Made in India
પ્રેમમાં ખેંચાણ છે, આવી ગઈ શ્રધ્ધા મને
એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને
કૈંક ખામી આપણા આ પ્રેમના બંધનમાં છે
છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને
હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહિ,
તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને
થાય ટીકા આપની એ પણ મને ગમતું નથી
હો પ્રશંસા આપની તો થાય છે ઈર્ષા મને
હાથમાં આવી ગયું'તું એમનું આખું જીવન
હું હતો ગાફિલ, નહીં દેખાયા એ મોકા મને
આ સતત…
Added by Gazals on April 19, 2013 at 11:44pm — No Comments
सफ़र की हद है वहाँ तक कि कुछ निशान रहे|
चले चलो के जहाँ तक ये आसमान रहे|
ये क्या उठाये क़दम और आ गई मन्ज़िल,
मज़ा तो जब है के पैरों में कुछ थकान रहे|
वो शख़्स मुझ को कोई जालसाज़ लगता है,
तुम उस को दोस्त समझते हो फिर भी ध्यान रहे|
मुझे ज़मीं की गहराईयों ने दाब लिया,
मैं चाहता था मेरे सर पे आसमान रहे|
अब अपने बीच मरासिम नहीं अदावत है,
मगर ये बात हमारे ही दर्मियान रहे|
मगर सितारों की फसलें उगा सका न कोई,
मेरी…
Added by Gazals on April 15, 2013 at 12:42pm — No Comments
Added by Gazals on April 15, 2013 at 12:38pm — No Comments
કંપન ઝીલે છે નાભમાં અસ્તિત્વ કહેકશાંનું ,
જ્યાં સહેજ હું હલાવું જાળું કરોળિયાનું.
આભાસ છે ગતિ નો કેવો , કે ચાંદ ને લઈ
હાલી રહ્યા છે પર્ણો , હોવું નથી હવાનું . ...!!
આ રોજનો નીયમ છે, મનનો અતુટ ક્રમ છે;
ના હોય તુ છતાં પણ ત્યાં એ અચુક જવાનું .
ઝાડીમાં રાત થઈ ગઈ , સુરજ તો ક્યાંથી ચમકે..!!
નાનું રખડ્વું નમણું , છે આગીયાનું..!
મારા સમગ્ર સાથે ચાહીશ જો મને…
Added by Gazals on April 13, 2013 at 6:02pm — No Comments
મારા મિત્ર કુલદીપ કારિયા ના સુચન થી હવે , ગઝલસ પર રજુ થયેલી અઠવાડિયા દરમ્યાન ની રચનાઓમાં થી જે સૌથી વધુ ગમેલી રચના , ફરી એક વખત દર રવિવારે ફરી થી મુકવા માં આવશે ... આ અઠવાડિયા 7.04.2013 - 14.04.2013 દરમ્યાન અહી દર્શાવ્યા અનુસાર 8 ગઝલો ને પસંદ કરી દરેક ની ગઝલસ પેજ સૌથી વધુ જોવાયેલી અને ગમેલી રચનાઓ આ સાથે ફરી એક વાર રજુ કરવા માં આવી છે, આ અઠવાડિયા દરમ્યાન ગઝલસ પેજ પર મનહરલાલ ચોકસી ની રચના સૌથી વધુ લોકપ્રિય રહી , બાકી ની રચનાઓ ના ક્રમ નીચે મુજબ છે :
1…
ContinueAdded by Gazals on April 13, 2013 at 12:49pm — No Comments
લાગણીનું એક ખીલ્યું છે કમળ,
એ જ તો મેહફીલ તણો આધાર છે
ઉત્સવોની રાહ હું જોતો નથી,
તું મળે છે એટલે તહેવાર છે.
~મનહરલાલ ચોક્સી
@ Gazals…
Added by Gazals on April 13, 2013 at 11:38am — No Comments
Added by Gazals on April 12, 2013 at 6:13pm — No Comments
સોગઠી મારી અને તારી, નિકટ આવી હશે,
એ ક્ષણે નાજુક રમતને મેં તો ગુમાવી હશે.
ના ઉઘાડેછોગ નહીંતર આમ અજવાળું ફરે.
કોઇએ ક્યારેક છાની જ્યોત પ્રગટાવી હશે
હાથમાંથી તીર તો છૂટી ગયું છે ક્યારનું,
શું થશે, જો આ પ્રતીક્ષા-મૃગ માયાવી હશે !
આપણે હંમેશ કાગળનાં ફૂલો જેવાં રહ્યાં,
તો પછી કોણે સુગંધી જાળ ફેલાવી હશે ?
હું સળગતો સૂર્ય લઇને જાઉં છું મળવા અને,
શક્ય છે કે એણે…
Added by Gazals on April 8, 2013 at 1:41pm — 3 Comments
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service