Made in India
શબ્દમાં રંગ ભેળવીને આવ રમીએ હોળી,
રંગને સુગંધ જેમ ફેલાવીને આવ રમીએ હોળી.
વિસ્તરી રહ્યાં છે આમ તો રંગ વ્યથાના ચોપાસ,
દર્દને ખુશીના રંગોથી સજાવીને આવ રમીએ હોળી.
- જીતેશ
Added by Jitesh Gor on March 26, 2013 at 3:23pm — No Comments
આવતીકાલે બુધવારે , બુધસભા રાષ્ટ્રીયશાળા મધ્યસ્થ ખંડ, રાજકોટમાં નિયમિત ક્રમે મળશે . આ રંગના ઉત્સવમાં સાહિત્યની મજા માણીશું. સૌ સમયસર ૬.૩૦ કલાકે આવી જશો.
Added by Paras Hemani on March 26, 2013 at 2:44pm — 3 Comments
ઝાડ કાપી હોળી પ્રગટાવી
શીતલ છાયણી ગુમાવી
ધુળેટીમાં,
રંગીન પાણીથી નહાયા
નહાવાના પણ ન રહયા.
=પારસ હેમાણી=તા.૨૬/૦૩/૨૦૧૩
સૌને હાર્દિક શુભેચ્છા.
પાણી બચાવો. પર્યાવરણ બચાવો
Added by Paras Hemani on March 26, 2013 at 2:15pm — 1 Comment
નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું
Added by nishit soni on March 26, 2013 at 12:01pm — No Comments
સવેળા સાંજ સંવારી લ્યો
ઉદાસી મ્હોરા ઉતારી લ્યો
હોઠો થી આછું મલકાઈ ને
મિલનની પળને વધાવીલ્યો
--------- રાજેશ ઉપાધ્યાય
Added by RAJESH UPADHYAYA on March 26, 2013 at 10:26am — No Comments
આકાશે એક પણ બારી નહોતી ,
મેં જોયું તું આકાશે,
એમાં એક પણ કિનારી નહોતી !
કળા ડીબાંગ વદળો હતા ,
જાણે કે સવાર પડવાની જ નહોતી !
પણ સવાર!!
સવાર તો પડી ,
ખુલ્લું સ્વચ્છ આકાશ ,
વાદળો ની દૂર દૂર નિશાની નથી !
જાણે કે રાત પડી જ નથી !!
-હાર્દિક વોરા
Added by Hardik Vora on March 26, 2013 at 1:18am — No Comments
Added by Viral parekh on March 25, 2013 at 10:26pm — No Comments
હું, અને તું ,
વૃક્ષની ઓલી ડાળીઓની જેમ,
ભેળા રહી અળગા થતા રહ્યા;
દૂર ક્ષિતિજ મળવાના ભાસે,
ઘરઘર રમત્યું રમતા રહ્યા;
જોને,
એક જ આવાસ, ‘ને એક જ આકાશ તળે,
એક જ પ્યાલાનું સિંચન જે અધરો ને મળે;…
ContinueAdded by Janak Desai on March 25, 2013 at 8:35pm — No Comments
કહેવી છે એ વાત બાકી રહે,
અને એક શરુઆત બાકી રહે.
હજારો વખત વાતચીત થાય છે,
કરોડો સવાલાત બાકી રહે.
તને ચાહવામાં જ હું વ્યસ્ત છું,
ગુનાની વકીલાત બાકી રહે.
હું સમજું છું સમજાવી શકતી નથી,
ને મારી રજૂઆત બાકી રહે.
રહી જાય છે હોઠ પર શબ્દ ને
પ્રણયની કબૂલાત બાકી રહે.
-સ્નેહા પટેલ.
Added by sneha h.patel - akshitarak on March 25, 2013 at 6:01pm — No Comments
અઢી અક્ષરનો મતલબ તેં જણાવ્યો
ને એનાંથી વધુ જીવી બતાવ્યો !
મેં આંગણ વાવેલો તુલસીનો ક્યારો
બધાં પર્ણોમાં તું દેખાઈ આવ્યો !
- સ્નેહા પટેલ…
ContinueAdded by sneha h.patel - akshitarak on March 25, 2013 at 5:59pm — 1 Comment
Added by fazila javid on March 25, 2013 at 5:38pm — No Comments
Added by fazila javid on March 25, 2013 at 5:34pm — No Comments
હાલો હવે હોળી રમીશું,
તહેવારમાં આનંદ કરીશું.
રંગોની ભરમાર કરીશું,
પીચકારીની ધાર કરીશું,
હાલો હવે હોળી રમીશું...
ખુશીઓનો વરસાદ કરીશું,
મીઠાઈનો રસથાળ કરીશું,
હાલો હવે હોળી રમીશું...
મસ્તીમાં સૌ નાચ કરીશું,
દુશ્મનને પણ સ્નેહ કરીશું,
હાલો હવે હોળી રમીશું...
તહેવારમાં આનંદ કરીશું.
આરતી
Added by Aarti Bhadeshiya on March 25, 2013 at 4:00pm — No Comments
હવે આ રંગબેરંગી ચકલીઓ વાર્તાઓ માં જ વર્તાય છે,
ડાળખાં ઓ ચોરાયા ની ફરીઆદ નોધાંઈ છે.
મીઠો કલબલાટ માણવા ઊભી જ્યારે બારીએ..........
ફ્કત મકાનો ના માળા દેખાય છે.
Added by Bhatt Reena on March 25, 2013 at 3:30pm — No Comments
hu suraj nathi bani sacto ateli vat nuj dukha che suraj akhi duniya ma roshani felaveche mare koi dukhi manas ma rosani felavi che mani sanj ane savar ekj vat yad ave che apna thi vadu dukhi koiche ane apnne apana dhkho ni vat paks\adi detha rahichia koi ne sukhi no karo to koe vat nahi koine duhi pan na koro
Added by yogeshmuliyana on March 25, 2013 at 3:13pm — No Comments
વગર બનાવે દિવસ વીત્યો છે;
તોય સવારે આવ્યું છાપું ,
બસ એક જ વ્યવસાય કરું છું;
બધા વમળની સાઇઝ માપું .
-ભાવેશ ભટ્ટ
Added by Paras Hemani on March 25, 2013 at 1:05pm — No Comments
सुप्रभात....
रुपहली किरणें सूरज की
खिडकी से झाकती हुई
आपके चेहरे पे
अपने कोमल स्पर्श से
ताज़गी की जड़ीबूटी
भर देती है आपके तन-मनमें
और अलसाई सी हवा कमरे से
खुद को समेटकर चली जाती है
और एक प्याली
गरमा गरम चाय की लेकर
अपनी…
Added by pankaj trivedi on March 25, 2013 at 9:20am — No Comments
હોળી આવે કે નવું વરસ બેસે ત્યારે સહુ એક બીજાને શુભકામનાઓ આપવા દોડી જાય છે .હોળીનો મુડ છે એટલે હિન્દી ભાષાના વિખ્યાત વ્યંગ લેખક " શુભકામનાઓ " વિષે થોડીક હળવી વાતો કરેછે તે એન્જોય કરો .સહુને હોળી મુબારક .હરિશંકર પરસાઈનો આ વ્યંગ વાંચો .
Added by Anil Joshi on March 25, 2013 at 8:21am — 4 Comments
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service