March 2013 Blog Posts (487)

gazal / naresh solanki

અવિરત રાતપાળીથી હવે થાકી જવાયુ છે

ક્ષણોની હાથતાળીથી હવે થાકી જવાયુ છે



બધા દ્રષ્યોને ભાળો કૈં જ ના બદલાય, તાળું છે

ખરેખર બંધ જાળીથી હવે થાકી જવાયુ છે.



સમયના બે જ રંગોમાં પ્રવાહીતાથી ઢોળાવું

રમત આ શ્વેત કાળીથી હવે થાકી જવાયુ છે



બદલવુ શું ય એ પ્રશ્નો ધુબાકા મારતા ભીતર

નરી શૈયા સુંવાળીથી હવે થાકી જવાયુ છે



હજી પણ એજ પીડાપર્વ ચાલે છે…

Continue

Added by naresh h. solanki on March 1, 2013 at 2:35pm — No Comments

લુચ્ચો પ્રેમ

કહેવું ઘણું હોય પણ સામ્રાજ્ય જ્યાં મૌન નું હોય

એની આંખો માં ઉગતા સુરજ અને ચંદ્ર હોય

એની નજર માં જ મારું અસ્તિત્વ હોય

ત્યારે નક્કી એ લુચ્ચો પ્રેમ જ હોય

 

નહિ તો આમ નક્કામું થવાય નહિ

એના વિના શ્વાસ રૂંધાય નહિ

સ્વન્પ માં પણ…

Continue

Added by Maneesh Christian on March 1, 2013 at 1:10pm — 2 Comments

અંતર્નાદ …..!!!!!!

અંતર્નાદ …..!!!!!!

પકડી જો હાથમાં સુક્કા બરડ લાગતા શ્વાસને

કદાચ ખૂંચશે ખરા થોડા પણ છેવટે તો નરમ છે

લગાતાર ઉથલાવી શક્યતાઓના થોથા ને પછી

બે પૂઠાની પેલે પાર જે વધશે બસ એ જ પરમ છે

મહેકતા કાગળના બાગની વાતો છોડ તો સમજાશે

મારામાંથી સદા વહેતી સુગંધ બસ એ જ પવન છે

ખુલતાવેત તરત ચર્ચાઈ જાત ચોરે ચૌટે ચારેકોર

નથી ખોલી હજુ સુધી તો સમજ કે વાતમાં મરમ છે

આમતેમ અથડાવામાં સરવાળો  અજ્ઞાનનો જ થાશે

સાંભળ દિલનો અંતર્નાદ અંતે તો બસ એ જ…

Continue

Added by Ajay Upadhyay on March 1, 2013 at 12:37pm — No Comments

આંબાની ડાળીએ બેઠેલું પારેવું એના દલડાંની  વાત મને કેતુ   આ ઝાડની ડાળ પર વસુ છુ હું કે પછી ઝાડ આ મારામાં  રેતુ   આભમાં રોજ રોજ ઉડ્યાં કરુ હું કે પછી આભ મારી પાંખમાં વેતુ   પથરાને અડકીને વેહતુ આ ઝરણું …

આંબાની ડાળીએ બેઠેલું પારેવું

એના દલડાંની  વાત મને કેતુ

 

આ ઝાડની ડાળ પર વસુ છુ હું

કે પછી ઝાડ આ મારામાં  રેતુ

 

આભમાં રોજ રોજ ઉડ્યાં કરુ હું

કે પછી આભ મારી પાંખમાં વેતુ

 

પથરાને અડકીને વેહતુ આ ઝરણું

ખળખળ  કંઇ  વાત  એવી  કેતુ

 

પાણીમાં દેખાય આ પથરાનુ હોવુ

કે પછી  પત્થરમાં પાણી આ વેતુ

 

ફૂલોની પંખડીએ બેઠેલું પતંગિયું

લાગે  જાણે   વાત  એવી  કેતું

 

ફૂલો  પર બેઠેથી  છુ…

Continue

Added by kiran dhiren jogidas on March 1, 2013 at 10:22am — 3 Comments

પછી...

પછી સાંજ ઢળશે પછી વાત ઊગશે

પછી આપણા હોંઠ પર રાત ઊગશે



પછી ગીત ગાશે સળગતી સવારો

પછી આંખ બનશે સુરજનો ઉતારો




પછી હું પછી તું પછી ઘર તારું-મારું

હું પથ્થરનો ટુકડો થઈ શું શું વિચારું?




પછી તો બપોરે ન છાંયો…
Continue

Added by Kuldeep Rajendrakumar Karia on March 1, 2013 at 9:53am — 1 Comment

Gamvu

Manas Aakhi Duniya Same Ladi Shake 6e,
Pan Potana Angat Loko Saathe Ladi Shakto Nathi,
Karan,
Teni sathe Ene "JIVVU" Hoy 6e "JITVU" nai.

Added by Prashant Makvana on March 1, 2013 at 1:46am — No Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service