Made in India
કોમ્પ્યૂટ ના CPU ની જેમ આપણી જિંદગી માં પણ આવી કોઈ રીસ્ટાર્ટ ની સ્વીચ આવતી હોત તો???.?.?.?.
.
.
.
.
.
#જીવન થી કંટાળ્યો
Added by Mt Er Hardik Vasoya on March 6, 2013 at 9:00pm — No Comments
એ કહેશે અ'લા ખેતરોમાં મશીનો ઉગાડો
બાજરી ને ઘઉં આપતાં સૌ મશીનો લગાડો
નીકળી જાય દુનિયા ઘણી દૂર એની પહેલા
રેસમાં આપણો એક ઘોડો-ગધેડો ભગાડો
લાવવા દેશની બેંકમાં (સ્વીસની બેંકમાં) ડૉલરો ને યુરો પણ
દેશને વેંચવા કાઢશું એ પહેલા ઉજાડો
આમ જનતા તણી ચીસને કાન ધરવી નકામી
ગાજરે પીપુડી, ઢોલ સાથે નગારા વગાડો
કંસ, રાવણ હવે મોજથી રાજગાદી સંભાળે !!
જાવ સો કૌરવો દ્રૌપદી ચીર હરવા…
Added by Girishchandra H. Joshi on March 6, 2013 at 1:37pm — No Comments
लब्ज़ोको मुह में दबाकर,जब मौन के कोड़े मारता है कोई -
तो कलम चलती है….
वख्तको बोतलमे बंध करके,खोमोशीयो के विराने मे छोड़ आता है कोई -
तो कलम चलती है…..
दुनिया जिसने देखी भी नहीं, ऐसे गर्भको दफ़ना दिया जाता है -
तो कलम चलती है…
जो फुला-फला भी नहीं,ऐसे पौधेको ज़मीनसे उखाड़ दिया जाता है -
तो कलम चलती है….
जो हुवे भी ही नहीं,ऐसे गुनाहो की सजा जब पाता है कोई -
तो कलम चलती है….
खुदा जब चुपकेसे सियाही…
ContinueAdded by radhika patel on March 6, 2013 at 9:18am — 1 Comment
Added by Mt Er Hardik Vasoya on March 6, 2013 at 8:35am — No Comments
Added by Aradhana Bhatt on March 6, 2013 at 6:29am — No Comments
....
સ્ત્રી ભ્રુણ હત્યા !!
આ વણજન્મેલી વેએદેહિ ની વેદના તું વિચારી જો.
લોહી થી લથપથ લાગણી વચ્ચે ખુદ તારી તું કલ્પી જો.
પાંચાલી ની શક્તિ તારી,મહાભારત જો રચી શકે .
અંબા દુર્ગા કાળી ને એક અવસર તો આપી જો .
ગુંગળાતા હિબકતા ડુસકા ,ઉગ્યા પહેલા આથમતા,
ચંદ્ર સરીખી પ્રતિકૃતિ ને એક વખત અવતારી જો.
કુળદીપક ની કેવી ઝંખના જે રૂંધે પાપા પગલી ને ,
દંભી સામાજિક મુલ્યો ને એક ઠોકર તો મારી જો.
----- ડો સેદાની
સ્ત્રી ભ્રુણ હત્યા! નારી…
Added by Dr Pravin V. Sedani on March 6, 2013 at 1:51am — No Comments
Added by Mt Er Hardik Vasoya on March 5, 2013 at 10:10pm — No Comments
Added by Mt Er Hardik Vasoya on March 5, 2013 at 10:06pm — No Comments
hi this is my blog
ContinueAdded by Mt Er Hardik Vasoya on March 5, 2013 at 10:04pm — No Comments
....
મારી કવિતા.. ''ખાલીપો''
દરેક માનવી પોતાની નિવૃત્તિ ના સમય માટે બેંક માં મૂડી જમા કરતો જ હોય છે.
સોનું-ચાંદી -જમીન -જાયદાદ માં રોકાણ કરતો હોય છે, જેથી તે પાછલી જીંદગી ની સલામતી
અનુભવે -પરંતુ પાછલી જીંદગીમાં અચાનક જીવનસાથી નું મૃત્યુ થાય ત્યારે જીવન માં એક
જબ્બર જસ્ત ''ખાલીપો'' અનુભવે છે. બેંક માં રહેલી સલામત મૂડી-જમીન જાયદાદ-સોનું -ચાંદી
વગેરે પાણી ના પરપોટા જેવા વામણા પુરવાર થાય છે. સ્વબળે આગળ વધેલો માનવી-જેણે
પોતાની હસ્ત રેખા ઓ પણ હાથે કોરેલી હોય-તે પણ…
Added by Dr Pravin V. Sedani on March 5, 2013 at 8:31pm — 1 Comment
"किसी से कोई भी उम्मीद रखना छोड़ कर देखो,
फिर ये रिश्ते निभाना किस कदर आसन हो जाये |"
Added by kishan on March 5, 2013 at 6:50pm — 2 Comments
હમણાં જ આપણે આપની માતૃભાષા દિવસ ઉજવ્યો...., માતૃભાષાનું અસ્તિત્વ જાળવો, ......પણ આપની શિક્ષણપ્રથા એવી તે કેવી કે 11th-12th વિજ્ઞાનપ્રવાહમાં ગુજરાતીને વિષય તરીકે જ કાઢી લીધો છે.
Added by Karnavi Shah on March 5, 2013 at 6:20pm — No Comments
દિલ્હીમાં થયેલ અત્યાચરના પ્રતીભાવ રૂપે , એ નિર્ભયાને આપેલ મારી શ્રંધાજલી......
ક્યાં ગયુ એ સંસ્કૃતિનું ગૌરવ,
ક્યાં ગયું એ સંસ્કારોનું અભિમાન
એવું તે શું થઈ ગયું કે નથી
કરી શકતા એક મહિલાનું સમ્માન
સંસ્કારો સડે છે, સંસ્કૃતિ રડે છે
તેના આંસુઓથી થઈ ગઈ ગંગા ખારી
ખીલવાનું હજી શરૂ કર્યું હતું ત્યાં તો
કચડાઈ ગઈ દુર્જનોથી એ કળી બિચારી
તે સૂઈ ગઈ પણ દેશને જગાડી ગઈ
શ્વાસ છોડી ગઈ પણ સૌને જીવાડી ગઈ
તેની ચિતાની આગ હજી…
ContinueAdded by Karnavi Shah on March 5, 2013 at 6:14pm — No Comments
ક્યાં સુધી રાખું ?
દ્વાર હું બંધ ક્યાં સુધી રાખું ?
જાત થી જંગ ક્યાં સુધી રાખું ?
આવ થોડી ભરી લે શ્વાસોમાં ,
ગંધ અકબંધ ક્યાં સુધી રાખું !
રોજ પહેરીને સ્વપ્ન વરસાદી ,
ભીજતું અંગ ક્યાં સુધી રાખું .
ખુબ ગમે છે વખાણ મારા પણ ,
આયનો અંધ ક્યાં સુધી રાખું ?
શુષ્ક કોરી હથેળી પર ચીતરી ,
શ્વાસ હું જીવંત ક્યાં સુધી રાખું ?
પીયૂષ પરમાર .
Added by piyush parmar on March 5, 2013 at 6:03pm — No Comments
Added by Kuldeep Rajendrakumar Karia on March 5, 2013 at 12:09pm — 1 Comment
jindgi na tamam sukho tara nam
jindgi na tamam varso tara nam
jindgi na tamam harkho tara nam
jindgi na tamam darrazo tara nam
badhu tara nam bas tu ek mara nam
Added by BHAGWAT THAKKAR on March 5, 2013 at 11:49am — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
Switch to the Mobile Optimized View
© 2025 Created by Facestorys.com Admin.
Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service