June 2013 Blog Posts (335)

હબીબઅલી.

મારા પગની જાંજરનો સાદ તો સાંભળ..
ઉંબરે ઉભી છું,રાહ જોઉં છું,
મારી વેદના તો સાંભળ....

હું તો નિશબ્દ બની ફરયાદ કરું,
મારા નિપુરની ઘણઘણાટ તો સાંભળ...

નૈન તરસી રહી છે ફક્ત તુજને જોવા સાજન,
કાજળ રેલાય છે,અશ્રુની ની ભાષા તો સાંભળ.....હબીબઅલી.

Added by M.S on June 27, 2013 at 10:03pm — No Comments

उम्मीद...

काश हमें कोई उम्मीद ना होती,
जिंदगी बस यूं ही गुजरती रहेती!
न कोई गम होता न कोई शिकवा,
मौत हंसके अपनी पनाहों में लेती!

Added by Nilangini on June 27, 2013 at 7:51pm — 2 Comments

કદાચ........!

પગમાં કાંટો લઈ ચાલવું કદાચ સહેલું !

પ્રસન્નતાપૂર્વક કાયમ ચાલવું તો અધરું.

આંખમાં તણખલું પડ્યા પછી જોવુ કદાચ શક્ય !

અત્યંત સ્પષ્ટ અને સ્વસ્છ દર્શન તો અશક્ય.

 

Added by Aarti Bhadeshiya on June 27, 2013 at 3:18pm — 1 Comment

MAAAAAAAAAAAAAAAAAA

एक स्त्री एक दिन एक स्त्रीरोग विशेषज्ञ के 

पास के गई और बोली, 

" डाक्टर मैँ एक गंभीर समस्या मेँ हुँ और मेँ 

आपकीमदद चाहती हुँ । मैं गर्भवती हूँ, 

आप किसी को बताइयेगा नही मैने एक जान 

पहचान के सोनोग्राफी लैब से यह जान लिया है 

कि मेरे गर्भ में एक बच्ची है । मै पहले से 

एकबेटी की माँ हूँ और मैं किसी भी दशा मे 

दो बेटियाँ नहीं चाहती…

Continue

Added by Deep on June 27, 2013 at 2:48pm — No Comments

રૂપલું કોઈ મળ્યું મને…..રમેશ પટેલ(આકાશદીપ)

રૂપલું કોઈ મળ્યું મને…..રમેશ પટેલ(આકાશદીપ)

છંદ-જદીદ…ગાલગાગા ગાલગાગા ગાગાલગા

 

 

વાત  મારી   ફૂલડાં  છાની  ના  રહી…

Continue

Added by Rameshchandra Javerbhai Patel on June 27, 2013 at 11:42am — No Comments

છોકરીની પ્રોફાઈલ ફોટો શું કહી જાય?

છોકરીની પ્રોફાઈલ ફોટો શું કહી જાય?

************************

૧) જો ૧૦૦૦ ફ્રેંડ સાથે સુંદર ફોટો હોય... તો સમજી જ લ્યો કે ૧૦૦% ફેક પ્રોફાઈલ! સમય બરબાદ ના કરવો.



૨) જો પ્રોફાઈલ ફોટો કેટરીનાનો હોય... તો સમજી લ્યો કે મેડમ શરમાળ, શ્યામવર્ણી અથવા બંને હોઈ શકે.

...

૩) છોકરી સાથે કોઈ છોકરાનો પણ ફોટો હોય... તો સમજી લ્યો કે ઓલરેડી રિઝર્વ્ડ છે,…
Continue

Added by M.S on June 26, 2013 at 5:47pm — No Comments

ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં… ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધ…

ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં

વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં

ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં…

ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું

ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું

કાલ સુધી રહેતા’તા આપણે ને કાલથી તો વાંછટો રહેશે મકાનમાં

ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં…

આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને

આવી ઘટનામાં જે…

Continue

Added by Rashmi on June 26, 2013 at 5:31pm — No Comments

વિચારો vs ડીગ્રી

When Thinking is Big, Living is Better આમ, તો દરેક વિચાર સપનામાંથી ઉત્પન્ન થતો હોય છે તેથી આનું ટાઈટલ બદલીને સપના vs ડીગ્રી એવું પણ લખી શકાય। પણ સપના તો માણસ ફક્ત રાત્રીના જ સમયે જોતો હોય છે તેવું આપણને જન્મથી જ શીખવાડવામાં તથા સમજાવવામાં આવે છે। પણ જે સપનું દિવસમાં આવે આવે તેને એક વિચાર કહી શકાય કારણ કે દિવસમાં સપના જોવા લાગીએ તો પાગલ કહેવાયે તેવું વર્ષોથી કહેવાતું આવ્યું છે। તો તો આ દેશના ઇતિહાસમાં અને આખી દુનિયાના ઇતિહાસમાં જેટલા પણ મહાન લોકો થઈ ગયા અને જેટલા પણ મહાન લોકો અત્યારે જીવિત છે…

Continue

Added by chirag chotaliya on June 26, 2013 at 3:42pm — No Comments

Kitne Dur Nikal Gye Rishte Nibhate Nibhate,Khud Ko Kho Diya Humne Apno Ko Pate Pate,Log Kahte Hai Dard Hai Mere Dil Me,Aur Hum Thak Gye Muskurate Muskurate...

Kitne Dur Nikal Gye Rishte Nibhate Nibhate,
Khud Ko Kho Diya Humne Apno Ko Pate Pate,
Log Kahte Hai Dard Hai Mere Dil Me,
Aur Hum Thak Gye Muskurate Muskurate...

Continue

Added by Rashmi on June 26, 2013 at 2:52pm — 1 Comment

Husband apni wife ka janaza lek ja raha thaJanaze k aage 1 kuttaorpeeche aadmiyon ki lambi linethi1 aadmi aa kar puchta haiBhai ye sub kese huwaHusband: Is kutte ne kaat liya thaor meri wife mar gaiA…

Husband apni wife ka janaza le

k ja raha tha

Janaze k aage 1 kutta



or

peeche aadmiyon ki lambi line

thi

1 aadmi aa kar puchta hai

Bhai ye sub kese huwa



Husband: Is kutte ne kaat liya tha

or meri wife mar gai



Aadmi: Ye kutta 1 din k liye

mujhe de do



Husband: Tum kya

samajhte ho ye sub log meri b v k

janaze mein…
Continue

Added by RAOL BHUPATSINH on June 26, 2013 at 2:52pm — No Comments

""ફોટાપ્રેમ""

આખું ઘર સન્નાટાથી ઢંકાયેલું હતું અને,

માત્ર એ રૂમનો ખૂણો કરતો હતો કર્ણપ્રિય ઘોંઘાટ.

ના પણ કેમ કરે, સળવળાટ જો છે ત્યાં લાગણીઓનો.

હું પણ જરા થોભ્યો, બન્યો સાક્ષી એ પ્રેમાલાપનો.



"ઘરેણા તો ગૌણ બાબત છે, ચમકે છે સુંદરતા,

 ભૂલથી ભૂસાય ના કાજળ, નજરાશે સુંદરતા,

 પવિત્ર સ્મિત, મરકતા હોઠ, નૈન બન્યા છે કટાર,

 નમતી ડોકે મુકેલી પ્રથમ આંગળીને ટેરવે ઊભી  છે સુંદરતા"



પ્રશંસા ના બાંધેલા પુલ પર હવે આવ્યો 'એનો' વળતો જવાબ...



"અગર જોનાર બે આંખો તમારી ના હો તો…

Continue

Added by Krishnakumar Ghiyad on June 26, 2013 at 1:00pm — No Comments

માનું હૈયું—–રમેશ પટેલ(આકાશદીપ)

 

માનું હૈયું—–રમેશ પટેલ(…

Continue

Added by Rameshchandra Javerbhai Patel on June 26, 2013 at 11:23am — No Comments

જીદંગી શું ચીજ છેગાઈ શકો તો ગીત છેસુખ મળે અને દુખ મળેકર્મની એ રીત છેજો જીવી શકો જીદંગીતો હારમાં પણ જિત છેહઅધં થઇ ન ચાલશોકારણ કે રાહમાં પણ ભીત છેમને તો હવે મોતથી પણ પ્રીત છૈ

જીદંગી શું ચીજ છે
ગાઈ શકો તો ગીત છે
સુખ મળે અને દુખ મળે
કર્મની એ રીત છે
જો જીવી શકો જીદંગી
તો હારમાં પણ જિત છેહ
અધં થઇ ન ચાલશો
કારણ કે રાહમાં પણ ભીત છે
મને તો હવે મોતથી પણ પ્રીત છૈ
Continue

Added by Abhijit on June 25, 2013 at 5:49pm — No Comments

તન બદન આપણા સળગે વરસાદમાં,દરેક ટીપાં જાણે આ ધબકે વરસાદમાં.બહાર ઠંડક આહલાદક છવાઈ વસંતે,અને આ હૈયે અગન ભડકે વરસાદમાંપ્રેમકેરા છબછબીયા કરે છે મનડું મારું,પાગલ પવન શરીરે વળગે વરસાદમાં ઈચ્છાઓ સળવળી ઉઠી છે…

તન બદન આપણા સળગે વરસાદમાં,
દરેક ટીપાં જાણે આ ધબકે વરસાદમાં.

બહાર ઠંડક આહલાદક છવાઈ વસંતે,
અને આ હૈયે અગન ભડકે વરસાદમાં

પ્રેમકેરા છબછબીયા કરે છે મનડું મારું,
પાગલ પવન શરીરે વળગે વરસાદમાં 

ઈચ્છાઓ સળવળી ઉઠી છે બન્ને તરફ,
સાથે તું, તો હૈયું કેમ તડપે વરસાદમાં.

તરસ મિટાવીશું એકબીજાની 'અખ્તર',
હું વરસું, તું પણ હવે વરસે વરસાદમાં.

Continue

Added by RAOL BHUPATSINH on June 25, 2013 at 5:34pm — No Comments

मजधार

सही को गलत तरीके से करू या गलत को सही तरीके से |

सही गलत की इस उठापटक मे न में सही रहा न गलत रहा ||

अपनों को पराया बनाऊ या परायो को अपना बनाऊ |

रिश्तो की इस सांठगाठ मे न में अपनों का रहा न परायो का ||

कुछ पाने के लिए सब कुछ खो दू या कुछ खो कर सब कुछ पा लु|

कुछ खोने कुछ पाने के इस हिसाब किताब मे सब खोया ही खोया ||

कुछ दिखाने के लिए आँखें खोलु या बंद…

Continue

Added by Vijay Narayandasani on June 25, 2013 at 4:53pm — No Comments

માવતરની માયા...

માવતરની માયા કયારેય ઓછી થતી નથી સમય-સંજોગો પ્રમાણે દીકરી ત્યાં જઈ ન શકે ત્યારે તેને પણ દુ:ખ થતું હોય છે પણ તે પોતાના ઘરના વ્યવહારમાં ગુચવાય ગઈ હોય ત્યારે તેની હાલત કઠ્નીય હોય છે. તેમાં પણ સાસરેથી કોઈ ચાલાકી કરી તેને માવતરના વિરુધમાં કઈ કેહવામાં આવે ત્યાં જવા માટે રોકવામાં આવે. આવા સંજોગોમાં એક સ્ત્રીના શબ્દો તેના માં-બાપ(સાસુ-સસરા)ને (માવતરની વિરુધ ન બોલવા).વિનતીપત્ર. માન આપીશું, સેવા કરીશું, પણ…
Continue

Added by Lakhani Mitul ( એન્જલ ) on June 25, 2013 at 4:23pm — No Comments

Bah Gaye...

Ankho se aasu aaj kyu Aise hi bah gaye..


Barisho ke mousam mai khwab bhi sab bah gaye..


Kyu pareshan na ho ye dil ab to..


Fasle jab do dil ke aaj aise badh gaye..

                                         - Pranav

Added by Pranav on June 25, 2013 at 3:22pm — No Comments

દુર એ ગયા ને આંખમાંથી આંસુ સરી પડ્યા,ન ચાહવા છતા પણ જાણે કેમ રડી પડ્યા.પ્રેમની મધુરી મહેક માં મહેકી રહ્યા હતા અમે,એક પળમાં જાણે બધા સપના ખરી પડ્યા.જન્નત સરીખી લાગી રહી હતી જે દુનીયા મને,ન મળી એ તોય એ…

દુર એ ગયા ને આંખમાંથી આંસુ સરી પડ્યા,
ન ચાહવા છતા પણ જાણે કેમ રડી પડ્યા.

પ્રેમની મધુરી મહેક માં મહેકી રહ્યા હતા અમે,
એક પળમાં જાણે બધા સપના ખરી પડ્યા.

જન્નત સરીખી લાગી રહી હતી જે દુનીયા મને,
ન મળી એ તોય એના માટે અમે લડી પડ્યા.

આ 'દિલ' જેના માટે કંઇજ ના રહ્યુ જગતમાં,
એની ખુશી ખાતર જુઓ ને અમે મરી પડ્યા.
Continue

Added by RAOL BHUPATSINH on June 25, 2013 at 3:14pm — No Comments

મને મારી ભાષા ગમે છે ,

મને મારી ભાષા ગમે છે ,

કારણ બાને હું બા કહી શકું છું .

' મમ્મી ' બોલતાં તો હું શીખ્યોj છેક

પાંચમાં ધોરણમાં .

તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ

મેં ' મમ્મી ' કહીને બૂમ પાડેલી .

બા ત્યારે સહેજ હસેલી , -

કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ

માંડમાંડ લખી શકતી .

બા બેન્કમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ

નહોતી .

અને

રાત્રે ' લાયન્સ 'ની પાર્ટીમાં ગઈ હોય એવું

પણ યાદ નથી .

બા નવી નવી ' ડિશ ' શીખવા ' Cooking

Class 'માં ગઈ નહોતી .

છતાં… Continue

Added by Juee Gor on June 25, 2013 at 2:42pm — 2 Comments

દોસ્તી કરવી ના કરવી તમારી મરજી પણ ક્યારેક,અમારી ખબર પૂછો તો બસ છે.દોસ્તી ની કોઈ મંઝિલ હોતી નથી પણ ક્યારેક,અમને સાચા દોસ્ત માનો તો બસ છે.

દોસ્તી કરવી ના કરવી તમારી મરજી 
પણ ક્યારેક,
અમારી ખબર પૂછો તો બસ છે.
દોસ્તી ની કોઈ મંઝિલ હોતી નથી 
પણ ક્યારેક,
અમને સાચા દોસ્ત માનો તો બસ છે.
Continue

Added by RAOL BHUPATSINH on June 25, 2013 at 2:41pm — No Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service