Made in India
!! એક પારવાર એસા ભી !!
=”શ્રીપતિ”
અમદાવાદની એક ફાઈવસ્ટાર હોટેલમાં બેઠેલો અનંત તેના હાથમાં રહેલા ફોટા ઝડપથી જોઈં રહ્યો હતો. બધા જ ફોટા છોકરીઓના હતા. અનંતે આ બધા ફોટામાંથી કોઈ એકને પસંદ કરવાની હતી. લગભગ દસેક ફોટા જોયા પાછી અનંતના હાથ અટકી ગયા. તેણે ઝડપથી જવા દીધેલા બે-ચાર ફોટા પાછા ઉથલાવ્યા. ત્યાં તેની નજર એક ફોટા પર અટકી ગઈ. તે એકીટશે તે ફોટાવાળી છોકરી તરફ જોઈ રહ્યો. તે ફોટાવાળી છોકરી મોનાલિસાની મશિયાઈ બહેન જેવી…
ContinueAdded by VISHNU DESAI "shreepati" on November 24, 2013 at 2:54pm — No Comments
જન્મકુંડળી
= "શ્રીપતિ"
અમદાવાદની મથુરા નગર સોસાયટીમાં આજે ખુશીનું વાતાવરણ હતું. તેની પાછળ બે કારણ હતા. એક કે બંગલા નંબર ૧૩ મા રહેતા મુલચંદભાઈની દીકરી કુંદન કે જે ઘરેથી રિસાઈને ચાલી ગઈ હતી તે એક મહિના પહેલા જ પાછી ફરી હતી અને આજે પ્રકાશ નામના છોકરા સથે તેના લગ્ન થઇ રહ્યા હતા.…
ContinueAdded by VISHNU DESAI "shreepati" on November 24, 2013 at 9:00am — 3 Comments
!! ખોજ !!
(એક મિલન કહાની)
= “શ્રીપતિ”
પ્રણય કથાઓના લેખક “શ્રીપતિ “ ને એક દિવસ એક કવર મળ્યું. તેમણે કવર ખોલીને જોયું તો તેમના કોઈ વાચક મિત્રએ એક વાર્તાનું કથાબીજ મોકલ્યું હતું. ‘શ્રીપતિ’એ કવર ખોલીને વાર્તા વાંચવાની શરુ કરી. વાર્તા આ મુજબ હતી.
“મોનિકાને શિખર આમ તો બાળપણના મિત્રો હતા અને પડોશી પણ ખરા. મોનિકાના પિતા હસમુખભાઈ આર્મીમાં હતા. આજથી બાર વરસ પહેલા અમદાવાદ પાસેના વડસર એરફોર્સ કેમ્પ ખાતે તેમનું પોસ્ટિંગ થયું હતું. તેઓ ફેમીલી સાથે અમદાવાદ ચાંદલોડિયામાં સ્થિર થયા.…
ContinueAdded by VISHNU DESAI "shreepati" on November 22, 2013 at 7:18pm — 3 Comments
એક ગર્ભસ્થ દીકરીનો મા ને કાગળ……
એક દીકરી એ કાગળ લખ્યો માતાને સરનામે,
સરનામામાં પોસ્ટ કરુણા મુકામ મમતા ગામે.
એક લાખ સપનાઓ માડી મેં તો ઉદરમાં જોયા,
પણ મારી હત્યા પાછળ ના કોઇ હૃદયથી રોયા.
હું ટળવળતી કે દીકરો ના બની શકે એ ડામે,
સરનામામાં પોસ્ટ કરુણા મુકામ મમતા ગામે,
એક દીકરી એ ……………..
તું ય કોકની દીકરી, યાદ છે તું ય કોકની થાપણ.
વાંક શું મારો, કાં આપ્યું આ જનમની પહેલા ખાપણ,
તું દીકરા માટે ઝંખે , પણ કલંક માના નામે,
સરનામામાં પોસ્ટ…
Added by VISHNU DESAI "shreepati" on November 22, 2013 at 5:34pm — 2 Comments
તારીખ ૧૯/૫
આજે ૧૯/૫/૨૦૧૩ હતી. આજે વિશાલ અને પાયલના ઘરે વિશાલની સોસાયટીના લોકો તથા વિશાલની ઓફિસનો બધો સ્ટાફ ભેગો થયો હતો. આજે વિશાલના લગ્નની ચોથી વરસ ગાંઠ હતી અને તેના પુત્ર નિર્મલની જન્મની ત્રીજી વરસગાંઠ હતી. આ નિમિતે પાર્ટી રાખવામાં આવી હતી. પાર્ટી પૂરી થતાં બધા પોતાના ઘરે જવા નીકળ્યા. પાર્ટીમાંથી ઘરે જવા માટે નીકળેલા વિશાલની ઓફીસના બે લોકો રસ્તામાં વાતે વળ્યા. “ખરેખર મિત્ર હોય તો વિજય જેવો. તેણે વિશાલ માટે કેટલું કર્યું.” એક જણે વાત શરુ કરી. બીજાએ જવાબ આપ્યો, “એમાંયે વિજયે ૧૯/૫/૨૦૧૨ના…
Added by VISHNU DESAI "shreepati" on November 21, 2013 at 5:02pm — No Comments
નિ:શબ્દ.
= શ્રીપતિ.
“દોસ્ત, શાશ્વત હવે બહુ થયું. લગ્ન કરી લે. ક્યાં સુધી તેની રાહ જોઇશ , અનામિકા તો પરણી ને પારકી થઇ ગઈ.”
“એ અનામિકાની બેવફાઈ નહી પણ ખાનદાનની છે તીર્થ , અને તેના પરિવાર સાથેની વફાદારી.”
“તું તેને પાંચ વરસથી પ્રેમ કરે છે, તો એ તારા પાંચ વરસના પ્રેમના બદલામાં તે શું મેળવ્યું ?”
“માત્ર મેળવવું એ જ પ્રેમ નથી કુરબાની આપવી તે પણ પ્રેમ છે. તેણે પોતાના…
ContinueAdded by VISHNU DESAI "shreepati" on November 21, 2013 at 3:54pm — 1 Comment
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service