Made in India
ગીત
છલકાતી હેલ એની મદમાતી ચાલ ,ઓલી પનઘટથી પનિહારી આવે પાદરથી ઉંબર લગ વેરાતું વ્હાલ ,ઓલી પનઘટથી પનિહારી આવે
ઉગતો સુરજ એને જુએ ને સૂરજનો આખો દિવસ જાય સુધરી સાંભળેલી વાર્તાઓ સાચી થઇ ગઈ ,જાણે આકાશથી સોનપરી ઉતરી
શેરીના અલબેલા ઓટલાઓ ન્યાલ, ઓલી પનઘટથી પનિહારી આવે …
ContinueAdded by suresh virani on April 1, 2013 at 11:48pm — No Comments
ક્યારેક માનવીને દાનવ બનતાં જોઇને
સવાલ ઊઠે છે મનોમન આ મનમાં... ...
આજના માનવીને માનવો માનવી ?
આ સવાલ કરનાર છે એક માનવ...
વિચારોના વમળમાં ઘુમરાતો માનવ,
અતીતમાં અટવાતો માનવ...
પ્રશ્રોના પરિકરથી દોરાતો માનવ,
સવાલોની શાહીથી ઘૂંટાતો માનવ...
સમસ્યાઓથી સંતાતો માંનવ,
મોંઘવારીમાં પીસાતો માનવ...
શું કરું અને શું ન કરું ?
મનોમન મુંઝાતો માનવ...
- હર્ષદભાઇ વ્યાસ : વડોદરા
Added by Harshadkumar Mansukhlal Vyas on April 1, 2013 at 10:35pm — No Comments
Added by Chandresh Thakore on April 1, 2013 at 9:51pm — No Comments
શબ્દના શાહુકારો
લખ, ખુબ લખ....ખોબલે ખોબલે લખ .
દુખ છે ,દર્દ છે , વેદના છે .
શુરા થઈને લડવાની ઝંખના છે.
જમડા ભલે મારી લ્યે જખ ....૦ લખ, ખુબ લખ..
કાગળના મેદાનમાં કલમની કમાલ છે,
શબ્દના શાહુકારો રગોરગથી ન્યાલ છે,
અહી જ અમરત અહી વખ....૦ લખ, ખુબ લખ..
....કેતન મોટલા "રઘુવંશી "...
Added by Ketan Motla on April 1, 2013 at 6:14pm — No Comments
"દ્વારકાધિશ ભજું"
મારું એકલું રે'વાનું નથી રે ગજું ....
દ્વારકાધિશ ભજું હું તો દ્વારકાધિશ ભજું.
મારું હરિ વિનાનું નથી રે ગજું ...
દ્વારકાધિશ ભજું હું તો દ્વારકાધિશ ભજું.
હાલતા ને ચાલતા હરિ હરિ બોલ,
હરિ હરિ બોલ દ્વાર અંતરના ખોલ,
મને મોહન વિના નથી કોઈ બીજું...૦ દ્વારકાધિશ ભજું
કાને કુંડળ ને માથે મોરપીછ,
કુમકુમ તિલક કરું ધરું નવનીત ,
હૂતો વા'લાં ને સોળે શણગાર સજું...0દ્વારકાધિશ ભજું ,
અમને જીવનમાં શક્તિ આપો…
Added by Ketan Motla on April 1, 2013 at 6:03pm — No Comments
લોકો વિશેનાં મારાં સમીકરણો,
ખોટા પડે એની રાહ જોવુ છું
અને અફ઼સોસ! કે હુ ,
હંમેશા જીતી જાવ છુ
ContinueAdded by Tejal Gohil on April 1, 2013 at 5:51pm — 2 Comments
હોઠ સુધી આવીને જે છુટી ગયો,
એ જામની લિજ્જત નિરાલી નીકળી
કૈફ઼, ઘેલછા ને કૈંક ખળભળાટ જેવુ,
ઉફ઼! આ તલબ તો નશાથી સવાઈ નીકળી
Added by Tejal Gohil on April 1, 2013 at 5:50pm — 1 Comment
વહેલી સવારે મંદિર ના ઓટલે મને શબ્દો ની પીડ આવી ,
અચાનક એક ઓળખીતો શખ્સ આવી મને વાતો કરાવી ,
મારી કવિતાની કસુવાવડ કરી ચાલ્યો ગયો .........
- કેતન મોટલા "રઘુવંશી " -
Added by Ketan Motla on April 1, 2013 at 5:29pm — No Comments
મને એ લોકો ની દયા આવે છે કે જેઓ તેમના જીવન નો વધુ પડતો સમય ચીલાચાલુ લોકિક વ્યવહાર માં જ પસાર કરે છે , પરિણામે તેઓ અંત સુધી સમાજને કશું નવું આપી શકતા નથી.
- કેતન મોટલા "રઘુવંશી " -
Added by Ketan Motla on April 1, 2013 at 5:19pm — No Comments
Added by Vikas Pandey on April 1, 2013 at 1:42pm — No Comments
Added by Ali Asgar M. Devjani on April 1, 2013 at 11:59am — No Comments
અહો આ ઊગ્યાં બરફનાં ફૂલ
વૃક્ષ વૃક્ષની ડાળ ડાળ પર શ્વેત મૃદુ અણમૂલ.
Added by Nandita Thakor on April 1, 2013 at 9:33am — 3 Comments
હવે કેટલીવાર,બાંધવ હવે કેટલીવાર
ભુતકાળની જમીન ખેડી, ઉગ્યુ નહી લગાર, બાંધવ
હવે કેટલીવાર
રાહ જુએ છે અગનઝાળ કે
આવો ભળભળ બળીએ
અંધારાની ખીણ કહે છે
આવો દળદળ દળીએ
આગળ ચાલો આગળ ચાલો બુમ પાડે કતાર બાંધવ,
હવે કેટલીવાર
લાંબીલચ્ચક જીભલડીથી ખોપડીઓને ચાંટી
કૈ કેટલીય કાળી રાતો દીવસ અંદર દાટી
જાતભાતનું મેનુ…
Added by naresh h. solanki on April 1, 2013 at 9:13am — No Comments
क्या हसीन जींदगी जीया करते थे,
छुप छुप के काफी कुछ बयाँ करते थे,
वजह चाहे कोई भी हो...
हम अपनी ही दुनिया में रहा करते थे,
सारे सपने सारी आशाऐ ..
एक दूसरे के हाथोंमें देकर हम खोयेसे रहेते थे,
कितना मधुर था वोह जीवन...
जब चालु क्लासमें हम अपनी सारी बांते...
नोटबुक के पिछले पन्ने पे लिखके...
अपनी सहेली को टीचर से बचाके दीया करते थे!!
~ धृति
Added by Dhruti Sanjiv on April 1, 2013 at 9:08am — No Comments
પા પા પગલી ભરતો આવે રવિવાર
ને તરુણ શો જાય તરત સરકી
સાત દિ ની જંખના ઉમટી પડે
ને તું લહેર શી જાય જરા ફરકી
Added by RAJESH UPADHYAYA on April 1, 2013 at 8:30am — No Comments
अप्रैल फुल बनाया,
हमको गुस्सा आया,
गुस्सेने प्यार दिखाया,
प्यारको दिलमे बिठाया,
दिलने दर्द जगाया,
दर्दने यकीन दिलाया,
यकीनने खयाल करवाया,
खयालने ख्वाब सजाया,
ख्वाबने चित्र बनाया,
चित्रमे सबको बुलाया,
सबको गुस्सा दिलाया,
अप्रैल फुल बनाया।
Added by Aarti Bhadeshiya on April 1, 2013 at 6:09am — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service