March 2013 Blog Posts (487)

Tankar weekly coloum paragraph

Added by Dinesh N. Gajjar on March 5, 2013 at 12:16pm — 1 Comment

Continue

Added by Dinesh N. Gajjar on March 5, 2013 at 12:12pm — No Comments

દ્રષ્ટિ દુકાળ થઇ ગઇ...

તારા ઉપર પડી તો દ્રષ્ટિ દુકાળ થઇ ગઇ

તડકો જરા અડ્યો તો વાચા વરાળ થઇ ગઇ



સમથળ સપાટ ધરતી ફફડી તો ઢાળ થઇ ગઇ

ઇચ્છા બધીય એમ જ તૂટેલ ડાળ થઇ ગઇ



પીધી છે જ્યુસ માફક મેં જિંદગીને કાયમ

કવિતા મળી ગઈ તો પીડા રસાળ થઇ ગઇ



એ પેટ તો ભરે છે પણ ફી ભરી શક્યો નૈ

એને તરસ મળી ગઇ, પાટી નિશાળ થઇ ગઇ



બિગબેન્ગ જેવી ઘટના ફુલમાં ઘટી ગઈ છે

બ્રહ્માંડ જેમ પ્રસરી…
Continue

Added by Kuldeep Rajendrakumar Karia on March 5, 2013 at 12:09pm — 1 Comment

join the mytree

jindgi na tamam sukho tara nam
jindgi na tamam varso tara nam
jindgi na tamam harkho tara nam
jindgi na tamam darrazo tara nam
badhu tara nam bas tu ek mara nam

Added by BHAGWAT THAKKAR on March 5, 2013 at 11:49am — No Comments

Sahil

 

       "Sapnoko hakikat mein badalte dekha hai,

        Zindagiko rango mein dhalte dekha hai,

        Yakin hai hume apni kabiliyat par aey khuda,

        Par , lehron ko Sahil pe bikharte bhi dekha hai.

Added by SHILPA YAJURVEDI on March 5, 2013 at 11:09am — No Comments

love

  1. લખવા બૅસુ જૉ ગઝલ તૉ શબ્દૉ બનીનૅ આવૅ છૅ તુ,
    દિલમા થાય છૅ હલચલ જ્યારૅ ધડકન બનીનૅ આવૅ છૅ તુ,
    કૅમ સમજાવુ તનૅ કૅ ઉઘમા પણ વૅડફુ છુ હૂ આસુ,
    જ્યારૅ સ્વપ્ન બનીનૅ આવૅ છૅ તુ

Added by Ronakk Patel on March 5, 2013 at 5:24am — No Comments

My poem ''Janak ni janaki''-Inspiered by ''Kesariyalo saafo maru faliyu laee ne chaalyo''-of ANILBHAI JOSHI

...

  '' જનક ની જાનકી''



જાળવી જતન કરેલું આંખ નું આ રતન મારું પળ માં છીનવાઈ ગયું,



લાગણી સીચેલ આળા હૈયા ના ડંખતા આ ઘાવ કોઈ રોકો.



 



પાપણ માં પૂરેલા આંખ ના આ મોતી જાણે ફાટેલી પોટલી માં બાંધ્યા,



છેડા છેડી એ મારા ધબકારા બાંધ્યા આ જાન લેતી જાન કોઈ રોકો.



 



નોધારો પાલક ને પાંગળી જનેતા જાણે ગાડા ના ડગમગતા પૈડાં,



શ્રીફળ ને બદલે ક્યાંક કાળજું કપાશે મારું આ પેએસિચન્ ને કોઈ રોકો.



 



હીરે જડેલ તારા હીચકા ની દોરી…

Continue

Added by Dr Pravin V. Sedani on March 5, 2013 at 1:40am — 1 Comment

કોઇ પણ નવી વસ્તુ કરવાનો જ્યારે વીચાર અવે ત્યારે એમ થાય કે કેવી રીતે કરીશુ. કોઇ સાથ આપશે કે નહિ આપે.... આ મારુ કાર્ય લોકો ને ગમ્શે કે નહી. લોકો મારી ઠેકડી તો નહી ઉડાવે ને??? આવા અનેક પ્રશ્નો મનમા આવતા…

કોઇ પણ નવી વસ્તુ કરવાનો જ્યારે વીચાર અવે ત્યારે એમ થાય કે કેવી રીતે કરીશુ. કોઇ સાથ આપશે કે નહિ આપે.... આ મારુ કાર્ય લોકો ને ગમ્શે કે નહી. લોકો મારી ઠેકડી તો નહી ઉડાવે ને??? આવા અનેક પ્રશ્નો મનમા આવતા હોય છે. આ બધા પ્રશ્નો માથી પસાર થઇ ને શરુઆત કરવી એ ખુબજ મહત્વનુ છે........

           " વિર નર્મદ કહેતા કે યા હોમ કરિને કુદો ફતેહ છે આગે" આ લખાણ ની બાજુમા જે ક્વોટ દેખાય…

Continue

Added by dinesh rathod on March 4, 2013 at 11:02pm — 1 Comment

હવા ચાલી...

ફૂલોનો પ્રેમ એ આખા જગતને આપવા ચાલી

હવાનો હાથ ઝાલીને મહેક સૌની થવા ચાલી




મને પૂછો કે વ્રુક્ષો પર હતા એ પાંદડા ક્યાં છે ?

સમય પીળો હતો ત્યારે જ તોફાની હવા ચાલી




હતી એને ખબર કે આખરે ખારાશ મળવાની

નદી પર્વત થી ઉતરી તો'ય સાગર પામવા ચાલી…




Continue

Added by Kuldeep Rajendrakumar Karia on March 4, 2013 at 10:59pm — No Comments

અમે નવી દુનિયાના પારેવા…

અમે નવી દુનિયાના પારેવા…

અમે નવી દુનિયાના પારેવા…

પેટ્રોલની પાંખોપર થઈને સવાર,

થોડી સેવિંગ્સ બાકી લોન-ઉધાર;

ક્રેડીટ-કાર્ડની ટેક્ષી લઈને પૂરી દુનિયા ઘૂમેલા…

અમે નવી દુનિયાના પારેવા…

રિસ્ક લઈને રમતા જુગાર,

સફળતા સુધી ના માનીએ હાર;

ચડતા-પડતા,જીવતા-મરતા, અંતમાં સિદ્ધિને પામેલા…

અમે નવી દુનિયાના પારેવા…

ટીડ-ફોર ટેડના અમે સુત્રધાર,

આજે રોકડી કાલે ઉધાર;

નફા-નુકસાનના પાકા હિસાબી-ચાહે અભણ યા ભણેલા…

અમે નવી દુનિયાના…

Continue

Added by radhika patel on March 4, 2013 at 6:42pm — 2 Comments

હિંડોળે હીંચું..!!

હિંડોળે હીંચું





ઠેક  છેક   પાતાળે   પરબારી   વાગી  રે  હિંડોળે  હીંચું

શેષશાયી  ભાગ્યા  કાંઈ શય્યાને ત્યાગી  રે  હિંડોળે  હીંચું



સાથે  સહુ  દિશાઓ  રુમઝુમવાં  લાગી  રે  હિંડોળે  હીંચું

સાત  સાત  સમદરને  ઉર ફાળ  જાગી  રે  હિંડોળે  હીંચું



અમથા એક્ ઠેલામાં  જઈ પહોંચે ડહોળવાને આકાશી વ્હેણ

કોણ    પગ-અંગુઠા    જેવું    બડભાગી  રે  હિંડોળે  હીંચું



મેઘને  ઝૂલાવે  છે  ગોરંભો,  એમ  ખમ્મા ! જીવને  શરીર

ક્યાંથી  શરીર  તમેં  સુખ  લાવ્યા  માગી  રે …

Continue

Added by sanju vala on March 4, 2013 at 6:15pm — No Comments

gazal

આપણુ હોવુ સમયની ભીંતથી ઉતારવું.

ખુબ અઘરુ હોઇ છે ‘આ કૈંક’ વેંચી નાખવું.



ટેરવે ટપકી રહ્યુ એ માત્ર બસ અણસાર છે,

તે નથી જોયુ હજી આ આભ વચ્ચે ફાટવું.



તેની રજકણ સુર્ય થઇને શ્વાસમાં ઉડી રહી.

હું જરા નીકળુ અને તારુ ફળીયુ વાળવું.



હું જરા બોલુ તો તેના શ્વાસ કા ટુંપાઇ છે.

શ્હેરના પથ્થર ઉપર હું કેમ ખુશ્બુ ઠાલવું.



સૌની પાસે પોતપોતાની…

Continue

Added by naresh h. solanki on March 4, 2013 at 5:58pm — 2 Comments

મારા પ્રિય ગ્રામજનો, હું, એક કમનસીબ લીમડો, આમ તો મારો જન્મ દિવસ મને ખબર નથી પરંતુ જ્યારથી જન્મ્યો ત્યારથી પારડીવાઘા નોગામા ગામના પાદરે અડીખમ ઉભો છું . કદાચ અહીના મનુષ્યોની ત્રણ પેઢીનો હું બરાબર પરિચ…

મારા પ્રિય ગ્રામજનો,

હું, એક કમનસીબ લીમડો, આમ તો મારો જન્મ દિવસ મને ખબર નથી પરંતુ જ્યારથી જન્મ્યો ત્યારથી પારડીવાઘા નોગામા ગામના પાદરે અડીખમ ઉભો છું . કદાચ અહીના મનુષ્યોની ત્રણ પેઢીનો હું બરાબર પરિચિત છું . પરંતુ આજે મારે દુ:ખ સાથે કહેવું મનુષ્ય પોતાની જરૂરિયાતો સંતોષવા માટે સૃષ્ટિ ના અન્ય જીવોનો વિચાર ક્યારેય કર્યો નથી તેનો અંદાજો મને આજે આવી ગયો છે .

નવસારી - બારડોલીના અતિ વ્યસ્ત માર્ગ પર હું વર્ષોથી અડીખમ ઉભો છું . અહીંથી પસાર થતા વાહન ચાલકો મને રોજ નિહારતા, હું નોગામા પારડી…

Continue

Added by HITESH MOHANBHAI MAHYAVANSHI on March 4, 2013 at 1:41pm — 2 Comments

Mukaadar

   

    Ruh ne jaise sharir ka sath chod diya,

    Sayo ne bhi humse yuh muh mod liya.

    Talaash rahe hai hum apni hasti kuch is kadar,

     Mano khuda ne jaise bande se hi uska maukaadar mang liya.

Added by SHILPA YAJURVEDI on March 4, 2013 at 12:30pm — No Comments

join the mytree

jjoin mytree group

Added by BHAGWAT THAKKAR on March 4, 2013 at 12:11pm — 1 Comment

i am new person on syahee.com

i am from gondal

i have intrest writes poem.

i wrote a poem book " aatma samwad "

in that book i wrote 80 poem on life phylosophy.

good day..........

Added by alpesh vaghela on March 4, 2013 at 11:49am — No Comments

કહેવું છે

ક્યાંક વાચ્યું હતું :

ઘણું કહેવું છે તને
પણ......
ક્યારેક તું નથી
તો
ક્યારેક શબ્દો..!!!!

Added by kishan on March 4, 2013 at 11:19am — No Comments

ફરી ક્યારે મળશે ?

Added by poonam valera on March 4, 2013 at 10:49am — No Comments

"મનભાવન"

મનભાવન 

મનમોહક 

મનોજગતમાં 

માનભેર 

મદમસ્ત બની 

મનચાહી 

ઢબથી 

સામ્રાજ્ય 

સ્થાપનાર 

ઓ સ્નેહ્પુંજ 

તારી 

તરસથી 

તલપથી 

તરસથી તલપ સુધીના હર એક આયામ સુધી 

તને 

સમજી લેવાની 

નિસ્પૃહી મારી અભિલાષા 

તારો સ્નેહ પામ્યાના અભિમાન સાથે 

ગુંજી રહી મારા હૃદયમાં ;

સરગમ 

એ સુરીલી 

સાંભળવા 

કર વિહાર 

શ્વાસના આરોહ…

Continue

Added by poonam valera on March 4, 2013 at 10:41am — No Comments

સવાર

Added by poonam valera on March 4, 2013 at 10:34am — No Comments

Monthly Archives

2024

2023

2021

2020

2019

2018

2017

2016

2015

2014

2013

2012

2011

2010

2009

1999

1970

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service