Made in India
Added by Vinay on May 11, 2013 at 11:18am — No Comments
Watermelon is an excellent source of carotenoid pigment, lycopene and indeed, superior to raw red tomato. 100 g of fresh melon provides 4532 µg lycopene, whereas only 2573 µg in tomatoes. Studies suggest that lycopene offer certain protection to skin from harmful UV rays.
Added by Bipin Trivedi on May 11, 2013 at 10:46am — No Comments
Till date congress protecting ministers but suddenly sack both and floating theory of MMS and Sonia conflict just to save Sonia face for creating show that she is hard against corruption...
If decision taken earlier than parliament would have run smoothly... so it is proved that congress is only responsible for not running of parliament...
Added by Bipin Trivedi on May 11, 2013 at 10:44am — No Comments
લાગણી વગર ના સબંધો
કાગળ ના ફૂલ જેવા હોય છે
જેનાથી સણગાર તો થઇ શકે
પરંતુ તેમાં મહેંક ક્યારેય ના આવે.
Added by kishor d joshi on May 11, 2013 at 10:36am — No Comments
ઉંઘતું સુસ્ત સ્વપ્નું સરકે જરી જરી
રંગીન દુનિયે હસી સુરમાં રોંઉ મરી મરી
ઝબકી ને જાગી ભીની આંખો હ્સે ફરી ફરી
---રેખા શુક્લ
સંબંધ તારલા ટિમટિમાતા વળતા લળી ને વ્હાલ કરતા...રેખા શુક્લ
શ્વેત લાલ ગુલાબ મોતી ખિલ્યા વ્રુક્ષે લૈ ને તોરણ ટાંકવા મંદિરિયે...રેખા શુક્લ
દુર રહી ને સીંચુ ફુલ ખિલ ખિલાટ કાગળીયે....અક્ષર- અર્થ-સંબંધ કવિતા ચટકી…
ContinueAdded by Rekha Shukla on May 11, 2013 at 3:19am — No Comments
તડ તડ તતડે રૂંવા રૂંવા તો પ્રખર સુર્યને કેહવુ શું?
વરસે ના એકેય વાદળી ટહુકે મોરલો ના તેનુ શું?
ગગનથી લાવી પંખીડુ.... પીંજરે પુર્યુ તેનું શું?
ધરાથી ડર લાગતો.... કહેને આભનું કરવું શું?
રંગોળી પીંજરે કરી.... ઘરમાં પુરે તેનુ શું?
દિવસે પોઢાડી સ્વપ્નમાં તો રાતનું કરવું શું?
સર્વ જ્ઞાનનો સરવાળો અઢી અક્ષર પ્રેમનો..
ચુપચાપ સાચવી ડીક્ષનેરી મારે એનુ કરવું શું?
આકુળ વ્યાકુળ હ્રદય નિચોવતી.. આતુરતા
છળકપટના મૌન પગલાં નિરખીને…
ContinueAdded by Rekha Shukla on May 11, 2013 at 3:03am — No Comments
Added by Darshan Lathigara on May 11, 2013 at 2:57am — No Comments
ઉગમણી ઉષાનું રસપાન છે સાથી
જીવન સંધ્યાકાળે સાથે રે'તો સાથી
પરથમ સ્વીકારો વ્હાલથી સાથી
ફાગણના ફેંટે સોહે મલકાઈ ને સાથી
લાલ કસુંબલ આંખડીએ સાથી
કીચુડ મોજડીએ સુન્દર શોભે સાથી
રંગીલો ભડવીર, છેલછબિલો સાથી
રૂપ પદમણી નાર પર વારતો સાથી
ધક-ધક હૈયું મોજીલો મસ્તાન સાથી
---રેખા શુક્લ
Added by Rekha Shukla on May 11, 2013 at 2:50am — No Comments
દુર રહી ને સીંચુ ફુલ ખિલ ખિલાટ કાગળીયે....
અક્ષર- અર્થ-સંબંધ કવિતા ચટકી મલકે કાગળીયે
----રેખા શુક્લ
Added by Rekha Shukla on May 11, 2013 at 2:49am — No Comments
તું હર્યો ભર્યો ને તું શ્વાસે શ્વાસે
તું શબ્દ બની છે રંગાયો પાસે
તું અડીને વળગ્યો છે કે ભાસે
તું જડ્યો તોયે કેમ જલતો પાસે
તું રૂહ ના અર્થ નાસમજ ક્યાસે
તું કહે વાત આવી એકદમ પાસે
--રેખા શુક્લ
Added by Rekha Shukla on May 11, 2013 at 2:07am — No Comments
ખુશી કે આંસુ કો કભી રૂકને ના દેના
ગમ કે આંસુ કો કભી બહને ના દેના
એ જીંદગી ના જાને કબ રૂક જાયેગી
મગર એ પ્યારીસી દોસ્તી કભી ટૂટને ના દેના
Added by kishor d joshi on May 11, 2013 at 12:39am — No Comments
રામ નામે પથરા તરે, ને ગાંધી નામે નેતા.
ભુખ્યો સાવજ કરે શિકાર, ના નજર વિણ કારણ ક્યાંય.
ભર પેટે, ઝપટે થાળ બીજાનો ભાઈ એ તો અવતાર નેતાનો
કોને ફિકર ભાઈ કોઈ જીવે,મરે, હાજરી એમની ભલે સહુને નડે.
પાંચસોની પત્તી ને છબી ગાંધીની, બની હાર, પહેરામણી એ નેતાની.
આજ તો ભાઇ રામ નામે પથરા તરે કે ના તરે! આધુનિક રામ રાજમાં ગાંધી નામે, નેતા તો ખુબ તરે.
Added by ભાવિન on May 10, 2013 at 11:54pm — No Comments
આજે જે લેખ લખવા જઈ રહ્યો છું તે માત્ર લેખ નહિ પરંતુ મારી જીંદગી છે. મારું સર્વસ્વ છે, મારો આત્મા છે, મારા ગુરુ , મારા સખા , મારા સુખ દુખ ના ભાગીદાર, ઈશ્વરે નીમેલા મારા જન્મ દાતા અને પાલનહાર મારા પિતા …!
કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશે જ વધારે કહે છે, દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે.
પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની…
ContinueAdded by ભાવિન on May 10, 2013 at 10:53pm — No Comments
સ્વાર્થ ભરેલી આ દુનિયા માં ઝ્ઝ્બાત નું કોઈ કામ નથી,
વાયો વંટોળ વહેમ નો, વિશ્વાસ નું અહી નામ નથી,
વાસના ના પુજારી છે, પ્રેમ નું આ મુકામ નથી,
ભ્રસ્ટાચારના સમય મા ઇમાનદારી નું નામ નથી
શરાબ સુંદરી અને રૂપીયાના છે પુજારી અહિં,
શાંતિ મળે તેવું આ ધામ નથી.
Added by ભાવિન on May 10, 2013 at 6:29pm — No Comments
હિસાબ જિંદગીના લઇ જાગું છું, તારી કને કા વધુ કઈ માગું છું.
અરમાન તો છે બસ હવે હૃદીયાના , એકાદ ક્ષણ મુજની રહે , ભાગુ છું.
ચારો તરફ અંધકાર ની છાયા હો, અજવાશ શોધન ભાગતો લાગુ છું.
કોયલ ટહુકે કાવ્ય રચું “સૂર ” તણું, તેથીજ તો પાગલ સમો લાગુ છું.
Added by ભાવિન on May 10, 2013 at 6:07pm — No Comments
ભગવાન કહે માનવને ……………..
તું શાને થાય હેરાન, શાને છે પરેશાન?
મને શોધવા શાને ફરે તું જુદાજુદા દેવસ્થાન?
હું તો છું તારા મનમાં, ને સૃષ્ટિના કણકણમાં, તારા ભૂત ભવિષ્ય વર્તમાનમાં,
ને તારી ક્ષણેક્ષણમાં, તારા કર્મ અને ધર્મમાં, ને જ્ઞાન અને વિજ્ઞાનમાં,
પંખીઓના કલરવમાં,ને પશુઓના રવ(અવાજ)માં, ઝાડપાનની હલચલમાં,
ને નદીઓના કલકલમાં, કુદરતના આયોજનમાં, ને પ્રલયના પ્રયોજનમાં,
દશે દિશાઓમાં ને આસપાસના વાતાવરણમાં,
ભગવાન કહે માનવને ……………..
તું શાને…
ContinueAdded by ભાવિન on May 10, 2013 at 6:03pm — No Comments
વૃદ્ધાવસ્થાની આ દશા કેવી તો કવરાવે છે,
મન તો ઠીક, શરીર પણ ના સાથ નીભાવે છે.
રે કુદરત ! તારી તો પાનખર પછી વસંત છે,
વૃદ્ધાવસ્થાની પાનખરને તો મોત જ બચાવે છે.
Added by Aarti Bhadeshiya on May 10, 2013 at 4:36pm — No Comments
Added by urvi thakker on May 10, 2013 at 3:34pm — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service