Manisha joban desai's Blog – August 2016 Archive (26)

હાઈકૂ

Added by Manisha joban desai on August 31, 2016 at 7:44pm — No Comments

એક હાસ્ય લેખ

સુરતી લ....લ....લોચો



સુરત ,ઉર્ફે સુર્યનગરીમાં ખમણ નામના પદાર્થનું મહાત્મય સૈકાઓથી .સવારની પૂજા પછી તરત આરોગવામાં આવતો આ સોનેરી ચમક ધરાવતો પદાર્થ સમયકાળે એના સ્વરૂપ બદલતો રહ્યો છે .જેમકે ફળીભૂત થયા વગરનાં કોઈ નિરાશ પ્રેમીનાં કાચા પ્રેમ જેવું સ્વરૂપ એટલે ખમણ -લોચો એટલે કે ખમણ ઈંટ જેવું સ્વરૂપ ધારણ કરે તે પહેલાની પરિસ્થિતિ .છેલ્લા દસકામાં લોચાએ એટલું સુરતનાં લોક -પેટ અને લોક- માનસ પર પ્રભુત્વ જમાવ્યું છે કે ખમણ ખુદ એનાં દુશ્મન બની ગયા છે .



સુરત શહેરનાં બહુ જુજ વ્યક્તિઓ જાણતા… Continue

Added by Manisha joban desai on August 27, 2016 at 7:41pm — No Comments

હાઈકૂ

હાઇકુ

આંખોમાં આંજુ

ઇંતેઝાર; રેલાય

રંગીન આંસુ.

-મનીષા'જોબન'

Added by Manisha joban desai on August 25, 2016 at 12:15am — No Comments

haiku

Added by Manisha joban desai on August 23, 2016 at 10:43pm — No Comments

તરહી ગઝલ

આજની તરહી ગઝલ....

હાથમાં હાથ આપો પછી પૂછજો,
વાતમાં સાથ આપો પછી પૂછજો.

એકલા જોઇને કોઇને સાંજમાં,
કેમ છે બંધ ઝાંપો પછી પૂછજો.

ઝૂરતી આંખમાં જોઇ લાલાશને,
દુઃખની ઝીલ માપો પછી પૂછજો.

મેળવી કેમ છે પ્રેમમાં દૂરતાં,
પ્રેમથી એજ વાતો પછી પૂછજો.

ખુદથી એ હવે કેમ ડરતાં થયાં,
કેમ છૂપાઇ જાતો પછી પૂછજો.

-મનીષા જોબન દેસાઇ

Added by Manisha joban desai on August 21, 2016 at 7:50pm — No Comments

Gujarati short story

વાતાઁ

હું કયાં છું?

"મમ્મી ,તું હવે ક્યારે મારા ને મારા દિકરા વચ્ચેથી જવાની ?”

જોરથી બરાડતા વિશુ આક્રોશથી થરથરી રહી હતી અને કૌશિકાબેન એકદમ ડઘાઈ ને સામે જોવા લાગયા .હાથમાં રહેલું થર્મોસ પડવાની તૈયારી માં હતું .દાદી ને આમ રડી પડેલા જોઈ રંગત પણ રડવા લાગ્યો .અવિરત આંસુ વહી રહ્યા હતા કૌશિકાબેન ની આંખમાંથી ."મારો વાંક શું છે ?તારા અને તારા પરિવાર માટે લોહી રેડી દીધું છે."કોલેજકાળ દરમિયાન જ વિશુ નાં પિતા નું મૃત્યુ થવાને કારણે બધો ભાર કૌશીકાબેને હિંમત થી ઝીલી લીધો .દીકરીએ ભણીને વકીલ…

Continue

Added by Manisha joban desai on August 20, 2016 at 5:30pm — No Comments

હાઇકૂ

Added by Manisha joban desai on August 19, 2016 at 7:35pm — No Comments

હાઇકૂ

Added by Manisha joban desai on August 17, 2016 at 7:52pm — No Comments

haiku

HAPPY INDPENDENCE DAY 2016

Added by Manisha joban desai on August 15, 2016 at 10:00pm — No Comments

હાઇકૂ

સ્વાગત કરે

રંગઝરતી ત્રૃતું; 

રાહે તમારી. 

-મનીષા"જોબન"

Added by Manisha joban desai on August 14, 2016 at 8:27pm — No Comments

તરહી ગઝલ

તરહી ગઝલ...
એમની આ જફા જરા પ્યારી,
પ્રેમની આ કથા જરા ન્યારી.

છે બધા સુખ એમનાં ફાળે,
રાખશું આ વ્યથા સહિયારી.

ભૂલ હિસાબમાં ન ચાલે કૈં,
પ્રેમ થી પ્રેમની પ્રથા સારી.

તું ફગાવી બધી શ્રધ્ધા તારી,
રાખ માનવ મહીં આસ્થા યારી.

રંગ સંબંધના હજું તાજા ,
ખીલશે ફૂલની સર્વથા ક્યારી.

-મનીષા જોબન દેસાઇ

Added by Manisha joban desai on August 14, 2016 at 11:00am — No Comments

ऐक हीन्दी रचना

कभी जो साथ चलते थे हमी थे,

वहीं से बिछड़ गए थे हमी   थे।

अजी ये बात कबकी हे पता हे ?

कभी जो मुस्कुराते थे हमी  थे ।

हरी मौसम जब नयी खिलती थी ,

उसमें गिरते संभलते   हमी  थे।

हमीसे पूछ लो अब कुछ कहे दे ,

रहेते थे सदा मदहोश हमी   थे।

वक्तसे निकला करते  थे  आगे.,

कहां हे अब न जानते हमी थे ।

न थे हम अजनबी सपनो में तेरे ,

कहीं खोकर रहे गए  हमी  थे ।

-मनीषा 'जोबन'…

Continue

Added by Manisha joban desai on August 12, 2016 at 4:53pm — No Comments

હાઇકૂ

Added by Manisha joban desai on August 11, 2016 at 11:40pm — No Comments

ऐक हीन्दी रचना

 यूंही कभी मनके आकाशमें.....


यूंही कभी मन के आकाश में 
 
      उड़ते चले आते हे यादो के पंछी .....
 
वो छोटी सी आँखे जो कभी तितली देख 
 
       हंस दिया करती थी .....
 
वो नाजुक सी उंगलीया जो…
Continue

Added by Manisha joban desai on August 11, 2016 at 11:30pm — No Comments

ऐक हीन्दी रचना

बारिश की छमछम ,पायल की रुमझुम,

हो यूं कभी ,  हरदम सुरमयी   गुनगुन।

बातें रहे भीगी  सी म हको   तुम रोज़,

होती रहे  बरसाते  मनमें    कुछकुछ।

प्यारी वहीं यादों से  भर  जाए बहार ,

बूंदे यहीं   दिखादे  तारे    झिलमिल।

बेले हवा ओ में झूमती सी  जाए यू

साथीे हमें तू जो चाह रहे यू पल पल।

बरसे बहका दे सावन जो तुम संग ,

करदे उजाला बिजली   टीम टीम ।

-मनीषा 'जोबन '…

Continue

Added by Manisha joban desai on August 10, 2016 at 11:00pm — No Comments

હાઇકૂ

Added by Manisha joban desai on August 10, 2016 at 10:15pm — No Comments

haiku

Added by Manisha joban desai on August 8, 2016 at 7:50pm — No Comments

gazal

Happy friendship day 2016.

 

કાવ્યગોષ્ઠી નમઁદ લાઇબ્ેરી 

તરહી ગઝલ.... કવિ શ્રી વિવેક ટેલરની પંકિત 'આ મિત્રતા...'

આ મિત્રતા છે, મિત્રતાની આજ રીત છે, 

સો ગમ છતાં સાથે જ ગાશું એજ ગીત છે.

જો તું નથી ઓ મિત્ર આ જગત મહીં,

તો માત્ર પ્રભુને ભજું , એવી જ પ્રીત છે.

છોડી બધીએ સુખની પળમેં ફરી અહીં, 

તારા અને મારા સમયની એજ જીત છે.

તારી હયાતી એક છે આ દિલમાં અને,

બીજો મળેલો એક એ…

Continue

Added by Manisha joban desai on August 8, 2016 at 7:49pm — No Comments

આજની તરહી ગઝલ

ભૂલ મારી હતી હવા માંગી,
એમને ભૂલવા દવા માંગી.

એ હતાં સાવ પાસમાં મારી,
તોય મળવાં ફરી રજા માંગી.

જીવવું કેમ એમનાં વિના ,
એટલે મોતની સજા માંગી.

આંખ વરસાવતી હતી આંસુ,
નીરખું આપને, મજા માંગી.

મોતની પાછળ રહે શાંતી,
એટલી બસ અહીં ધરા માંગી.


-મનીષા જોબન દેસાઇ

Added by Manisha joban desai on August 7, 2016 at 11:00am — No Comments

હાઇકૂ

Added by Manisha joban desai on August 6, 2016 at 11:49pm — No Comments

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service