Made in India
Added by Paras Hemani on March 12, 2013 at 12:53pm — 2 Comments
એક લાગણી ઉગાડ્યાની વેદના
એક લાગણી ઉછેર્યાની વેદના,
વેદનાઓનાં આ જંગલમાં
એ જ લાગણીથી ઉઝરડાવાની વેદના
Added by Tejal Gohil on March 12, 2013 at 12:47pm — 2 Comments
निकलकर काशी-काबा से अगर मिलता न 'मयखाना',
तो ठुकराए हुए इन्सान खुदा जाने कहाँ जाते !!???
Added by kishan on March 12, 2013 at 11:56am — No Comments
પટપટ.. થોરે
લખ લખ લખોટીયું દડદડ અડીને
મધ મધ રાતડીયું તડતડ પડીને
રખ રખ લાગણીયું પટપટ રડીને
વખ વખ જિંદગીયું ઝટ્પટ ચડીને
--રેખા શુકલ
Added by Rekha Shukla on March 12, 2013 at 12:59am — No Comments
एक था बुल और एक थी बुलबुल, दोनो चमनमें रेहते थे
ये तो कहानी बिल्कुल सच्ची मेरे नाना केहते थे...
बुलबुल……!!
घने बादलके पीछे जब चांद जा छुपे,
क्युं बंध आंखो के तारे रुठे ?
गुलशन फिर है बहारो से तो,
क्युं नजांरा युं गुलिश्तां से रुठे ?
लिफाफे रखके एकदम खाली,
क्युं अब इल्जाम से रुठे?
नजांरा इश्क का तो बदलके,
क्युं अब पैगाम से रुठे?
मंजिले बदले…
Added by Rekha Shukla on March 12, 2013 at 12:52am — No Comments
ખુદથી ખુદા થૈ
પીગળી ચંદરવે ચાંદ મુંઝાઈ રહ્યો છે;
આગળ પાછળ પડછાયે સંધાઈ રહ્યો છે...
સડી રહ્યો છે માણસ થૈ ગંધાઈ રહ્યો છે;
દોડ્યો દુર ખુદથી ખુદા થૈ કંતાઈ રહ્યો છે....
---રેખા શુક્લ ૧૨/૨૭/૧૨
Added by Rekha Shukla on March 12, 2013 at 12:50am — No Comments
યુધ્ધો, યાતનાશિબિરો, હોનારતો
હાહાકારો
હોસ્પિટલના દોઝખમાં…
Added by Vinay Joshi on March 12, 2013 at 12:46am — No Comments
જોતો નથી કશું જ કરે છે સ્વાર્થ ની જ વાત ,
ખુદને મળે કદી તો કરે પરમાર્થ ની એ વાત !
સઘળું ભુલાવી દેતો એ ઈચ્છા ઓ કરતી મ્હાત,
ને ઈચ્છા ની પાછળ દોડતા પૂરો થતો પ્રવાસ..
આમ તો કૌરવ પાંડવ નાતો છે માણસ જાત,
આફત પડે છે બહારી તો બને છે એકસો પાંચ!
રોજ રોજ કુરુક્ષેત્ર બનતી બધી જ જમાત - ,
ધરતી નો કંપ થતા જ થઇ ગઈ એક નાત!
આથી ફલિત થઇ જતી નક્કી જ એક વાત ,
માણસ બને છે માણસ જો કુદરત કરે પ્રપાત!
-હાર્દિક વોરા
Added by Hardik Vora on March 11, 2013 at 11:29pm — 4 Comments
कोई मोहब्बत के रोने
रो रहा है
गम में आसूं बहा रहा है
कोई यादों में खोया हुआ है
भावनाओं के आगे भी
ज़िन्दगी बहुत है यारों
कभी…
ContinueAdded by Dr.Rajendra Tela on March 11, 2013 at 11:15pm — No Comments
હજુ પણ ક્યા છે મારું ભારત મહાન ?
હજુ પણ ક્યા છે અહીં સ્ત્રીઓનુ સન્માન ?
આજે પણ અહીં; સ્ત્રી છે એક વસ્તુ
સ્ત્રીઓનું સન્માન છે અંહી સાવ સસ્તુ
પુરુષને છે અહીં હર ગુનાની આઝાદી
લક્ષ્મણરેખા પાર કરે એ સ્રીની છે બરબાદી
આજે પણ સીતાઓ ક્યાં છે સુરક્ષિત !!
અગ્નિપરિક્ષા આપીને પણ થઈ છે શાપિત
હર સંજોગોમા સમાજનો છે પુરુષને સાથ
ત્યાં નિર્દોષ નારીને પણ નથી કોયનો સંગાથ
એકલ હાથે લડ્તી રેહ્તી દરેક એની લડાઈ
રિવાજોનુ સૈન્ય સામે કરવા ઉભુ ભલે…
Added by kiran dhiren jogidas on March 11, 2013 at 9:48pm — 1 Comment
Jab jab meri yadon ko yaad teri aati hai.
Sach kehta hoon.. zindagi tab tab muskurati hai.
Added by Abhishek on March 11, 2013 at 8:47pm — 2 Comments
जादू तो सिर्फ एक शब्द था
जब तक तुम्हे नहीं देखा था !
--अज्ञात
Added by Paras Hemani on March 11, 2013 at 2:56pm — 2 Comments
હમણાં 21મી ફેબ્રુઆરીના રોજ માતૃભાષા દિવસ આવ્યો અને ગયો. આ નિમિત્તે કેટલાક વિચારો આવ્યા, પ્રશ્નો ઉદભવ્યા આપણી માતૃભાષા વિશે, આપણા સાહિત્ય વિષે - તે અહીં ઉતારું છું. કવિ સતીશચન્દ્ર વ્યાસ ‘શબ્દ’ દ્વારા જાણ્યું કે બંગાળમાં આજે પણ રવીન્દ્રકવિતાની કોઈ સભા ભરાય છે ત્યારે કવિવર ત્યાં સાક્ષાત હાજર છે તેવી ભાવના સાથે મંચ પર એક સ્થાન ખાલી રાખવામાં આવે છે. એટલું જ નહીં કવિવર માટે વાણીકુમાર રચિત ત્રણ ગાન – રવીન્દ્રવંદના , રવીન્દ્રસ્તુતિ અને રવીન્દ્રપ્રશસ્તિ ગાવાનો પણ ત્યાં રિવાજ છે. આપણે ત્યાં કોઈ કવિને…
ContinueAdded by Yogesh Vaidya on March 11, 2013 at 2:04pm — No Comments
ચાંદ તારા હાથમાં તોડી લાવું પણ થેન્ક યુ ના કહેજે
તાર દિલના આપણા જોડી લાવું પણ થેન્ક યુ ના કહેજે
થેન્ક યુ નો ભાર એવો કચડે જ્યારે થેન્ક યુ તું કહે છે
ભાર ધરતીનો શિરે ખોડી લાવું પણ થેન્ક યુ ના કહેજે
લાગણી કેરા નદીના જળ ખેંચે બે બાજુ ને તું પુકારે
ને કિનારે ડોલતી હોડી લાવું પણ થેન્ક યુ ના કહેજે
હોય બર્ફીલી હવા ને ધુમ્મસ ગાઢું, જાન લેવા પ્રસરતું
ત્યાં વસંતી વાયરા મોડી લાવું પણ થેન્ક યુ ના કહેજે
દ્વાર પર આવી હશું ઊભા જ્યારે ઓ અંત પળના…
Added by Girishchandra H. Joshi on March 11, 2013 at 11:55am — No Comments
કેમેરા નું છેદ ભલેને રહ્યું નાનું પણ
તેનું એંગલ મારા હૃદય જેટલું મોટું
===પારસ હેમાણી===
તા. ૧૮/૧૨/૨૦૧૨
Added by Paras Hemani on March 11, 2013 at 10:22am — No Comments
O અંક ડાઉનલોડ લિંક-
http://yogish.co.in/category/nisyandan/
અથવા
http://yogish.co.in/nisyandan/NisyandanMarch02013_0.pdf
અથવા…
ContinueAdded by Yogesh Vaidya on March 11, 2013 at 10:13am — No Comments
મારું પ્રિય પુસ્તક
મિત્રો, આજે વાંચન દિવસે ને દિવસે ઘટતું જાય છે. તો આપણે માત્ર અમુક શબ્દો વડે અન્ય ને વાંચન તરફ પ્રેરવાનો પ્રયાસ કરીએ. આપ જે પુસ્તક વાંચો તેનો ટૂકમાં સાર અહી જણાવો... જેથી તમારું લખાણ વાંચીને બીજા લોકો પણ એ પુસ્તક વાંચે. આમ, સાચા અર્થેમાં "વાંચે ગુજરાત અભિયાન" ને સાકાર કરીએ.સાચું ને ???
Added by મેઘધનુષ on March 11, 2013 at 9:12am — No Comments
अपनों की तलाश में ठोकरे खाता रहा हरदम
अब तो पत्थरों को भी छाले पड़ते रहे हरदम
- पंकज त्रिवेदी
*…
ContinueAdded by pankaj trivedi on March 10, 2013 at 10:59pm — No Comments
શબ્દરસ વહે છે જ્યારે મનનું કોચલું તોડીને
ને અમીરસ અગર તું પાય તો કવિતા બને છે.
ઘુંટાતા રહે મનમાં અવિરત સ્મરણો તારા
વંટોળસમ યાદ ઘુમરાય તો કવિતા બને છે.
પ્રયત્નો થઇ જાય અગર તને વિસરવાના
વિસરવાની વાત વિસરાય તો કવિતા બને છે.
તમામ માર્ગો ઢોળાવો મનના તું ફરી વળ્યો છો
ને જતા આવતા તું ગાય તો કવિતા બને છે.
કેટલાય સ્પંદનો ઉદભવે…
Added by poonam valera on March 10, 2013 at 6:44pm — No Comments
ભવિષ્ય ના કવિને ...કાવ્ય .
Added by Rajesh Patel on March 10, 2013 at 5:20pm — 1 Comment
2024
2023
2021
2020
2019
2018
2017
2016
2015
2014
2013
2012
2011
2010
2009
1999
1970
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service