Made in India
Posted on March 21, 2019 at 10:21pm 0 Comments 0 Likes
ચુમી ને મારો ગાલ, જ્યારે લગાવ્યો તે ગુલાલ,
આવી જ ધુળેટી રમું, માં તારી સાથે હર સાલ.
રંગની પિચકારી, પાણીનાં ફુગ્ગાથી થશે ધમાલ,
પિતા એ કરી છે વ્યવસ્થા બધી એકદમ કમાલ.
બહેન-બનેવી રંગો લાવ્યા, સાથે લાવ્યા સવાલ,
લગ્ન પછીની પ્રથમ હોળી છે, શું છે ઘરનાં હાલ.
મળે પરિવાર ઉજવે તહેવાર,થાય ખુશીઓથી માલામાલ,
તો ઉજવીએ બધા તહેવાર, સંગ પરિવાર- કેવો છે ખ્યાલ?
- હર્ષિત શુક્લ અનંત
Posted on March 10, 2019 at 7:59pm 0 Comments 0 Likes
મેળવી લઉં છું ખબર, દરેકનાં સુખ-દુઃખની હવે,
સંબંધીઓથી પણ સંબંધ હવે થોડો નીકટ છે.
વાવ્યો છે મેં આંગણે આંબો, ફક્ત કેરીઓ માટે,
બાકી, જુનાં વડલાં-પીપળામાં હવે કોને રસ છે?
-હરિ
Posted on September 5, 2016 at 2:51pm 0 Comments 5 Likes
એક અપરણિત યુવાનની ઈશ્વર ને અરજ....
અનેરી
ચંન્દ્વને પણ વાદળની પાછળ છુપાવાની મઝા અનેરી આવે છે.
ને તારું નામ પડતા જ મને શરમાવાની મઝા અનેરી આવે છે.
મિત્રો વચ્ચે મેં તારું નામ કદી જાહેર થવા દીધું નથી..
પણ, "કોઈક હશે" એમ ઉલ્લેખી,મિત્રોથી છેડાવાની મઝા અનેરી આવે છે.
પ્રેમની કવિતાઓ તો ઘણી લખી છે, પણ બીજા માટે..
આજે તારા માટે લખવા બેઠો તો, માથે પરસેવા આવે છે.
મેં તને જોઈ નથી, પણ વિચારી છે, હજારો વખત..
તું મને આજે જ મળશે એવા તો હવે સપનાઓ આવે…
Posted on August 31, 2016 at 3:03pm 0 Comments 5 Likes
પ્રેમ એટલે....
પ્રેમ એક લાગણી છે,અહેસાસ છે.
પ્રેમ એ ગુણ અને અવગુણનો સહવાસ છે.
પ્રેમ માતાનું વ્હાલભર્યું સ્મિત છે,
પ્રેમ પિતાએ ગાયેલું હાલરડું-ગીત છે.
પ્રેમ એ બહેનની રક્ષા કરવા અપાયેલું વચન છે.
પ્રેમ ભાઈ-બહેનો સાથે રચાયેલું સુંદર ચમન છે.
પ્રેમ મિત્રોની ટોળકીમાં કોઈ એક જ મિત્ર પર થતી મશ્કરી છે.
ને જરૂર પડ્યે મિત્રોની મદદ માટે બનતી ટોળી લશ્કરી છે.
પ્રેમ પ્રેમિકાના વારંવાર રીસામણા છે.
પ્રેમ ડેરી મિલ્ક સિલ્ક આપીને કરેલા મનામણાં છે.
પ્રેમ બીજા માટે…
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service
Comment Wall (2 comments)
You need to be a member of Facestorys.com to add comments!
Join Facestorys.com
thanks to add me as friend.....