March 2013 Blog Posts (487)

પાંદડાઓની વ્યથા એ કઈ રીતે કાને ધરે?એક ખુરશી કાજ આખા વૃક્ષને જે વેતરે !! ભગ્ન ચૂડી, ખાલી ખોળો ને બળેલી રાખડી જડ બનેલી જિંદગી કઈ વાતનું માતમ કરે?   જોઇને મોટાઓના આ સાવ હીણl કરતૂતો !બાળકો મોટા થવાના ભયથ…

પાંદડાઓની વ્યથા એ કઈ રીતે કાને ધરે?

એક ખુરશી કાજ આખા વૃક્ષને જે વેતરે !!



ભગ્ન ચૂડી, ખાલી ખોળો ને બળેલી રાખડી

જડ બનેલી જિંદગી કઈ વાતનું માતમ કરે?

 

જોઇને મોટાઓના આ સાવ હીણl કરતૂતો !

બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે !

 

લાખ યત્નો આદરી આ આગને તો ઠારશું

પણ, ઘુમાડો જે થયો એ કઈ રીતે પાછો ફરે ?

 

હોય આથી શું વધુ સંતાનનું બીજું પતન ?

ભરબજારે માતના  વસ્રો હરી ગૌરવ કરે!

 

માનવીની પાશવી - ખૂની લીલાઓ જોઇને…

Continue

Added by paarul nathwani on March 31, 2013 at 10:05pm — No Comments

હાથ ઘરેણું લાગ્યું ..સખીરી..હાથ ઘરેણું લાગ્યું..! પ્રશ્નો ઝીલી ઝીલી ખુદ્દનું, શિલ્પ નવું કંડાર્યું..!  સખીરી...હાથ ઘરેણું લાગ્યું..! ભાગ્ય ગણીને ખાલીપાને, હાથ ઉપર મેં રાખ્યો બાદ થઈને વધવા અંતે, એ જ હ…

હાથ ઘરેણું લાગ્યું ..સખીરી..હાથ ઘરેણું લાગ્યું..!

પ્રશ્નો ઝીલી ઝીલી ખુદ્દનું, શિલ્પ નવું કંડાર્યું..!  સખીરી...હાથ ઘરેણું લાગ્યું..!

ભાગ્ય ગણીને ખાલીપાને, હાથ ઉપર મેં રાખ્યો

બાદ થઈને વધવા અંતે, એ જ હવે ખપ લાગ્યો

મનને થોડું માર્યું તો એ, સાવ સહજ થઈ મ્હોર્યું..! સખીરી..હાથ ઘરેણું લાગ્યું..!

કોઈ મને ક્યાંથી જાણે જ્યાં, હું જ મને નહિં જાણું ?

એકલતાની વાત સુણી તો, અંદર થ્યું અજવાળું

કોરાકટ્ટ એકાંતને મેં આ, શબ્દ થકી શણગાર્યું..! સખીરી..હાથ ઘરેણું…

Continue

Added by LAXMI DOBARIYA on March 31, 2013 at 6:19pm — 4 Comments

ચાલ એકડો ઘુટીયે

સાવ કોરી કટ પાટી , ચાલ એકડો ઘુટીયે ,
સૌ નિરાશાઓ ને દાટી , ચાલ એકડો ઘુટીયે .

ભાઈ મૃત્યુલોક માં કૈક તો કરવું પડે છે ,
પામવાને દાલ બાટી , ચાલ એકડો ઘુટીયે .

સ્વાર્થ કેરા સંબંધોમાં ,એટલો શું ગુંચવાયો,
મુક કાતર છોડ આટી , ચાલ એકડો ઘુટીયે .

લ્યો જગતને જીતવાની ,વાત કહી દઉં આપને ,
પ્રેમ નો પર્ફૂમ છાંટી , ચાલ એકડો ઘુંટીએ.

ઈટ પર ઈટ ગોઠવીને , એ ભલે ઉંચે ગયો .
એક દિ મળશે માટી , ચાલ એકડો ઘુટીયે .

કેતન મોટલા "રઘુવંશી"

Added by Ketan Motla on March 31, 2013 at 5:27pm — No Comments

वो बिगाड़े ... वो बिगाड़े जा रहे है , हम बनाये जा रहे है . खुद से ही वादा किया है , हम निभाए जा रहे है ....० वो बिगाड़े .... इश्क क्या है प्यार क्या है न हमें मालूम है , दर्द को साथी हमारा हम बनाये जा र…

वो बिगाड़े ...



वो बिगाड़े जा रहे है , हम बनाये जा रहे है .

खुद से ही वादा किया है , हम निभाए जा रहे है ....० वो बिगाड़े ....



इश्क क्या है प्यार क्या है न हमें मालूम है ,

दर्द को साथी हमारा हम बनाये जा रहे है.......० वो बिगाड़े .....



न कोई शिकवा न कोई अब शिकायत है हमें ,

कुछ नहीं चाहा मगर सबकुछ ही पाए जा रहे है ...० वो बिगाड़े ...



जिंदगी है जिंदगी , कोई ताश के पत्ते नहीं ,

जीतकर भी हर तरह से हम हराए जा रहे है .....० वो बिगाड़े…

Continue

Added by Ketan Motla on March 31, 2013 at 5:25pm — No Comments

" में सर्कस का जोकर "

में सर्कस का जोकर ...

हंस-हंस के में खेल दिखाऊ , दिल ही दिल में रोकर ....० में सर्कस का जोकर



कभी में नाचू कभी में गाऊ , लोगो का में दिल बहलाऊ .

सब लोगो की ख़ुशी के खातिर अपने गम को भूल ही जाऊ ,

सब के दिलो को जीत रहा हु , अपना सबकुछ खोकर .....० में सर्कस का जोकर..



जीवन के इस खेल में अक्सर , कोई आता कोई जाता है ,

गम की चिंता मतकर प्यारे , गम से हमारा नाता हे ,

सारे गम को गले लगाऊ , ख़ुशी को मारु ठोकर ... ० में सर्कस का जोकर ..



केतन…

Continue

Added by Ketan Motla on March 31, 2013 at 5:23pm — 1 Comment

સુંદર કપડા અને વધારે નાણાં હોવાથી નહિ પરંતુ ઉચ્ચ વિચારો અને સદાચરણ થકી જ સારા માણસ બની શકાય છે . ...કેતન મોટલા "રઘુવંશી"...

સુંદર કપડા અને વધારે નાણાં હોવાથી
નહિ પરંતુ ઉચ્ચ વિચારો અને સદાચરણ
થકી જ સારા માણસ બની શકાય છે .
...કેતન મોટલા "રઘુવંશી"...

Continue

Added by Ketan Motla on March 31, 2013 at 5:21pm — No Comments

ભેદ કોઈ જાણતું ના

શું જનમ ને શું મરણ , ભેદ કોઈ જાણતું ના ,
ક્યાં સુધી ચાલે ચરણ , ભેદ કોઈ જાણતું ના .
જીત ની બાજી રમી , કાયમ અને હારી ગયા ,
શ્વાસના થંભે ધમણ, ભેદ કોઈ જાણતું ના.
...કેતન મોટલા "રઘુવંશી "... (૨૨.૧૧.૦૬)

Added by Ketan Motla on March 31, 2013 at 5:19pm — No Comments

“ક્યાંથી લાવું......?”

ઘરની સુંદરતામાં,

      શાંતી ક્યાંથી લાવું......?

પથારીની કોમળતામાં,

      ઉંઘ ક્યાંથી લાવું......?

પકવાનની વિવિધતામાં,

      ભુખ ક્યાંથી લાવું......?

પુસ્તકના મેળામાં,

      વાંચનનો શોખ ક્યાંથી લાવું......?

વસ્ત્રોની ફેશનમાં,

      સુંદરતા ક્યાંથી લાવું......?

ભૌતીકતાની ભરપુરમાં,

      સંસ્કૃતિ ક્યાંથી લાવું......?

મનોરંજનની દુનીયામાં,

       આનંદ ક્યાંથી લાવું......?

Added by Aarti Bhadeshiya on March 31, 2013 at 5:11pm — No Comments

parijaat -

પારિજાત મારું મનગમતું ફૂલ..પણ રાત પડે અને એ તો ખરી પડે છે. ઘણીવાર અડધી રાત સુધી હું એ નાજુક ફૂલને મારી હથેળીમાં ઝીલી લેવા ખોબો ધરીને એકીટશે વૃક્ષને નિહાળતી બેસી રહું છું. ક્યારેક પળભર માટે નજર આભના તારાની છાબડીમાં ખોવાઈ જાય અને એ નાજુક પુષ્પ ના ઝીલી શકાય,એ જમીન પર પડી જાય ત્યારે જમીનની ધૂળથી એ ખરડાઈ જાય છે અને એ માટીના ડાઘા મારો જીવ વલોવી જાય છે. એને નાજુક કેસરી ડંડીથી પકડી મારા દુપટ્ટા વતી એને સાચવીને સાફ કરું છું અને પછી મારી છાબડીમાં એને સાચવીને મૂકી દઊં છું. એ…

Continue

Added by sneha h.patel - akshitarak on March 31, 2013 at 3:57pm — No Comments

जिंदगी जी जाये

बर्बादी पर दोस्तों की भी राय ली जाये
दुश्मनों की भी तलाश की जाये ॥

मौत का डर ही बचा है इस ज़माने में
अब कहाँ जा के ये जिंदगी जी जाये ॥

Added by Vikas Pandey on March 31, 2013 at 3:39pm — No Comments

नीलाम

मेरी मोहब्बत को यूँ सरे बाजार नीलाम न कर
तुझे कद्र न मेरी पर कई है मुझे खरीदने वाले ॥

Added by Vikas Pandey on March 31, 2013 at 3:38pm — No Comments

अपने घर

सूरज की रोशनी पर न हर दम भरोसा रखो

चस्मो-चिरागों से रोशन रखो तुम घर अपने

दुनिया परेशान है तमाम झून्ठो से न कहो

सच्चाई से सम्हालो पहले तुम घर अपने

मुनासिब नहीं की रास्ते सामने से गुजरे

रश्ते के सामने ही बनाओ तुम घर अपने

जलाने को तैयार हो तुम दूसरों के आशियाँ

अपनी ही आग से पहले बचाओ तुम घर अपने

अमीरों को बुलाते हो , करते हो आव भगत

किसी…

Continue

Added by Vikas Pandey on March 31, 2013 at 3:38pm — No Comments

मोहब्बत

तेरी मोहब्बत ने मुझे, इतना तो सीखा दिया 
परवाने जलते कैसे है, दीवाने जीते कैसे है

Added by Vikas Pandey on March 31, 2013 at 3:37pm — No Comments

शांत

इतना न सताओ 
तुम सब उसे वो 
शांत है चुप है 
ग़म ,गाली 
सुनाता,सहता है 
झेलता है, मौन रह कर 
उस समन्दर की तरह 
जो शहरों की गन्दगी
नदियों का प्यार समा कर 
शांत रहता है ऊपर से 
लेकिन मेरे दोस्त ये न भूलो 
कि जब समंदर जुम्बिश 
भी लेता है तो शहर के 
शहर बर्बाद हो जाते है ॥

Added by Vikas Pandey on March 31, 2013 at 3:36pm — No Comments

he payra koi

jana he bahot dur kaoi  satha nahi deta safar me chlne ke liyia koe humsafer nahi miltha jindgi bahot viran he koi pyar ki barish nahi karta ji se  dudna hai ake ushe dudnahi sakti aba thak gua hu jindgi she ki sahara chaiye hasns chahta hu magar koi hotho pye  hashi dene vala nahi milta

Added by yogeshmuliyana on March 31, 2013 at 3:30pm — No Comments

જીતવું હોઈ તો લડવું પડે

એક એકલો કેવી રીતે લડે ?

સાથે થઈએ તો કોઈ ના નડે ... (2)
અજવાળા માટે દીવો પ્રગટાવવો પડે 
લડવું હોઈ તો જોડાવવું પડે  ..... (2)
કંઇક પામવા 
કંઇક ખોવું  પડે 
ન્યાય જોઈએ 
તો બોલવું પડે 
જીતવું હોઈ તો લડવું પડે (2)
લડવું પડે ,  લડવું પડે ,લડવું પડે .......
 
- અલી  અસગર દેવજાની 
{nimcj બેચ -4 ના વિદ્યાર્થીઓ દ્વારા…
Continue

Added by Ali Asgar M. Devjani on March 31, 2013 at 2:07pm — No Comments

મૌન ભરેલું માટલું

મૌન ભરેલું માટલું એમાં,

                           પાણી કોણે ભર્યું ?

ધીરે ધીરે જુઓ એમાં,

                           શું શું આવી તર્યું ?

પરોઢિય પોઢેલું મન ,

                          ને  રાતડીયે જાગેલું ,

વગડા માં જીવેલું રણ ,

                          ને રણ માં જીવેલ ઝરણું,

કાગળની કોરી પાટી માં ,

                          અક્ષર થઇ અવતર્યું ! - મૌન ભરેલું 

પાદર માં આવેલું ગામ ,

                             …

Continue

Added by Hardik Vora on March 31, 2013 at 10:30am — 2 Comments

रात

अंधेरा इस रात को कितना परेशान कर रहा है पर ये 
रात आज फिर चाँद की मोहब्बत से निखर आएगी ॥

Added by Vikas Pandey on March 30, 2013 at 4:46pm — 2 Comments

बचपना

ये दिल कैसा 
बच्चों सा है 
फुदकता रहता है 
हर खिलोनों को देख 
पाना चाहता है 
कभी दूर गगन के चाँद 
को पाने की ख्वाहिश 
तो कभी मचलती तितली 
को पकड़ने का जोश 
कितना अनजान रहता है 
तथ्यों से , जीता है 
एक अजीब दुनिया में 
जब सच्चाई जानता है 
तो रोता है कभी जोर सा 
और लोग कहते है की 
बचपना है ॥ 

Added by Vikas Pandey on March 30, 2013 at 4:16pm — No Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service