Made in India
સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું
ભાષા ન ઓળખે એ શબ્દનો પ્રકાર છું
ચટ્ટાન તોડી માર્ગ કાઢશે જરૂર એ
ધીમા છતાં સતત હું બિંદુનો પ્રહાર છું.
જૂનો થશે પરંતુ ફાટશે નહીં કદી
પહેરી શકો નહીં તમે હું એ લિબાસ છું.
શોધ્યા કરું છું કોઈ પોષનારને અહીં
આવીને ઓસરી જતો નવો વિચાર છું.
કુમકુમ અક્ષતે બધા વધાવજો હવે
જે ભાગ્ય ફેરવી શકે હું એ સવાર છું.
તકરાર કોઈ સાથ ક્યાં રહી હવે…
Added by Akshay Ambedkar on April 9, 2013 at 7:46pm — No Comments
Added by Akshay Ambedkar on April 9, 2013 at 7:35pm — No Comments
પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.
અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કે’ટો ની.
અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.
”એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કે’ટો ની.
હમ, ટુમ ઔર ટન્હાઇ,બધું ઠીક મારા ભાઇ
પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની.
--રઈશ મનીયાર
Added by Juee Gor on April 9, 2013 at 6:30pm — 2 Comments
बहुत से लोग अपने दु:खो के गीत गाते हैं.
दिवाली हो की होली हो, सदा मातम मनाते हैं.
मगर दुनिया तो उसकी रागीनी पर झुमती हरदम,
जो दिवाली और होलीके बिना ही खुशीया मनाते हैं.
Added by Aarti Bhadeshiya on April 9, 2013 at 4:56pm — 1 Comment
ફરીથી
ચકલીએ ઉપાડી
સુક્કીભઠ્ઠ સળી સુર્યની
રજોટાયેલ અજવાળુ ઉપાડે મજુર ટૉપલીમા
કર્કશ વાદળુ બારીઓમા ડોકા તાણે
મો સુજેલુ મોંસુંજણુ રડે
દારુની ગંધ ફુલો પર
નક્કર હકીકતની માખીઓ અખબાર પર મણમણે
ચા નહી લોહી પીવે ઘરની ઉદાસી
બારણુ ખોલવાનો ભય ચશ્મા સંતાડે
કેવુ જીવ્યા બતાવે લાઇટ બીલ
મારી તારી વચ્ચે…
Added by naresh h. solanki on April 9, 2013 at 4:51pm — No Comments
તેને હું ગમું કે ના ગમું પણ તે મને ગમે છે,
તે મને યાદ કરે કે ના કરે પણ હું તેને યાદ હર ક્ષણ કરું છુ,
તે મારી ફહરીયાદ કુદરત ને ભલે કરે કે હું ખરાબ છુ,
પણ તે મારા માટે સારા છે,તેની શાખ હું ભરું છુ,
ભલે દુર તે મારા થી રહે ,પણ મારા મિત્ર તરીકે હું સદા તેમને મારી પાસે જ ગણું છુ,
દુનિયા આખી ભલે ભૂલી જાય” જયરાજ” ને પણ હે ભગવાન મારા મિત્ર ને કદી હું ના ભૂલું તેવી પ્રાર્થના હું તમને કરું છુ ..
Added by arvind gogiya on April 9, 2013 at 4:44pm — No Comments
હું અને મારો મિત્ર છગન ,
નાનપણ ના મિત્રો ,
સાથે રમ્યા ,સાથેમસ્તીગમ્મત કરતા ,
હવે બંને મોટા થઇ ગયા ,
એ પહેલા જેવો છગન નથી ,
ને હું એ નો એ જ મગન ,
એના ઉઠવા બેસવાનો વર્ગ હવે અલગ છે ,
એ એના status ની દીવાલો માં કેદ છે ,
હું આ ઉંચી દીવલો કુદી નથી શકતો ..
અને એ આ દીવાલોની બહાર જોઈ નથી શકતો ,
હું મિત્ર ને ખોઈ બેઠો છું ,ને એ પણ!
આ અદ્રશ્ય દીવાલો કોણે ચણી છે !
હે ઈશ્વર આ દીવાલો શું તે ચણી છે…
ContinueAdded by Hardik Vora on April 9, 2013 at 3:56pm — No Comments
આરપાર
વ્યક્તિત્વ તમારુ,જેવું ધુંઆધાર છે,
એટલો જ, સ્નેહ અમારો અપાર છે.
જીવું છું હરેક ક્ષણ જીવને,આનંદમાં,
એથી,સ્વભાવમાં લહેરી જોરદાર છે.
રમું છું ભાવવિશ્વમાં,નવીન શબ્દો,
તેથી,કવિતાનાં શેઅર ચોટદાર છે.
કળા છે, બોલવા-ચાલવામાં હવે,
રજૂઆત,એથી આમ અસરદાર છે.
પડ્યો છું ખુદનાં પ્રેમમાં ઘેલો બની,
‘પારસ’ પોતે, પાછો આરપાર છે.
=પારસ…
ContinueAdded by Paras Hemani on April 9, 2013 at 3:41pm — No Comments
super%20tonik.pdf કીપ એન્જોય એન્ડ બેક
રીપ્લાય
Added by alpesh vaghela on April 9, 2013 at 3:30pm — No Comments
Added by Ajay Upadhyay on April 9, 2013 at 3:25pm — 1 Comment
Added by Vinay on April 9, 2013 at 2:26pm — No Comments
સૂર્યોદય થતા જ સુવર્ણ ની જેમ ચમકતું અને અશ્વ ની જેમ દોડતું આ શહેર…
ContinueAdded by Vijay Narayandasani on April 9, 2013 at 12:31pm — No Comments
Added by Vinay on April 9, 2013 at 12:18pm — No Comments
Added by jinal on April 9, 2013 at 11:02am — No Comments
મને તારી ઝલક જોવી ગમે છે, પણ આ સૂના ઝરૂખા નથી ગમતા.
મને તારી બારી તો ગમે છે, પણ આ સ્વર્ગના દરવાજા નથી ગમતા.
મને ઉંડા સાગર તો ગમે છે, પણ આ ઉછાંછળાં ઝરણાં નથી ગમતા.
મને રણના ઝાંઝવા તો ગમે છે, પણ આ છીછરા સરોવર નથી ગમતા.
મને કાળી કોયલ તો ગમે છે, પણ આ ઠગભગત બગલા નથી ગમતા.
મને તમારો ભરમ તો ગમે છે, પણ આ સત્યના તમાશા નથી ગમતા.
મને અડગ આકાશ ગમે છે, પણ આકાર બદલતા વાદળ નથી ગમતા.
મને સમય થઇ સરવું ગમે છે, પણ આ સમયના પલટા તો નથી…
Added by arvind gogiya on April 9, 2013 at 10:18am — No Comments
Added by KETAN G. MEHTA. on April 9, 2013 at 9:52am — 2 Comments
હકીકત ને ઉતારું છું ગઝલ ના રૂપ માં જો હું,
બધા લોકો વધાવે છે સદા એ વાહ ની સાથે.
અહી એક આહ મારી વાહ ના રૂપે ઢળે છે ને,
જીવન દુખી બની જાયે પછી એ દાહ ની સાથે.
નથી મળતી મને મંજિલ જ્યાં આરામ હું પામું,
વળાંકોમાં વીંટાયો છું…
Added by KETAN G. MEHTA. on April 9, 2013 at 9:35am — No Comments
ખોબા સરીખી છે તરશ, વીધવાની આંખમાં,
આંશુ ભરેલો છે કળશ, વીધવાની આંખમાં .
એ લાકડે ચીતા બળી પ્રીયતમ તારી છતાં,
તું સ્વેત સાડી એ બળશ, વીધવાની આંખમાં.
ખાલી ખુણાઓ જોવ છું,યાદ જયારે આવતી,
તું આંખને ડોળે ફરશ, વીધવાની આંખમાં.
તારા અને મારા લગન કાલની બસ વાત છે,
તું આજ આંશુ થઇ…
Added by KETAN G. MEHTA. on April 9, 2013 at 8:56am — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service