December 2013 Blog Posts (328)

vestidos formales para oficina_Steps to Plan a Simple Catholic Wedding_vestidos de ceremonia para niña

Twelve months prior to your wedding start envisioning the kind of ceremony you want. For a simple Catholic wedding, you can skip a full traditional ceremony. You can choose to incorporate only necessary elements, such as a blessing that would be needed for an interfaith marriage. Select a date for the wedding. The time of year and the parish's own requirements may dictate the timing of the ceremony.If you want a smaller or shorter wedding, a mass before the ceremony is optional. Typically, a…

Continue

Added by xiao sen on December 6, 2013 at 2:08pm — No Comments

http://www.anilchavda.com/archives/1291

એક વ્યક્તિ ક્યારેય એક જ જગ્યાએ આખી જિંદગી વિતાવી દેતી નથી. દરેક વ્યક્તિ પ્રવાસી છે. શબ્દનું પણ આવું જ છે. શબ્દ પ્રવાસી છે. અર્થનો પ્રવાસી. અર્થના રસ્તા પર એ પ્રવાસ કરે છે. અર્થ શબ્દમાં રંગોળી પૂરે છે. અર્થ એ શબ્દોનું રૃપ છે, શબ્દોની શોભા છે. અર્થ શબ્દને રૃપ આપે છે, આકાર આપે છે, ગંધ આપે છે, ઓળખ આપે છે. શબ્દ અર્થના પ્રવાસે નીકળતો હોય છે.

શબ્દોને વસ્ત્રો હોય છે. તે અર્થનાં જુદાં જુદાં વસ્ત્ર પહરે છે. કોઈ પણ શબ્દને ક્યારેય એક જ અર્થના વાઘા ન પહેરાવી શકાય. આપણે આખી જિંદગી એક જ કપડાં…

Continue

Added by Anil Chavda on December 6, 2013 at 10:55am — No Comments

એ ફોન પણ કરતો નથી કે ફેક્સ પણ કરતો નથી

you know...

if a writer can praise the god with their words..then sometime those hand can even write something just as a taunt to the god...

I  believe in god..mostly all people believe in god..

But the incidents like the one happen in KEDARNATH or anywhere else where some innocent people just loss their life without any guilty then always we think that ....

Ohhh ... Why This??? Whats the…

Continue

Added by bhavik kama on December 6, 2013 at 12:30am — No Comments

"ચેન્નાઈ એક્સપ્રેસ"ની જગ્યાએ

ધારો કે, "ચેન્નાઈ એક્સપ્રેસ"ની જગ્યાએ “ગુજરાત એક્સપ્રેસ” ફિલ્મ બની હોત તો, ગીતના શબ્દો કઈક આવા હોત : “દાંડિયા રાસ..દાંડિયા રાસ...”



મૂછો કો થોડા રાઉન્ડ ઘુમાકે,

રબારી કે જેસા ડ્રેસ લગા કે,

છાસમેં થોડી સી લસ્સી મિલા કે,

આ જાઓ સરે મૂડ બના કે,

ઓલ ધ ફાલ્ગુની ફેન્સ...એ હાલો....

ડોન્ટ મિસ આ ચાન્સ....એ હાલો....

“દાંડિયા…
Continue

Added by Dolly on December 5, 2013 at 9:53pm — 1 Comment

આજે એ યાદ કરતાં મન મારું પ્રેમ માં ભીંજાયું ...!!!!!

નયન થી નયન મળ્યા ને મન મારું ખોવાઈ ગયું ,

સમય વહેતો ગયો પણ તોયે મને ના સમજાયું !



તારી આંખો માં એવું તે શું હતું એ મારાથી ના કળાયું ,

જીવન ની શરૂઆતની અણસમજ માં ઘણું ગુમાવ્યું ,



જે ત્યારે ના સમજાયું એ વર્ષો પછી મને સમજાયું ,

સબંધની ગહેરાઈ કેટલી છે એ હવે મને સમજાયું ,



ધન્ય એ ઘડી ,ધન્ય એ ધરા ,જ્યાં મારું મન ખોવાયું ,

આજે એ યાદ…

Continue

Added by Dolly on December 5, 2013 at 9:52pm — No Comments

T............

What is LOVE?
L-Levani nahi kaik aapvani bhavna
O-Ochhu medavi vadhu tyag karva ni bhavna
V-Vishwas atut hovani bhavna
E-Ek thava ni bhavna.

Added by Dolly on December 5, 2013 at 8:39pm — No Comments

રજઝ ટૂંકી બહેર

મનથી તને
વળગણ હતું.


ઓગાળતું
સગપણ હતું .
કંપાવતું
ઘડપણ હતું


ધ્રુજાવતું
કણકણ હતું.


સળગાવવા
બળતણ હતું.


નોધારુ આ
રણઝણ હતું.

-પૂનમ વલેરા

Added by poonam valera on December 5, 2013 at 8:02pm — No Comments

એક વિચાર

કોઈને દુઃખ પહોંચાડયા પછી sorry તો બોલી શકાય છે, પરંતુ તેના હદયમાં ભોંકાયેલી વેદનાની ખીલીઓના ઘા કેમેય કરીને ભૂંસી શકાતા નથી. ('પરવરિશ' પુસ્તકમાંથી)

Added by Soniya Thakkar on December 5, 2013 at 6:42pm — 1 Comment

હૃદય



હૃદય



હૃદયને રસ્તે હું જન્મ્યો હતો, ખબર છે તને ?

રુદનને…

Continue

Added by arvind gogiya on December 5, 2013 at 5:48pm — No Comments

પ્રેમ નો એક અધ્યાય પૂરો થયો. હવે મારા વિરહ ની વાતો થશે દિવસ ને રાત જેને પૂજતા રહ્યા એની જુદાઇ માં કાળમીંઢ રાતો જશે પ્રેમ નું ઉદાહરણ બનતા હતા જે શબ્દોથી હવે નફરત સાથે એનો નાતો થશે શોરબકોર ચારેકોર માર…

પ્રેમ નો એક અધ્યાય પૂરો થયો.

હવે મારા વિરહ ની વાતો થશે

દિવસ ને રાત જેને પૂજતા રહ્યા

એની જુદાઇ માં કાળમીંઢ રાતો જશે

પ્રેમ નું ઉદાહરણ બનતા હતા જે શબ્દોથી…

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 5, 2013 at 3:31pm — No Comments

એણે પહેલીથીજ નક્કી કરી રાખ્યું હતું કે એ દિલ તોડી ને જ રેહશે મારું એ તો ફક્ત સમય ની રાહ જોતા હતા ક્યારે નસીબ કમજોર પડશે મારું

એણે પહેલીથીજ નક્કી કરી રાખ્યું હતું
કે એ દિલ તોડી ને જ રેહશે મારું

એ તો ફક્ત સમય ની રાહ જોતા હતા
ક્યારે નસીબ કમજોર પડશે મારું

Continue

Added by દિપ @ એકલતા ના કિનારા on December 5, 2013 at 3:03pm — No Comments

સવાર ઉઘડ્યું

રાત હજી પૂરી થઇ નથી ને સવાર ઉઘડ્યું
કોણ જાણે કોણ ચાંદ તારા સાથે ઝઘડ્યુ ?

શમણાં તો અધવચ્ચે જ પુરા થઇ ગયા
હકીકત સાથે કોણ રણમેદાને ચડ્યું ?

ના શસ્ત્રસરંજામ કોઈ, ના કોઈ રણનીતિ
બસ હૈયાંમાં હામ લઇ કોણ કેસરિયાં કરવા ઉપડ્યું ?

આ પાર કે પેલે પાર, બસ હવે તો એક જ વાત
જીતવા સિવાય ની કોઈ આરો કોણે એવું રણ્સીન્ગું વગડ્યું ?

ખુમારી જુવો એ ધડ ની કે માથા વિના લડી રહ્યું
બેઉ હાથે વીંઝી રહ્યું જે રાહ માં આડું ઉતર્યું,...

---"દિપક ઝાલા"

Added by દિપ @ એકલતા ના કિનારા on December 5, 2013 at 12:11pm — No Comments

MATURED PEOPLE OF DELHI WILL RESTRICT NEW AAP TO 10 SEATS...

Delhi being capital city and highly alert politically... there is remote chance for newly formed AAP to get more than 10 seats... Mature Delhi people will restrict AAP to 10 seats maximum... so from remaining 60 seats and looking to strong anti-incumbency and anti congress wave... congress will restrict  to 20/25 seats and BJP will get 35/40 seats... so there is no possibility of hung assembly...…

Continue

Added by Bipin Trivedi on December 5, 2013 at 11:12am — No Comments

begana

હમ જીનકી આરજુ મેં ચીરાગો કી
તરહ જલતે હૈ.....
વો હમારે કરીબ સે
બેગાનો કી તરહ ગુઝરતે હૈ.

Added by kishor d joshi on December 5, 2013 at 10:55am — No Comments

હું ભોગવું છું મૌન રહેવાની સજા :(

એક સચ્ચાઈ છે જેને હું સહી શકતો નથી,
ખૂબ સીધી વાત છે પણ હું કહી શકતો નથી;
ને એમ પણ હું ભોગવું છું મૌન રહેવાની સજા,
તો લે કહું, તારા વગર જા… હું રહી શક્તો નથી.
હું તને કારણ વગર બોલાવી પણ શકતો નથી,
કે કોઈ બહાના વગર હું આવી પણ શકતો નથી;
એક મજબૂરી છે જેનુ નામ શાયદ પ્રેમ છે,
ત્યાગી પણ શકતો નથી અપનાવી પણ શકતો નથી.

Added by bhavik kama on December 5, 2013 at 12:04am — No Comments

Happiness

Happiness is original
Happiness is natural
Happiness is eternal

Happiness is in mind
Happiness is in body
Happiness is within

Happiness is Almighty
Happiness is hearty
Happiness is healthy
Happiness is wealthy
Happiness is honesty
Happiness is worthy

Happiness is original 
Happiness is originial

Added by Dolly on December 4, 2013 at 11:43pm — No Comments

જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે

જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું,

ફકત એના મોઘમ ઈશારે ઈશારે.

ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું,

છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.

અહીં દુ:ખની દુનિયામાં એક રંગ જોયો,

ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.

સુજનની કબર કે ગુનેગારની હો,

છે સરખી ઉદાસી મઝારે મઝારે.

હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર,

કલા મારી મોહક વિચારે વિચારે.

નથી આભને પણ કશી જાણ એની,

કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.

અમારાં બધાં સુખ અને દુ:ખની વચ્ચે,

સમયના વિના…

Continue

Added by bhavik kama on December 4, 2013 at 11:30pm — No Comments

સંબંધ એટલે

સંબંધ એટલે શું?

"સંબંધ એટલે સમ-બંધ,

સરખો પ્રેમ, વ્યહવાર અને લાગણીઓ!

સંબંધ એટલે યે જવાની હે દીવાની મૂવીની નૈનાની મૂંઝવણ,

સંબંધ એટલે ડોરેમોન કાર્ટુનમાં સુઝુકાની નિર્દોષતા,

સંબંધ એટલે જગજીત સિંઘની ગઝલમાંનું દર્દ,

સંબંધ એટલે ચેતન ભગતની નોવેલ્સમાં આવતા લવ-સેક્સ અને ધોખાના ઉતાર-ચઢાવ,

સંબંધ એટલે મહિનાના અંતે ખેંચાઈ જતા મિડલ ક્લાસી પરિવારમાં રહેલો સંતોષ,

સંબંધ એટલે જીગરજાન…

Continue

Added by Dolly on December 4, 2013 at 11:10pm — No Comments

उनसे पूछों जिन्हें हम हांसिल नहीं

तुम मिलो ना मिलो मिलने का गम नहीं;
तुम पास से निकल जाओ तो मिलने से कम नहीं;
माना कि तुम्हे कद्र नहीं हमारी;
पर उनसे पूछों जिन्हें हम हांसिल नहीं।

Added by Dolly on December 4, 2013 at 11:04pm — No Comments

ख़ुदा हम को ऐसी ख़ुदाई न दे / बशीर बद्र

ख़ुदा हम को ऐसी ख़ुदाई न दे

कि अपने सिवा कुछ दिखाई न दे

ख़तावार समझेगी दुनिया तुझे

अब इतनी भी ज़्यादा सफ़ाई न दे

हँसो आज इतना कि इस शोर में

सदा सिसकियों की सुनाई न दे

अभी तो बदन में लहू है बहुत

कलम छीन ले रोशनाई न दे

मुझे अपनी चादर से यूँ ढाँप लो

ज़मीं आसमाँ कुछ दिखाई न दे

ग़ुलामी को बरकत समझने लगें

असीरों को ऐसी रिहाई न दे

मुझे ऐसी जन्नत नहीं चाहिए

जहाँ से मदीना दिखाई न दे

मैं अश्कों से नाम-ए-मुहम्मद लिखूँ

क़लम छीन ले… Continue

Added by Juee Gor on December 4, 2013 at 10:30pm — No Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service