Made in India
ખૂબ જાળવી તોય હાથથી છૂટી ગઈ રે લોલ,
ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ.
કઈ રીતે એ ફૂટી ગઈ
સૌ ચરચો ચરચો ચરચોજી,
કાચ તૂટતી વેરાઈ કંઈ
કરચો કરચો કરચોજી
કરચો વીણવામાં જ જિંદગી ખૂટી ગઈ રે લોલ;
ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ.
મનની આ અભરાઈ ખૂબ જ
ઊંચી ઊંચી ઊંચીજી,
અને અમે સંતાડી રાખી
કૂંચી કૂંચી કૂંચીજી
તોય કઈ ટોળી આવીને લૂટી ગઈ રે…
Added by Anil Chavda on May 9, 2013 at 4:10pm — No Comments
Rich in electrolytes and water content, melons are nature’s gift to beat tropical summer thirst.
Watermelons are very low in calories (just 30 calories per 100 g) and fats yet very rich source of numerous health promoting phyto-nutrients and anti-oxidants that are essential for optimum health.
Added by Bipin Trivedi on May 9, 2013 at 4:05pm — No Comments
લે કાળ ! તને સંતોષ થશે, હું તારે ઈશારે ચાલું છું, જીવનની સફર પૂરી કરવા તલવારની ધારે ચાલું છું.
ચોમેરથી થપ્પડ મારે છે તોફાનનાં ધસમસતાં મોજાં, લોકોની નજર તો નીરખે છે, હું શાંત કિનારે ચાલું છું.
ફૂટીને રડે છે મુજ હાલત પર મારા પગનાં છાલાંઓ, કંટકથી ભર્યા પંથે આંખો મીંચીને જ્યારે ચાલું છું.
છે નામનો ગૃહસ્થાશ્રમ પણ ઠરવાનો વિસામો ક્યાંય નથી, જ્યાં થાક જીવનને લાગે છે, હું તેમ વધારે ચાલું છું.
થાકીને ઢળી જ્યાં દેહ પડે, બસ ત્યાં જ હશે મંઝિલ મારી, એથી જ હું નિજને થકવું છું,…
ContinueAdded by ભાવિન on May 9, 2013 at 4:00pm — 2 Comments
કોને ખબર કોને ક્યાં જવું છે?? દોડે છે બધા પણ મંઝિલ દૂર છે…!!
ચાલવું પડે છે માટે ચાલે છે બધા… બાકી કોને ખબર કોને ક્યાં પહોંચવું છે…??
સંગાથ મળેને વાટ પકડી લે છે… કોણ પૂછે એ વાટનો મુકામ ક્યાં છે…??
જુદા-જુદા માર્ગે જુદા-જુદા ધામે પહોંચે છે લોકો…
અહીં નીજ-ધામે પહોંચવાનો રસ્તો કોને ખબર…
ContinueAdded by ભાવિન on May 9, 2013 at 3:37pm — No Comments
Zindgi me Hamesha Sabki Jarurat Rakho,
Par
Kabhi kisi ki Kami Nahi..!
Q ki,
Jarurat aur bhi koi Puri kar sakta hai,
Par
"KISI KI KAMI KOI PURI NAHI KAR SAKTA"
Added by Geeta doshi on May 9, 2013 at 3:18pm — No Comments
Added by nishit soni on May 9, 2013 at 11:18am — No Comments
BJP lost Karnataka but win high moral... They would have not lost if they retain Yeddi as CM and in that case he would have not quit BJP... So they sacrifice state on high principle ground...
Added by Bipin Trivedi on May 9, 2013 at 10:56am — No Comments
love to have many friends, i love my parents, i love my God...i love to make people smiling and have pas
Added by M.S on May 9, 2013 at 10:01am — No Comments
જે કહ્યું માને વિધાતાનું એ મુકદ્દર હું નહીં
આટલો વૈભવ છતાં ખારો સમંદર હું નહીં
મેં મુકદ્દરથી ઘણુંયે મેળવ્યું ’મેહુલ’ અહીં
જાય ખાલી હાથ તે પેલો સિકંદર હું નહીં
સુરેન ઠાકર ‘મેહુલ’
Added by ભાવિન on May 9, 2013 at 12:04am — No Comments
સી યુ અગેઇન કરતાં તમારું એ આવજો મધમીઠું લાગે
હાય હેલો ફ્રેંડશીપ બને દોસ્તી તો શમણું અણદીઠું જાગે
હમદર્દીલાં દિલડાંનો ધબકાર સંભળાયે આલિંગન વિના
ચોટદાર એનો એવો ઉન્માદ આઈ લવ યુ અણકીધું વાગે
પરભોમમાં ઓમનું છૂંદણું જોઇને જોમ આવે
હોમસીકને આમ મળવા જાણે માભોમ આવે
હતાશ હું બેભાન રહું છો હો ઇ. આર. સારવારે
જોઉં તરત “કેમ છો” શબ્દ પડઘા થઈ આવે
ક્ષુધાસભર આળોટું વિદેશી વાનગી વચાળે
ખાઉં ઓડકાર જો ખીચડી ખાટી…
ContinueAdded by ભાવિન on May 8, 2013 at 10:38pm — No Comments
માણસ
અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.
ફટાણાંના માણસ, મરસિયાના માણસ;
અમે વારસાગત સમસ્યાના માણસ.
‘કદી’થી ‘સદી’ની અનિદ્રાના માણસ;
પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ.
અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ;
સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ.
શિખર? ખીણ? ધુમ્મસ?…
ContinueAdded by ભાવિન on May 8, 2013 at 10:31pm — No Comments
હોઠે ચડેલા આ શબ્દો વાળી ગયો, તોફાન ભાતરના પછી ખાળી ગયો.
બાજી હવે જે રાહ લે, મંજૂર છે; પ્યાદા વડે હું હાર તો ટાળી ગયો.
એની પરિક્ષાઓ મને ગમતી હતી, પણ કેમ જાણે હું જ કંટાળી ગયો.
નાચી નજર ના રાખ તું મારી તરફ, કોનો હતો શું વાંક એ ભાળી ગયો.
આ ભેદ આંસુનો કહું કોને ખુદા, કે પ્રેમમાં હું જાત ઓગાળી ગયો.
છે યોગ એવા કે સુરા ઓછી પડે, તો જામ પણ આંસુ ભરી ગાળી ગયો.
ચાડી કરી ગ્યો કાફિયો મારી છતાં, આખી ગઝલમાં છંદ હું પાળી ગયો.
રાખી હતી મેં આંખ ખુલ્લી મોત પર, હા…
ContinueAdded by ભાવિન on May 8, 2013 at 10:00pm — No Comments
Added by mayur pilojpara on May 8, 2013 at 7:56pm — No Comments
Added by Anil Joshi on May 8, 2013 at 7:18pm — No Comments
ANY KIND OF QUERY OF LIC AND GIC
Added by DISHANT SHAH on May 8, 2013 at 4:24pm — No Comments
aje apane chapa ma vachi chi ke jaya jovo te jagya reptay che nai badki hoy ke yavan ladki aje ani salamti nahti ani pachad karan shu? kem aje ladki ni salamathi nathi
ana gana karno che aje filmo bani rahi che te bhauj karab bani rahi che aje badha sathe madi no jy skai tene avto sin atla karab hoy che ke manav na magai ma vikuti baharay che ava filmo joy smaj bagdyo che
te uprat aje sthei na kapada ava fasnebal paher che modrn dekava te j
sav karab manas asher thay…
ContinueAdded by yogeshmuliyana on May 8, 2013 at 4:06pm — No Comments
એક દિ મમ્મી નાની થઈ ગઈ, ને હું થઈ ગઈ મોટી,
મેં તો એને નવડાવી, લઈને સાબુની ગોટી !!
ભેંકડા એણે ખૂબ જ તાણ્યાં, કર્યું બહુ તોફાન !
મેં પણ એનું માથું ધોયું , પકડીને બે કાન !
તૈયાર કરી, માથે એને લઈ દીધી’તી ચોટી…
એક દિ મમ્મી નાની થઈ ગઈ.
એને ભલે રમવું હોય પણ, લેસન હું કરાવું !
વ્હેલી વ્હેલી ઉઠાડી દઉં, બપોરે સુવરાવું !
બપોર વચ્ચે ગીતો ગાય તો ધમકાવું લઈ સોટી…
એક દિ મમ્મી નાની થઈ ગઈ.
દોડા દોડી કરે કદી તો બૂમ-બરાડા પાડું
ચોખ્ખી લાદી બગાડે તો, ફટકારી…
Added by alpesh vaghela on May 8, 2013 at 2:22pm — No Comments
काव्य शास्त्र विनोदेन कालो गच्छति धीमताम् ।
व्यसनेन तु मूर्खाणां निद्रया कलहेन वा ॥
Kaavya Shastra vinoden kaalo gachhati dhimataam,vsaynen tu murkhanaam nidryaa kalhen vaa
The intellectuals pass their time in poetics, discussing the literature and humor whereas the fools in addictions, sleeping and quarreling......
Added by Chital manish Gandhi on May 8, 2013 at 2:12pm — No Comments
Evu kahevay chhe k Nakal ma Akkal hoti nathi Parantu, Prashna a thay k jenama Akkal hoy a kadi Nakal kare khara..!!??
Added by parvez multani on May 8, 2013 at 1:03pm — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service