All Blog Posts (11,469)

આંખમા થોડી શરમને રાખજે વાતમાં ભેળો પરમને રાખજે હાથથી આપી શકેના પાઈ તો દિલ હવાલે સત કરમને રાખજે માણસાઈના દિવા ઝગમગ કરી આંખ સામે એ ધરમને રાખજે પાણ પટકી જીવ કો' લેતો નહી મીણ માફક દિલ નરમને રાખજે હું ન…

આંખમા થોડી શરમને રાખજે
વાતમાં ભેળો પરમને રાખજે

હાથથી આપી શકેના પાઈ તો
દિલ હવાલે સત કરમને રાખજે

માણસાઈના દિવા ઝગમગ કરી
આંખ સામે એ ધરમને રાખજે

પાણ પટકી જીવ કો' લેતો નહી
મીણ માફક દિલ નરમને રાખજે

હું ન હોઉં ખોટ વરતાશે અહીં
ભૂલ છે ધરબી ભરમને રાખજે

હેમશીલા માહેશ્વરી "શીલ"

Continue

Added by Hemshila maheshwari on September 11, 2016 at 10:33pm — No Comments

ગઝલ

આંખમાં થોડી શરમને રાખજે, 
વાતમાં થોડા મરમને રાખજે.

ભૂલવા શું કામ પ્રણય સ્વપનો 
એ અહીં છે નાં ભરમને રાખજે.
-મનીષા'જોબન '

Added by Manisha joban desai on September 11, 2016 at 7:30pm — No Comments

રોટલી શેકતા કે શાક વઘારતા હું એક જુદા જ રુપે મારા ઘર ના લોકો ને નજરે પડું છું આશાવાદી ને આનંદી એવી હું રસોઈ સાથે તે જગાડેલ લેખન ને લઈ હું રાઈ હીંગના સપ્રમાણ ને છંદ માત્રા મા ઢાળી કંઈકને કંઈક નવીન સર્…

રોટલી શેકતા કે

શાક વઘારતા

હું એક જુદા જ રુપે

મારા ઘર ના લોકો ને

નજરે પડું છું

આશાવાદી ને આનંદી

એવી હું

રસોઈ સાથે તે જગાડેલ

લેખન ને લઈ હું રાઈ હીંગના

સપ્રમાણ ને છંદ માત્રા મા ઢાળી કંઈકને કંઈક

નવીન સર્જન કરવા લાગી

પડું છું

તૈયાર રસોઈ ને થાળી મા

અથાણાં ,પાપડ, સલાડ

જેવા ખાટામીઠા સ્વાદ

સાથે પરિવાર સામે મૂકી

પ્રતિક્રિયા જોઉં કે

કેવી બની હશે રસોઈ?

બસ એવી જ રીતે

મારું અધકચરુંસાહિત્ય

કાપી,… Continue

Added by Hemshila maheshwari on September 9, 2016 at 11:49pm — No Comments

અમારે ફરવા જવું છે.

અમારે ફરવા જવું છે–––(૧)

ભારતના દરેક ઘરમાં બોલાતું ‘વેકેશન સ્પેશ્યલ’ વાક્ય છે, ‘અમારે ફરવા જવું છે.’ ત્યારે એવું લાગે કે, વેકેશનમાં તો ‘પત્ની સ્પેશ્યલ’ કે ‘પિયર સ્પેશ્યલ’ કે પછી ‘મોસાળ સ્પેશ્યલ’ નામની ટ્રેનો દોડવી જોઈએ, જે હોંશે હોંશે પિયર જતી સ્ત્રીઓને બાળકો સમેત સમયસર પિયર ભેગી કરી દે. ગમે તેટલો તાપ હોય કે ગમે તેટલી ભીડ હોય, ભારતભરની સ્ત્રીઓ બાવરી બનીને ચારે દિશામાં જે રીતે ફરી વળે છે તેવી તો કોઈ દેશની સ્ત્રીને તમે રખડતી કે ભટકતી જોઈ નહીં હોય. જાન્યુઆરી બેઠો નથી કે, છોકરાંની…

Continue

Added by kalpana desai on September 9, 2016 at 7:11pm — No Comments

હું માંથી આપણે...

"હું કરુ હું કરુ એ જ અજ્ઞાનતા"
-કવિવર નરસિંહ મેહતા

જ્યારે બનીશું "હું માંથી આપણે"
જ્યારે નીકળશું નાના કુવા માંથી બહાર
જ્યારે છલકાઈશું સૌની સંગાથે
જ્યારે મહેકીશું આખા ગુચ્છામાં
જ્યારે લહેરિશુ પવન ની સોબત માં
ત્યારે જ થાશે સમ્પૂર્ણ વિકાસ,
આપણી સમજણ નો, આપણા વિશ્વાસ નો
અને
ત્યારે જ ચમકીશું બધા તારલા ની હરોળ માં !!

-પ્રજ્ઞા સોનપાલ

Added by Pragna Sonpal on September 9, 2016 at 7:05pm — No Comments

આજે તે મને ભેટમાં મોકલ્યું છે આસમાની આભ! તો પછી તે પહેલા આપેલ આ ટમટમતાં તારલાઓનું શું કરું .જે ધીમેથી મારા આંગણે અંધારામાં નહાવા ઉતર્યા છે ? શું કરું એ પંખીઓનું. ..જે તે મોકલેલ બંધ પરબીડિયામાંથી નીકળ…

આજે તે મને
ભેટમાં મોકલ્યું છે
આસમાની આભ!
તો પછી તે પહેલા આપેલ
આ ટમટમતાં તારલાઓનું
શું કરું .જે ધીમેથી મારા આંગણે અંધારામાં નહાવા ઉતર્યા છે ?
શું કરું એ પંખીઓનું. ..જે
તે મોકલેલ બંધ પરબીડિયામાંથી નીકળી
મારી ચોતરફ ઘેરાવો લેતા
ઉડાઉડ કરે છે. .??
તારી મરજી હોય કે નહિ
પણ આ તારલા ને પંખીઓ સાથે
એક ઘનઘોર વાદળી પણ
ઉતરી આવી છે., મારી આંખે
જે ગમે ત્યારે
નિતરી શકે છે..મારી એકલતામાં

હેમશીલા માહેશ્વરી "શીલ" Continue

Added by Hemshila maheshwari on September 9, 2016 at 12:37pm — No Comments

चाँद / अंजू शर्मा..

कभी किसी शाम को,

दिल क्यों इतना तनहा होता है

कि भीड़ का हर ठहाका

कर देता है

कुछ और अकेला,

और चाँद जो देखता है सब

पर चुप रहता है,

क्यों नहीं बन जाता

उस टेबल का पेपरवेट

जहाँ जिंदगी की किताब

के पन्ने उलटती जाती है,

वक़्त की आंधी,

या क्यों नहीं बन जाता

उस नदी में एक संदेशवाहक कश्ती

जिसके दोनों किनारे

कभी नहीं मिलते,

बस ताकते हैं एक टक

एक दूसरे को, सालों तक,

वक़्त के साथ उनकी धुंधलाती आँखों का

चश्मा भी तो… Continue

Added by Juee Gor on September 8, 2016 at 10:31pm — No Comments

हीन्दी काव्य

रो दीया पानी......

जब भी बरसता है 

         आसमांसे पानी ,

साथ में बह जाता है 

         आँखों का पानी... 

यादों के गुलिस्ता जब 

        बिखर जाते है 

उन लम्हो से ही ,

        दिलके दरिया में 

उमड़ती है यादोंकी मछलियां

       और ........

चूपचाप रोती है उन 

       लम्हो की सिसकिया... 

उमड़…

Continue

Added by Manisha joban desai on September 7, 2016 at 4:06pm — No Comments

બંધાય જાય છે ધારણાઓ પળવારમાં, નજરોના કાયદાઓ ચૂકાદા આપે છે જ્યારે ...

મુંબઇની મારી ઑફીસની સાંકડી ગલીમાંથી ટેક્સીમાં બેસતાં જ મેં ડ્રાઇવર પર નજર નાંખી. એક તરફ કાંડા પર પહેરેલી Fastrack ની વૉચ રાતના 9:45 નો સમય બતાવી રહી હતી અને બીજી તરફ મારી નજર મિરરમાંથી દેખાતા ડ્રાઇવરના ચહેરાને માપી રહી હતી જે સમય મળ્યે મારી સામે નજર નાંખવાનુ ચૂકતો ન હતો. એમ તો ટેક્સી નંબર નૉટ કરવાની આદત પહેલેથી જ કારણ કે ઑફીસમાં ઑવરટાઇમના ચક્કરમાં ઘરે જવામાં ઘણી વાર મોડું થઇ જતું અને આમ પણ આ શહેરની નાઇટલાઇફ જેટલી જલ્દી શરૂ થઇ જાય છે એટલું જલ્દી એકલી છોકરી માટે ઘરે પહોંચવું જરૂરી થઇ જતું હોય છે.… Continue

Added by Sandipa Thesiya on September 6, 2016 at 7:32pm — No Comments

અકબંધ પ્રેમ

છે આ અપાર લાગણીઓ નો આ સાગર,

ક્યારેક ઘવાય તો ક્યારેક અનુભૂતિ થાય.

શક છે, સંકોચ છે છતાં,

તારા પ્રત્યે મારો પ્રેમ અકબંધ છે

નથી જોવા મારે સંપત્તિ નાં સપના,

કેમ કે ખરી સંપત્તિ તો તુ જ છે.

તને પણ નથી ખબર કે એ તુ જ છે,

કેમ કે કહી નથી શક્તો એજ તો રંજ છે.

ના કરી શકે કોઈ અલગ તારા થી એવાં ગ્રહ,

નસીબ અને સમય સામે કેમ કરૂ હુ વિગ્રહ!

ક્યારેક હુ નારાજ થાવ તો તુ મને મનાવે,

એનાં લીધે જ તો મારો દીવસ સફળ બનાવે.

કરુ છું રોજ પ્રયત્ન તને મનવાનાં,

તો પણ… Continue

Added by panchal jignesh on September 6, 2016 at 2:26pm — No Comments

ગઝલ

ગઝલ -નમઁદ લાઇબ્રેરી કાવ્યગોષ્ઠી.....

ઉત્સવ

છે હજું તું છે  અહીં ,

હું ભજું છું જે  મહી.

આપણાં એ કૈ બને?

ભૂલવા નું છે  ચહી

માનવી હોવું   ગમે ,

આભનાં પંખી નહી .

ઉજવો સૌ  મોજથી,

ને ભળે શ્રધ્ધા તહીં.

મેળવી  લો  દિલ ને ,

જાય છે સમય જ વહી.

-મનીષા'જોબન '…

Continue

Added by Manisha joban desai on September 5, 2016 at 10:30pm — No Comments

પવન અને જીવન

"પવન હવામાં સુગંધ અને દુગઁધ બંને ફેલાવે છે.જો તે ફૂલના સંપર્કમાં આવે તો સુગંધ અને કચરાના સંપર્કમાં આવે તો દુગઁધ ફેલાવે છે.
માણસનું પણ કંઈક આવું જ છે. જો સારી સોબતમાં હોય તો તેનું જીવન સુવાસિત અને જો ખરાબ સોબતમાં હોય તો જીવન કચરાના ઢગલા જેવું થઈ જાય છે."

ઉર્વી પંચાલ."ઉરુ"

Added by URVI PANCHAL on September 5, 2016 at 10:10pm — No Comments

સંબંધો

હજારો લોકો વચ્ચે જન્મ લઇને બને છે સંબંધો..

ક્યારેક દુર નાં તો ક્યારેક નજીક નાં હોય છે.

ખટાશ અને મીઠાશ તેમની સાથે જોડાયેલી હોય છે,

છતાં એ આપણાં માટે ખાસ હોય છે.

અહમ અને ઘમંડ નાં કારણે ક્યારેક

પોતાના-પારકા અને પારકા-પોતાના થઇ જાય છે.

સમય આવ્યે સૌ કોઈ પોતાનો રંગ બદલે છે,

ત્યાં જ દરેક સંબંધ તેમનો સંગ બદલે છે.

સ્વાર્થ અને ઈર્ષ્યા તો સદીઓથી એનાં પાસા છે,

તો પણ પોતાને સાચા સાબીત કરવા પડે છે.

ક્યારેક સમાજ માટે તો ક્યારેક ઋણ અદા કરવા માટે,

પણ સંબંધ… Continue

Added by panchal jignesh on September 5, 2016 at 8:23pm — No Comments

અનેરી મઝા ....

એક અપરણિત યુવાનની ઈશ્વર ને અરજ....

અનેરી

ચંન્દ્વને પણ વાદળની પાછળ છુપાવાની મઝા અનેરી આવે છે.

ને તારું નામ પડતા જ મને શરમાવાની મઝા અનેરી આવે છે.

મિત્રો વચ્ચે મેં તારું નામ કદી જાહેર થવા દીધું નથી..

પણ, "કોઈક હશે" એમ ઉલ્લેખી,મિત્રોથી છેડાવાની મઝા અનેરી આવે છે.

પ્રેમની કવિતાઓ તો ઘણી લખી છે, પણ બીજા માટે..

આજે તારા માટે લખવા બેઠો તો, માથે પરસેવા આવે છે.

મેં તને જોઈ નથી, પણ વિચારી છે, હજારો વખત..

તું મને આજે જ મળશે એવા તો હવે સપનાઓ આવે…

Continue

Added by Harshit J. Shukla on September 5, 2016 at 2:51pm — No Comments

WHY DOES A WRITER WRITE?

Why do you write, I am often asked. I too have pondered over this question quite a bit. Why does a writer write? Is it for earning his livelihood? Of course not. How many writers can make a living out of writing, especially in India? I think you can count them on your fingers. If I had to live on my writing I would have starved by now and this I think holds true for most writers.



Does a writer write to make money? Here too the answer is an emphatic no. Money may be a welcome… Continue

Added by Ramendra Kumar on September 5, 2016 at 12:46pm — No Comments

The Rain in Delhi.

The Rain in Delhi.

By L.M.Robbins.



It’s raining in Delhi.

“It would be raining,” she sighs, now she has to wait.

Staying in the shadow of The India Gate.

She checks her timepiece,

Her mother’s gift of gold.

Sixteen times in half-an-hour,

She waits for the man that buys her flowers.

Lukewarm bombs drop.

Strafe the ground, arrow straight.

She retreats from the wetness,

Closer to the Gate.

Should I stay? Is in her mind.

“I… Continue

Added by Lee Robbins on September 4, 2016 at 4:13am — No Comments

Don't Go To Him.

Don’t Go To Him.
By L.M.Robbins.


Stay at home,
love me girl,
Stay at home today.
Don’t go into town girl,
Don’t go town today.
Let him wait and miss you
girl,
Stay at home,
and kiss me girl.
Don’t go town today.

Added by Lee Robbins on September 4, 2016 at 3:56am — No Comments

હાઇકું

Added by Manisha joban desai on September 3, 2016 at 10:30pm — No Comments

Commercial and Office Separation with Packers and Movers Gurgaon

Packers and movers in Mumbai

Packers and Movers Delhi

Packers and Movers Hyderabad

Moving is a boring job and nobody will differ with this particular point. There are many problems with going and moving…

Continue

Added by vishal on September 3, 2016 at 3:31pm — No Comments

છેલ્લીવાર

આખી રાત આકાશ

વરસ્યું કે આંખ

કહેવું મુશ્કેલ. ...

વાછાંટ ની સફેદી

ઉદાસીનો પર્યાય

ને યાદોનો વરસાદ

અવિરત

કેમ ભૂલી શકાય ?

તું જ કહે. ...!

ચોતરફ ખામોશીને

એમાં ઊડતી સન્નાટાની પળો

જે શાયદ મને હવે

ફરી મળવાની ન હતી

મારો ચહેરો

કિં:કર્તવ્યમૂઢઃ

હોઠનો ફફડાટ જાણે

પ્રાર્થનાની નવી લિપીને

ઉકેલવાની મથામણ

એ પણ શબ્દો વગર

શું કહેવાય???તું જ બોલ

હતો કોઈ એવો વિષય???

હું તો તને હાથ પકડી

રોકી પણ નહોતી… Continue

Added by Hemshila maheshwari on September 2, 2016 at 8:56pm — No Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service