Made in India
કહુંછું...કવિઓને મોકલી દો દિલ્હી
બળાત્કાર ઘટી જશે...........
કહું કે કવિઓને મોકલો સરહદ પર
દુશ્મની મટી જશે............
કાંઈ ન કરી શકવાના અફસોસ સાથે..કવિઓ ક્યાં સુધી રડ્યાં કરશે?
એક વાર મોકો આપો બાપુ...ભારત નો નકશો ફરી જશે........
Added by Dhidutt carpenter/"Paagal" on April 22, 2013 at 7:55pm — No Comments
આજે જે લેખ લખવા જઈ રહ્યો છું તે માત્ર લેખ નહિ પરંતુ મારી જીંદગી છે. મારું સર્વસ્વ છે, મારો આત્મા છે, મારા ગુરુ , મારા સખા , મારા સુખ દુખ ના ભાગીદાર, ઈશ્વરે નીમેલા મારા જન્મ દાતા અને પાલનહાર મારા પિતા …!
કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશે જ વધારે કહે છે, દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે.
પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની…
ContinueAdded by UPENDRASINH ZALA on April 22, 2013 at 7:31pm — No Comments
વ્યક્તિમાં સુંદરતાની ખોટ હોય તો સારા સ્વભાવથી પૂરી શકાય છે,
.
.
પણ
.
.
સારા સ્વભાવની ખોટ કદી સુંદરતાથી નથી પૂરી શક્તિ…….!!!!!!!!!!!!!
Added by UPENDRASINH ZALA on April 22, 2013 at 7:20pm — 1 Comment
જિંદગીમાં એટલું ‘ભારે ‘ કશું જ નથી હોતું જે હળવું ન થઈ શકે. આપણે બસ થોડુંક જતું કરવાનું હોય છે. તમને પ્રેમ કરવાવાળા તમારાથી ડરવા ન જોઈએ. તમે તમારી વ્યક્તિની ભૂલ કેટલી માફ કરી શકો છો તેના પરથી જ નક્કી થતું હોય છે કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. તમે ઇચ્છતા હોવ કે તમારી વ્યક્તિ કંઈ જ છાનુંછપનું કે ખાનગી ન કરે તો એ તમારી સામે એ કરી શકે અને તમને ખુલ્લા દિલે એ કહી શકે એટલી હળવાશ આપો. કોઈને પોતાની વ્યક્તિનું દિલ દુભાવવું હોતું નથી. કોઈને દૂર જવું હોતું નથી. અસ્વીકાર જ અભાવ સર્જતો હોય છે. મહાન માણસ…
ContinueAdded by UPENDRASINH ZALA on April 22, 2013 at 6:59pm — No Comments
Added by Rekha patel ( vinodini) on April 22, 2013 at 5:59pm — 1 Comment
ટેરવે મારે ..,
સુગંધ ભળી ..
પારિજાત તણી "હું"
મઘમઘતી ..,
મન ઉત્સવ ..!!
--શ્રીદા-
Added by Shreeda Doctor on April 22, 2013 at 5:57pm — No Comments
અચલા તુ,વિપુલા તુ,
તુ જ સાગરા, ઉર્વરા
કોટિ કોટિ મુજ વંદના
હે જનની, હે વસુંધરા!
-
રાજુલ
Added by Rajul Bhanushali on April 22, 2013 at 5:38pm — No Comments
છેલ્લે તો આપણે બે જ હોઈશું
:•~ ભલે ઝગડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તુટી પડીએ,
:•~ એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
:•~ જે કહેવું હોય એ કહી લે, જે કરવું હોય એ કરી લે,
:•~ એકબીજાનાં ચોકઠાં (ડેન્ચર–ચશ્માં) શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું.
:•~ હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,
:•~ એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
:•~ આંખો જયારે…
Added by priti hemalkumar sharma on April 22, 2013 at 5:21pm — 1 Comment
સામે રહો નહીં તો સપનામાં આવશો
નક્કી નહીં કે કેવી ઘટનામાં આવશો
જળનું ટીપું હશો તો ઝરણામાં આવશો
ને જો નદી થશો તો દરિયામાં આવશો
ચારે તરફ તમોને જોયા કરું છતાં
ક્યારે કહી દો મારી દુનિયામાં આવશો
ચીતરેલાં ક્યાંય એમાં હોતાં નથી જ ઘર
અફસોસ કે નગરના નકશામાં આવશો
પહેલી પસંદગી છો તો એ મુજબ રહો
બહુ દુ:ખ થશે તમે જો અથવામાં આવશો..
Added by darpan joshi on April 22, 2013 at 5:03pm — 5 Comments
,આપણે જયારે સ્કૂલ માં ભણતા, ત્યારે જેવા સ્કુલે થી આવી એ અને પેલું વાક્ય શું બોલીએ??
મમ્મી!, “જમવાનું દે આજ તો બહુ ભૂખ લાગી છે”....અને ત્યારે જો મમ્મી કહે બેટા, બનાવું છું થોડીવાર લાગશે...અને બસ આ સાંભળી ને જ આપણો પારો અધ્ધર ચડી જાય!!!
જો આપણે આ ભૂખ ને પંદર મિનિટ સહન નથી કરી શકતા!!
તો જે લોકો ભૂખમરા ને કારણે મરતા હશે તેની સ્થિતિ કલ્પી જુઓ...
એમ જ લાગશે કે "મારા પર તો ભગવાન…
Added by priti hemalkumar sharma on April 22, 2013 at 4:57pm — No Comments
ચૈત્ર વરસ્યો
વાટકી વહેવાર
ચોમાસે કીધો.
ભર ઉનાળે
વાદળ પરસેવ્યાં
ધરતી ભીની
પરોણાગત
ચૈતરના આંગણે
અષાઢ આયો !
રંગમાં ભંગ
ઉનાળાની આબરૂ
માવઠે લીધી.
-'આશિષ' શીવાભાઇ સોલંકી
Added by S.k.solanki on April 22, 2013 at 4:57pm — No Comments
એક મિત્ર એ નવો મોબાઇલ ફોન લીધો...!!!
૧ મિત્ર- જો અલ્યા મે નવો મોબાઇલ લીધો...
૨ મિત્ર- ઓ હો પાર્ટી બાકી ફોર્મ માં લાગે છે..પાર્ટી તો આપ અલ્યા.
હું તને ગીફ્ટ આપીશ બસ...
૧ મિત્ર- હા સારું ચલ આજે રાતે હોટલમાં મારા તરફથી પાર્ટી...
૨ મિત્ર- આપજે હો અલ્યા પછી દાવ ના કરતો...
(રાત્રે બન્ને મિત્રો હોટલમાં જમવાં માટે મળે છે )
૨ મિત્ર-…
Added by priti hemalkumar sharma on April 22, 2013 at 4:48pm — 2 Comments
વાત આમ તો સાવ વિચિત્ર કહી છે
હોડીની વચ્ચોવચ્ચ એક નદી વહી છે
બપ્પોર બનશે માઝમ રાત, હમણા
ચાંદના ઊગવાની સંભાવના રહી છે
જોજે વિફરે નહીં જીંદગી પાછી
ભુલમાં મેં એને માથાફરેલ કહી છે
પાડ માન કે પૂજુ છુ, નહી તો,
તારામાં ઇશ્વર જેવુ ક્યાં કંઇ છે
વરસો પછી મળ્યા અને વળગી પડયા
સપનાઓ ય કમાલ, ખરી કરી છે
Added by Paras Bhatt on April 22, 2013 at 4:05pm — No Comments
Added by Ashok Vavadiya on April 22, 2013 at 4:00pm — 3 Comments
મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો
સાંભળીને તેં મને આપેલ
કે તું જીન્સ મારું પહેરે અને ઓચિંતો સાવ તને જડે
એમ મેં જ મારા હાથે રાખેલ એવું કંઇક
મળે જમણા ખિસ્સામાં એક સુક્કો પડેલ બોર ચણિયાનો ઠળિયો
ચાખીને તેં મને આપેલ
કે ચગળી શકું જો તને આખ્ખેઆખ્ખી તો કેવું લાગે
એ બહાને મેં પોતે જ ચાખેલ એવું કંઇક
રોજ રોજ નવી નવી પાંખોને પહેરવાની ઇચછાથી
પંખીનાં ટોળાંનાં ટોળાંએ વરસોથી કાંતેલું
ડેનિમ આકાશ
જરા વેતરીને, માપસર કાતરીને, સ્ટોનર્વાશ ધોઈ…
Added by Tejal Gohil on April 22, 2013 at 1:55pm — 3 Comments
1.सवाल : एक बार हाथ से जो चला गया वह क्या है ?
जवाब : समय, जीवन का वो पल जो अभी चल रहा है वह वापस कभी नही आता.!
2.सवाल : क्या खाने से इन्सान सुधरता है.?
जवाब : ठोकर खाने से.!
3.सवाल : ईश्वर अपने ह्रदय मेँ किस तरह छिपा है.?
जवाब : जिस तरह लकडी मेँ आग.!
4.सवाल : सुख के शत्रु कौन.?
जवाब : असंतोष, वहम और शंका.!
5.सवाल : कौन सी चीज खत्म नही होती.?
जवाब : आशा, त्ष्णा और…
Added by Nihal Singh on April 22, 2013 at 11:51am — 2 Comments
Added by Nihal Singh on April 22, 2013 at 11:47am — 2 Comments
एक बार एक नौजवान लड़के ने सुकरात से पूछा कि सफलता का रहस्य क्या है?
सुकरात ने उस लड़के से कहा कि तुम कल मुझे नदी के किनारे मिलो.वो मिले. फिर सुकरात ने नौजवान से उनके साथ नदी की तरफ बढ़ने को कहा.और जब आगे बढ़ते-बढ़ते पानी गले तक पहुँच गया, तभी अचानक सुकरात ने उस लड़के का सर पकड़ के पानी में डुबो दिया.
लड़का बाहर…
ContinueAdded by Nihal Singh on April 22, 2013 at 11:38am — No Comments
Added by KETAN G. MEHTA. on April 22, 2013 at 9:27am — No Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service