Made in India
અઘરું અઘરું કઈ હવે લખવું નથી,
તને બધું સમજાય તેવું લખવું છે.
લો બધા હથિયાર હવે હેઠા મુકું છું.
તને તરત કઈ થાય તેવું લખવું છે.
@ કેતન મોટલા "રઘુવંશી"
ContinueAdded by Ketan Motla on April 20, 2013 at 1:04pm — No Comments
મારું આખરી વંદન તો તેમને જેમણે મારી અધૂરપો જાણ્યા
છતાં મને પ્રેમનો અભિષેક આપ્યો છે....
Added by Ketan Motla on April 20, 2013 at 12:52pm — No Comments
કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઇ ટહુક્યા કરવાનું મને મંજુર નથી........પન્ના નાયક.
ContinueAdded by Ketan Motla on April 20, 2013 at 12:42pm — No Comments
તમે પ્રમાણિકપણે વર્તશો ,
નિખાલસતાથી વાત કરશો તો
તમે વિવાદમાં સપડાવાના અને
તમારી ટીકા પણ થવાની તેમ છતાં
પ્રમાણિકતા છોડશો નહિ નિખાલશ રહેજો....
Added by Ketan Motla on April 20, 2013 at 12:36pm — No Comments
તમે આજે જે કઈ સારું કરશો, ભલાઈનું કામ કરશો તે કાલે ભુલાઈ જશે
તેમ છતાં સારું કરતા રહેવાનું , ભલાઈ કરતા રહેવાનું ચાલુ રાખો...
Added by Ketan Motla on April 20, 2013 at 12:32pm — No Comments
જો તમે તમારા કાર્યમાં સફળ થશો તો તમને ખોટા મિત્રો ને સાચા દુશ્મનો
આવી મળશે તેમ છતાં તેમની અસરમાં ન આવતા સફળતા માટે કામ
કરતા રહેશો...
Added by Ketan Motla on April 20, 2013 at 12:30pm — No Comments
તમે કઈ સારું કરશો તો લોકો કહેશે કે આમ કરવા પાછળ
અંદરખાનેથી તમારો હેતુ સ્વાર્થી છે તેમ છતાં સારું કરવાનું ,
ભલાઈ ને માર્ગે ચાલવાનું ચાલુ રાખો...
Added by Ketan Motla on April 20, 2013 at 12:28pm — No Comments
ઇશ્ક કો હી સમજ સુરા, મસ્ત રહા કર,
છોડ મંદિર-મસ્જિદ, દિલો મે રહા કર.
- રાહુલ શાહ
Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 20, 2013 at 11:57am — 1 Comment
સૌ મિત્રો થકી હું "હું" છું
નહીતર હું ક્યાં હતો "હું"
--રાહુલ શાહ
Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 20, 2013 at 10:53am — 1 Comment
ઘડપણની વ્યાખ્યા શી?
ઘડપણ એટલે પરિવર્તનને સ્વીકારવાની અને પચાવવાની અશક્તિ.
માનવ ઈતિહાસમાં ક્યારે પણ જૂની પેઢીને નવી પેઢી ડાહી લાગી નથી.
જગતનું સૌથી ઘરડું વિધાન આ પ્રમાણે છેઃ ‘આ દુનિયા હવે પહેલા જેવી રહી નથી.
Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 20, 2013 at 10:49am — No Comments
દીકરી એટલે...
મા-બાપનુ પેઇન કિલ્રર ઔષધ.....
- રાહુલ શાહ (સૂરત) ૦૮/૦૩/૨૦૧૧
Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 20, 2013 at 10:47am — No Comments
જેમાં ખૂબ જ ગળપણ હોય, બસ તારું એવું વળગણ હોય,
મારો ચહેરો ધારું, ને દિસે તારો ચહેરો એવું એક દપૅણ હોય.
કાશ ! આપણું આવું એક સગપણ હોય.
- રાહુલ શાહ
Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 20, 2013 at 10:47am — No Comments
તારી આંખોની લાલાશ કહે છે,
રાતે સ્વપ્નમાં હું આવ્યો હતો.
- રાહુલ શાહ
Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 20, 2013 at 10:46am — No Comments
ફરી થી જિંદગી જો તું ફળી છે.
આ ટેકણ લાકડી થઇ તું મળી છે,
વણીને તૃણ, રચ્યો અદ્દભુત મેં માળો
એ માળે ભવ્યતાની તું સળી છે.
મધુર બન્યાં છે અવસર જીવવાના,
મહીં સાકર સરીખી તું હળી છે.
રહ્યું વિશદ મનસ જો આમ મારું,
દરેક આ શ્વાસમાં બસ તું ભળી છે.
વહેતી લાગણી બે કાંઠ સાથે,
જુઓ કેવી છલોછલ તું લળી છે.
- રાહુલ શાહ
Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 20, 2013 at 10:42am — No Comments
ખુમારી :
સામે ચીંધશો આંગળી તમે, તો બનાવી દઈશું પથદર્શક,
રહ્યા અમે તો જુદી માટીનાં જરા,ફૂલોથી પથ્થર તોડનારા.
- રાહુલ શાહ
Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 20, 2013 at 10:40am — No Comments
જીર્ણ થયું શરીર સંબંધોનું હવે,
શ્વાસ પણ આર પાર દેખાય છે.
-રાહુલ શાહ
Added by Rahul S Shah (રાહુલ શાહ) on April 20, 2013 at 10:38am — No Comments
Added by Viraj Desai on April 20, 2013 at 10:02am — 1 Comment
Added by Hingu Vikram Ashokbhai on April 20, 2013 at 8:36am — No Comments
માનવી તે શક્તિ - અને લાચારીનું અનોખું મિશ્રણ છે.
અદભુત શક્તિ- અને અત્યંત લાચારી.
ઉત્સાહનો પાર નહિ - નિરાશાનો અંત નહિ.
પડે જ્યારે મેદાને તો પરાક્રમી વીર,
બેસે જ્યારે દઈ લમણે હાથ તો પામર પ્રાણી.
દિવ્યતા ને પામરતા,
સત્વ ને તમસ,
શક્તિ ને લાચારી,
આ બધી.........છે.
માનવની બીમારી !
Added by Aarti Bhadeshiya on April 20, 2013 at 7:43am — No Comments
યે કૈસા રોના ધોના હૈ
જો હોના હે વો હોના હૈ
મૈને દેખા લડતે સબકો,
મજહબ કોઇ ખિલોના હૈ?
તેરે સપને નુકીલે હૈ
અબ જાઓ મુજકો સોના હૈ
અંધેરે કી ખુશ્બુ ફૈલી
વો મેરે મન કા કોના હૈ.
મુફ્ત ભી કોઇ લે ન પાયા
જો તેરી બાતે સોના હૈ.
--- નરેશ સોલંકી
Added by naresh h. solanki on April 20, 2013 at 2:07am — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service