Made in India
પ્રેમની કદર કરનારા માટે આ મહિનો વ્યસ્તતાથી ભરેલો રહેશે કારણ કે આ મહિનાના મોટાભાગના દિવસ પ્રેમ કરનારાઓ માટે જ છે. આ મહિનામાં પ્રેમનો એકરાર અને પ્રસ્તાવ આપવાના ઘણા દિવસ આવશે જેમાં તમે તમારી ભાવનાઓને તમારા પ્રેમ સુધી સહેલાઈથી પહોંચાડી શકશો. પ્રેમ કરનારાઓ માટે પ્રેમનું ટાઈમ ટેબલ...
7 ફેબ્રુઆરી: આ દિવસને રોજ ડેના રૂપમાં ઉજવવામાં આવે છે. પોતાની ભાવનાઓને વ્યક્ત કરવા માટે તમે જુદા જુદા રંગોના ગુલાબનો ઉપયોગ કરી શકો છો. જેમ કે પ્રેમ માટે લાલ અને મિત્રો માટે પીળુ ગુલાબ.
8 ફેબ્રુઆરી: પ્રપોઝ ડેના દિવસે પ્રેમી-પ્રેમીકા પોતાના ચાહકોને પ્રેમનો એકરાર કરે છે. જો તમે કોઈને તમારા દિલની વાત કહેવા માંગો છો તો આ દિવસે કરો પોતાની વાત કારણ કે આ દિવસ તમારા માટે જ બન્યો છે.
9 ફેબ્રુઆરી: આ દિવસને ચોકલેટ ડેના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે તમે તમારા પ્રેમને ચોકલેટ આપીને તમારા સંબંધોની મીઠાસથી ભરી શકો છો.
10 ફેબ્રુઆરી: ટેડી ડે, જેમાં ટેડી ટોયઝ આપવાના બહાનું પણ તમારા પ્રેમને વધુ મજબૂત કરી શકે છે.
11 ફેબ્રુઆરી: આ દિવસને પ્રોમિસ ડે તરીકે ઉજવવામાં આવે છે. સાચા પ્રેમી પ્રોમિસ ડે પર એક બીજાને પ્રેમ નિભાવવાનું પ્રોમિસ કરતા હોય છે.
12 ફેબ્રુઆરી: આ દિવસને કિસ ડે તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સાચા પ્રેમી-પ્રેમિકા એકબીજાને કિસ કરીને પોતાનો પ્રેમ દર્શાવે છે
13 ફેબ્રુઆરી: હગ ડે, આ દિવસે તમે તમારા સાથીને આપો એક જાદૂની ઝપ્પી અને તેને અહેસાસ અપાવો કે તે તમારે માટે કેટલા વિશેષ છે.
14 ફેબ્રુઆરી: વેલેંટાઈન ડે, પ્રેમ કરનારાઓ માટે સૌથી મોટો દિવસે જેને વેલેંટાઈન ડેની યાદમાં ઉજવવામાં આવે છે. આ દિવસે તમે તમારા પ્રેમની સાથે સારો સમય વિતાવી શકો છો, તેને સુંદર ગિફ્ટ્સ આપી શકો છો.
15 ફેબ્રુઆરી: આ દિવસે સાચવીને રહો કારણ કે સ્લેપ ડે છે.
16 ફેબ્રુઆરી: આ દિવસ કિક ડેના રૂપમાં મનાવાય છે. તમારા પ્રેમને વ્હાલથી કિક કરો અને પ્રેમમાં હળવી મજાક મસ્તીનો આનંદ લો.
17 ફેબ્રુઆરી: પરફ્યૂમ ડે, આ દિવસે ફૂલો અને પરફ્યુમ ભેટ કરીને પ્રેમની સુવાસનો આનંદ લો.
18 ફેબ્રુઆરી: ફ્લર્ટિંગ ડે તમારા પ્રેમી સાથે ફ્લર્ટ કરીને મજા લઈ શકો છો.
19 ફેબ્રુઆરી: કંફેશન ડે આ દિવસે તમે બધી ભૂલોને તમારા પ્રિય સામે કંફેસ કરો અને તે ભૂલો ફરી ન કરવાનું વચન આપો. આ સાથે જ તમારા સંબંધો વધુ મજબૂત થશે.
20 ફેબ્રુઆરી: મિસિંગ ડે, આ દિવસને એંજોય કરવા માટે તમારા પ્રિયથી દૂર રહો અને એક બીજાની સાથે વીતાવેલા સમયને યાદ કરો અને તમારા પ્રિયતમને પ્રેમ ભર્યો મિસિંગ યૂ નો સંદેશ મોકલો.
પ્રેમનું આ ટાઇમ ટેબલ યાદ કરી લો અને થઇ જાવો પ્રેમની પરિક્ષા માટે એકદમ તૈયાર...
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com