કેવો છે નહીં, પણ કેવો હોવો જોઈએ...???

ઈશ્વર કોણ છે??.. ઈશ્વર ક્યાં છે??.. વળી એ દેખાવે કેવા છે??…..એ શું કરે છે, કયાં રહે છે?.....કોની સાથે રહે છે??...એમનું સગુંવહાલું કોઇ છે કે??.....

આવા અઢળક સવાલોના જવાબમાં એક શબ્દથી લઈને ગ્રંથોના ગ્રંથ ભરી શકાય. આપણા પૂવૅજ ઋષિઓએ, મહાત્માઓએ, સાધુસંતોએ, ભગતોએ, ભકતોએ અને લખવૈયાઓએ થોકબંધ અને હકડેઠઠ લખ્યું છે મારા ભઇ !! એમણે લખેલા વેદો, ઉપનિષદો અને પુરાણો વાંચવા…

Continue

Added by Badal Panchal on March 23, 2015 at 8:12pm — No Comments

हैरानगी

हैराँ होना अगर उसे कहते है तो मंजूर है उम्रभर मुझे,
कि हसीन चहेरा तेरा मुझे तीर-ए-नज़र देखा किजे |

जनक म देसाई

Added by Janak Desai on March 23, 2015 at 8:40pm — No Comments

But It Grabs Hold

I create a field of sand

and then a mound,

fun enough to be neck deep,

trivial it may seem, at the time,

...but it grabs hold,

the feet seem unable to free

the breath, few & far between

the power unseen,

and it continues to grow,

the mound ever so wide

the height rises,

the pleasure, then

that saturated the heart

begins to part

as if through a hole in the heart

I then,

wish for the ocean to come…

Continue

Added by Janak Desai on March 24, 2015 at 4:54am — No Comments

तमाशा

तमाशा देख रहे थे जो कभी,

मेरे डूबने का मंज़र देखकर ..

आज तलाश में मेरी निकले हैं ......

कश्तियाँ…

Continue

Added by Dolly on March 22, 2015 at 5:39pm — No Comments

કવિતા : સાંજ થવા આવી છે જો........

Happy world poetry day



  

જાવાની વેળા આવી ઝીણું મર્મર હસતો જા સાંજ થવા આવી છે જો,

 

ડૂબતો સુરજ લાલ થઈ ભાઈ બહુ હસ્યો આ સાંજ થવા આવી છે જો.

 

બહુ જોયા ભજવ્યા નાટક જગમાં ,ભેગા થઇ મહેફિલે ઘણી દાદ ભરી,

 

હસતા મુખે આવીને હવે અવનીને આવકાર ,સાંજ થવા આવી છે જો.



બહુ ગુમાવ્યું આજકાલમાં તારું મારું કરવામાં,સાથ કશું નાં લઇ જાવાનું,

 

ગળી લે છેલ્લો છે સમજી આ કડવો ઘુંટ ,તારે સાંજ થવા આવી છે જો.

 

આખું જીવન જે તાર તાર કરી બહુ…
Continue

Added by Rekha patel ( vinodini) on March 21, 2015 at 10:15pm — 4 Comments

બત્રીસ કોઠે હાસ્ય : અનાયાસ હાસ્ય..

હાસ્ય પ્રયત્નપૂર્વક ઉપજાવવું પડે ત્યારે હસવું ન આવે. હાસ્ય જ્યારે સ્વયંભૂ નીપજી આવે ત્યારે હસવું રોકાય નહિ. કમનસીબે બીજા પ્રકારના હાસ્યલેખકોની સંખ્યા સતત ઘટતી રહી છે. આવું લખનારને શ્લેષવાળી સસ્તી શબ્દરમત, પત્નીનાં પાત્રને ઉતારી પાડવું, પોતાની જાતને મૂર્ખ અને ડફોળ ચીતરીને જાતની ખીલ્લી ઉડાડવી જેવી બાલીશ વસ્તુઓ નથી કરવી પડતી. ઉર્વીશ કોઠારી લિખિત 'બત્રીસ કોઠે હાસ્ય', બીજા પ્રકારમાં આવે છે.…

Continue

Added by Utkantha on March 21, 2015 at 11:30am — No Comments

The Pain of Memories & Of Dreams

raindrops today

which kissed my soul,

felt as if, they were my own;

like the tears, which have flowed,

silently, in the memory of you

in the unending anticipation … of you;

and the sudden downpour,

as if the sky…

...which could not bear the weight

...beneath my eyelids,

opened up at last

in honor of my love for you,

it must have rained to comfort me,

to remind me of my unending devotion

and i closed my eyes

in…

Continue

Added by Janak Desai on March 21, 2015 at 8:43am — No Comments

અણ

ગામ ગયું ને મંદિર પણ,
મન-મંદિરમાં પેઠી અણ.

જનક મ. દેસાઈ 

અણ = કષાય / નકાર અને નિષેધવાચક ઉપસર્ગ

Added by Janak Desai on March 21, 2015 at 6:58am — No Comments

હવે

'ને આખરે: સંકેલીને સઢ,

હું પોતે જ વિસ્તર્યો... દ્રઢ

છે હવે કાબુમાં સઘળુંય, તેથી જ રે

કે નાવ ના ડોલે હવે ક્યારેય…

Continue

Added by Janak Desai on March 21, 2015 at 6:30am — No Comments

અદાલત

તે ગુનો કર્યો છે ,

સપના જોવાનો ,તો

સજા તો મળશે જ............

તે ગુનો કર્યો છે ,

સ્ત્રી હોવાનો ,કોમળ હોવા નો ,તો

સજા તો મળશે જ ...................

તે ગુનો કર્યો છે

લાગણી શીલ હોવાનો ,સંવેદનશીલ હોવાનો ,તો

સજા તો મળશે જ............

તે ગુનો કર્યો છે

વિશ્વાસ મુકવાનો , કોઈના પોકળ શબ્દો ને સાચા માનવાનો ,

પ્રેમ કરવાનો , તો

સજા તો મળશે ..........................

“મેં ગુનો કર્યો છે, હા,

હું સ્વીકારું છું…

Continue

Added by raval neha on March 20, 2015 at 9:03pm — 3 Comments

શિરસ્તો

શિરસ્તો

જીંદગીની સૌ પ્રથા સમજાય છે ,

એક દિ મોડી, છતાં સમજાય છે ;

સુખ જે મુજને મળ્યાં, સમજ્યો નહિ ,

દુઃખ અંતે અન્યના, સમજાય છે ;

દુઃખ એકે ના હતા, તોયે રડ્યો ,…

Continue

Added by Janak Desai on March 20, 2015 at 11:00am — No Comments

वो हज़ारों में एक

good morning :) <3

===============

हज़ारों के भीड़ में कोई एक

जो मुझसे थोड़ा सा बेहतर हो



हज़ारों की भीड़ से

मुझे चुनकर



जब अपने सुख - दुःख

हताश पल - - - -



प्यार और एकांत भी

मुझसे बाँटना चाहे



तो मैं खोजती रह जाती हूँ

वो वजह - - - -



और मिल भी जाती है

वो वजह - - - -



कि पगलू है वो

वरना - - - -



मुझे क्यों चुनता

हज़ारों की भीड़ में से



वो…

Continue

Added by gunjan shrivastava on March 19, 2015 at 9:01am — No Comments

“મમ્મી આ પિયર શું હોય? ”

“મમ્મી આ પિયર શું હોય? ” – સામેની બર્થ પર એક નાની માંજરી આંખોવાળી ઢીંગલી પૂછી રહી એની મમ્મીને..



“બેટા.. પિયર એટલે.... મમ્મીના પપ્પાનું ઘર!” – પોતાની લાડલીની ચોટી સરખી કરતા મમ્મીએ સરળ શબ્દોમાં જવાબ આપ્યો.



“પણ મમ્મી, નાનાજી તો ભગવાનદાદા પાસે જતા રહ્યા છે.. તો તારું પિયર ભગવાનદાદાનું ઘર એટલે કે ટેમ્પલ કેહવાય?”- આંખો પટ-પટાવતા સંપૂર્ણ નિર્દોષતાથી એ ઢીંગલી પૂછી રહી.



“નાં બેટા, તારા મામાનું ઘર છે ને, એ પહેલા નાનાજીનું ઘર હતું- એટલે એ મમ્મીનું પિયર કહેવાય.”- ફરી…

Continue

Added by Rohit R Shah on March 18, 2015 at 8:31pm — 1 Comment

ભાવવિશ્વ

ભાવવિશ્વ

આપણે કવિઓ અને સાહિત્યકારો હમેશા પશ્ચિમના સાહિત્ય તરફ મુખારવિંદ રાખીને સર્જન કરતા હોઈએ છીએ. આ ફરિયાદ હું નથી કરતો પણ અરબી ભાષાના બહુ મોટા સર્જક અડોનીસ સાહેબ કરે છે જે સાચ્ચેસાચ વિચારણીય છે. 2003માં જોર્ડન ખાતે કાવ્યોત્સવ યોજાયો હતો એમાં કવિ યાંગ લિઆન સાથેની વાતચીતમાં (ઈન્ટરવ્યું ) અડોનીસે બહુ જ સ્પષ્ટ ભાષામાં કહ્યું હતું કે " અનેક કવિઓ પોતાના આંતરવિરોધથી ગ્રસ્ત છે.એક બાજુથી તેઓ પોતાની ભાષા અને પોતાની કવિતાની અદ્વિતીયતાને ટકાવી રાખવા મરણીયો જંગ ખેલે છે અને બીજી બાજુ પશ્ચિમના…

Continue

Added by Anil Joshi on March 18, 2015 at 1:09pm — No Comments

હિસાબો થાર છૈ...!!!

હિસાબો થાય છે...!!!

આખરી શ્વાસે તકાજો થાય છે,
પાપપુણ્યોના હિસાબો થાય છે.

જેટલા આપો જવાબો જાતને,
એટલાં સામે સવાલો થાય છે.

થઈ શકયા ના જે ઉઘાડી આંખથી,
બંધ આંખોથી પ્રવાસો થાય છે.

શું છે ? આ જીવનમરણ, એ જાણવા,
રોજ સ્વપ્ને રાતવાસો થાય છે.

જીવ માફક સાચવો એને છતાં,
જીવ ! મરણ આવ્યે પરાયો થાય છે.

સૌ વિચારો જેમનાં પણ હો બુલંદ,
એમની વાતે રિવાજો થાય છે.

-અશોક વાવડીયા

Added by Ashok Vavadiya on March 18, 2015 at 12:20pm — 2 Comments

Launching Book Reviews:Today's book "The Alchemist"‏

Added by Facestorys.com Admin on March 17, 2015 at 7:40pm — No Comments

મેડિકલ સ્ટોર વાળા ભગવાન

ગઇકાલે એક મેડિકલ સ્ટોરમાં સાંભળેલા થોડા સંવાદ:

કસ્ટમર 1:

એ ભાઈ નાના સોકરા નિશારે જાય તો સ્વાઇન ફ્લૂ નો થાય એના માટે મોઢે બાંધવાના લૂગડાં આપો ને દસ રૂપિયાના...

એક કેટલાનું છે..??

5 રૂપિયાનું..

તો ઇમ કરો ત્રણ આપી દિયો. અમારે રાજ્યો, મુન્યો અને નાનકો ત્રણેય માટે..

કસ્ટમર 2:

10 રૂપિયાની દાઢના દુખાવાની ટીકડી આપોને...

(દવા આપી)

આ નહીં લાલ પતાકડામાં આવે તે આપો હું ફેરે ફેરે તમારી પાસેથી જ લઈ જાવ છું 4 આવે છે.

માસી પતાકડું લાવ્યા…

Continue

Added by Sanket thakkar on March 17, 2015 at 5:48pm — No Comments

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service