Information

Gujarati Songs

Members: 76
Latest Activity: Jul 8, 2016

Discussion Forum

આપણો સંબંધ જાણે… – અંકિત ત્રિવેદી

Started by Stuti Shah. Last reply by Stuti Shah Jul 3, 2013. 3 Replies

આકાશે ધોધમાર બંધાતા રોજ તોય ઇચ્છા વિનાનાં સાવ પાંગળાં આપણો સંબંધ જાણે વરસ્યા વિનાનાં રહ્યાં વાદળાં… કોડિયામાં પ્રગટેલા અજવાળાં જેમ એકબીજામાં ઝળહળતાં આપણે અજવાળું ઓલવીને કેમ કરી મોકલેલું શરતોનું…Continue

ને મને તમે યાદ આવ્યા....!

Started by Shreeda Doctor. Last reply by komal mistry May 27, 2013. 7 Replies

આજે સોનાનો સુરજ ઊગ્યો મારે આંગણે                   ને મને તમે યાદ આવ્યા....! આજે  લીલાછમ  ઘાસમાં  ઝાકળની હેલી વરસી મારા આંગણે                    ને મને તમે યાદ આવ્યા....! આજે  મીઠો  મધુર એક  ટહુકો…Continue

"પ્રિય તને અર્પણ "

Started by Shreeda Doctor. Last reply by Gaurav Pandya Apr 22, 2013. 5 Replies

"પ્રિય તને અર્પણ "સમી સાંજે, સોનેરી પુષ્પોને પડખે ,,રાતરાણીની સાક્ષીએ ગાયેલું છંદમય ગીત ...પ્રિય તને અર્પણ ..!! સ્વપ્ને ભર્યું --શાંત તળાવ,નયનરમ્ય ફૂલો ,,બંસરીના સૂરો ને સ્મિત ભર્યા અધરોએ…Continue

સઘળું થાળે પડશે....

Started by Anil Joshi. Last reply by Nandita Thakor Mar 17, 2013. 4 Replies

ઘણા વર્ષો પછી એક સાદ્યંત ગીત વાંચવા મળ્યું .ખૂબ સરસ ગીત છે .બહુ ઓછા જાણીતા કવિયત્રી લક્ષ્મી ડોબરીયાએ આ ગીત લખ્યું છે,  .આ ગીત માં કોઈ સ્માર્ટનેસ નથી .પણ જીવન તરફની એક સાચી મથામણ છે આપણે ત્યાં અનેક…Continue

Comment Wall

Comment

You need to be a member of Gujarati Songs to add comments!

Comment by yogeshmuliyana on August 4, 2013 at 4:01pm

fulo ni mosam hati  tu have veran che jindgi

kub surti  hati tu have nathi baho ro ni mosaum

jarmar varsad hati jindgi ma have ek tipu pen naathi

kula akasa chad hato have amavasa bankgai che tu

have kahe tane koi tarf karia ke bhar jimdgi ma pachi ave

Comment by KISHORKUMAR M.MADLANI on July 3, 2013 at 1:17pm

ગુજરાતી ગીતોની રસધારામાં વહેવાનો લહાવો અનોખી અનુભૂતિ બની રહે છે...

Comment by yogeshmuliyana on May 29, 2013 at 3:55pm

avo ramie rash rat che ma na garba ni

paheli rat sajan sahte rami ma na garba ma

biji rat mara piyu sahte rami ma garba ma

triji ras ramse sakhi ane saheli magarba ma

cho thi rat avi prem vedu kilse aje rat ma garba ma na

pachmi rat che yuovan heloda lase ma na garaba ma

chathi rat che savriya ni sathe ramese sajni ma na garba ma

satmi rat navi dulahan bani avi ramese sajan ne sath

atmi rat che piyuji ni sathe ramese piya magarba ma

navmi rat che ma na garba ni sathe hiloda lase sajan ane sajni

avi nav rat ave varmvar ramie mana garba sathe che ma amba

Comment by yogeshmuliyana on May 29, 2013 at 3:48pm

chalo rimat rami  aje prem prem dosti na ful kilaviye

aje ramt rami pem ni ramt rami suraj bani prem no ujas felaviyechalo ramt rami prem ni chand ne juve pritam ni yad chalo ramt rami prem ni

kilava che fulo aje prem na  vato karvi che alak malak ni chalo ramt rami prem ni

chand vadad cupay tem tame dil na asman na cupavo cupaso

calo ramat rami perm ni ruthe manve asu ane hashi ni ramt che prem

chalo ramat rami prem ni sukh apo ane duk lese  a ramat na ramava vada

Comment by yogeshmuliyana on April 26, 2013 at 4:31pm

a dunya kam ninathi koi na kam ninathi

not ganva vada ni che koi na kam ni nathi

fulo  ni kushbu have nathi apna jivan ma

 bus paisa ni che duniya nadi nu pani kam ave

manvi koi ne kam avto nahti

sager nu pani che apanu jivan kara jal bani gaya apane

koi ne kam avatha nathi

rivojo che kasme che bus saverth ni duniya

pather ne murti bane apne pathaer pen nathi banata

Comment by yogeshmuliyana on April 25, 2013 at 3:53pm

dosti nu bua have nam rahau

dosti na fulo kiltha nathi dolat

kamay che soharet kamay che

pan dosti nathi kamata koi

dosti nu nam have duniya ma badnam

dosti have kitobo ma dost nathi have koi

paisa na dost che facat nam

dost ma have dosti ni ganga nathi baheti

yaro have thaya gadaer dosti ne kare badnam

Comment by yogeshmuliyana on April 25, 2013 at 3:47pm

ma have bhuli mamata bholi gai

have tena pyaer ma fulo nathi mahekta

bhavan thi baheter tme ma thame bholi gaya mamata

vishava nathi tamne have nathi rahayo thamne temara ma

ma sabad no bholay tame zazumo cho ma

tame have suk na fulio ni badle duk na kata sukam bani gaya

ma have tame sambdhni kushbu bholi chukya cho

ma tamaru mamata kovai gai che

suder tamari chabi have nathi rahi ma

Comment by arvind gogiya on April 25, 2013 at 2:59pm

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો



તારા રે નામનો છેડ્યો એક તારો
હું તારી મીરા તુ ગિરધર મારો
આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો



આપણે બે અણજાણ્યા પરદેશી પંખી
આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી

જોજે વીખાય નહીં શમણાનો માળો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો



દો રંગી દુનિયાની કેડી કાંટાળી
વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી
લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો



આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

Comment by arvind gogiya on April 25, 2013 at 2:55pm

ના, ના, નહિ આવું, એ... નહિ આવું
મેળાનો મને થાક લાગે હો
મેળાનો મને થાક લાગે
એ... મારે વહેતે ગળે ન હવે ગાવું
મને થાક લાગે
મેળાનો મને થાક લાગે



ક્યાં છે વાયરાની પ્રાણભરી લહેરી
ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેહરી
ક્યાં એ નજરું કે જેણે મને હેરી
સખી અમથું અમથું ક્યાં અટવાવું

મને થાક લાગે
મેળાનો મને થાક લાગે


ના, ના, નહિ આવું


એના પાવાનો સૂર ક્યાંય હલક્યો
એનો કેસરિયો સાફો ક્યાંય છલક્યો
એના હોઠનો મરોડ ક્યાંય મલક્યો
સખી ઓ...સખી ઓ...
એવા વેરાને કેમ જાવું
મને થાક લાગે

મેળાનો મને થાક લાગે


ના, ના, નહિ આવું, મેળે નહિ આવું
મેળાનો મને થાક લાગે
હો મેળાનો મને થાક લાગે

Comment by mahesh trivedi on April 25, 2013 at 1:22am

આમા ગીતો કેવી રીતે પોસ્ટ કરવા ?

http://mavjibhai.com/lokgeet%20files/lavingkeri.htm

લવિંગ કેરી લાકડિયે લવિંગ કેરી લાકડિયે રામે સીતાને માર્યાં જો ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો રામ ! તમારે બોલડિયે હું પરઘેર બેસવા જઈશ જો તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઈશ જો રામ ! તમારે બોલડિયે હું પરઘેર દળવા જઈશ જો તમે જશો જો પરઘેર દળવા હું ઘંટુલો થઈશ જો રામ ! તમારે બોલડિયે હું પરઘેર ખાંડવા જઈશ જો તમે જશો જો પરઘેર ખાંડવા હું સાંબેલું થઈશ જો રામ ! તમારે બોલડિયે હું જળમાં માછલી થઈશ જો તમે થશો જો જળમાં માછલી હું જળમોજું થઈશ જો રામ ! તમારે બોલડિયે હું આકાશવીજળી થઈશ જો તમે થશો જો આકાશવીજળી હું મેહુલિયો થઈશ જો રામ ! તમારે બોલડિયે હું બળીને ઢગલી થઈશ જો તમે થશો જો બળીને ઢગલી હું ભભૂતિયો થઈશ જો

ક્લીક કરો અને સાંભળોઃ Laving_Keri_Lakadiye.mp3

 

Members (75)

 
 
 

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service