Made in India
આપત્તિ કદી એકલી આવતી નથી. એ આવે ત્યારે એની આખી ફોજ સાથે લઈને આવે છે. કેરાલાના ઈ. પિતાંબરન પવિત્રનના સુખી જીવનમાં આવી રીતે એક પછી એક આપત્તિનાં વાવાઝોડાં આવતાં રહ્યાં. એના જીવનમાં પહેલાં સુખનો સૂરજ ઊગ્યો. કેરાલાના કવીલોન જિલ્લાના અદૂર નામના નાનકડા ગામમાં એ રહેતો હતો. એણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. કાલિકટ એન્જિનિયરિંગ કૉલેજમાં એ તેજસ્વી વિદ્યાર્થી તરીકે જાણીતો હતો. આ પછી એ ભારતીય સૈન્યમાં જોડાયો. બાંગ્લાદેશના યુદ્ધનો સમય આવ્યો. 1971ના…
ContinueAdded by Lakhani Mitul ( એન્જલ ) on May 27, 2013 at 2:47pm — No Comments
એવું થાય છે કે આપણને જે જોઈતું હોય છે એ ઘણી વખત આપણી વ્યક્તિ પાસેથી આપણને મળતું નથી પણ જે મળતું હોય છે એની આપણને કેટલી કદર હોય છે ? બે વ્યક્તિ જુદું જુદું માનતી હોય અને સાથે મળીને ત્રીજો રસ્તો કાઢે એ પ્રેમ છે. પ્રેમ મુશ્કેલીઓમાં સૌથી વધુ ઝળકવો જોઈએ. બસ તું છે તો બધું છે. પ્રેમ બધાંને જોઈતો હોય છે, એ મળે પણ છે પણ એ ક્યારેય આપણે ઇચ્છીએ એવો હન્ડ્રેડ પર્સન્ટ હોતો નથી. બાંધછોડ કરવાની જ હોય છે,પણ આપણે કંઈ છોડતા નથી, બાંધતા જ રહીએ છીએ.…
ContinueAdded by Lakhani Mitul ( એન્જલ ) on May 23, 2013 at 4:01pm — No Comments
Added by Lakhani Mitul ( એન્જલ ) on May 23, 2013 at 3:15pm — No Comments
Added by Lakhani Mitul ( એન્જલ ) on May 12, 2013 at 11:41am — No Comments
Added by Lakhani Mitul ( એન્જલ ) on May 5, 2013 at 10:21am — No Comments
જો આપણે ઉદારવાદી (Liberal) હોય તો ઉદારતાની પણ એક હદ હોય છે.જ્યારે કોઈ વ્યક્તિ આપણને ગમે તે રીતે ટોર્ચર કરતો જ જાતો હોય, અને આપણે તેને ઉદારતાથી જવાબ આપીયે છતા તે પોતાની જ દાદાગીરી અથવા પોતાની જ વાતને આપણા પર થોકતો જ જાય એ કહે તે જ સાચુ માનવાનું ફરજીયાત. ભલે એ ખોટુ હોય અને આવા કેશમાં જો તે વ્યક્તિ આપણાથી મોટી (સ્ટેટસ,ઉંમર,ગમે તે બાબતમાં) હોય એટલે એ તેનો કક્કો ચલાવે એટલે આપણે તેનું માન રાખવા હા યે હા કરીયે છીએ. (મેટર ફટાફ્ટ પતાવા) છતા તે પોતાની બાબતના કોથલા આપણા ઉપર…
ContinueAdded by Lakhani Mitul ( એન્જલ ) on May 3, 2013 at 3:09pm — No Comments
ઘણીવાર આપણે આપણા મિત્ર સાથે વાર્તાલાપ કરી રહ્યા હોય છીએ ત્યારે આપણો મિત્ર પોતે કરેલ સારા કાર્યની વાત પોતે ભુતકાળમાં પણ એકવાર વાતચીતમાં કહી દીધી હોય પણ તેને જાણ ના હોય કે પોતે પહેલા કહેલી છે એટલે તે ફરીથી આપણને કહે છે ત્યારે આપણે તેને ઘણીવાર વચ્ચેથી ટોકીયે છે. ત્યારે હું માનું છું કે આપણે આપણો મિત્ર ભલે ફરીથી આપણે સાંભળેલી તેની વાત કરતો હોય છતા તેને કઈ કહીયા વગર ફરીથી કહેવા દેવાય કારણ કે તેનાથી આપણા મિત્રને પણ સંતોષની લાગણી થાય છે. અને સવાલ તો માત્ર એક કે બે…
ContinueAdded by Lakhani Mitul ( એન્જલ ) on May 3, 2013 at 3:08pm — No Comments
અમારી જેવા જુવાન (જનરલ પુરુષ )ના મુડમાં તાત્કાલિક ચેન્જ આવવા પાછળ મોટાભાગે ગમતી સ્ત્રીના વિચાર આવવાથી કે વિચાર કરવાથી આવે છે. ગમતી સ્ત્રીનો વિચાર એ પુરુષને એક અલોકિક આનંદ આપે છે. તેમજ ઘણીય એવી પણ સીચુએશન પણ હોય છે જેમાં વધારે દર્દ પણ સ્ત્રીના વિચારથી આવે છે. એક્ચુલી આ વાત તો જનરલી દરેક પુરુષની છે પણ ઘણાય નાજુક મનના બુઢીયા મેન્ટાલીટી ધરાવતાઓને બધાની સામે આ ટોપી ઓઢતા શરમ આવતી હોય તો તેને ખોટુ ના લાગે એટલે જનરલ પુરુષ સમુદાયની જગ્યા એ અમારી જેવા જુવાન એવુ…
ContinueAdded by Lakhani Mitul ( એન્જલ ) on May 3, 2013 at 11:56am — No Comments
એક તો સરખામણી કરીને અને બીજું અપેક્ષાઓ રાખીને તેની પાસે આટલું છે અને મારી પાસે નથી એ આટલું બધું કરી શક્યો અને હું તો કંઈ કરી જ ન શક્યો. ઘણા તો પોતાની મેળે જ પોતાની જિંદગીને વ્યર્થ સમજી લ્યે છે. યાદ રાખો કંઈ જ નકામું કે ફોગટ નથી. તમારી જિંદગીનો મતલબ છે અને તમારું સુખ તમારે જ નક્કી કરવાનું છે અપેક્ષા ન રાખો કારણ કે જેટલી તમે વધુ અપેક્ષા રાખશો એટલા જ વધુ દુઃખી થશો...
Added by Lakhani Mitul ( એન્જલ ) on May 2, 2013 at 3:40pm — No Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service