Made in India
zarmar a vasdad bizvi rahyo che a dil ne
kevo zamar varshad che dil ne bizve che
piyu ni yad ave che a zamar varsad ma
balak bani paldi rahyo chu varsad ma
prem nitravi rahyoche a zamar vasdad
mor bolirahoche a zarmar varsad ma
nache che javani a zarmar varsad ma
yuvani zumi rahyoche a zarma varsad ma
ma ni mamata zem varshi rahayo che varsad
nathi bandhan jindgi jeva a varsda ma
aksha mathi aje prem varshi rahyo che…
ContinueAdded by yogeshmuliyana on May 14, 2013 at 4:22pm — No Comments
આ મારી આંખો માં આંશુ ની "અતિ-વૃષ્ટિ " .. ,
આ હૃદય માં ધબકારા નો " ભૂકંપ " ... ,
મન માં વિચારો નું ફૂંકાતું " વાવાઝોડું " ... ,
અને સુકાયેલા હોંઠ પર શબ્દો નો " દુકાળ " ... ,
જો ... "તારી" બદલાય ગયેલી આબોહવા થી ,
મારા માં આવેલું આ "ગ્લોબલ-વોર્મિંગ" ... !!!
- સહજ -
Added by simply S A H A J on May 14, 2013 at 3:35pm — No Comments
વરસાદ કોને વહાલો નાં લાગે ?
પણ જે તારા કેશુ ને ભીના કરે , મને એ વરસાદ "પલાળે" છે ... !!
શીયાળા ની શીત લહેર કોને ના ગમે ?
પણ જયારે તાપણા માં તું હાથ શેકે , મને પણ એ ઠંડી બહુ "ધ્રુજાવે" છે ...!!
ઉનાળા નાં તાપ માં કોણ નથી બળતું ?
પણ સૂર્ય-પ્રકાશ થી તું જયારે આંખો ઝીણી કરે ,મને એ સુરજ ખુબ "તપાવે" છે ...!!
- સહજ
છાંયો કોને વહાલો ના લાગે?
પણ તને જે છાંયો ઠંડક આપે છે, મને એ ખૂબ " શીતળતા " આપે છે ..!!
પ્રેમ કોને વહાલો ના લાગે?
પણ પ્રેમ માં તું જેટલી ખીલે…
Added by Geeta doshi on May 14, 2013 at 3:35pm — 1 Comment
Added by Vinay on May 14, 2013 at 2:00pm — No Comments
આપણા બેના મનમાં જેઓ પાપની અગ્નિ ભરતા’તા, કેવા નીચા લોક હતા જે ઊંચી વાતો કરતા’તા. યાદ કરો ઓ ભુલી જનારા આપણો એ ભુતકાળ જરા, આપણે બે ઈન્સાન હતા પણ શ્વાસ તો એક જ ભરતા’તા. મોત આવ્યું તો યાદ આવી ગઈ ઘેલછા આપણા યૌવનની, આપણે બંને મરી જવાનું નાટક કેવું કરતા’તા. આપણે પણ મશહુર હતા એ હીર અને રાંઝા જેવા, લોક તને રસ્તામાં જોઈ યાદ મને પણ કરતા’તા. આપણે ક્યાં શીખ્યા’તા ઝાઝુ ગામની કોઈ શાળામાં, તો પણ પ્રેમના સરવાળાઓ આંખ મીચીને કરતા’તા. આપણે ક્યાં મોહતાજ હતા કોઈ એક રંગીલી મૌસમના, આપણે તો હર મૌસમમાં ફૂલોની…
ContinueAdded by Nilesh Makwana on May 14, 2013 at 1:26pm — No Comments
Added by Paras Hemani on May 14, 2013 at 11:10am — No Comments
મારી જીન્દગીની સૌથી હાસ્યાસ્પદ પળ કઈ હતી??
.
.
.
.
.
જયારે મને પરીક્ષામાં શું લખવું એની સમજ નહોતી પડી રહી અને સુપર-વાયઝર મારી પાસે આવીને કહે
“સીધો બેસ દીકરા, પાછળ વાળોજોવે છે”
Added by Nilesh Makwana on May 14, 2013 at 9:05am — No Comments
What are the true prayers !
The First is faithfulness ;
The next honest endeavor,
The third, prayer offered to God for the Good of all ;
The forth is a sincere heart ;
The fifth devotion to God.
Added by Aarti Bhadeshiya on May 14, 2013 at 7:03am — No Comments
મંઝીલ વગર ના રસ્તા, મળ્યા છે જિંદગી ભર,
મંઝીલ અમારી રાસ્તા, શોધી નવા ફરીશું....
મારવાના વાંકે જીવન, જીવી રહ્યા અમે તો,
કોઈ મળે જો જીવવા, એના ઉપર મરીશું...…
ContinueAdded by Jaydeep B. Gusai, "Zakham" on May 14, 2013 at 1:50am — No Comments
Added by Chital manish Gandhi on May 13, 2013 at 11:56pm — 1 Comment
તારી કુશળતા દાદ માંગી લે છે..
છિદ્રો નથી પણ લોહિ પી લે છે..
શબ્દો તો સાધન છે પ્રેમ નુ,
આમ કહી ગાળાગાળી કરી લે છે..
ગઇકાલના વાસણો તો ઠિક
પણ તુ મનેય માંજી લે છે..
બારીમાંથી ડોકુ બાર કાઢુ જરા,
ત્યાં જ તુ જડ્બેથી ઝાલી લે છે..
-પ્રણવ
Added by Pranav on May 13, 2013 at 11:56pm — No Comments
ખબર નહોતી બસ અચાનક જ આપણી નજર મળી ગઈ ….
જે રમતી હતી આંખો માં એ છોકરી ક્યાં ગઈ …?
ના દેખાઈ એ આજે મને ..હું જેને ચાહતો હતો ….
પલટાઈ ગઈ મારી પણ જિંદગી ને તને પણ નવી રાહ મળી ગઈ….
નથી ચોટતું ચિત કોઈ કામ માં તું કેમ ચિત ચોર બની ગઈ….
નથી રહી શકતો તારી યાદો વિના હવે એ ચાહત થઇ ગઈ…..
મંજિલ હતી તું જ મારી…હવે મંજિલ વિનાની મારી મુસાફરી થઇ…
Added by ભાવિન on May 13, 2013 at 11:42pm — No Comments
ખુશી કે ગમ મળે અમને અમે પરવા ન કરનારા,
કશાની ના ખબર અમને બનીને મસ્ત ફરનારા.
અમે ગભરાઈને ક્યારેય નથી જોયું કિનારા પર,
અમે તો મસ્ત મરજીવા મઝધારેય તરનારા.
નથી લેવા કે દેવા ભૂત કે ભાવિની સંગાથે,
અમે તો આજની હર એક ક્ષણના માણનારા.
અમે દરિયો વલોવ્યો ને મળ્યા છે વિષ ને અમૃત,
ભલે અમૃત પીએ દુનિયા અમે તો વિષ પીનારાં
અમારી ઝીંદગી છો ને રહી કાજલ…
Added by ભાવિન on May 13, 2013 at 11:23pm — No Comments
જાત છીએ
ખરેખર અમે સાવ કેવી અજબની જાત છીએ
ગઝલના નામે બદનામ શબદની જાત છીએ
ઝાંઝવાને અમે દરિયો ધારી પીધાં એકીશ્વાસ
રણમાં ઉગતી કાંટાળી તરસની જાત છીએ
જેવું તમે વરતો મુજથી તેવું અમે વરતીએ
કદી જલતા અંગાર કદી બરફની જાત છીએ
મિત્રો મારા દીસે જો મઘમઘતી મીઠાઈસમ
અમે વળગેલી રૂપેરી વરખની જાત છીએ
ચોળી ભસમ તારા નામની ને ઉભા બજારમાં
પ્રેમી નામે જગજાણીતી અલખની જાત…
ContinueAdded by Hemang Naik on May 13, 2013 at 10:00pm — No Comments
Added by Pathik Tank on May 13, 2013 at 7:27pm — No Comments
અર્જુન પુછે બેઠો કૃષ્ણ ને વધુ વહાલુ શું છે તમને, મોરલી કે રાધા ? જવાબમા શ્રી કૃષ્ણ બોલ્યા.
મોરલી મારો રાગ છે ને રાધા મારો સાદ છે. મોરલી મારો સુર છે ને રાધા મારૂ રૂપ છે.
મોરલી તો મારી સાથી છે ને રાધા મારી રાની છે. છાયો છે મોરલી ને પડછાયો છે રાધા.
મોરલી મારો હક છે તો રાધા મારો અધિકાર છે જેમ મોરલી વિનાનો કૃષ્ણ અધુરો તેમ રાધા વિનાનો શ્યામ…
ContinueAdded by ભાવિન on May 13, 2013 at 6:55pm — No Comments
कुछ अक्षरों से शब्द और शब्दों से ,
कहानी का कारवां बनता चला गया,
पन्नो पर किरदार और हर किरदार से,
खुद को पहचानता चला गया .
--chini--
Added by Chital manish Gandhi on May 13, 2013 at 6:30pm — 1 Comment
જો ને સજની તારા વર્ણન થી ગઝલ શરમાય છે, પ્રેમ તારો જોઇ ને પ્રક્રુતી પણ હરખાય છે,ગુલાબી.
ચાંદ હવે વાદળો પાછળ શરમાય ને છુપાય છે, શિતળતા તારી જાણી ને ચાંદની ખિલી જાય છે,
ઝરણા પણ જોને અહિં થી ખળ-ખળ વહી જાય છે, શંખ-છિપલા પ્રેમ તણા પાણી થી ભીંજાય છે,મરઝી
પ્રેમ પત્રો લખતા કાગળ ને કલમ શરમાય છે, યાદ આવે તારી જ્યારે હોઠ મારા મલકાય છે,
સ્વ્પનો ની યાદો…
ContinueAdded by ભાવિન on May 13, 2013 at 6:16pm — No Comments
Added by Rekha patel ( vinodini) on May 13, 2013 at 6:09pm — 2 Comments
યાદ નથી પણ એમ જ હશે,હું સુતો હોવ ને તારો હાથ મારા માથે ફરતો હશે .યાદ નથી પણ જરૂર એમ જ હશે,હું રોવ તયારે તારું મન રોતું હશે, .યાદ નથી પણ જરૂર એમ જ હશે,હું રમતો હોવ ને તું મને નીરખતી હશે, .યાદ નથી પણ જરૂર એમ જ હશે, ઘા મારો હોય ને દર્દ તને થતું હશે,.યાદ નથી પણ જરૂર એમ જ હશે,હસતો હું હોવ ને ખુશી તને મળતી હશે ,યાદ નથી પણ જરૂર એમ જ હશે, મોમાં કોળીયો હું લવ ને પેટ તારું…
ContinueAdded by arvind gogiya on May 13, 2013 at 6:05pm — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service