May 2013 Blog Posts (588)

"બે" લીટી ના આપણા સબંધ

અલ્પવિરામ ( , ) આશ્ચર્યચિન્હ ( ! ) અને પ્રશ્નાર્થચિન્હ ( ? ) મુકવા કરતા 
"બે" લીટી ના આપણા સબંધ માં હવે "પૂર્ણવિરામ" ( . ) મૂકી દઉં છું .... !!!
- સહજ -

Added by simply S A H A J on May 30, 2013 at 9:24am — 1 Comment

આ થઈ આપણા સૌ ની મનપસંદ વાનગી – ખાંડવી!

સામગ્રીઃ



- એક વાટકી ચણા નૉ લોટ

- પાણી

- છાશ

- મીઠું, હીંગ, હળદર, લાલમરચું, ધાણાજીરૂ – સ્વાદ અનુસાર

- તેલ

- રાઈ

- તલ

- કોથમીર





રીતઃ



- સૌ પ્રથમ એક વાટકી ચણા નૉ લોટ લો.

- તેમા બે વાટકી પાણી ઉમેરો ને એક વાટકી છાશ નાખો.

- ત્યારબાદ તેમા મીઠુ,હીંગ,સહેજ હળદર નાખી હેન્ડમિક્ષી થી સરખુ મીક્ષ કરી દેવુ.

- ગેસ પર મુકી સતત હલાવ્યા…

Continue

Added by M.S on May 29, 2013 at 10:50pm — No Comments

hi

Photo

Added by M.S on May 29, 2013 at 10:47pm — No Comments

શોભા....!

અદાલતમાં ન્યાય શોભે,

ઘરમાં સમાધાન શોભે.

અદાલતમાં હકની વાતો શોભે,

ઘરમાં કર્તવ્યના ખ્યાલ શોભે.

પરાયા વચ્ચે અધીકાર શોભે,

પોતાના વચ્ચે ત્યાગ શોભે.

 

Added by Aarti Bhadeshiya on May 29, 2013 at 7:20pm — 1 Comment

ઝાંકળભીના સ્પર્શથી મ્હોરી ઉઠેલા ઉપવનના એક ગુલાબની સુગંધ મોકલુ છું,વાસંતી વાયરાથી ઝુમતાં આ મનભાવન કેસુડાની મહેક મોકલું છું;ના કર અફસોસ તારી પાસે નથી, પણ રોજ સવારે કોયલનો ટહુકારો તો મોકલુ છું.

ઝાંકળભીના સ્પર્શથી મ્હોરી ઉઠેલા ઉપવનના એક ગુલાબની સુગંધ મોકલુ છું,વાસંતી વાયરાથી ઝુમતાં આ મનભાવન કેસુડાની મહેક મોકલું છું;ના કર અફસોસ તારી પાસે નથી, પણ રોજ સવારે કોયલનો ટહુકારો તો મોકલુ છું.

Added by Hemanshu Mehta on May 29, 2013 at 6:38pm — No Comments

પ્રભાતિયું ચણ લાવ્યુ.... અક્ષર દાણો ફુટ્યો ફાલ્યો કવિતાની કુંપણે મસ્ત મહાલ્યો.!  ક્ષર થઈ અક્ષરે ઉડુ.... પારદર્શક બારી એ સાક્ષર ઉડુ...! --રેખા શુક્લ

પ્રભાતિયું ચણ લાવ્યુ....

અક્ષર દાણો ફુટ્યો ફાલ્યો કવિતાની કુંપણે મસ્ત મહાલ્યો.! 

ક્ષર થઈ અક્ષરે ઉડુ.... પારદર્શક બારી એ સાક્ષર ઉડુ...!

--રેખા શુક્લ

Continue

Added by Rekha Shukla on May 29, 2013 at 5:45pm — No Comments

અધ્યાય

કેવા જિંદગી ના તું અધ્યાય દે છે?
નથી ન્યાય કરતો ના અન્યાય દે છે!!

જવાનું નથી એના રસ્તે છતાં રુખ,
હવા નો મને એ તરફ ક્યાય દે છે !!?

29/5/2013

Added by Jaydeep B. Gusai, "Zakham" on May 29, 2013 at 5:26pm — No Comments

Gazal

ગઝલ 



સળગતી મશાલોની આદત પડી ગઈ,

તિમિરને ઉજાસોની આદત પડી ગઈ.



તમારી નજરની અસર કામ લાગી,

છબીને દીવાલોની આદત પડી ગઈ.



હવે બંધ ઘડિયાળ શોભા વધારે,

સમયને રજાઓની આદત પડી ગઈ.



ચિકિત્સકની મૈત્રી જ કોઠે પડી ને,

અકારણ દવાઓની આદત પડી ગઈ.



નગરમાં સતત કોઈ કુતરું રડે ને,

મરણનાં હિસાબોની આદત પડી ગઈ!!!



----ચિન્મય…

Continue

Added by PARTH RASHMIKANT BHATT on May 29, 2013 at 4:21pm — No Comments

"તું" એક - ફૂલ ...

મારા હૃદય ના ક્યારા માં એક વાર ઉગી ને જો .. ,
તું " ફૂલ " ની જેમ ખીલી ને મહેકી ઉઠીશ .... !!! 
- સહજ

Added by simply S A H A J on May 29, 2013 at 3:05pm — No Comments

સંબંધોની સુવાસને માણવાનો અવસર ગુજરાતી તખ્તે . 'શુભારંભ'

Avni presents, " SHUBHAARAMBH "



સંબંધોની સુવાસને માણવાનો અવસર ગુજરાતી તખ્તે . 'શુભારંભ' 



માણસ જન્મે છે ત્યારથી કશાકની રાહ જોતો હોય છે અને મૃત્યુ પણ કોઈની રાહ જોંતા જોંતા જ થાય છે. ટ્રેન આવાની 'રાહ' એ હકીકતમાં કોઈ સપના પુરા થવાની રાહ છે, કંઇક સુખ મેળવવાની રાહ અને સુખ કરતા સુખ મળવાની અપેક્ષ જ માણસને જીવતો રાખે છે.



2nd June 2014

3.300 pm at Nehru Centre,…
Continue

Added by Kamlesh Manilal Mota on May 29, 2013 at 2:47pm — No Comments

સંબંધો ની આ માયાજાળ ...



ક્યારેક વિવશ કરી દે છે સંબંધો ની આ માયાજાળ ...


કોણ આપણાં કોણ પારકાં , સદાકાળ નો એકજ આ વિવાદ ...



શબ્દો ને બાંધવા ખિલે કે પછી તીર ની સમ ભલે છૂટ્યાં ....

વિવેક ન રહે આંખો નો , અને થાય એક ઘા અને બે કટકા ...



મૌન…

Continue

Added by Jigar Sutaria on May 29, 2013 at 2:26pm — No Comments

Continue

Added by Anil Joshi on May 29, 2013 at 9:01am — No Comments

ભવસાગર...

કહેવાય કે ભવસાગર તરી ગયા
તોયે અવસર હાથમાંથી સરી ગયા
સામે કિનારે પહોંચીને સમજાયું કે...
પડછાયા પણ અડધેથી ફરી ગયા

~ ધૃતિ...

Added by Dhruti Sanjiv on May 29, 2013 at 8:53am — No Comments

સહુને રંગ્યા કર .....

એકબીજા ના હાથનું ગ્રહણ હોય ત્યાં શરણ નડતું નથી
તું સબંધો ને સમજી ગુલાલ ઉડાવ્યા કર
ના રાખ રાગ મનમાં,બીજાને સમજ્યા કર
તું બની રંગારો સહુને રંગ્યા કર .....

એક્બીજાના નામનું સ્મરણ હોય ત્યાં અંતર પડતું નથી
તું પોતીકાની ખુશીયો સંગ બસ મલ્ક્યા કર
હશે જો દિલમાં પ્રેમ ,ના દ્વેષ વસે માન્યા કર
તું બની ફૂલ સહુ સંગ મહેક્યા કર .....
રેખા ( સખી )

Added by Rekha patel ( vinodini) on May 29, 2013 at 3:23am — No Comments

geet --- naresh solanki

સર સર સરી પડ્યો એ વાતનો લીસ્સો પરપોટો લે તને દઉ

ધુમ ધતીંગ ધમ ધમ થાતો અટવાતો આ ઓટો લે તને દઉ



ખરી પડ્યાનુ સુખ પીપળનુ પાન હવાની હરખે હરખે ફરકે

કોઇ અજાણી કીડી આતમરામ બનીને હળવે હળવે સરકે



ખખડેલા ખંડેરે લટકત ટળવળ ખળભળ ફોટો લે તને દઉ



પાસડીયું તોડી મલક તો મોય દાંડીયે રમતુ બોલો તમે થવાના રાજી

વાત વિષયને વસ્તુ નામે તાંદુલ ક્યાં તો કહી દઉ હળવેથી નાજી



ખખડાવ્યો જે આગળ પાછો એ…

Continue

Added by naresh h. solanki on May 29, 2013 at 1:13am — 1 Comment

BRTS PROJECT... PERFECT EXAMPLE OF MODI VISION...

http://www.facebook.com/photo.php?fbid=10151394373381548&set=a.255717946547.149068.252382316547&type=1&relevant_count=1

In spite of huge 2/4 wheelers sold and passed from RTO daily... but the traffic in Ahmedabad comparatively remains moderate... this is due to BRTS only... if you compare traffic with other mega…

Continue

Added by Bipin Trivedi on May 28, 2013 at 11:00pm — No Comments

Dickens Festival -2013 june 1 to 3

આખું રોચેસ્ટર ગામ પોતાના સર્જક ચાર્લ્સ ડિકન્સ ને સતત ત્રણ દિવસ સુધી પ્રેમપૂર્વક યાદ કરશે .એમના પુસ્તકોનું વાચન કરશે .નાટકો કરશે અને ચાર્લ્સ પોતે જે યુગમાં જીવતા હતા એ યુગનો જ પોષક પહેરશે .ડિકન્સના પાત્રોની વેશભૂષા કાઢશે આખો વિક્ટોરિયન યુગ ફરીથી જીવતો કરશે .આ તસ્વીરમાં તમે જોઈ શકો કે વહેલી સવારે હાઈસ્ટ્રીટમાં લોકો એકઠા થઇને ડિકન્સની સ્મૃતિને ફરી જીવતી કરેછે .આ દિવસોનો હું સાક્ષી રહ્યો…

Continue

Added by Anil Joshi on May 28, 2013 at 9:11pm — 1 Comment

hriday na darwaja hata bandh khakhadavi gayu kon?swapns suhana madhur hata jagadi gayu kon?haji to ashrubindu ek gal par saryu hatumoti samji ne har parovi gayu kon?

hriday na darwaja hata bandh khakhadavi gayu kon?
swapns suhana madhur hata jagadi gayu kon?
haji to ashrubindu ek gal par saryu hatu
moti samji ne har parovi gayu kon?

Continue

Added by Hemanshu Mehta on May 28, 2013 at 5:19pm — No Comments

bate kar rahahu

sunder thi jidgi ab kaha ko gai sunderta bahot hashti thi jindgi ab ko gai hashi jaha pyar basta th ab nahi perm ki bathe chad ki tarh asman me kilthi thi jindgi ab amavas kirat ban gai jidgi tufano se kekthi thi idgi

Added by yogeshmuliyana on May 28, 2013 at 4:14pm — No Comments

rama ramat ma vato

sidhi hathi jivan ni ramat  ha ane na ni hathi ramat

souch sari hathi have souch gum thi gai mata hathi balak hatu

have bane gote che ek bija ne pita keta hata have bap bole che

mota tavani hod hathi have nana banva mate harifai

voto mate toda banata have  nathi kyai nathi toda

majbut hata jaya sambdho have takave che sambdho

manv hata pahela badha have pather bani gaya badha

joi liyo arisa ma modu keva hata ane keva bani gaya

Added by yogeshmuliyana on May 28, 2013 at 4:02pm — No Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service