Made in India
કાશ, આ તન જેવી બીમારી મનને મળે.
અંધાપો નહી તો...
બેતાલા તો મળે,
તો નજીકનું જોવું ટળે !!
બહેરા થઈને...
મોકળાશ મળે,
તો શોરથી પીછો ટળે !!
અપંગ થઈને...
મર્યાદા તો મળે,
તો દૂર જવાનુ ટળે !!
મગજ જેવી તક...
ભૂલવાની મળે,
તો યાદો બધી જ ટળે !!
કાશ!! આ તન જેવી બીમારી મનને એકવાર મળે!
~ધૃતિ...
Added by Dhruti Sanjiv on April 17, 2013 at 9:56pm — 2 Comments
નિકારાગુઆના એક જાણીતા કવિ અરનેસ્તો કાર્દેનાલ છે. આ કવિએ મેરિલીન મનરો માટે પ્રભુને પ્રાર્થના કરતું એક સંવેદનશીલ કાવ્ય લખ્યું છે. કાવ્યનું શીર્ષક છે : ‘મેરિલીન મનરો માટે પ્રભુને પ્રાર્થના’. પ્રાર્થના વિશે એવું કહેવાય છે કે પ્રાર્થનાથી ઇશ્વર બદલાતો નથી, પણ પ્રાર્થના કરનાર બદલાય છે. બનૉડ શો તો એટલી હદ સુધી કહે છે કે ‘Most people do not pray, They only beg.’ મોટા ભાગના લોકો પ્રભુ પાસે ભિખારીની જેમ ઊભા રહે છે, પણ એક કવિ કોઇ બીજા માટે પ્રાર્થના કરે એ વધારે પવિત્ર હોય છે. આ કવિએ મેરિલીન મનરો…
ContinueAdded by Anil Joshi on April 17, 2013 at 9:16pm — No Comments
Added by ƒαкняυ∂∂ιη on April 17, 2013 at 8:54pm — No Comments
હું માંગું એક કળી ને તું ગુલાબ ધરે......
મારી વાતો રંગી ને તું ગુલાલ કરે ....
નજરો થી મારી ને મારકણા બાણ...
મારા ગાલ ને શરમ થી લાલ કરે .....
વરસો થી ખંડેર સમ હૈયા ને મારા ...
તારી લાગણી થી તું માલામાલ કરે ...…
Added by smita parkar on April 17, 2013 at 8:36pm — 2 Comments
શંકા ક્યાં છે હવે કોઈ વાત પર મને ....
બસ "એ" આવી ને કહી દે "હું અહી છું "..
સ્મિતા પાર્કર
Added by smita parkar on April 17, 2013 at 8:27pm — No Comments
जिंदगी और मैं अक्सर लड़ लेते है वो मुझे कुछ देना नहीं चाहती और मै उससे छीन लेता हूँ इसने कई बार अँधेरे में धकेला मैं हर बार निकल आया जुगत कर इसने दिल में कई बार खंजर डाले बेतहासा और बारम्बार खून के फौब्बरे निकले, छींटे उझले और मेरी कमरों की दीवारों में दफ़न हो गए,लाल निशान के साथ दिल तो पत्थर हो गया लाल कफ़न ओद कर इस पर अब भी खंजर गिरते है दिल को फर्क नहीं पड़ता लेकिन आंख सूज जाती है क्यूंकि अब बरसात नहीं होती वहां वहां तो सुखा है न जाने कब से ओठ फिर भी सब कुछ छिपाकर मुस्करा जाते है कभी अपनी…
ContinueAdded by Vikas Pandey on April 17, 2013 at 7:25pm — No Comments
ફરી એક સાંજે ..
ભીના ભણકારામાં અશ્રુની જેમ સરૂં ને તારો આભાસ થાય છે ,,
કલ્પનાની કેડીમાં સ્વપ્નોનાં પગલા ગણું ને તારો આભાસ થાય છે,,
જીવનની રાતોમાં સિતારાની જેમ ખરૂં ને તારો આભાસ થાય છે,,
વિરહની રાતોમાં ક્ષણભર ની યાદ માંગી છે ,,
આંસુઓમાં ભીંજાયેલી પ્રેમકહાની માંગી છે,,
ઢળતા સૂરજની લાલીમાં પ્રેમના સોગંદની નિશાની માંગી છે,,
ઉદાસીના આ અડાબીડ જંગલોમાં લીલાં સૂકાં પર્ણોની તાજગી માંગી છે,,
" દિલ જ્યાં આપ્યું તને હવે તું જ કહે શું આપવાનું…
ContinueAdded by Shreeda Doctor on April 17, 2013 at 6:13pm — No Comments
Added by RAJDEEPSINH on April 17, 2013 at 6:12pm — 1 Comment
Added by Ashok Vavadiya on April 17, 2013 at 5:48pm — No Comments
કૃષ્ણભાઇની કવિતા એમના એકદમ અસરકાર કટાક્ષ માટે ખૂબ જ જાણીતી છે – અને સ્ટેજ પરથી જ્યારે કૃષ્ણભાઇ એમની કવિતા રજૂ કરે – તો presentation ની એમની આગવી રીત મંત્રમુગ્ધ કર્યા વગર ના રહે..!!
લીમડાને આવી ગ્યો તાવ
લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.
ટી-શર્ટ ને જીન્સવાળી માંજરી બિલાડી ક્યે આપણને દૂધ નહીં ફાવે !
પીત્ઝા ને બર્ગરની આખ્ખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે ?
વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા એ પીણાને પીવો ને પાવ.
જાવ હજી…
Added by Stuti Shah on April 17, 2013 at 5:48pm — No Comments
તમારી ઓપરેટીંગ સીસ્ટમ માં જરૂરી હોય એવા બધા અપડેટ હમેશા કરો.
( જો તે બરાબર અપડેટેડ નહિ હોય તો હેકર તેનો ખોટો લાભ લઇ શકે છે.
બને ત્યાં સુધી તમારા પાસવર્ડ માં ચિન્હો નો ઉપયોગ કરો જેવા કે # , $ ,@ , & વગેરે.પોતાનો મોબાઈલ નંબર ક્યારેય પાસવર્ડ માં મુકવો નહિ.
ફેસબુક અને તમારા ઈ-મેલ આઈડી માં તમારા નામ ની સાથે બીજા આંકડાઓ બને ત્યાં સુધી વાપરો.જયારે ફેસબુક વાપરતા હો ત્યારે જોવો કે તમારા વેબ એડ્રેસ માં Https : લખેલું આવે છે કે નહિ.. જો ખાલી…
ContinueAdded by Lakhani Mitul ( એન્જલ ) on April 17, 2013 at 5:30pm — No Comments
એકલી એકલતા ડંખે છે મને ,
વાદળી એકલતા ડંખે છે મને .
ઊડે ઊડે લાગણી વાવી સખી ,
પ્રેમ પ્યાસી આંખો ઝંખે છે મને .
ઝીણી રજકણ ચમકે મારા હૈયામાં ,
બેકલી બેકલતા રંગે છે મને .
તારા વિણ ખંડેર લાગે આ મહેલ ,
યાદ હર પળ તારી સંગે છે મને .
૯-૪-૧૩
Added by Darshita babubhai on April 17, 2013 at 5:15pm — No Comments
ના કહી’તી ને….
આઈનો વધારેના જોઇશ..!
લે જો.. ડૂબી ગઈ ને….
પોતાના જ ખંજન માં..!
તલ્લીન થઇ ગઈ ને….
પોતાના જ વિચારો માં..!
ખોવાઈ ચુકી ને….
આજે ખુદના જ વ્યસન માં..!
મગરૂરી તો ખુબસુરતીની આડ પેદાશ છે..!
તે એને પૂર્વશરત માનવાની ભૂલ કરી દીધી..!
હશે.. મારું તો કશું બગડ્યું નહિ..!
ઉલ્ટાની તું વધુ ગમવા લાગી..!
બટ ડીઅર ધ્યાન થી…
ક્યાંક તારી જ નજર ન લાગી જાય..
માટે તો કહું છું…
સદાયને કાળું ટીલું… નામે “હું” સાથે રાખજે..!…
Added by Tanvay Shah on April 17, 2013 at 5:15pm — 4 Comments
Added by Mohsin Meer on April 17, 2013 at 2:22pm — No Comments
जिंदगी की धुप छाव से बेफिकर ज़िंदगी के सफ़र मे मैं तो चलता चला…
ContinueAdded by Vijay Narayandasani on April 17, 2013 at 2:20pm — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service