Made in India
Added by KETAN G. MEHTA. on April 14, 2013 at 2:36pm — No Comments
જીવન આજે અમે છોડી ગયા છીએ, મરણ બાજુ અમે દોડી ગયા છીએ. તમે આવો ન આવો એ ઈચ્છા આપી, અમે બંધન બધા તોડી ગયા છીએ. ઉમર લાયક અમારી આ ઇચ્છાઓ છે, અમે મુખ એટલે મોડી ગયા છીએ. બધા સંબંધ ને આજે તડપ આપી, પ્રણય સંબંધ ને જોડી ગયા છીએ. જગતમાં ક્યાં બધા થાશે "અખંડ' માની, અમે પળપળ મુરત તોડી રહયા છીએ. કેતન જી મેહતા 'અખંડ" રાજકોટ.…
ContinueAdded by KETAN G. MEHTA. on April 14, 2013 at 2:33pm — No Comments
જિંદગીની ખાલી કિતાબના
પાના ભરવા બેઠા
શું પામયા શુ ખોયું
હિસાબ કરવા બેઠા
જમા ઉધારના સરવૈયામાં…
ContinueAdded by shital shah on April 14, 2013 at 2:02pm — No Comments
મારી 'ગઝલ' - "અધૂરી 'ફસલ' "- 'પાગલ'
.
સાંજ ને કહો, કે દિવસે આવે
ઊગતો સૂરજ, ઠંડક લઈ આવે
કે પશ્ચિમે 'કિરણ' ઇશારા કરે છે
કહો દરિયાને જમીન પર 'મેઘધનુષ્ય' લઈ આવે.
.
કોઈ 'મૌત'ને કહો.... 'શોહરત' લઈ આવે.
.
સાંજને કહો... કે દિવસે આવે.- 'કાર્પેન્ટર'
Added by Dhidutt carpenter/"Paagal" on April 14, 2013 at 2:02pm — No Comments
જેવી - તેવી વાત....
ઘડી પહેલા જે "ઘર" હતું ,
હવે થી ચાર દીવાલ કહેવાશે..,
એ કઈ જેવી તેવી વાત નથી ...
"સ્મિત" બની ને જે મલકતું ,
"હાસ્ય" થઇ હચમચાવે ..,
એ કઈ જેવી તેવી વાત નથી ...
"સાદ" પાડી ને જે ગુંજતો હતો ,
અવાજ એ "પડઘો" બની ને પડકારે ..,
એ કઈ જેવી તેવી વાત નથી ...
"સથવારા" માં સમય જે…
Added by simply S A H A J on April 14, 2013 at 1:19pm — No Comments
Added by AMIT RAI on April 14, 2013 at 12:45pm — No Comments
વાદળ તો જોયા હશે સૂર્ય ને ઢાંકતા ,
પણ મારું અંધારું તો ,
તારા ચહેરા ને ઢાંકતા કેશુ ઓ થી થાય છે ...
-સહજ
Added by simply S A H A J on April 14, 2013 at 12:33pm — No Comments
નજીવી બાબતોથી તકરાર શક્ય છે,
અને તકરાર માં વરસતો પ્યાર શક્ય છે...
કોણ કહે છે કે ઝગડાઓ અકારણ હોય છે,
ઝગડાઓથી પણ થતો ઈલાજ શક્ય છે ....
આ મીઠી ભાષાઓથી પણ ખેલાય યુદ્ધો હજાર,
તેમ છતાં પણ તેને યુદ્ધ ના કહેવાય, શક્ય છે..
આ ઈચ્છાઓનો પણ કોઈ સમૂહ બનતો હશે ,
અને થવાને પૂર્ણ, તેમાં ઝગડા, પણ શક્ય છે....
એકાદ તણખો બહાર ઝરતો હશે આંખો માંથી ,
અને પછી હારતું હશે દિલ અંદરથી , શક્ય છે…
ContinueAdded by BIHAG TRIVEDI on April 14, 2013 at 12:29pm — No Comments
બીમારી માં પથારીવશ થવું જરૂરી તો નથી ...
એક બીમારી એવી પણ છે મને " સહજ "
કે જેમાં 'હું' લાગણીવશ થાવ છું....!!!
- સહજ
Added by simply S A H A J on April 14, 2013 at 12:27pm — No Comments
બંટી : ‘હું નાનો હતો ત્યારે એક વખત ટ્રક નીચે આવી ગયો હતો.’
રાજુ : ‘તો પછી બચી ગયો ?’
બંટી : ‘મને બરાબર યાદ નથી. આ તો વરસો પહેલાની વાત છે ને…’
*********
છગનના ઘરમાં છાપરામાંથી પાણી ટપકવા લાગ્યું. એણે કડિયાને બોલાવ્યો.
કડિયાએ પૂછ્યું, ‘છાપરું ટપકે છે એની ખબર ક્યારે પડી ?’
‘કાલે રાત્રે જમતી વખતે જ્યારે મને સૂપ પૂરો કરતાં બે કલાક થઈ ગયા ત્યારે !’ છગન…
Added by Paritosh D Pandya on April 14, 2013 at 12:14pm — No Comments
Added by Ali Asgar M. Devjani on April 14, 2013 at 10:26am — 1 Comment
આત્મા સ્વયં પરમાત્માનું સ્વરૂપ હોવા છતાયે
તેને અન્ય આત્માનો પ્રેમ નથી મળતો
પરમાત્મા સ્વયમ પ્રેમના સ્ત્રોત હોવા છતાયે
તેના અંશ સ્વરૂપ આત્મા ને પ્રેમ માટે તરસવું પડે છે
અરે ઘણી વાર વરસવા છતાયે પણ વાદળોની જેમ તરસ્યા રેહવું પડે છે
વ રસે છે મેહ્લ્યુંઓ ધરતીના પ્રેમમાં ,,,
(મારી અહી એક પંક્તિ યાદ આવી ગઈ તે રજુ કરું છું
",વરસાદ નહિ એ મોતી વરસાવી રહો છે આજ ,
પૂંછ ધરતીને તેના વિરહમાં આંશુ…
Added by sanjay bodiwala on April 14, 2013 at 10:16am — No Comments
સ્વાર્થી મિત્રો તો સાદા પથ્થર,
ચો તરફ તે મલે,
સાચા મિત્રો તો પારસ પથ્થર,
શોધીએ તો પણ ન જડે!
Added by Karan Desai on April 14, 2013 at 10:08am — No Comments
સામાન્યતઃ પુરુષોનો સ્ત્રીઓ પ્રત્યે બે પ્રકારનો દ્રષ્ટિકોણ હોય છે, “hostile” and “benevolent” sexism. હોસ્ટાઇલ એટલે દુશ્મનાવટભર્યું અને બિનેવલન્ટ એટલે હિતકારી મદદકર્તા. સ્ત્રીને સ્ત્રી સમજવામાં કોઈ વાંધો નથી પણ સ્ત્રીને જાતિ કે લિંગના આધારે એના પ્રત્યે કંઈક અલગ વર્તાવ કરવો કે અણછાજતું વર્તન કરવું તેને અંગ્રેજીમાં સેક્સિઝમ કહેતા હોય છે. આવું અણછાજતું વર્તન કરનારને સેક્સિસ્ટ કહેતા હોય છે. Benevolent sexism જરા વિરોધાભાસી લાગશે. હિતકારી અણછાજતું વર્તન? સ્ત્રી પુરુષના સંબંધોમાં હિતકારી વલણ…
ContinueAdded by BHUPENDRASINH R RAOL on April 14, 2013 at 9:06am — No Comments
આંખ આગળ રણ હશે તો ચાલશે
વાત આગળ પણ હશે તો ચાલશે
એ સનમ તુજને ભૂલી જવા ને
કોઈ પણ કારણ હશે તો ચાલશે
-----રાજેશ ઉપાધ્યાય
Added by RAJESH UPADHYAYA on April 14, 2013 at 8:56am — No Comments
પ્રાર્થનાથી પરિસ્થિતિ બદલાય છે ??????????
ના......
પ્રાર્થના વ્યક્તિ ને બદલે છે અને વ્યક્તિ પરિસ્થિતિ બદલે છે .
પ્રાર્થના કરવી એટલે ફરી ફરીને શબ્દો ઉચ્ચારવા એમ નહિ;
પ્રાર્થના કરવી એટલે પરમાત્મા સાથે ગોઠડી, પરમાત્માનું ચિંતન અને અનુભવ.
પ્રાર્થના માંગણી નથી, આત્માની ઝંખના છે.
પ્રાર્થના, ડોશીમાનું નવરાશની પળોનું મનોરંજન નથી;
પ્રાર્થના અંતરનું જોડાણ છે.
Added by Aarti Bhadeshiya on April 14, 2013 at 8:05am — 2 Comments
આકાશનુ સામ્રાજ્ય...
આકાશનુ સામ્રાજ્ય એટલે સ્વરાજ્ય અને સુરાજ્યનો સુમેળ કહેવાય. અણુયુધ્ધ કે કોલ્ડવોરનો ખતરો ક્યારેય નહી ! સૂર્ય,ચંદ્ર,તારા,ગ્રહો,નક્ષત્રો સૌની સ્થિતિને સૌ સ્વાધિન.અનુશાસનનુ અનુસરન બાકાયદા પાક્કું. અનુશાસનના સિધ્ધાંતોની કલમોની ગોખણપટ્ટી કરનાર વકિલો કે અનુસંધાન ટાંકીને જજમેંટ આપવાં પડે તેવા જજોની જરૂરીયાત ત્યાં પડતી નથી, કારણ કે એકબીજાની ભ્રમણકક્ષા છોડીને કોઇની સીમારેખા ઓળંગી જવાની દુષ્ટતાનો જન્મ ત્યાં થયો નથી.એટલે તો નિ:સીમ નિરાંત હોય છે. બસ, એટલે જ તો લોકો સ્વર્ગ…
ContinueAdded by S.k.solanki on April 14, 2013 at 5:45am — No Comments
પ્રિય મિત્રો,
તારીખ : 15-2-2013ના રોજ મારાં 3 પુસ્તકોનું વિમોચન એચ.કે. આર્ટ્સ કોલેજ, આશ્રમ રોડ, અમદાવાદ યોજાઈ ગયું.
આ પ્રસંગની થોડી છબીમય લાગણીઓ આપની સાથે વહેંચવા માગું છું.…
Added by Anil Chavda on April 14, 2013 at 2:18am — 2 Comments
પંખો fast કર્યો
સુવા પથારી પર આડી પડી,
આંખો બંધ કરી પણ
ઊંઘ નથી આવતી,
આમથી તેમ પડખા ફરું,
થોડી વાર આમ ચાલ્યું,
Mobile માં સમય જોયો
12:45AM
સવારે જલ્દી ઊઠવાનું છે
પણ આ ઊંઘ ખબર નહીં
કયા સપના ની શોધ માં ભાગી ગયી .
વરસાદ પેહેલા આકાશ ને હોય
એવી બેચેની છે અંદર,
ને વીજળી ની માફક
ખળભળાટ મચાવતા આ વિચારો,
મન ની ધરતી ને અશાંત કરી મૂકી છે .
ઉલટી જેવું છે કશુક,
બહાર નીકળવા માંગે છે
પણ નીકળી નથી શકતું ,
ગભારમણ પેદા કરી રહ્યું…
Added by D!sha Joshi on April 14, 2013 at 1:26am — 2 Comments
Added by Shreyas Dhuliya on April 14, 2013 at 1:10am — 1 Comment
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service