Made in India
આ જીવન ની પરિક્ષા સમજાતી નથી,
આંસુ ની વહેતી ધારા ક્યારેય છુપાતી નથી,
મજબૂરી થી નિભાવો કે દિલ થી નિભાવો,
પ્રેમ ની યાદો ક્યારેય ભૂલાતી નથી....
Added by priti hemalkumar sharma on June 21, 2013 at 7:45pm — No Comments
खुशियों के पल भेज दूँ तस्वीरों में,
Wish भी कर दूँ तुम्हें राखी के त्यौहार पे,
बता दूँ हर बात मेरी email में लिख के,
गम सारे कहे दूँ मैं लफ्जों में उतार के,
पर कैसे करूंगी मै वो एहसास बयाँ,
जो ख़त पर बनाते थे अश्कों के निशाँ?
Added by patel pooja ghanshyambhai on June 21, 2013 at 4:01pm — No Comments
મિત્રો ઉતરાખંડ માં કુદરતે જે વિનાશક ખોફ મનુષ્ય તથા મૂંગા જીવો ઉપર પોતાની અપાર સકતી બતાવી ને નીકાળ્યો છે તો હું આ ફેશ બુક ના માધ્યમ ધ્વારા મારા ૨૨૦૦ મિત્રો ને વિનંતી કરું કે તે મૃતાત્મા ના આત્માઓને આપણે સાચા મન અને દિલ થી શ્રધાંજલિ અર્પણ કરીએ . અને જે લોકો હાલ માં ત્યાં ફસાઈ ગયા છે અને બીમાર છે તે બધા જ સત્વરે પોતાના પરિવાર માં પરત પોતાના ઘરે પાછા આવે. આજે સવારે અખબાર માં ૨૦૦૦૦ કરતા પણ વધુ લોકો ના મોત નો આંકડો જોયો તો ખરેખર આંખ માંથી આંશુ નીકળી ગયા દિલ દ્રવી ઉઠ્યું. તો મને થયું કે જે…
ContinueAdded by pooja kanzareeya on June 21, 2013 at 2:03pm — No Comments
Added by Nilangini on June 21, 2013 at 12:45pm — 6 Comments
Added by RAOL BHUPATSINH on June 21, 2013 at 11:54am — No Comments
આ તારી આંખો ના બાણ , ને નજરું ના તીર ...
તારા હોંઠો ની તલવાર , ને ધાર કાઢેલું " સ્મિત "
કેશુઓ ના કાફલા અને ઉડતી "લટો" નું લશ્કર ...
આમંત્રણ એક મુલાકાત નું છે કે પછી " જંગ " નું ?
જરા'ક ચોખવટ કરી દે તો ખબર પડે કે ....
મારે "મળવા" આવવાનું છે કે " મરવા " ... !!!
- સ હ જ -
Added by simply S A H A J on June 21, 2013 at 8:58am — No Comments
આ ઉબડ-ખાબડ રસ્તા ઓ જિંદગી ના હવે મને માફક આવી ગયા છે ,
તારા "નામ" નો ખાડો પણ હું તારવી જઈશ "ગતિ" જરાક "ધીમી" કરી ને .. !!
- સ હ જ -
Added by simply S A H A J on June 21, 2013 at 8:57am — No Comments
પ્રેમ નું " ગ્રામર " તને જો બહુ અઘરું લાગતું હોઈ તો .. ,
કાના-માતર વગર ના આ " સ હ જ " ને પહેલા તું સમજી લે .. !!
સ હ જ
Added by simply S A H A J on June 21, 2013 at 8:57am — No Comments
આ ખુલ્લી કિતાબ ના પન્ના ને હવા પણ નહિ ફેરવી શકે ,
મેં વાર્તા ના પ્રકરણમાં તારા ઉલ્લેખ ને બહુ ભાર આપ્યો છે .. !!
સ હ જ
Added by simply S A H A J on June 21, 2013 at 8:56am — No Comments
બ્લેક-બોર્ડ ઉપર ચોક થી દોરેલો ખોટો વરસાદ નહિ ,
મને મારી અગાસી એ ગોરંભાયેલું એક આકાશ આપો ...!!
ડેલી એ ટપાલી હસ્તક નું તારું કોઈ પોસ્ટ-કાર્ડ નહિ ,
મારા બારણે તારા આગમન નો રૂબરુ એક ટકોરો આપો ...!!
દિલાસા નું માસ્ક પહેરી ને મારા ખભે હાથ મુકો નહિ ,
નેચરલી સ્માઈલ સાથે જરાક સાથ અને સહકાર આપો ..!!
સ હ જ
Added by simply S A H A J on June 21, 2013 at 8:55am — No Comments
પ્રેમ નાં રોગ નો ઈલાજ હું કરી લઈશ ,
એ હૃદય મારા .. તું ચિંતા ના કર ... !!
"ખારાશ" બની ને વહી જશે બધું દરદ ,
અશ્કો થી ઉપચાર ની આ પદ્ધતિ
હવે , મને પણ 'સહજ' આવડે છે .... !!
- સ હ જ
Added by simply S A H A J on June 21, 2013 at 8:51am — No Comments
Added by RAOL BHUPATSINH on June 20, 2013 at 9:12pm — No Comments
Raaste Mein Pattharo Ki Kami Nahi Hai
Mann Mein Toote Sapno Ki Kami Nahi Hai
Chaahat Hai Unko Apna Banane ki Magar
Unke Paas Apno Ki Kami Nahi Hai.
Added by RAOL BHUPATSINH on June 20, 2013 at 9:07pm — No Comments
एक जंगल में कुतिया भागती हुई
जा रही थी.....
.
.
.
.
.
हाथी ने उसे रोक के उससे भागने का कारण
पुछा.
कुतिया ने कहा जंगल के सारे
कुत्तो को पकड़ने का आदेश आया है ..!!
हाथी ने कहा :- पर तुम क्यों भाग
रही हो, तुम तो कुतिया हो ।
कुतिया ने कहा :- मैं कुतिया तो हूँ, लेकिन
अगर मुझे पकड़ लिया तो 10
साल मुझे ये साबित करने में लग
जाएगा कि मैं…
Added by RAOL BHUPATSINH on June 20, 2013 at 8:52pm — No Comments
Added by RAOL BHUPATSINH on June 20, 2013 at 8:49pm — No Comments
આ મોટર સાયકલના શોરમાં,Continue
આ રિક્ષાઓ ટ્રકોના પેટ્રોલના ધુમ્મસમાં
ખોવાઈ ગઈ છે મારી સવાર.
આ વિશાલ કોંક્રીટના જંગલોમાં,
નથી જોઈ શકતો આકાશને
ખોવાઈ ગઈ છે મારી સવાર.
આ બાળકોને સવારે સ્કૂલ મોકલવાની ધમાલમાં,
દૂર દૂર નોકરીના સ્થળે પહોંચવાની ઝંઝટમાં
ખોવાઈ ગઈ છે મારી સવાર.
સવારના ઉષાની લાલીમાથી રંગાયેલું આકાશ,
પક્ષીઓના કલશોરથી ભરાયેલું આ સુંદર આકાશ;
પણ કુત્રિમ પ્રકાશને સથવારે…
Added by Hemanshu Mehta on June 20, 2013 at 5:30pm — No Comments
અંકુર બની આવેલ બીજનું માવજત વિના ટકવું મુશ્કેલ છે,
જન્મ પછી બાળકનું યોગ્ય કાળજી વિના જીવવું મુશ્કેલ છે.
સતત પાણીના ક્યારામાં રહેતા છોડનું ટકવું મુશ્કેલ છે,
લોહીના સંબંધોમાં લાગણી હોય જ એવું કહેવું મુશ્કેલ છે.
આરતી ભાડેશીયા.(20.6.2013)
Added by Aarti Bhadeshiya on June 20, 2013 at 5:18pm — No Comments
દુર જઈશું તો દિલમાં વાત મુકતા જઈશું,
જીવનભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું,
ભલે પ્રત્યક્ષ ના મળીયે રોજેરોજ,
પણ હંમેશા કરશો યાદ એવી મુલાકાત મુકતા જઈશું.
Added by RAOL BHUPATSINH on June 20, 2013 at 4:43pm — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service