Made in India
નદી ને ક્યાં ખબર હતી કે ગરમી માં સુકાવું પડશે,
ફૂલ ને ક્યાં ખબર હતી કે ખીલી ને સુકાવું પડશે,
ગાંધીજી ને ક્યાં ખબર હતી કે અંગ્રેજો સાથે લડવું પડશે,
જિંદગી ને ક્યાં ખબર હતી કે સમય ની પળો સાથે છેતરાવું પડશે,
મને ક્યાં ખબર હતી કે તને મળવા આવવું પડશે.
અને મળીને પછી જિંદગીભર પસ્તાવું પડશે.
Added by parvez multani on May 6, 2013 at 7:56pm — No Comments
સાવ તો ન ભૂલ મુજને - કો'ક દિ તો યાદ કર;
શબ્દ જો ન સૂઝે તુજને - મૌનથી સંવાદ કર
તને ચાહી એટલી મેં - ખુદને પણ ચાહી નથી;
ક્યાં તો માનીલે વાત - ક્યાં પછી વિવાદ કર
ગમે તેવા હો દિવસો - તારાં જ હાથ માં છે ;
યા તો કરી લે મોજ - યા તો પછી ફરીયાદ કર
તારો ખુદા તો તુજથી - ક્યાં દુર છે કોઈ પળ
ચાહે મસ્જીદ માં પોકાર - કે મયકદામાં યાદ કર
આવશે એ નક્કી કાન્હો ચીર પુરવા આજ પણ
શરત છે એટલી કે તું - દ્રૌપદીસમ સાદ…
ContinueAdded by Hemang Naik on May 6, 2013 at 7:54pm — No Comments
Added by pankaj trivedi on May 6, 2013 at 7:30pm — 2 Comments
हम तो भिक्षु हैं ऊपर वाले के,
जोली फैला के निकले हैं।
गीत गातेगुनगुनाते ,
दिल से दिल को मिलाते निकले हैं।
मिल जाए कोई अनजाना राहों पे ,
उसे अपना बनाते निकले हैं।
ना कोईआशा , नाअपेक्षा,
बस दुनिया रंगीन बनाते निकले हैं।
जिसमे हो सच्चाई का अर्क और प्रेम का गुण,
ऐसा प्याला बनाते निकले हैं।
दुश्मनों को इसके गुंट पिलाकर,
दोस्त बनाकर निकले हैं।
कहीं केहदे दो लब्ज कोई प्यार के,
उसे सारा जहां देके निकले हैं।
by
Janak Shah…….
Added by JANAK KIRITKUMAR SHAH on May 6, 2013 at 6:50pm — No Comments
તરસ ને પણ
'મોર્ડન' જમાનાનો રંગ લાગ્યો છે..!
એણેય
દોસ્તી કરી લીધી છે,
બીસલેરીની બોટલ
અને
ઠંડા પાણીના પાઊચ સાથે!!
-રાજુલ
Added by Rajul Bhanushali on May 6, 2013 at 6:45pm — 1 Comment
Added by parvez multani on May 6, 2013 at 6:02pm — No Comments
હર પલ હારવું પડશે અહીં ક્યાં જીત છે,
રાઝ નહિ કોઈ ખુલ્લા દિલ ની ભીત છે ,
ક્યાંક મુક ડુસકા ક્યાંક ભીતર ધકધક છે
મારે મનતો વ્યર્થ બધું વીતેલું અતીત છે
!~રાજ~!
મારે ક્યાં જીત જોઈએ? હાર તો હૈયા નો હોય,
આ રાઝ નહિ, ખુલાસો છે,
ક્યાંક મન મલકાટ, ક્યાંક પ્રેમ ફાટ- ફાટ,
મારે મન તો આ જ પરમાર્થ જીવન નો છે ...
ગીતા
Added by Geeta doshi on May 6, 2013 at 5:59pm — No Comments
તારા આવવાણી ખબર મને આ પવન ખબર નહિ કેવી રીતે મારા સુધી પોહચાડી દે છે. તે વિચાર કર્યો ને એ તારા વિચારો સીધા મારા મન ને આપી દે છે . બીજું કોઈ જ નથી સાંભળી શકતું મારા સિવાય.તું આવે ને તારા આવવાની મેહક મારા સુધી પોહ્ચે તો કોઈ સ્મિત આપી ને જતું રહે છે . તારા ઝાંઝર ના અવાજ જાને મારી ધડકન ને રણકાવતા રહે છે. તું આવે તો હું ખુશ છું એવી મને ત્યારે ખબર પડે છે. ભીડ વચ્ચે એકલો છું એવી મને ત્યારે ખબર પડે છે જયારે તું મારી આસપાસ ના વિસ્તાર માં નથી દેખાતી. હા તારી સામે હઝાર ઝીદ કરું છું. તને ઘણી વાર પરેશાન…
ContinueAdded by KHUSHBU PANCHAL on May 6, 2013 at 5:49pm — No Comments
હર પલ હારવું પડશે અહીં ક્યાં જીત છે,
રાઝ નહિ કોઈ ખુલ્લા દિલ ની ભીત છે ,
ક્યાંક મુક ડુસકા ક્યાંક ભીતર ધકધક છે
મારે મનતો વ્યર્થ બધું વીતેલું અતીત છે
!~રાજ~!
મારે ક્યાં જીત જોઈએ? હાર તો હૈયા નો હોય,
આ રાઝ નહિ, ખુલાસો છે,
ક્યાંક મન મલકાટ, ક્યાંક પ્રેમ ફાટ- ફાટ,
મારે મન તો આ જ પરમાર્થ જીવન નો છે ...
ગીતા
Added by Geeta doshi on May 6, 2013 at 5:48pm — No Comments
શિખરથી પડીશું તોયે શું ? અને રહીશું તોયે શું ?
જયારે ભીતરથી ઉંચાઈ પામી લીધી ,...!
સંજુબાબા
સાગરમાં ડૂબશું તો ય શું ? અને તરશું તો ય શું ?
જયારે ભીતરથી ગહેરાઈ પામી લીધી .. !!!
આકાશે સ્થીરશું તો ય શું? ને વરસશું તો ય શું?
જયારે ભીતરથી વ્યાપ માપી લીધો છે ..!!
પૃથ્વી ની જેમ શાંત રહેશું તો ય શું? ને અગ્નિ ઠાલવશું તો ય શું?
જયારે ભીતરથી ક્ષમાનો ગુણ પામી લીધો છે ...!!…
Added by Geeta doshi on May 6, 2013 at 5:41pm — 1 Comment
"આ જીવન ઉછીનું આયખું તારું શાને અભિમાન કરે
નિશ્ચિત ઘડી થયે આ" પંખી' માળો છોડી જશે રહે...."
સંજુબાબા
હે જીવ
માન અપમાન રાગ ઢ્રેશ થી પર ઉઠી તારું જીવન સાર્થક કરીલે રે
વહી જશે સમય અમુલ્ય સોના થી પણ આ મોંગો રે .....
ખૂટી જશે આ ઉછીના શ્વાસો વીતેલી ક્ષનો નહિ પાછી આવે રે
કોણ સાથે લઇ ગયું આ ધરતી પરથી ભોગ સુખ દુઃખના સૌ ભોગીને ગયા રે ...
અનેક રાજા થયા આ ધરતી પર મારું મારું કરીને સૌ મરી ફીત્યા રે…
Added by sanjay bodiwala on May 6, 2013 at 5:38pm — No Comments
ફૂલ નું અત્તર કરે, આ માણસોની જાત છે,
રોજ ભૈ ચણતર કરે, આ માણસોની જાત છે.
લાખ મીઠી વાત બોલીને ઠગે સૌ લાગણી,
આમ એ જંતર કરે, આ માણસોની જાત છે.
રોજ અભિનવ રુપ ધરે; છે, બહુરુપીયો…
ContinueAdded by Rahul S Shah (રાહુલ શાહ) on May 6, 2013 at 5:30pm — No Comments
ખીલતા ગુલાબ માં મોહિત થઇ
ખુદ ની સુગંધ ખોઈ બેઠો છું
છે વિશાળ જગ્યા આ સુષ્ટિ ની
બની ને ઝરણું શાંત
પર્વત માં સમાઈ ને બેઠો છુ
હતી તેની એવી અસ્મિતા
હતા તેનો એવો અદભૂત સ્વરૂપ
લાગતું હતું તેની એક જ ઝલક થી
મારી આંખ નો ઉજાશ ખોઈ બેઠો છુ
કરતો હતો તેને મનોમન માં પ્યાર
કરવો હતો મારી પ્રીત નો ઈઝહાર
તેની પ્રેમમાયા માં મોહિત થઇ
એ સમય ને ખોઈ બેઠો છુ
હશે મારો પ્રેમપંથ કદાચ નાનો
ઠોકરો ખાઈ ખાઈ ને
કાંટા ઓ…
Added by parvez multani on May 6, 2013 at 5:28pm — No Comments
નઝર નામ છે?..
કોઇ મીઠા ફરમાન છે..!
રૂપકઙા ચહેરા પર પાછી ફરીયાદ છે..!
.....મુલતાની પરવેઝ .......
Added by parvez multani on May 6, 2013 at 5:26pm — No Comments
શું શોધવું શું પામવું રેહવું નીજની વ્હારે
સુરજ ને ક્યાં લગી અંધારે રાખવો મારે ,...શું શોધવું
આત્મા નિજાનંદમાં રેહવું મારે
ખુદ થી ક્યાં લગી દુર રેહવું મારે ...શું શોધવું ...
છોડી મમત કરમના ભાર હવે મારે
ભીતરની ઉજાશમાં ભીજાવું મારે,....શું શોધવું ,...
કાળ ની ફિકર છોડી રેહવું "સંજયે "વિઠ્ઠલને સહારે
અલખની ધૂની ધપાવી ભીતરે શું શોધવું બહારે ...શું શોધવું
સંજુબાબા…
Added by sanjay bodiwala on May 6, 2013 at 5:21pm — No Comments
અમને ના ઉઠાડો કે હવે સ્થિર થયા છે
નીજની મસ્તીમાં હવે રેહવા દો ,....
ઊંચું હો આસન હિમાલય સમ તોયે શું
પણ પગ જમીન પર રેહવા દો ....
ભલે સાગરની ઘેહરાઈમાં તરતા અમે
અમને હવે ખુદની ઘેહરાઈ માપવા દો ,....
જાણ્યે હંમે માપવા બેઠા જે ખુદાનું માપ
તેમને ખુદનું માપ કાઢી જાણવા દો ,....
બાળ 'સંજય" કરે વિઠ્ઠલ ની ભક્તિ
અમને હવે અમારી મસ્તીમાં જીવવા દો ...
સંજુબાબા
06/05/2013
Added by sanjay bodiwala on May 6, 2013 at 5:15pm — No Comments
Your love is my laughter
Your absence my tears
Your smile my umbrella
To conquer my fears.
Your Strength my companion
That shields me from harm
When the world weighs heavy
And I need a strong arm.
For you are my constants
In good times and bad
You are the reason
My days are not sad.
You are the one
I dream of at night
As your face appears
And turns darkness to…
ContinueAdded by Sam Makrani on May 6, 2013 at 4:32pm — No Comments
કેટલા લખેલા પન્ના કોરા થયાઃ
પાણીનાં ઉછળતા જરા ફોરા થયાઃ
અક્ષરનાં લખેલા મરોઙ રૂઙા થયાઃ
તમ વાંચી પન્ના જરા હસી ગયાઃ
અમ અક્ષર લખવાના ભુલી ગયાઃ
પાછા પન્ના કોરા ને કોરા રહ્યાઃ..
....પરવેઝ મુલતની .........
Added by parvez multani on May 6, 2013 at 4:28pm — No Comments
1. manavi ne kayre saram ave
teni baydi bija sathe bagi joy te divas thi
manvi mo no dekade
2.manvi ne keva kam ma saram ave
sara kam karvama saram ave
3sachin kayre sarm avi
bhai ziro ma out thay tyare
44.saharuk kayre sarm avi
kalkata night ridger hari joy thayre
5.dhoni saram muke to koun gabrai jay
sachin ane bija juna khiladi
6.saram ave to manvi su kare
bahi saram ave to manvi vadhare besrmo…
ContinueAdded by yogeshmuliyana on May 6, 2013 at 3:52pm — No Comments
saram atle najakta tame kadacha saram ni bijo matalab samjta hasho saram be prakaer ni hoy ek manavi jayare karab kam kare te saram kahevay
hu bija prakaer ni saram ni vat karu chu saram atale najakta prem ma najkata hoy tene apane sram khai chi mra pyaer sarmay che tem apne boli chi
saram jayre ladki no mauk per ave tyare tema prem na zarna ni zalak dekay che sarmayelu ladki ada ma pen saram te najakt hoy che
ada pen najaketa joi ne ada per vari jay che
Added by yogeshmuliyana on May 6, 2013 at 3:42pm — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service