Made in India
पगड़ियों का मोल दो कौड़ी है,सर जाने के बाद,
Added by Dr Rohitshyam Chaturvedi 'Shalab on April 6, 2013 at 9:23am — No Comments
आप आए तो मौसम बदलने लगे,
Added by Dr Rohitshyam Chaturvedi 'Shalab on April 6, 2013 at 9:18am — 2 Comments
છો તરફનિ ધુંધલિન દીશા હ્જુય મૌન છે
આ ઠંડો સુસવતો પવન આજેય મૌન છે
નથી મને સમજયા આ પથ્રો હુ કોન છું
આટ્લુ બધુ બોલ્યો છતાય હુ તો મૌન છું
યાદો જેની સતાવે એ ચહેરો આજેય મૌન છે
ને ભર બજાર ની ધમલમા ખુણે બેઠેલુ મૌન છે
Added by Dipesh Joshi on April 6, 2013 at 9:13am — No Comments
Added by Dhruti Sanjiv on April 6, 2013 at 7:42am — 2 Comments
પ્રેમ કરવાનો તું પ્રયાસ ન કર,આ જગતને વધુ ઉદાસ ન કર…
તું મને શોધ સામી છાતીએ,પીઠ પાછળ બહુ તપાસ ન કર…
દૂર તું ને નજીક પણ તું છે,બે જગાએ સતત નિવાસ ન કર…
આમ હર પળ મને મિટાવીને,ખાલીપાને ય તું ખલાસ ન કર…
આ દુનીયા એ ઘણાં ઝખમો આપ્યાં છે, તું આમ મારી સાથે રોજ કંકાસ ન કર...
Added by Paritosh D Pandya on April 5, 2013 at 10:38pm — 1 Comment
Added by Hardik Vora on April 5, 2013 at 10:00pm — No Comments
લાવ , ચીતરું હથેળીમાં દરિયો …
એક દરિયો , જે મારામાં ભરિયો …
એક મોજામાં નામ – સરનામું લખીશ ;
રેત – કાંઠાનું ગામ પરબારું લખીશ ….
અંગ – અંગના મરોડે પાથરિયો ,
એક દરિયો , જે મારામાં ભરિયો …
છીપ, મોતી, પરવાળાં, હલ્લેસું, હોડી …
આવ , કાંઠાના બંધનને સઘળાં તરછોડી ..
છેક નભમાંથી ઘરમાં ઊતરિયો ,
એક દરિયો , જે મારામાં ભરિયો …
જળ ઊછળે તો છાલકને ઝીલી લઈશ
તારા દોમ – દોમ વ્હાલપમાં ગાંડી થઈશ
સાવ ઘરના ઉંબરમાં સાંભરિયો ….
એક દરિયો , જે મારામાં…
Added by Deepak Gaurishanker Trivedi on April 5, 2013 at 8:10pm — No Comments
આંખોમાં લઈને ઉજાગરા
ભટકે છે શ્વાસો બહાવરા
કહી દો તો ખોબલિયે દેશું અરમાનો
— ને કહેશો તો આંખોનાં વન
મોરપિચ્છ આવે તો ટહૂકા પથરાશે
— ને સાથિયાઓ પૂરશે કવન ….
અમથા ન થાઓ કઈ આકરા
આંખોમાં લઈને ઉજાગરા …
માગો તો મો ’ લાતું આપી યે દઈએ
— ને આપીએ અમારા રીસામણાં !
તમને રીઝવવા તો , ગોકુળના ગિરધારી
— રાખ્યા છે દિવસો સોહામણાં !
ફુંકાશે રોમ – રોમ વાયરા !
આંખોમાં લઈને ઉજાગરા !
—————દીપક…
Added by Deepak Gaurishanker Trivedi on April 5, 2013 at 8:01pm — No Comments
મારી આંગળીનો નખ ————દીપક ત્રિવેદી
મને કાયમી નડે છે મારી આંગળીનો નખ !
નથી ઘોળાતું એટલે આ જીવતરનું વખ !
રેશમી અડપલાંમાં નખ નડી જાય ભૈ …… ભારે કઠણાઈ …..
આવેલું સપનું હળવેક ખડી જાય ભૈ …… ભારે કઠણાઈ …..
રહે કડેધડે આંગળીનો નખ એ જ દખ ….!!
મને કાયમી નડે છે મારી આંગળીનો નખ !
શબ્દોને લખવામાં ખાંચ – ખુંચ થાય ….. ભાઇ કરવું શું ?
છેલ્લે આ નખ એનું કામ કરી…
ContinueAdded by Deepak Gaurishanker Trivedi on April 5, 2013 at 7:58pm — No Comments
ઓગળી જવાની જેની કદી તૈયારી હોતી નથી એ મીણબત્તી,
કદી પ્રકાશ પાથરી શકતી નથી.
તપી જવાની જેની કદી તૈયારી હોતી નથી એ વૃક્ષ,
કદી છાયો આપી શકતુ નથી.
જે ધુપસળી રાખ-ખાખ થઈ જવાની કદી તૈયારી ના રાખે એ ધુપસળી,
કદી સુવાસ ન પ્રસરાવી શકે.
જે શિક્ષક વાંચનની કદી તૈયારી ના રાખે એ શિક્ષક,
કદી જ્ઞાન આપી શકતા નથી.
જે દીવો જલી જવાની તત્પરતા ના રાખે એ દીવો,
કદી ઉજાસ ન ફેલાવી શકે.
જે માત્ર અને માત્ર પોતાના માટે વિચારનાર એ માણસ,
કદી બીજા…
ContinueAdded by Aarti Bhadeshiya on April 5, 2013 at 7:41pm — No Comments
કેવિ આ પ્રિત છે, બંને ઍકબીજાને વરિ ગયા છે
અને હવે તો આ આંખો પણ બોલે છે,
પણ આ ઍક દિલ કહી શકતુ નથી, શુ આ પ્રેમ છે?
તારા ખોડામા બે ઘડી સૂઈ જવા માંગુ છુ,
દિલ ની બધી વાત તને બતાવા માંગુ છુ;
પછી ભલે જિંદગી ભર ની ઉંઘ ના મડે, મને કબૂલ છે
શુ આ પ્રેમ છે ?
બે ઘડી તારી ઉલ્જેલિ જ઼ુલ્ફો ને સુલજાવા માંગુ છુ,
હૂ માત્ર તારી સાથે રેહવા માંગુ છુ,
તારા સાથ મા, મને મડે છે કઈક અલગ જ ખુશી,
ઍ ખુશી ને જીવન ભર મેહસૂસ કરવા માંગુ…
ContinueAdded by Vipul Sonagara on April 5, 2013 at 7:33pm — No Comments
''कहानी सूरज की... ''
सूरज गीत गाये,
दिलका हाल सुनाये .
ठंडी हवाओ के संगमे ,
सुर में सुर मिलाये .... ० सूरज गीत गाये ...
हरदिन जलता रहता हु ,
आगे चलता रहता हु .
सबसे ज्यादा सहता धुप ,
फिरभी क्यों रहता में चुप .
बात कोई बतलाये ..... ० सूरज गीत गाये ...
रातको में छुप जाता हु ,
चाँद से न मिल पाता हु .
चाँद को इतना कह देना ,
शामको जल्दी घर आना ,
अबतक रहा न जाये ... सूरज गीत गाये ...
जबतक में रहेता हु जिन्दा…
Added by Ketan Motla on April 5, 2013 at 7:31pm — No Comments
जवान रात के सीने पे दूधिया आँचल
मचल रहा है किसी ख्वाबे-मरमरी की तरह
हसीन फूल, हसीं पत्तियाँ, हसीं शाखें
लचक रही हैं किसी जिस्मे-नाज़नीं की तरह
फ़िज़ा में घुल से गए हैं उफ़क के नर्म ख़तूत
ज़मीं हसीन है, ख्वाबों की सरज़मीं की तरह
तसव्वुरात की परछाइयां उभरती हैं।
कभी गुमान की सूरत कभी यकीं की तरह
वे पेड़ जिनके तले हम पनाह लेते थे
खड़े…
Added by sanjay devchandra jha on April 5, 2013 at 6:06pm — No Comments
અપરાધ ઘણા થયા છે મુજથી ,
જન્મદાત્રીને તરછોડીને ...
ધિક્કારું છું એ હાથને , એ પાત્રને ,
જે થકી તને ઘરડાઘરમાં મૂકી આવ્યો.
હું છું તારી લાગણીઓ ને ઠેસ પહોચાવનાર ,
હું છું તારી અખોમાં આસું લાવનાર ,
તારા સપનાનો માળો વિખનાર હું જ છું ,
તોયે કેમ સજા આપતી નથી મુજ અપરાધીને ?
વ્યર્થ બધા મંદિરો દેવળો ઘૂમ્યો ,
પૂજા પાઠ બધા એળે ગયા ,
ખોખલા લાગે છે બાહ્ય જગતના વ્યવહારો ,
તારા નિર્દોષ મુખ પર દુખ જોઈ ને .
રે નશીબ ! તું પાછી ઘરે ફરી તો…
Added by Ketan Motla on April 5, 2013 at 6:02pm — No Comments
Added by Hriday on April 5, 2013 at 5:30pm — No Comments
અહી કોણ કોઈને પૂછે છે,
પૈસા વાળા કરે લીલા લહેર,
ગરીબો જીવવા માટે ઝઝૂમે છે,
અહી કોણ કોઈને પૂછે છે,
વાયદાઓ સઘળા ભૂલીએ ગયા,
ઘર આપવાની વાતો ઠીક
પણ હયાત ઘરો પણ છીનવાઈ ગયા,
સામાન્ય નાગરિક ભડકે બળે,
અને સત્તા કરોડપતિઓને પોસે છે,
અહી કોણ કોઈને પૂછે છે,
(ભરત)
Added by Bharat Modi on April 5, 2013 at 5:29pm — No Comments
Added by Facestorys.com Admin on April 5, 2013 at 4:50pm — No Comments
This is my first Ever Hindi Poem so I hope all syahee members will like this....!!!
Added by Vijay Narayandasani on April 5, 2013 at 4:30pm — No Comments
.....છું !!!
ગટગટાવું છું ઝેર તો સાવ નીલકંઠ ના સમજ
ગજવે એક મુઠ્ઠી મારણ ભરીને રોજ નીકળું છું
છો સમજ કે પીંજરું છે તે તોડી ક્યાં જવાનો ?
અલાયદી એક ચાવીથી હું રોજેરોજ ઊઘડું છું
સુક્કા ઓરડાનું મઘમઘવાનું રાઝ ખોલી દઉં ?
હું તીરાડેથી વછૂટતી મીઠી યાદોથી મહેકું છું
નિષ્ફળ થાય ચાલ તારી સમંદર સુકવવાની
ભારી ખળખળતા ઝરણાની હું રોજ ઠાલવું છું
કારણ એક જ છે મારા અચાનક અસ્ત…
Added by Ajay Upadhyay on April 5, 2013 at 12:14pm — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service