Made in India
આકાશે ધોધમાર બંધાતા રોજ તોય ઇચ્છા વિનાનાં સાવ પાંગળાં આપણો સંબંધ જાણે વરસ્યા વિનાનાં રહ્યાં વાદળાં… કોડિયામાં પ્રગટેલા અજવાળાં જેમ એકબીજામાં ઝળહળતાં આપણે અજવાળું ઓલવીને કેમ કરી મોકલેલું શરતોનું સરનામું પાંપણે - સમણાંના તુટવામાં એવું લાગે કે જાણે હાથમાંથી છૂટાં પડ્યાં આંગળા… આપણો સંબંધ જાણે… અંતરથી અંતર જો માપો તો આમ અમે પાસે ને આમ દૂર દૂર… કિનારે પહોંચેલાં મોજાંની જેમ અમે દરિયાથી છૂટવા આતૂર… ચહેરાના ભાવ બધા વાંચી શકાય તોય આંખોને લાગીએ કે આંધળા… આપણો સંબંધ જાણે… ના છૂટકે લેવાતા શ્વાસોમાં વરસતી સંગાથે જીવ્યાંની ભૂલ આપણા જ ક્યારામાં આપણે જ વાવેલું સુગંધ વિનાનું એક ફૂલ. સાથે રહ્યાંની વાત ભૂલી જઇને આજ છુટ્ટા પડવાને ઉતાવળાં… આપણો સંબંધ જાણે…
Tags:
અંતરથી અંતર જો માપો તો...... awesome lines...
Ji ha... Bhagyeshbhai Jah na shabdo ane Soli Kapadiya nu composition .... ane Solibhai ane Nishaben na swaro... kharekhar khubaj sundar geet che...:)
hemanshu mehta said:
ek saras kavita chhe ana par
"apna sabandh apni vachche nam vinana"
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments 0 Likes
Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments 1 Like
Posted by Jasmine Singh on July 15, 2021 at 6:25pm 0 Comments 1 Like
Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment 2 Likes
Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments 3 Likes
Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment 1 Like
वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है
© 2024 Created by Facestorys.com Admin. Powered by
Badges | Report an Issue | Privacy Policy | Terms of Service