April 2013 Blog Posts (896)

તરી પણ જવાના...!!!

તરી પણ જવાના...!!!

પ્રથાઓ પ્રમાણે મરી પણ જવાના.
જુદું, નામ રોશન કરી પણ જવાના.

ભલે આવતું તે'દિ જોયું જશે પણ,
અમે મોતથી ક્યાં ડરી પણ જવાના ?

જરા પાનખર આવતાં, પીપળાના,
બધા,પાન સાથે ખરી પણ જવાના.

છે સંબંધ વરસો પુરાણા, તણખલે,
એ સાગર,સલામત,તરી પણ જવાના.

છો અથડાય"રોચક" સતત એ કિનારે,
વળી તે જ પાછા ફરી પણ જવાના.

-અશોક વાવડીયા,《રોચક》♡

# છંદ=મુત્કારિબ ૨૦
લગાગા લગાગા લગાગા લગાગા

Added by Ashok Vavadiya on April 13, 2013 at 2:33pm — 1 Comment

દરેક વસ્તુમાં માત્ર તારો જ ભાસ છે.....

સમજાતું નથી કે સુખ છે કે દુખ છે,

કે પછી સુખ-દુખ હોવાનો અહેસાસ માત્ર છે,



તું નથી દેખાતો આ વિશાળ દુનિયા માં ક્યાય,…

Continue

Added by Bharat Modi on April 13, 2013 at 2:20pm — No Comments

સરળ ભાષામાં ખુબ ગહન રજૂઆત કરતા કવિ, શ્રી ઉર્વીશ વસાવડાને Gazals વતી જન્મદિવસ ની શુભકામનાઓ !!!!

સરળ ભાષામાં ખુબ ગહન રજૂઆત કરતા કવિ, શ્રી ઉર્વીશ વસાવડાને Gazals વતી જન્મદિવસ ની શુભકામનાઓ !!!!





શબ્દ મધ્યે સ્વર્ગ છે, સમજાય તો,

એ જ એનો અર્થ છે, સમજાય તો.



પ્રશ્ન છે તો ઉત્તરો એના હશે,

સાવ સીધો તર્ક છે, સમજાય તો.



કોઈ ના બોલે છતાં સહુ સાંભળે,

એ જ સાચું પર્વ છે, સમજાય તો.



માનવી ને માનવી…

Continue

Added by Gazals on April 13, 2013 at 1:33pm — 1 Comment

જીવન છે મારું, પણ હે પ્રભુ જીન્દગી તારી છે.........,

ફૂલ છે મારા, પણ સુગંધ તારી છે,

ફળ છે મારા, પણ મીઠાસ તારી છે,

રાત છે મારી, પણ નીંદર તારી છે,

દિવસ છે મારા, પણ ગતિ તારી છે,

ઋતુઓ છે મારી, પણ એહસાસ તારો છે, 

મન છે મારું, પણ વિચારો તારા…
Continue

Added by Bharat Modi on April 13, 2013 at 1:27pm — No Comments

તારા પ્રત્યેનો મારો પ્યાર અનંત છે..

અનંત છે દરિયો,

આકાશ અનંત છે,

અનંત છે ધરા,

પાતાળ અનંત છે,…

Continue

Added by Bharat Modi on April 13, 2013 at 1:23pm — No Comments

Kinara

एक ही किनारा चाहिए में ,लहरों का क्या करू ,
बड़ा साहिल भरा पड़ा हे, आसुऒ का क्या करू .

महोब्बत करके देखि ,तो खो दिया खुद को ,
पलपल रूहे जलाती हे ,में आग का क्या करू .
कृति

Added by Kruti Raval on April 13, 2013 at 1:18pm — 1 Comment

मौत................

कदम कदम चलते चलते जिंदिगी खत्म हो गई..

अब जब मौत के इतने करीब है,

तो दो कदम का फासला भी तय नहीं कर पा रहे ...…

Continue

Added by Bharat Modi on April 13, 2013 at 1:09pm — No Comments

શકું

એક જ ક્ષણ પાછળની જો કોઇ ભૂંસી શકું

એ ક્ષણે એટલું તારામાંથી સહેજ ખસી શકું

રોજ તો ક્યાં કોઇનીય ખબર રાખી શકાય

ક્યારેક તો હું મારામાં ક્ષણ પૂરતું વસી શકું

વટ્ટ,વચન કે વહેમ એટલામાં વાત પૂરી થાય

વહેણ જરાક જો ફંટાય માટીમાં તો શ્વસી શકું

સંબંધના તો ઠીક સ્પર્શના પુરાવાઓ કેમ કાઢું?

સૂર્ય પોતેજ કંઇ ચીંધે,રેખાઓ પર તો હસી શકું

'સુખ' હોય કે હો ભલે માટી,જુદાં કોણ કરી શકશે

કલ્પોના કલ્પો સુધી હું આપણામાં તો વસી શકું

Added by Ek Kavita on April 13, 2013 at 1:02pm — No Comments

Ghazal of the week on Page @Gazals... 08.04.2014 ~ 13.04.2013

મારા મિત્ર કુલદીપ કારિયા ના સુચન થી હવે , ગઝલસ પર રજુ થયેલી અઠવાડિયા દરમ્યાન ની રચનાઓમાં થી જે સૌથી વધુ ગમેલી રચના , ફરી એક વખત દર રવિવારે ફરી થી મુકવા માં આવશે ... આ અઠવાડિયા 7.04.2013 - 14.04.2013 દરમ્યાન અહી દર્શાવ્યા અનુસાર 8 ગઝલો ને પસંદ કરી દરેક ની ગઝલસ પેજ સૌથી વધુ જોવાયેલી અને ગમેલી રચનાઓ આ સાથે ફરી એક વાર રજુ કરવા માં આવી છે, આ અઠવાડિયા દરમ્યાન ગઝલસ પેજ પર મનહરલાલ ચોકસી ની રચના સૌથી વધુ લોકપ્રિય રહી , બાકી ની રચનાઓ ના ક્રમ નીચે મુજબ છે :

 

1…

Continue

Added by Gazals on April 13, 2013 at 12:49pm — No Comments

મનહરલાલ ચોક્સી @gazals

લાગણીનું એક ખીલ્યું છે કમળ,

એ જ તો મેહફીલ તણો આધાર છે 

ઉત્સવોની રાહ હું જોતો નથી, 

તું મળે છે એટલે તહેવાર છે.



~મનહરલાલ ચોક્સી

Gazals…

Continue

Added by Gazals on April 13, 2013 at 11:38am — No Comments

તરસ...

તરસ

વિશે કેટલું 

સમજાવી શકાય??

છતાં પણ..

તરસ ને.......

મેં જેટલી અનુભવી છે..

એટલી તમે વિચારી પણ નહિ શકો..

સુકાયેલા તરડાયેલા 

હોઠને સદીઓથી

ભીનાશ નસીબ નથી થઇ..

પાણી એટલે શું??

એય સ્મૃતિપટ પરથી ભૂંસાઈ ગયું છે..

એવી હાલતમાં,,

લુ ફેંકતા પવનોને છાતી પર

ઝીલીને

એક તરફ..

ગળે શોષ…

Continue

Added by vijay makwana on April 13, 2013 at 11:28am — No Comments

Kalam

ટપકી ટપકીને થાકી મારી કલમની આર ,

દિલના શબ્દો થાકીને મારે ટકોરા તારે દ્વાર .



જીવડાને જંપ નહિ, એ ના મેલે કેડો તારો ,

સમજાવ્યું ઘણું, બોલે તોય ચડી મોભાર .



કકડભૂસ થઇ તૂટી પડશે ધીરજ કેરી પાળ ,

જાણું કિનારા અલગ, છતાં લાંગર્યો સંસાર .



આંસુઓ સારી થાકતી નથી આંખોની ધાર ,

પથર પીગળે ! તું ભાળેના! આંસુ મારા ચોધાર .



દાદ દેવી…

Continue

Added by Kruti Raval on April 13, 2013 at 10:42am — 3 Comments

ek shor Ajeeb sa kyun hai

Sab badla badla sa kyun hai
Har koi khoya khoya sa kyun hai.
Ye bhag daud bhi akhir kab tak.
Sanse hum me baki hai jab tak.
Wahi do gaj zameen hogi kaphan.
Na Jane kitni hasrate hongi wahan dafan.
Phair bhi Sab ashant sa kyun hai har aur
ek shor Ajeeb sa kyun ho raha hai har aur..

Deepika Deeps

Added by Deepika Deeps on April 13, 2013 at 10:32am — No Comments

     મેં પ્રેમ કરતા તો કરી લીધો પણ ક્યાં ખબર હતી કે પીડા પણ સહન કરતા શીખવું પડશે!!!!!!! એવી પીડા કે, જેના નિશાન તો કોઇ ને દેખાતા નથી. હું પણ ક્યાં જોઇ શકુ છું???? આ તો મારા ગાલ પર કાંઇક સ્પર્શ થઇ સરક…

     મેં પ્રેમ કરતા તો કરી લીધો પણ ક્યાં ખબર હતી કે પીડા પણ સહન કરતા શીખવું પડશે!!!!!!! એવી પીડા કે, જેના નિશાન તો કોઇ ને દેખાતા નથી. હું પણ ક્યાં જોઇ શકુ છું???? આ તો મારા ગાલ પર કાંઇક સ્પર્શ થઇ સરકતું પાણી મારી હથેળીમાં સમાઇ જાય છે ત્યારે ખ્યાલ આવે છે કે દિલમાં કાંઇક ખુંચે છે.આખી રાત હું આ પીડામાં રત રહુ છું, એ વિચારતી કે આ પીડાનો કોઇ ઇલાજ છે કે નહી?????? મને કોઇ જ જવાબ નથી મળતો, ત્યારે હું તારી જોડે વાત કરી લઉ છું. ત્યારે મારા…

Continue

Added by Upasana Acharya on April 13, 2013 at 10:15am — 1 Comment

સાંજ, સાચુ કહુ છુ.

આ સાંજ ઉપર ટ્રસ્ટ ના કરતા, સાચુ કહુ છુ.

આની પાછળ આખો દિવસ વેસ્ટ ના કરતા સાચુ કહુ છુ.

આની પાસે રોજે સરપ્રાઇઝ હોય જ છે,

પણ એ તમને દરેક વખતે મેમરાઇઝ કરવી ગમશે એ ભ્રમ મા ના રહેતા. સાચુ કહુ છુ.



ઉનાળામા ઢળતા સુર્ય ની સાથે ગરમ પવન સાથે આવે.

શીયાળા મા ઠીઠુર બનાવી દે એવા વાયડા વીન્ડ સાથે આવે.

આ રગ બદલતી સાજ આજની છોકરી જેવી છે, કોણ જાણે ક્યારે મુડ બદલે...? સાચુ કહુ…
Continue

Added by Kavad Hiren on April 13, 2013 at 9:32am — No Comments

ઓ ભાભી તમે….ગીત...રમેશ પટેલ(આકાશદીપ)

  

ઓ ભાભી તમે….ગીત

ઓ ભાભી તમે(૨)

થોડા  થોડા થાજો ગામડાના ગોરી

આ  ફેશનની  દુનિયા દીઠી નઠારી

નિત નવા નખરાથી લોભાવે નારી

એના સંગમાં(૨)

જોજો ના જાઓ લપેટાઇ, ઓ ભાભી તમે(૨)

દૂર દર્શને ચમકીલી ફેશન…

Continue

Added by Rameshchandra Javerbhai Patel on April 13, 2013 at 8:22am — No Comments

શરીફા વીજળીવાળા

શરીફા વીજળીવાળા એક સ્વયમ પ્રકાશિત નામ છે . શરીફાએ " સંબંધોનું આકાશ " નામે એક સુંદર પુસ્તક લખ્યું છે .આ વીક એન્ડમાં જરૂર વાંચજો .એકોતેર પાનાનું આ પુસ્તક એકી બેઠકે વાંચી શકાય .શરીફાની સંઘર્ષ કથાને મારા પ્રણામ ..આ પુસ્તકનો એક અંશ આપ સહુ એન્જોય કરો હેવ અ લવલી વીક એન્ડ ..





હજી તો બીજાં 100 વર્ષની જરૂર પડે એટલું વાંચવાનું બાકી છે, ઘણું બધું લખવાનું બાકી છે. હા, શરીરની પીડાઓ વધતી જાય છે, બેસવાની તાકાતધીમે ધીમે…

Continue

Added by Anil Joshi on April 13, 2013 at 8:00am — 2 Comments

“પાસા આપણે સહુ શતરંજના"

“પાસા આપણે સહુ શતરંજના,

ચાલ ચાલનારો છે. કોઈ.”

“શાને માંડી છે. અલ્યા શતરજ તે,

પુછવા સમર્થ નહિં કોઈ.”

“ચેતના ઓ સ્પર્શ થઈ ગઈ,

ચેત્યુ છે. એક મ્હોરૂ,

સળવળીને બોલ્યુ અલ્યા ચાલનારા,

ચાલનું તું વજુદ તો બતાવ.”

“મૌન એતો રહેતો ને મુછમાં મલકાતા

કોઈ એને રામ કહે કોઈ રાધેશ્યામ”

“પાસા આપણે સહુ શતરંજના,

ચાલ ચાલનારો છે. કોઈ.”

Added by Aarti Bhadeshiya on April 13, 2013 at 7:26am — No Comments

"મૃત્યુ ને જિંદગી" : પ્રેરણા માટે સાભાર : આરતી પરીખ મેમ

મૃત્યુ ને જિંદગી નો ભેટો થયો.. ને પછી એવો થયો કઈ સંવાદ...

કોણ મોટું કોણ નાનું એનો પણ થયો મોટો એવો કઈ…

Continue

Added by Jaydeep B. Gusai, "Zakham" on April 13, 2013 at 1:22am — 1 Comment

 " Duniya Na Loko Pan Ghana Rangin Hoy Chhe,, Koi Saki  To Koi Fakir  Hoy Chhe,,  Ek Bhool Thai PREM Ma Bhula Padvani,, Bhram Tutyo To Janyu,, Aaj To Duniya Ni Reet Hoy Chhe,, Koi DIL Na Amir To Koi …

 " Duniya Na Loko Pan Ghana Rangin Hoy Chhe,,

Koi Saki  To Koi Fakir  Hoy Chhe,,

 Ek Bhool Thai PREM Ma Bhula Padvani,,

Bhram Tutyo To Janyu,,

Aaj To Duniya Ni Reet Hoy Chhe,, Koi DIL Na Amir To Koi Gareeb Hoy Chhe... "

Continue

Added by dipika patel on April 13, 2013 at 12:20am — No Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service