Made in India
"Sapnoko hakikat mein badalte dekha hai,
Zindagiko rango mein dhalte dekha hai,
Yakin hai hume apni kabiliyat par aey khuda,
Par , lehron ko Sahil pe bikharte bhi dekha hai.
Added by SHILPA YAJURVEDI on March 5, 2013 at 11:09am — No Comments
Added by Ronakk Patel on March 5, 2013 at 5:24am — No Comments
...
'' જનક ની જાનકી''
જાળવી જતન કરેલું આંખ નું આ રતન મારું પળ માં છીનવાઈ ગયું,
લાગણી સીચેલ આળા હૈયા ના ડંખતા આ ઘાવ કોઈ રોકો.
પાપણ માં પૂરેલા આંખ ના આ મોતી જાણે ફાટેલી પોટલી માં બાંધ્યા,
છેડા છેડી એ મારા ધબકારા બાંધ્યા આ જાન લેતી જાન કોઈ રોકો.
નોધારો પાલક ને પાંગળી જનેતા જાણે ગાડા ના ડગમગતા પૈડાં,
શ્રીફળ ને બદલે ક્યાંક કાળજું કપાશે મારું આ પેએસિચન્ ને કોઈ રોકો.
હીરે જડેલ તારા હીચકા ની દોરી…
Added by Dr Pravin V. Sedani on March 5, 2013 at 1:40am — 1 Comment
કોઇ પણ નવી વસ્તુ કરવાનો જ્યારે વીચાર અવે ત્યારે એમ થાય કે કેવી રીતે કરીશુ. કોઇ સાથ આપશે કે નહિ આપે.... આ મારુ કાર્ય લોકો ને ગમ્શે કે નહી. લોકો મારી ઠેકડી તો નહી ઉડાવે ને??? આવા અનેક પ્રશ્નો મનમા આવતા હોય છે. આ બધા પ્રશ્નો માથી પસાર થઇ ને શરુઆત કરવી એ ખુબજ મહત્વનુ છે........
" વિર નર્મદ કહેતા કે યા હોમ કરિને કુદો ફતેહ છે આગે" આ લખાણ ની બાજુમા જે ક્વોટ દેખાય…
ContinueAdded by dinesh rathod on March 4, 2013 at 11:02pm — 1 Comment
ફૂલોનો પ્રેમ એ આખા જગતને આપવા ચાલી
હવાનો હાથ ઝાલીને મહેક સૌની થવા ચાલી
મને પૂછો કે વ્રુક્ષો પર હતા એ પાંદડા ક્યાં છે ?
સમય પીળો હતો ત્યારે જ તોફાની હવા ચાલી
હતી એને ખબર કે આખરે ખારાશ મળવાની
નદી પર્વત થી ઉતરી તો'ય સાગર પામવા ચાલી…
Added by Kuldeep Rajendrakumar Karia on March 4, 2013 at 10:59pm — No Comments
અમે નવી દુનિયાના પારેવા…
અમે નવી દુનિયાના પારેવા…
પેટ્રોલની પાંખોપર થઈને સવાર,
થોડી સેવિંગ્સ બાકી લોન-ઉધાર;
ક્રેડીટ-કાર્ડની ટેક્ષી લઈને પૂરી દુનિયા ઘૂમેલા…
અમે નવી દુનિયાના પારેવા…
રિસ્ક લઈને રમતા જુગાર,
સફળતા સુધી ના માનીએ હાર;
ચડતા-પડતા,જીવતા-મરતા, અંતમાં સિદ્ધિને પામેલા…
અમે નવી દુનિયાના પારેવા…
ટીડ-ફોર ટેડના અમે સુત્રધાર,
આજે રોકડી કાલે ઉધાર;
નફા-નુકસાનના પાકા હિસાબી-ચાહે અભણ યા ભણેલા…
અમે નવી દુનિયાના…
Added by radhika patel on March 4, 2013 at 6:42pm — 2 Comments
હિંડોળે હીંચું
ઠેક છેક પાતાળે પરબારી વાગી રે હિંડોળે હીંચું
શેષશાયી ભાગ્યા કાંઈ શય્યાને ત્યાગી રે હિંડોળે હીંચું
સાથે સહુ દિશાઓ રુમઝુમવાં લાગી રે હિંડોળે હીંચું
સાત સાત સમદરને ઉર ફાળ જાગી રે હિંડોળે હીંચું
અમથા એક્ ઠેલામાં જઈ પહોંચે ડહોળવાને આકાશી વ્હેણ
કોણ પગ-અંગુઠા જેવું બડભાગી રે હિંડોળે હીંચું
મેઘને ઝૂલાવે છે ગોરંભો, એમ ખમ્મા ! જીવને શરીર
ક્યાંથી શરીર તમેં સુખ લાવ્યા માગી રે …
Added by sanju vala on March 4, 2013 at 6:15pm — No Comments
આપણુ હોવુ સમયની ભીંતથી ઉતારવું.
ખુબ અઘરુ હોઇ છે ‘આ કૈંક’ વેંચી નાખવું.
ટેરવે ટપકી રહ્યુ એ માત્ર બસ અણસાર છે,
તે નથી જોયુ હજી આ આભ વચ્ચે ફાટવું.
તેની રજકણ સુર્ય થઇને શ્વાસમાં ઉડી રહી.
હું જરા નીકળુ અને તારુ ફળીયુ વાળવું.
હું જરા બોલુ તો તેના શ્વાસ કા ટુંપાઇ છે.
શ્હેરના પથ્થર ઉપર હું કેમ ખુશ્બુ ઠાલવું.
સૌની પાસે પોતપોતાની…
Added by naresh h. solanki on March 4, 2013 at 5:58pm — 2 Comments
મારા પ્રિય ગ્રામજનો,
હું, એક કમનસીબ લીમડો, આમ તો મારો જન્મ દિવસ મને ખબર નથી પરંતુ જ્યારથી જન્મ્યો ત્યારથી પારડીવાઘા નોગામા ગામના પાદરે અડીખમ ઉભો છું . કદાચ અહીના મનુષ્યોની ત્રણ પેઢીનો હું બરાબર પરિચિત છું . પરંતુ આજે મારે દુ:ખ સાથે કહેવું મનુષ્ય પોતાની જરૂરિયાતો સંતોષવા માટે સૃષ્ટિ ના અન્ય જીવોનો વિચાર ક્યારેય કર્યો નથી તેનો અંદાજો મને આજે આવી ગયો છે .
નવસારી - બારડોલીના અતિ વ્યસ્ત માર્ગ પર હું વર્ષોથી અડીખમ ઉભો છું . અહીંથી પસાર થતા વાહન ચાલકો મને રોજ નિહારતા, હું નોગામા પારડી…
Added by HITESH MOHANBHAI MAHYAVANSHI on March 4, 2013 at 1:41pm — 2 Comments
Ruh ne jaise sharir ka sath chod diya,
Sayo ne bhi humse yuh muh mod liya.
Talaash rahe hai hum apni hasti kuch is kadar,
Mano khuda ne jaise bande se hi uska maukaadar mang liya.
Added by SHILPA YAJURVEDI on March 4, 2013 at 12:30pm — No Comments
i am from gondal
i have intrest writes poem.
i wrote a poem book " aatma samwad "
in that book i wrote 80 poem on life phylosophy.
good day..........
Added by alpesh vaghela on March 4, 2013 at 11:49am — No Comments
ક્યાંક વાચ્યું હતું :
ઘણું કહેવું છે તને
પણ......
ક્યારેક તું નથી
તો
ક્યારેક શબ્દો..!!!!
Added by kishan on March 4, 2013 at 11:19am — No Comments
મનભાવન
મનમોહક
મનોજગતમાં
માનભેર
મદમસ્ત બની
મનચાહી
ઢબથી
સામ્રાજ્ય
સ્થાપનાર
ઓ સ્નેહ્પુંજ
તારી
તરસથી
તલપથી
તરસથી તલપ સુધીના હર એક આયામ સુધી
તને
સમજી લેવાની
નિસ્પૃહી મારી અભિલાષા
તારો સ્નેહ પામ્યાના અભિમાન સાથે
ગુંજી રહી મારા હૃદયમાં ;
સરગમ
એ સુરીલી
સાંભળવા
કર વિહાર
શ્વાસના આરોહ…
Added by poonam valera on March 4, 2013 at 10:41am — No Comments
જબ યે નિશ્ચિત હૈ ,હર રિશ્તા જો હમ સે જુડતા ગયા,
યાદોંકી લેન-દેન સે હર એક સે દિલકા રિશ્તા જુડતા ગયા!
યહી તો ક્રમ કુદરતકા,ક્યું હમસે હર એક્ બિછડતા ગયા?
રાહ ચલતે, રિશ્તેનયે બનાના,યે હોતાસૌભાગ્ય નહીં…
Added by Bhupendra Gopaldas Gaudana on March 4, 2013 at 10:30am — 2 Comments
on an unknown path i walk ahead,
on an escape route or to accept myself?
On an unknown path, i walk ahead,
of the darkness or the enlightenment?
hoping to face my fears on way ahead,
or running far away from my insecurities?
On an unknown path, i walk ahead,
will i face myself…
or am i eluding?
to seek answers for these questions…
i walk ahead,
on an unknown path, i walk ahead..
Added by Utkarsh Hathi on March 4, 2013 at 12:24am — No Comments
"જિન્દગી શુ છૅ..? બૅ ઘડિ નૉ ખૅલ છૅ, સુખ દુ:ખ નૅ હાર જિત નૉ મૅળો છૅ, ક્યા ચકડોળ મા બૅસવુ ઍ તમારૅ નક્કી કરવાનુ છૅ. પાણી ક્યારૅય સ્થિર નથી થતુ, તૅમ જીવન પણ અસ્થિરતાઑ થિ ભરૅલુ છૅ પણ એક દિવસ તૉ ઍ સ્થિર થશૅ જ્ પણ ઍ પહૅલા એને પાણીની જેમ મન મુકી નૅ વહૅવા દૉ, કૉઇ અવરૉધ આવૅ તૉ પૉતાનૉ રસ્તૉ બદલી દૉ. ઝરણુ પણ આમ જ કરૅ છૅ તૅથિ જ્ તૉ ઍ સાગર સુધિ પહૉચી શકૅ છૅ.ચકડૉળ જૅવુ છૅ જીવન ચડવ ઉતાર ભર્યુ, પળ મા ઊપર નૅ પળમા નીચૅ. તૅથી જીવન મા આવતા દુ:ખ્ ની ચિન્તા મા રહૅશૉ તૉ તૅટલૉ સમય સુખ તમારાથી દુર્ ભાગશૅ..આપણૅ…
ContinueAdded by Ronakk Patel on March 3, 2013 at 10:53pm — No Comments
jindgi na tamam sukho tara nam
jindgi na tamam varso tara nam
jindgi na tamam harkho tara nam
jindgi no tamam darrazo tara nam
bas badhu tara nam ane tu mara nam
ContinueAdded by BHAGWAT THAKKAR on March 3, 2013 at 10:05pm — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
Switch to the Mobile Optimized View
© 2025 Created by Facestorys.com Admin.
Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service