Made in India
Added by Mohsin Meer on April 17, 2013 at 2:10pm — No Comments
એના સ્પર્શ થી સ્પર્શ નો ફાસલો દુર નહોતો ....
અમે તો હૃદય થી હૃદય ની મંઝીલ તય કરી ...
સ્મિતા પાર્કર
Added by smita parkar on April 17, 2013 at 1:08pm — No Comments
આ " બાગબાન" એતો મારા વિઠ્ઠલ નું ઘર છે
મારું ર્હદય છે , મારો અંતર આત્મા છે
જ્યાં આવીને મારા સર્વે સખાઓ કલરવ કરે છે
કોઈ મધુર ગીત ગાય છે ,કોઈ ભજન પ્રભુનું
કોઈ રસીલો જીવ ગઝલ , તો કોઈ શેર શાયરી
જેવા મઝાના જેમના શોખ ,તેવી તેમની પેશગી છે
આ બધા ભેગા થાય છે ,ત્યારે મારી" બાગબાન "
વાડી શોભી ઉઠે છે સુંદર સુશોભિત વાડી
આધ્યાત્મિકતા ,આત્મીયતા ની સાથે નિર્મળતા
એવી મઝાની જાણે જીવન જીવવાની સીડી બની
ગઈ છે આ મારી વૈકુંઠ ની વાડી ....
સુંદરતા , સરળતા ,…
Added by sanjay bodiwala on April 17, 2013 at 11:27am — No Comments
किसी मोड़ पे काश मिल जाए हम
क्या पता !!
तुम्हे देख के खिले फूल जैसे महेके ये दिल
क्या पता !!
तेरी आहट से सूखी यह ज़मीन भी खिल उठे
क्या पता !!
दिल के केनवास पे प्रेम के रंग खुशियाँ भरे
क्या पता !!
नाचती,अंगड़ाई ले के यह हवा भी गाने लगे
क्या पता !!
मीठी यादें भरी एक हवा की लहर भावुक आँखों में…
Added by Shreeda Doctor on April 17, 2013 at 10:18am — No Comments
Added by saaya patel on April 17, 2013 at 9:24am — 1 Comment
પ્રકાશનાં કિરણો, પવનની લહારીઓ, સંગીતના સુર....દુર સુધી ફેલાય છે, પ્રસરે છે, વીખરાય છે.
સુર્ય જો પોતાનાં કિરણો સમેટી લે તો એ સુર્ય જ મટી જાય. એટલે અંધારો સુર્ય.
પવન જો પોતાની પાંખો સંકેલી લે તો તે શાંત થાય. અને શાંત પવન એટલે શુન્ય.
સંગીત જો પોતના સુર રૂંધી નાખે તો પોતે બંધ પડી જાય. એટલે મૌન સંગીત
માણસ પરોપકારની વૃત્તિ દબાવિ દે તો માણસાઈ ખોઈ બેસે. એટલે નકામો માણસ.
Added by Aarti Bhadeshiya on April 17, 2013 at 8:26am — No Comments
Added by KETAN G. MEHTA. on April 17, 2013 at 6:55am — No Comments
Added by Rekha Shukla on April 17, 2013 at 2:20am — 1 Comment
Jane KYa Khune Santay Gay Chhe Aa Jindgi,Kok Di Male To Puchh Su Chho Tu Jindgi,Dur Rahi Marathi Tu Jivanbhar o Jinndgi,Have To Chelli Pal Ma Nahi Male Tu Mane Sari Rite O Jindagi..!!! -BYe Write My Self......
Added by Bhatt Ashwin Hasmukhlal on April 16, 2013 at 10:30pm — No Comments
સુખ હોય કે દુખ પરંતુ માણસ ક્યારેય પણ કોઈ એક સ્થીતીમા કાયમ રાજી રહી શકતો નથી.
જાજુ સુખ પણ સહન થઈ શકતુ નથી અને કશાક્નો અભાવ પણ સહન થઈ શકતો હોતો નથી.
Added by UPENDRASINH ZALA on April 16, 2013 at 8:25pm — 1 Comment
**એક કડવી હકીકત**
આ દુનિયા માં વસેલા લોકોની અલગ કહાણી છે-
જો કોઈનો વિશ્વાસ તોડો, તો એ રડે છે;
અને વિશ્વાસ રાખો તો એ રડાવે છે…!!!
જીવન શું છે…?
સુવો તો સમાધી, અને ઉઠો તો ઉપાધી !!!
જયારે દીવાલો માં તિરાડો પડે છે, ત્યારે દીવાલો પડી જાય છે;
જયારે સંબંધો માં તિરાડે પડે છે, ત્યારે દીવાલો બની જાય છે.…!!!
નાનપણમાં ભૂલી જતા ત્યારે કહેતા, કે “યાદ રાખતા શીખો”.
અને હવે યાદ રાખીએ ત્યારે કહે છે કે “ભૂલતા શીખો…”!
જીવનભરની વધુપડતી કમાણીની આ જ છે…
ContinueAdded by UPENDRASINH ZALA on April 16, 2013 at 8:23pm — 2 Comments
તું
અપરિગ્રહ ધારેલી
હવા સરીખી…
વીંટળાઈ વળી છે
ચોમેર..મારી
એક એક ક્ષણ
તને, બસ તને જ
અનુભવતો “હું”
વિચારું… કે
તું.. ન હોત તો..?
હું હોત ખરો ?
ને કદાચિત…
તારા વિણ
જીવવાની સજા મળતી.. તો એ જિંદગી કેવી
“રૂપાળી” હોત..!
હા “રૂપાળી” જ્જ્જ…!!
રૂપા સમ ધવલ
ફિક્કી બેસ્વાદ બેરંગ
બસ, હવે ટૂંકાવિશ અહી..!
કારણ… મને ખબર…
Added by Tanvay Shah on April 16, 2013 at 6:38pm — 3 Comments
આ તારી સખાવત નહિ પરવડે,
જીવતા રેહવા ની આદત નહિ પરવડે,
મળે જો "ઝખમ" તો જરા જઈ ને કેહ્જો,
હવે એક્કે આફત નહિ…
ContinueAdded by Jaydeep B. Gusai, "Zakham" on April 16, 2013 at 5:29pm — No Comments
Added by Agravat Bipin on April 16, 2013 at 4:57pm — 1 Comment
I thought "...˄˄ ∆ Ʈ ḥ ᶴ.. " is so complex....
then i meet LIFE.
Added by Jaydeep B. Gusai, "Zakham" on April 16, 2013 at 4:38pm — No Comments
Added by Darshita babubhai on April 16, 2013 at 4:14pm — No Comments
Added by Darshita babubhai on April 16, 2013 at 4:14pm — No Comments
"એક માણસ છું હું"
એક માણસ છું હું
બે હાથ ,બે પગ , બે આંખો
બે કાન ,નાક હોઠો વાળો
એક માણસ છું હું
એક લાગણી નું પુતળું
સ્વેદના પ્રગટ કરવા વાળો
અને સ્વેદના પ્રાપ્ત કરવા વાળો
એક માનસ છું હું
કડી પરિસ્થતિઓ થી તૂટી જાતો
અને ઘણીવાર તૂટી તૂટીને
ફરી ફરી જુદી જાતો
એક માનસ છું હું
કડી હસતો , ,…
Added by sanjay bodiwala on April 16, 2013 at 3:58pm — No Comments
નદી નહીં તો નાનકડું ઝરણ બનીને આવ,
વેગીલો વાયરો નહીં મંદ મંદ પવન બનીને આવ.
અટકે છે ખટકે છે મુજ મહીં કંઈક,
ખોવાયેલું મારું જ મન બનીને આવ.
ધોધમાર વર્ષાની આશ શીદ રાખું?,
ભીનાશથી ભરપૂર લાગણીની ઝાકળ બનીને આવ...!!
'સ્મિત'
Added by Smita Patel on April 16, 2013 at 3:54pm — 1 Comment
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service