Made in India
ચાદરમાંથી ગુલાબ-મોગરાની એ સુગંધ
હજીયે જતી નથી !
લોહીનાં ધાબાં જેવાં લાગે છે ગુલાબની
કચડાયેલી પાંદડીના ડાઘ !
ચોળી ચોળીને નાહ્યા છતાં
સતત વીંતળાયેલા એ સર્પીલા
સ્પર્શની ધ્રુજારી ઘટતી નથી !
લીલા સાપ સરકવા માંડે છે
મારાં સ્તનોની વચ્ચે ગમે ત્યારે !
લાલ રંગને જોઈને ઊબકા આવે છે
અને, લગ્નના ઢોલ
સીધા મારી છાતી…
Added by Kaajal Oza Vaidya on November 27, 2013 at 6:33pm — 1 Comment
આથમતી સાંજે
એક
જૂની ખાતાવહી લાગી હાથ.
એકલતાનો હિસાબ
કાઢતાં મળ્યાં ફેરા સાત.
સંબંધો બધા જ ઉધાર,
જમા માત્ર ઉઝરડા !
આંસુનું ચક્રવૃધ્ધિ વ્યાજ
ને,
વાયદા બધા માંડી વાળેલા,
સપનાં વિશે વિગત નથી ખાસ.
આટલું જોયું માંડ,
ત્યાં ખૂટવા આવ્યો ઉજાસ.
ઝળઝળિયાં આવીને પાંપણે ટિંગાયા,…
Added by Kaajal Oza Vaidya on November 22, 2013 at 10:30pm — 6 Comments
કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું :
તમે મને નહીં…
Added by Facestorys.com Admin on November 20, 2013 at 10:00am — No Comments
મહાભારતના શાંતનુથી લઇને ગઇ કાલે સાંજે કરવામાં આવેલા નાનકડા સમાધાન સુધી દરેક માણસે પોતાની ઇચ્છા, આકાંક્ષા, ઝંખના અને સિદ્ધાંતને બાજુએ મૂકીને હૃદયની વાત સાંભળી છે ત્યારે અંતે એને એ મળ્યું છે જેની અપેક્ષા લગભગ છોડી દીધી હોય મરણિયા થઇને પ્રયાસ કરનારા લોકો ખોટા છે એમ કહેવાનો હેતુ નથી, પરંતુ ક્યારેક વહેતા પ્રવાહમાં હાથ-પગ હલાવ્યા વિના પડયા રહેવાથી એ પ્રવાહ આપણને મંઝિલે પહોંચાડી દે એવું પણ બને છે. નરસિંહ મહેતા, મીરાં, કબીર કે જેસલ-તોરલના દાખલામાં…
ContinueAdded by Kaajal Oza Vaidya on November 18, 2013 at 2:26pm — 1 Comment
Another feather in #syahee's cap..!!!!
We are very happy to announce that SYAHEE.COM is the official Online Media Partner of Sparkle International 2014, the Gem and Jewellery Festival is Organized from 3-6 January 2014 this will be the 7th edition of #Sparkle organized by the Southern Gujarat Chamber of…
Added by Sonya Shah on November 14, 2013 at 2:44pm — 2 Comments
2020
2019
2018
2017
2016
2015
2014
2013
1999
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service